સંગીતાના લગ્ન કરી ગેનીબેન ઠાકોરે એક મહિલા તરીકેની સહુથી મોટી ફરજ નિભાવી આપેલું વચન પૂર્ણ કર્યું

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 34

  • @narnabhaichaudhary1444
    @narnabhaichaudhary1444 2 ปีที่แล้ว +6

    ખુબ ખુબ અભિનંદન છે ગેનીબેન ઠાકોર ને મારા તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવો છું બેન

  • @AmrutRathod1425
    @AmrutRathod1425 2 ปีที่แล้ว

    ખૂબ જ સુદર કામ, જે બોલ્યા હતા કે તમારી દિકરી એ મારી દિકરી છે હુ વચન આપુ છુ કે મારી દિકરી ગણી ને હુ જ મા બની ને લગ્ન ધામધુમ થી કરુશ અને કર્યા ,ખુબ ખુબ અભિનંદન ગેનીબેન ઠાકોર

  • @એલ.પીઠાકોર
    @એલ.પીઠાકોર 2 ปีที่แล้ว +5

    ખરેખર જોરદાર કાર્ય કર્યું છે.આવું કામ ભાગ્યેજ કોઈક પુણ્યશાળી વ્યક્તિને જ મળે છે. ગૅનીબેન ને મારા અને મારા સમગ્ર પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું..
    દત્તક લીધેલ દીકરી ની જોડી અખન્ડ સૌભાગ્યવતી રહે તેવી શુભકામનાઓ..
    જય માતાજી,👏👏👏🌷🌷🌺🌹🌹

  • @__Vishu_2211
    @__Vishu_2211 2 ปีที่แล้ว +15

    આવું સરસ કામ તો કોઈ પુણ્યશાળી કરે ભાઇ ખૂબજ સરસ 👍

  • @darbarofficialder7204
    @darbarofficialder7204 2 ปีที่แล้ว +4

    ગેનીબેન તમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવતા ખરેખર ખુબ જ સુંદર રીતે માની મમતા નીભાવી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ખુબ ખુબ ધન્યવાદ આપું છું માતાજી ની અસીમ કૃપા કરે રામરામ

  • @dineshbhai5326
    @dineshbhai5326 2 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ અભિનંદન બહેન શ્રી ગેનીબેન ઠાકોર ને

  • @bharavadbharatb3789
    @bharavadbharatb3789 2 ปีที่แล้ว +7

    સાહેબ હુ ભરવાડ છું પણ ગેની બેન ઠાકોર જેવા જગત માં કોઈ ન થઈ શકે અમારી ઉંમર તમને લાગી જાય

  • @zalashansinh5245
    @zalashansinh5245 2 ปีที่แล้ว

    ગેનીબેન ધન્ય વાદ આપ ખૂબ આગળ વધો તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. 👏👏👏👏

  • @dineshgthakor93
    @dineshgthakor93 2 ปีที่แล้ว +5

    ખૂબ સરસ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @_Goga_choru__
    @_Goga_choru__ 2 ปีที่แล้ว

    ખૂબ ખૂબ અભિનંદન ગેની બેન ઠાકોર સાહેબ

  • @limbachiyabharatkumar8924
    @limbachiyabharatkumar8924 2 ปีที่แล้ว

    અભિનંદન બેન કોટી કોટી વંદન માહામાનવ ગેનીબેન ઠાકોર ને..

  • @sendhajithakor8975
    @sendhajithakor8975 2 ปีที่แล้ว +1

    Khub.saras.geniben.thakor.ne.aavu.kam.kayam.karta.raho.tevu.samgra.thakor.samaj.apne.khub.aavu.karva.mataji.aapne.sakti.aape.jai.mataji.

  • @tinajithakor8782
    @tinajithakor8782 2 ปีที่แล้ว

    ખૂબ ખૂબ અભિનંદન ગેનીબેન ઠાકોર ને

  • @parmarmanjula3562
    @parmarmanjula3562 2 ปีที่แล้ว

    ગેનીબેન બહુ સરસ કામ કર યુ દિલ થી વંદન

  • @valdiyadayabhai2057
    @valdiyadayabhai2057 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ગેનીબેન ઠાકોર

  • @prakashdesai2072
    @prakashdesai2072 2 ปีที่แล้ว +1

    Really aapreciating work👍

  • @ashokthakor593
    @ashokthakor593 2 ปีที่แล้ว +2

    ખુબ ખુબ અભિનંદન

  • @absh2699
    @absh2699 2 ปีที่แล้ว +3

    ખુબ સરસ

  • @kailashsharma1382
    @kailashsharma1382 2 ปีที่แล้ว

    Khub j saras kam bhai

  • @hemabhaigohil5989
    @hemabhaigohil5989 2 ปีที่แล้ว

    સરસ કામ કર્યું 👍👍🙏🙏

  • @meenakarangiya1908
    @meenakarangiya1908 2 ปีที่แล้ว

    Saras be ni

  • @kumar-vo3vq
    @kumar-vo3vq 2 ปีที่แล้ว

    👌👌👌

  • @samasaheb8838
    @samasaheb8838 2 ปีที่แล้ว

    Good geniben

  • @RamJi-sy8fk
    @RamJi-sy8fk 2 ปีที่แล้ว

    સરસ

  • @parbatbhaisolanki7132
    @parbatbhaisolanki7132 2 ปีที่แล้ว +1

    🙏🙏

  • @abhay1397
    @abhay1397 2 ปีที่แล้ว +3

    Thanks

  • @camnjichavda9049
    @camnjichavda9049 2 ปีที่แล้ว

    Very good

  • @balvantthakor9356
    @balvantthakor9356 2 ปีที่แล้ว

    Good

  • @rameshbhaishekh2922
    @rameshbhaishekh2922 2 ปีที่แล้ว

    Kayam Ava kary karata rejo

  • @alpeshthakor5215
    @alpeshthakor5215 2 ปีที่แล้ว

    સંખારી

  • @kanaksinhjadav2757
    @kanaksinhjadav2757 2 ปีที่แล้ว

    સરસ