મારી લાડકડી દીકરી દ્રષ્ટિની વસમી વિદાય, દીકરી ને કેમ ભુલાય mari ladakdi dikri DRASTI ni Vasmi vidai

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 145

  • @SatishPatel-um5uk
    @SatishPatel-um5uk 2 ปีที่แล้ว

    દિકરી ની વિદાય ખુબ જ દુઃખદ પ્રસંગ હોય છે પરંતુ જેના ઘરમાં દિકરી ન હોય તો એ ઘર ઘર લાગતું નથી જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏 દિકરી એના નવા ઘરમાં ખુબ સુખી થાય એવી હાર્દિક શુભકામનાઓ

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 2 ปีที่แล้ว +2

    જય શ્રી સ્વામિનારાયણ બધાયને.
    ખુબ ખુબ નાજુક ભાવનાઓથી જોડાયેલ દીકરીની વિદાયનો પ્રસંગ. દુનિયાની બધી જ ખુશીઓ દિકરીના જીવનમાં ભરી દો ભગવાન. એ મા બાપ ધન્ય છે જેમનાં હાથે લાડકવાયીનુ કન્યાદાન થાય.સરસ વિડીયો બનાવ્યો છે બેન. આવજો ધરમશી પટેલ મુંબઈથી.

  • @jyotsnagusai340
    @jyotsnagusai340 2 ปีที่แล้ว +2

    દિકરી ની વિદાય વેળા ખુબ વસમી હોય છે

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว +1

    Masi me aaje pan vidiyo joyo bou krun che ho masi dikrini viday tme bolo Cho bou sras sambadvu bou saru lage che Jai Swaminarayan 🙏🙏👌

  • @munjaniasha8298
    @munjaniasha8298 2 ปีที่แล้ว

    Khubaj lagni val video che Ben khubaj radai gau

  • @alpapatelpatel2795
    @alpapatelpatel2795 2 ปีที่แล้ว +4

    જય લક્ષ્મીનારાયણ
    દિકરીની વિદાઈ જોઈયને અમને બહુ રડવુ આયુ
    બાપ દીકરીનો મીલાપ જોઈયને અમે ભાવુક થાઈગયા
    અલ્પા પટેલ 👌👌👌👍

  • @hasmukhbhaipatel6780
    @hasmukhbhaipatel6780 2 ปีที่แล้ว +3

    જય સ્વામિનારાયણ દીનાબેન સાચે જ દિકરી ની વિદાય વેળા બહુ વસમી હોય છે મારી દીકરી વળાવી તેને ૧૧ વરસ થયા દ્રષ્ટિને વળાવતા જોઈ ને મારી દીકરી ની વિદાયનો પ્રસંગ યાદ આવી ગયો ખૂબ રડી બહુ જ ઈમોશનલ વિડિયો છે જયશ્રી મકાણી

    • @savitabenjadav1801
      @savitabenjadav1801 2 ปีที่แล้ว

      અંજારથીસવીતાબેનવરદાહોસપિતાલ

  • @dhansukhsoni4902
    @dhansukhsoni4902 2 ปีที่แล้ว +2

    મારે દીકરી નથી પણ ભાઈની દીકરી ને મેં કન્યાદાન આપ્યું છે .હૂ દીકરીની જેમ રાખું છું ...
    આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
    સુખનું છે કે દુખનુ એતો કોઈ શક્યું ના જાણી
    લતાજી એગાયેલૂ યાદ આવી ગયું..વાહ બધા નીયાણીને પગે લાગે છે એ મને બહૂ ગમે.માથે હાથમૂકે મને બહૂ ગમે..

  • @kanchanpatel6967
    @kanchanpatel6967 2 ปีที่แล้ว +2

    બેન દિકરી નુ બધા સાથે નૂ મિલન અેમાય બાપ બેટી નુ મિલન અમને રડાવી દિધા ખુબ સુખી થાય દિકરી

  • @nitasidhpura5067
    @nitasidhpura5067 2 ปีที่แล้ว +1

    👌👌 dikri ñi viday thi mané mari diki ni yad aavi gai

  • @jasupatel7002
    @jasupatel7002 2 ปีที่แล้ว +2

    બહુજ સરસ આશીર્વાદ છે હુ પણ કડવા પટેલ છુ બરોડા માં છુ પ્રેમથી આશીર્વાદ બેટા

  • @tejbaimurji3298
    @tejbaimurji3298 2 ปีที่แล้ว +1

    Jay shree swaminarayan kemchho badha tamari darsti dikrini vidai no video joine bahuj radvu radi a comet radta radta kariyo chhe
    Darsti mane modhemodh made hati atle mane vadhare lagiyu diaries ni vidai bahuj vasmi chhe thanks tejuban from London baladia

  • @jayshreemakwana7815
    @jayshreemakwana7815 2 ปีที่แล้ว +1

    Dinaben tame to khub radavi... Mari dikri ni yad aavi gai ane australia parnavi che khubaj radvu aaviu drashti ne mara khub khub aashirvad.

  • @giradharambaliya5769
    @giradharambaliya5769 2 ปีที่แล้ว +2

    ખુશ રહો,,,, મુબારક
    Chhapriya Studio, સુરત

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 2 ปีที่แล้ว +2

    સરસ વિદાય નો વિડિયો બનાવયો છે લીંબડી થી વિજય ભાઈ એમ રાવલ

  • @radheradhe4861
    @radheradhe4861 2 ปีที่แล้ว +2

    Your sweet daughter always happy God bless...

  • @purohitjagdish766
    @purohitjagdish766 2 ปีที่แล้ว

    આપના જ્ઞાતિ સમાજ ના રિવાજ ને મારા લાખ લાખ વંદન છે શું કુટુંબ પ્રેમ સંપ સહકાર ની ભાવના છે દીકરી વિદાઈ ના પ્રસંગ માં મારી આખો ભરાઈ આવી.....TH-cam na koi pan vidio ma aa Mari pheli કૉમેન્ટ છે હું કૉમેન્ટ માટે મજબૂર બન્યો છું.......ધન્યવાદ છે તમારા રીતે રિવાજ

  • @kasturlalji3965
    @kasturlalji3965 2 ปีที่แล้ว +3

    Jay shree swaminarayan dina ben kem cho all darshti sasre gai bavuj dukh lagiu pan su thay sukhi rahe aej parthna har hamesha jodi sathe hadimali ne rahe from UK kutch baladia game

  • @mitabuch5050
    @mitabuch5050 2 ปีที่แล้ว +2

    વાહ બહું સરસ વિડીયો

  • @rajeshnandu2125
    @rajeshnandu2125 2 ปีที่แล้ว +4

    દિકરા અને દિકરી ના લગ્ન ના અભિનંદન.
    કચ્છી માં 'ખીર આય'
    દિકરી -જમાઈ અને પુત્ર - પુત્રવધુ ને લગ્ન જીવન ની શુભકામના.

  • @hinaadesai6252
    @hinaadesai6252 2 ปีที่แล้ว +10

    Khub imotional vlog dikri ni vidai sahuthi karun prasang rovdavi didha sada suhagan raho Drashti 💐✋

  • @apexatutorials5881
    @apexatutorials5881 2 ปีที่แล้ว

    Khub radai gyu amara thi pn mashi...khub khush rahe didi aemni life ma ..khub prem made sasri vada no..
    Hu pn sasre chu pn khub dukhi chu..to hu badha mate prathna karu k badha j sukhi thay khub prem made badha no

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว

    Ame joday resu ho masi aanad thi tmara bda j vidiyo jou chu Jai Swaminarayan 🙏🙏🙏🙏 me ghni vhakt aa vidiyo joyo masi mne bou Ghymo dhuk pan thay che ane aanad pan thay che dikri to sasre j shobe ne ketlu pan piyrma hoy pan su kamnu hu rsilaben Mumbai mlad thi

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      જય શ્રી સ્વામિનારાયણ રસીલાબેન ખુબ ખુબ આભાર અને આપની વાત સાચી છે દીકરી સાસરે જ શોભે

    • @rasilatank7234
      @rasilatank7234 2 ปีที่แล้ว

      Bou krun vidiyo drasti ne joi nthi skatu ane aanad pan thay che ke ghulhan ma kevi sras lage che joi to bou saru lage che

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 ปีที่แล้ว +1

    Dikari valavi e ghanu agharu che 🤗 khub j SARS video che joi ne Mane Mari vidai ni yad aavi gai

  • @naimishzala7205
    @naimishzala7205 2 ปีที่แล้ว

    Hamesha Khush tho drasti Didi

  • @s-parekh8521
    @s-parekh8521 2 ปีที่แล้ว +4

    Very emotional vlog
    God bless newly wed couple 🤗❤

  • @nmjoshi5655
    @nmjoshi5655 2 ปีที่แล้ว +2

    God bless you beta. 🙏🏻🌹
    Ame tamari bhatriji ni chenal Manveer n family ma tamara prasang joya.

  • @dharmeshkavaiya7514
    @dharmeshkavaiya7514 2 ปีที่แล้ว +1

    God bless you bhagwan amne khub khush rakhe

  • @aashakeshwani5169
    @aashakeshwani5169 2 ปีที่แล้ว +1

    ❤ato vasmi vidal chhe ben

  • @chetnatanna4782
    @chetnatanna4782 2 ปีที่แล้ว +2

    ખુબ જ કરુણતા ભર્યો પ્રસંગ છે

  • @rachitthakre3360
    @rachitthakre3360 2 ปีที่แล้ว +2

    happy god bless you didi

  • @alpavyas7987
    @alpavyas7987 2 ปีที่แล้ว +1

    Mara thi pan radi gau. lots of happiness to your sweet daughter 🤗🤗

  • @ladhabhaitadhani4085
    @ladhabhaitadhani4085 2 ปีที่แล้ว +1

    जय श्री राधे कृष्णा
    सादर अभिनन्दन

  • @chirag_ramani
    @chirag_ramani 2 ปีที่แล้ว +1

    God bless you.... bhagwan khush rakhe bahuj

  • @divyaparmar2772
    @divyaparmar2772 ปีที่แล้ว

    મને પણ મારી વિદાય આદ આવી ગઈ છે હુ પણ મારા પપ્પા ને લાડકી છુ

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  ปีที่แล้ว

      સાચી વાત છે બીજાની સાથે પોતાની યાદો અને દુઃખ યાદ આવી જાય

  • @bhartithakkar734
    @bhartithakkar734 2 ปีที่แล้ว +1

    God bless with seven stars life beta unnati pragati safalta Sato sukh male beta Narayan bless u

  • @jayshreepatel1302
    @jayshreepatel1302 2 ปีที่แล้ว +1

    Wow i cried during watching the video.Blessings and lots of happiness to your daughter n jamaiji

  • @goswamineha1146
    @goswamineha1146 2 ปีที่แล้ว +1

    Khub j vasmi viday dikri ni😭😭😭😭mne b Mara papa ni bau j yad aavi 😭😭😭😭😭😭

  • @varshapandya8476
    @varshapandya8476 2 ปีที่แล้ว +1

    Jay shree krishna Ben bavsarh balog Ben drdste kubsuki Rahi

  • @sonalrakholiya4557
    @sonalrakholiya4557 2 ปีที่แล้ว +2

    ખૂબ ઇમોશનલ વિડીયો છે મને પણ રડવુ આવી યુ બેટા મારા આર્શિવાદખુશ રહે સુખી રહો બન્નેની જોડી અંખડ રહે

  • @daminichhatrala1121
    @daminichhatrala1121 2 ปีที่แล้ว +7

    દિકરીની વિદાય હંમેશા આકરી હોય છે મારા રુવાડા ઉભા થઈ ગયા આંખમાં આસુ આવી ગયા બસ પ્રભુ તેમને ખુબ સુખ અને ખુશી આપે ✨🤗

  • @divyapatel4093
    @divyapatel4093 2 ปีที่แล้ว +1

    nice 😍

  • @swatihardikpatel353
    @swatihardikpatel353 2 ปีที่แล้ว

    Drashti didi na mamera no vlog khub j sars 6...... C s Patel vlog ma 6.......sgai no pan cake kating na pic mst marriage karya Anty....🙏

  • @sureshgoriyavlogs1742
    @sureshgoriyavlogs1742 2 ปีที่แล้ว +1

    bhagwan tamne sada khush rakhe

  • @pravinhamir8411
    @pravinhamir8411 2 ปีที่แล้ว +2

    ખુબ સરસ બેન

  • @SudhaSingh-gr7iu
    @SudhaSingh-gr7iu 2 ปีที่แล้ว

    bahu Saras video chhe

  • @patelmaheshbhai6606
    @patelmaheshbhai6606 2 ปีที่แล้ว

    Dina Ben tamari dikri ni viday joine raday jvayu Jay Shree Krishna I am Indira amdavad

  • @shivanshfamilyvlogs8532
    @shivanshfamilyvlogs8532 2 ปีที่แล้ว +2

    Nice vlog 👌

  • @fatemalaxmidhar8630
    @fatemalaxmidhar8630 2 ปีที่แล้ว +1

    wah bv madt video 6 amne amari dikri ni viday yad aavi gy ben😭

  • @vandnagadhavi7538
    @vandnagadhavi7538 2 ปีที่แล้ว

    Bau j sukhi rakhe mataji tamari dikri drashtine

  • @kuvarahir1064
    @kuvarahir1064 2 ปีที่แล้ว +1

    👌👌👌🙏🙏🙏

  • @harshapatel3602
    @harshapatel3602 2 ปีที่แล้ว

    Jay swaminarayan Dena ben amey lagna ma to avi na shakya pan vidai vakhat no video joi ney Garey bedha j akho mathi ahu avigaya 🌹

  • @kakupatel8747
    @kakupatel8747 2 ปีที่แล้ว +1

    God bless u

  • @ashokrangani2987
    @ashokrangani2987 2 ปีที่แล้ว +2

    Jay swaminarayan

  • @યમુનાજીના41પદ
    @યમુનાજીના41પદ 2 ปีที่แล้ว +2

    ખુબ ખુબ અભીનંદન

  • @Neelam1982
    @Neelam1982 2 ปีที่แล้ว

    🥹1 Taraf khushi hoti hay Dil may or 1 taraf Dukhi hotay hay is liye ladkiyo ki vidayi mujsay dekhi nahe jati bohot rona ata hay 😭😭😭😭😭😭❤️❤️❤️❤️gbu dear ❤️❤️❤️❤️

  • @jaydave269
    @jaydave269 2 ปีที่แล้ว +1

    miss you sister 😭😭😭😭

  • @chetnatanna4782
    @chetnatanna4782 2 ปีที่แล้ว

    ખુબ ખુબ મંગલ વધાઈ

  • @surajaiya1161
    @surajaiya1161 2 ปีที่แล้ว

    Bahuj mast vlog chhe

  • @maltipatadiya3557
    @maltipatadiya3557 2 ปีที่แล้ว +1

    Jai Swaminarayan

    • @nitapatel434
      @nitapatel434 2 ปีที่แล้ว

      દીકરી ની વિદાય હંમેશા વસમી હોય છે

  • @રીટાબેનધામૅચા
    @રીટાબેનધામૅચા 2 ปีที่แล้ว +1

    મારા કિધેરોવાયગયુ મારી દિકરી પણ સાસરે છે બે વર્ષ થયાં

  • @kirtinishar6319
    @kirtinishar6319 2 ปีที่แล้ว +1

    Jay shree Swaminarayan

  • @tenatena2870
    @tenatena2870 2 ปีที่แล้ว +1

    Sada sukhi raho

  • @geetabenpatel4589
    @geetabenpatel4589 2 ปีที่แล้ว

    Saras

  • @tejaschotaliyapimpleguravp8763
    @tejaschotaliyapimpleguravp8763 2 ปีที่แล้ว

    Ame pan radi pasta padiy

  • @jineshjabuani2183
    @jineshjabuani2183 2 ปีที่แล้ว +1

    Jay umiya maa

  • @parulmistry1997
    @parulmistry1997 2 ปีที่แล้ว

    Dikri rooarki thapn khà vay

  • @khevnamankad6374
    @khevnamankad6374 2 ปีที่แล้ว

    Drashti pharmacist che?

  • @smitbharvad6379
    @smitbharvad6379 2 ปีที่แล้ว +1

    Khub j imotional vlog 😭

  • @ranjitbhima6572
    @ranjitbhima6572 2 ปีที่แล้ว

    Bov mast video se

  • @hetalbachauhan4216
    @hetalbachauhan4216 2 ปีที่แล้ว

    Tamara ben madanpura r 6 ???

  • @punitamehta1909
    @punitamehta1909 2 ปีที่แล้ว

    Tamari pela Tamara prasang na video kon muke chhe?

  • @punitamehta1909
    @punitamehta1909 2 ปีที่แล้ว

    Manver & family kon chhe?

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      મારી ભત્રીજી છે

    • @punitamehta1909
      @punitamehta1909 2 ปีที่แล้ว

      Aa ne na padi me pela tame muko
      E jova no Anand judo j chhe

  • @foodfavourite2022
    @foodfavourite2022 2 ปีที่แล้ว +1

    Very emotional 💐

  • @palaksisodiya89
    @palaksisodiya89 2 ปีที่แล้ว

    Recepatation no video aapo plz amare jovo plz aapo

  • @dilipdamjinakrani2139
    @dilipdamjinakrani2139 2 ปีที่แล้ว

    Jay laxminarayan 🙏🙏🙏🙏

  • @shivanigajjar6318
    @shivanigajjar6318 2 ปีที่แล้ว +2

    God bless you drasti

  • @kiranpandya1047
    @kiranpandya1047 2 ปีที่แล้ว +1

    God bless dikri

  • @rajanikantsavla8611
    @rajanikantsavla8611 2 ปีที่แล้ว +1

    બેન આજે લખવા માટે શબ્દ નથી
    માત્ર ને માત્ર અશ્રુ નો દરીયો

  • @shivanshfamilyvlogs8532
    @shivanshfamilyvlogs8532 2 ปีที่แล้ว

    Khub imotional vlog😭

  • @smajakiya2544
    @smajakiya2544 2 ปีที่แล้ว

    Bhagvan temne sukhi kare

  • @shradhabhagat9765
    @shradhabhagat9765 2 ปีที่แล้ว

    Monica na gagra choli Sara lage che Kya thi lidha che

  • @jagdishbhairamani9288
    @jagdishbhairamani9288 2 ปีที่แล้ว

    Khub karun પ્રસંગ chhe dikari viday no
    Apani bhatriji na blog ma thodi zalak joi
    Mamera marriage n anilbhai ni jan no video joyo
    E bhatriji kya rahe chhe I think she is out of Gujarat
    Eni bhasha j kahi de chhe k out of Gujarat raheti hase

  • @jayplantingandvillage9022
    @jayplantingandvillage9022 2 ปีที่แล้ว

    Khub Sars madi

  • @sonalghavda3888
    @sonalghavda3888 2 ปีที่แล้ว +2

    Aunty video joy khare Khar radu aawi gyu amane pan

  • @ashokjagada2898
    @ashokjagada2898 2 ปีที่แล้ว

    Marathi khub raday gyu..mari dikari na pan marriage che.dec.ma..khub agharu che dikari ni sasare valavavi...mari pase words nathi su kav...

  • @sonalghavda3888
    @sonalghavda3888 2 ปีที่แล้ว

    Jaiswaminarayan aunty

    • @sarojbpatel6855
      @sarojbpatel6855 2 ปีที่แล้ว

      બહુ સરસ હોય છે તમારો વિડીયો
      સરોજ પટેલ

  • @punitamehta1909
    @punitamehta1909 2 ปีที่แล้ว

    Aane khushi no avsar kevo ke dukh no ?
    E aaj sudhi duniyana Kiev ma bap samji nathi maliya.

  • @rekhavedant7083
    @rekhavedant7083 2 ปีที่แล้ว

    ❤️❤️❤️❤️

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว

    Bou sras vidiyo masi drasti ne vdavi nvidayi amne pan radvu aavi ghyu drasti ketli nirmani lage che beta bas sasre sampine reje aej aasirvvad che tne hu rsilaben Mumbai mlad thi

  • @hetalpatel7383
    @hetalpatel7383 2 ปีที่แล้ว

    Khub radavya beta tame to 😭😭😭😭😭😭

  • @vaishaliprajapati123
    @vaishaliprajapati123 2 ปีที่แล้ว

    Tamara kutumb no samp avoj saras rahe hamesha mate ben

  • @yagnikvora4531
    @yagnikvora4531 2 ปีที่แล้ว

    Aa aakha lagan no video mukajo pachhi

  • @jagdishpatel6082
    @jagdishpatel6082 ปีที่แล้ว

    L

  • @anandbhatasana9107
    @anandbhatasana9107 2 ปีที่แล้ว

    Drasri nu sasru kya kariyu 6

  • @myuniverse6320
    @myuniverse6320 2 ปีที่แล้ว

    Dikri vhaal no dariyo....darek dikri ne potani viday yaad aavi jaay Evo video chhe

  • @aryanwithfamily1130
    @aryanwithfamily1130 2 ปีที่แล้ว

    Khus rho

  • @mayursinh527
    @mayursinh527 2 ปีที่แล้ว

    😭

  • @womensfashionart1707
    @womensfashionart1707 2 ปีที่แล้ว

    So sad 😭

  • @lilasurani8675
    @lilasurani8675 2 ปีที่แล้ว

    👌👌🙏🙏😭😭