શિક્ષણ આપ્યા વગર,શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જમા રાખી ફીની દબંગ ઉઘરાણી કરતા શાળા સંચાલકો વિરુદ્ધ મોરચો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • એક વાત હંમેશા યાદ રાખજો અન્યાય સામેની લડાઈમાં જીત હમેશા સત્યની થાય છે....
    છેવટે બંને બાળકોના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શાળા સંચાલકો દ્વારા વાલી મહેશભાઈને આપી દેવામાં આવ્યા હતા. અને અમે સ્કૂલ લિવિંગ લઈને જ ત્યાં થી નીકળ્યા.
    ખોટી રીતે ફી ની વસૂલાત કરવા કોઈપણ શાળા સંચાલક દાદાગીરી કરે, બાળકના ભવિષ્ય સાથે છેડછાડ કરવાની ધમકી આપે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ના આપે, તો એની વિરુદ્ધ આઈપીસીની ધારા 506, 406 મુજબ ગુનો બને છે.
    મેહુલ બોઘરા જીવીત છે ત્યાં સુધી ભૂલકાઓ નું ભવિષ્ય ખરાબ નહીં થવા દેવ પરંતુ એક વાત યાદ રાખજો જ્યાં અન્યાય થાય ત્યાં અન્યાયને સહન કરવાને બદલે અવાજ ઉઠાવતા શીખી જજો, ન્યાય તમને કોઈ પણ નહીં આપે, તમારે જાતે જ મેળવો પડશે...
    સત્ય પરેશાન થઈ શકશે પણ પરાજિત ક્યારેય નહીં થાય...
    ખોટી રીતે બાળકોના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ના આપી, પોતાને કબજે કરી, ફી ની ઉઘરાણી કરતા અને ભૂલકાઓ ના ભવિષ્ય સાથે રમતા શાળા સંચાલકો વિરુદ્ધ એડવોકેટ મેહુલ બોઘરાનો એક અવાજ...ભાગ : 3 (પરિણામ)
    વોટ્સએપ ગ્રુપમાં જોડાવા:
    chat.whatsapp....
    ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
    ટ્વિટર (TWITTER):
    / advmehulboghara
    ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
    / adv_mehul_boghara
    યુટયુબ (TH-cam):
    / advmehulboghara
    ઓફિસ એડ્રેસ:
    maps.app.goo.g...
    મોબાઈલ નં. 9229296292
    #SatyamevaJayate
    #advmehulboghata
    #FightForRight
    #school
    #student
    #SchoolFees

ความคิดเห็น • 699

  • @AdvMehulBoghara
    @AdvMehulBoghara  3 ปีที่แล้ว +269

    એક વાત હંમેશા યાદ રાખજો અન્યાય સામેની લડાઈમાં જીત હમેશા સત્યની થાય છે....
    છેવટે બંને બાળકોના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શાળા સંચાલકો દ્વારા વાલી મહેશભાઈને આપી દેવામાં આવ્યા હતા. અને અમે સ્કૂલ લિવિંગ લઈને જ ત્યાં થી નીકળ્યા.
    ખોટી રીતે ફી ની વસૂલાત કરવા કોઈપણ શાળા સંચાલક દાદાગીરી કરે, બાળકના ભવિષ્ય સાથે છેડછાડ કરવાની ધમકી આપે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ના આપે, તો એની વિરુદ્ધ આઈપીસીની ધારા 506, 406 મુજબ ગુનો બને છે.
    facebook.com/106652664427175/posts/203877458038028/?d=n

    • @dineshbhaibarot9639
      @dineshbhaibarot9639 3 ปีที่แล้ว +1

      Sir, Jay hind
      Jay savidhan 🙏🙏

    • @B_H_YADAV
      @B_H_YADAV 3 ปีที่แล้ว

      Jay hind sir,
      Satyamev jayte 🙏

    • @djgujrat6247
      @djgujrat6247 3 ปีที่แล้ว +2

      Mara layak je kaam hshe e hu krish ne mara mitro pn aaya advocate 6e ane press media vala pn 6 ne mare Human Rights ni team pn 6e

    • @djgujrat6247
      @djgujrat6247 3 ปีที่แล้ว +2

      Ne tmara surat ma pn maro president 6e

    • @ankurpandey215
      @ankurpandey215 3 ปีที่แล้ว

      Gurukrupa udhna school me padhta tha

  • @gohilbhagirat3882
    @gohilbhagirat3882 3 ปีที่แล้ว +173

    મેહુલ ભાઈ મે તમારા બધા વિડિયો જોયા ખૂબ સારા છે અને તમે લોકો ને ખુબ જાગૃત અને સામાન્ય લોકોને ખૂબ સાથ આપો છો અને અમે બધા લોકો તમારી સાથે છી એ

    • @namanbhatt7303
      @namanbhatt7303 2 ปีที่แล้ว +2

      Me pan joya se, good work se , mehul bhai boghra nu 👌 i support mehul bhai boghra 🤝

    • @rooprajsinhchavda7595
      @rooprajsinhchavda7595 2 ปีที่แล้ว

      in tv

  • @vishalchudasama5911
    @vishalchudasama5911 ปีที่แล้ว +20

    ભગવાન તમને ન્યાય ના રસ્તાઓ મા ખુબ જ શકિત અને હિમ્મત આપે. 🇮🇳

    • @vrajvsv
      @vrajvsv 11 หลายเดือนก่อน

      ❤🎉

  • @rathodpravin5161
    @rathodpravin5161 3 ปีที่แล้ว +36

    ધન્ય શે,તમારી માતાને
    લાખલાખ
    વંદન
    છે

  • @kishorchauhankishorchauhan6790
    @kishorchauhankishorchauhan6790 3 ปีที่แล้ว +63

    જય હિંદ 🇮🇳
    મેહુલ સાહેબ તમે એક સારુ કામ કરી રહ્યા છો અને સામાન્ય માણસ ની મદદ કરી રહ્યા છો તે એક સારી બાબત છે બસ આવા જ વ્યક્તિ ઓ ની જરુર છે અત્યાર ના સમય માં સાહેબ.
    લાખો વંદન છે મેહુલ ભાઈ તમને 🙏❤️

  • @jayhind4545
    @jayhind4545 3 ปีที่แล้ว +57

    જય હિન્દ સર આપ ખૂબ સરસ કામ કરી રહયા છો ભારત મા આવાજ વ્યક્તિ ની જરૂર છે.

  • @RDLV777
    @RDLV777 3 ปีที่แล้ว +62

    BharatMataki Jai . Ek Number Kaam Saaheb. Public tamare saate che.

    • @dineshbhaipatel1739
      @dineshbhaipatel1739 3 ปีที่แล้ว +3

      આ સ્કૂલ પરિપત્ર ની વાત કરે છે પણ સરકારી પરિપત્ર મુજબ શિક્ષકોને પગાર તો ચુકવતા નથી શિક્ષકોને ફક્ત પાંચ હજાર રૂપિયા જ પગાર ચૂકવવામાં આવે છેબાકીના બધા પૈસા ચાઉ કરી જાય છે

    • @dup7373
      @dup7373 2 ปีที่แล้ว +1

      @@dineshbhaipatel1739 absolutely right.. Bhai

  • @truthtilldie2579
    @truthtilldie2579 3 ปีที่แล้ว +35

    મેહુલ ભાઈ તમારા જેવા વ્યક્તિ ને દેશ ના pm બનવાની જરૂર છે..

    • @Tangy_touch
      @Tangy_touch ปีที่แล้ว

      Pm बने तो आवा काम ना करी सके। दबान मां काम karvu पड़े।

  • @mihirbarot5105
    @mihirbarot5105 2 ปีที่แล้ว +47

    આ મને ગમ્યું મેહુલ ભાઈ.ઘણા સમય થી પોલીસ ખાતા પાછળ પડ્યા તા હવે શિક્ષણ ખાતા માં આવ્યા

    • @Tangy_touch
      @Tangy_touch ปีที่แล้ว +5

      कोई खाता नि टारगेट नथी करता। जहा अन्याय भ्रष्टाचार खोटू छे तया जाय छे

  • @nareshbariya1247
    @nareshbariya1247 2 ปีที่แล้ว +10

    વાહ બાપુ મેહૂલભાઈ તમારો વટ છે આવીજ રીતે ગરીબો ને સાથ આપજો હાલોલ મા જરૂર છે

  • @kailashk.koshti6060
    @kailashk.koshti6060 3 ปีที่แล้ว +18

    જયહિદ જયભારત
    મેહુલ ભાઈ
    કોટી કોટી નમન સર
    સત્ય નૂ ધ્યાન દોરો છો તે માટે
    કોટી કોટી વદના સર

  • @jpelectric6006
    @jpelectric6006 2 ปีที่แล้ว +18

    🙏ભગવાન તમને सत्य માટે લડવાની શક્તિ આપતા રહે એજ પ્રાર્થના 🙏👍👑🙌

  • @parsotamsamani4137
    @parsotamsamani4137 2 ปีที่แล้ว +5

    મેહુલભાઈ નાના માણસની મદદ કરવામાં ખૂબ ખૂબ ધન્યવાદ શુભેચ્છા

  • @Saiyadnawazofficel
    @Saiyadnawazofficel 3 ปีที่แล้ว +15

    Masahallah Sir Allah aap ko lambi umar ata kare 🤲 aameen 🤲 From :- indeya Gujrat 🇮🇳

  • @mayankvanpariya1195
    @mayankvanpariya1195 3 ปีที่แล้ว +5

    Aava loko ne lidhe j aapdo patel samaj upr nathi aavto sav halkai aavi gy 6e aapda samaj ma hve khumari nathi ry e je aapda bap dada pase hti
    Khub srs kam kri rahya 6o mehul bhai❤️❤️❤️

  • @gvdangar7239
    @gvdangar7239 ปีที่แล้ว +1

    મેહુલભાઈ.. આપ સમાજ માટે સારામાં શારૂ કામ કરોશો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.. અને સમાજ ને જાગૃત કરતા રહો એવી શુભેચ્છા.. જય હિન્દ..

  • @merashvin9389
    @merashvin9389 2 ปีที่แล้ว +3

    વાહ મેહુલભાઈ તમારા જેવાં લોકો ગુજરાતના બીજા જિલ્લામાં પણ આવી કાર્યવાહી કરે તો ઘણું સારું જેનાથી નાના માણસો હેરાન ઓછા થાય અને ન્યાય મળી રહે...

  • @B.darbar
    @B.darbar 7 หลายเดือนก่อน +1

    વાહ શિક્ષણ મા ફી વધારા મા પણ જનતા મા જાગૃતિ અભિયાન ચલાવો મેહુલ ભાંઈ

  • @kurshadvani
    @kurshadvani 6 หลายเดือนก่อน +1

    મે એક મુસ્લિમ છું પણ મેહુલ ભાઈ ને બો લાઈક અને એની બો respect કરું છું બો હિંમત વાળો છે મેહુલ ભાઈ 👍👍👍👍

  • @ભરવાડહીરાભાઈ
    @ભરવાડહીરાભાઈ 3 ปีที่แล้ว +17

    વાહ વકીલ વાહ

  • @dashraththakor287
    @dashraththakor287 2 ปีที่แล้ว

    Mehul bhai tamara jeva paardarsi netaa ni jarur chhe satya ni saathe rahega vaala khubaj auchha chhe jai bharat koti koti vandan

  • @rajanikantlparmar9188
    @rajanikantlparmar9188 3 หลายเดือนก่อน

    મેહુલ બોઘરા સાહેબ ને ધન્યવાદ. અન્યાયો સામે દરેક બાબત મા આગળ આવો એવી શુભકામના.

  • @pruthvigadhvi
    @pruthvigadhvi 3 ปีที่แล้ว +12

    જય હો સૂપર કાર્ય સાહેબ

  • @jigneshbhagat1518
    @jigneshbhagat1518 3 ปีที่แล้ว +20

    Very Good Work Sir........

  • @pravinsinhchauhan7389
    @pravinsinhchauhan7389 2 ปีที่แล้ว

    Khub saras kam karo cho Mehulbhai aap. Jo aapna jeva samaj sudhaarak ane janta ne jagrut karvanu kam tame j hath lidhu che a khubaj saru che. Salam che aapna jeva sara manso ne. Wah Mehulbhai wah..

  • @rajaramdevofficial2938
    @rajaramdevofficial2938 ปีที่แล้ว +1

    આમ જનતા વિશે એટલુ કામ કરો છો સર તમે ખૂબ આગળ વધો ભગવાન તમારી બધી ઈચ્છાઓ પુરી કરે સર

  • @piyushchauhan2415
    @piyushchauhan2415 3 ปีที่แล้ว +13

    Jordar....Heads Of Mehul Sir

  • @keshumodhwadiya2388
    @keshumodhwadiya2388 3 ปีที่แล้ว +5

    મેહુલ ભાઈ ધન્ય છે તમને

  • @manishaladumor3717
    @manishaladumor3717 2 ปีที่แล้ว

    Khub saras mehulsaheb tame jaher jnta mate khub upyogi bano Cho .

  • @jayeshgolakiya8582
    @jayeshgolakiya8582 3 ปีที่แล้ว +22

    Great work mehulbhai...We salute you...🙏🙏🙏

  • @virajbhoi3946
    @virajbhoi3946 3 ปีที่แล้ว +1

    મેહુલ,સાહેબ,તેમેતો,ભગવા,શરુપછો

  • @babugarbapji2817
    @babugarbapji2817 ปีที่แล้ว

    ધન્યવાદ સાહેબ આભાર

  • @g.mvasava5633
    @g.mvasava5633 3 ปีที่แล้ว +9

    વેરી ગુડ મેહુલ સર 👍👌

  • @bherabhaipatel3764
    @bherabhaipatel3764 2 ปีที่แล้ว

    ધંન્યવાદભાઈ..વકીલશાહેબ..જન્મદેનારીને.ધન્યવાદ

  • @GOPALDAMOR-b3q
    @GOPALDAMOR-b3q 8 หลายเดือนก่อน +2

    Good mehul bhai

  • @babugarbapji2817
    @babugarbapji2817 ปีที่แล้ว

    ધન્યવાદ સાહેબ

  • @guj_bs0748
    @guj_bs0748 2 ปีที่แล้ว

    મેહુલ ભાઈ. તમારૂ. કામ. એકદમ. ભગવતમય. છે. નિરાધાર. અને. ગરીબોના
    બેલી. છો. એટલે. તમારૂ. રક્ષણ. ભગવાન. કરે. છે.

  • @vikramthakor1785
    @vikramthakor1785 2 หลายเดือนก่อน

    મેહુલભાઈ હમ તુમ્હારે સાથ હે

  • @rabariramesh4054
    @rabariramesh4054 3 ปีที่แล้ว +31

    સારુ કામ કરો છો ભાઈ

  • @vairagbhavan1478
    @vairagbhavan1478 2 ปีที่แล้ว

    Mahadev Mehul sir, Saty Ni j jeet thay chhe tame khubaj saru kam kari rahya chho Mahadev tamari sathe chhe ane janta pan tamari sathe j hashe hamesh ne mate ane aa Darek school ma problem chhe

  • @rathvasailesh7817
    @rathvasailesh7817 2 ปีที่แล้ว

    Tmara video mast che mehul bhai

  • @piyushchauhan2415
    @piyushchauhan2415 3 ปีที่แล้ว +16

    Mehul Sir... Amare tamne contact karvu hoy to kay rite kari sakiye..... Please Koi Contact details apjo

    • @gmami1235
      @gmami1235 3 ปีที่แล้ว +1

      feshbook. Par. Mali. Jase

  • @solankidilip5578
    @solankidilip5578 ปีที่แล้ว

    Barabar 6 mehul bhai aamj hovu joi a.

  • @jagdishvalvivalvijagdish4676
    @jagdishvalvivalvijagdish4676 2 ปีที่แล้ว

    Mehul .. Bhai... 1. No.. Vaat se..

  • @nareshpandav7940
    @nareshpandav7940 3 ปีที่แล้ว +12

    તમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવાજોઈએ

  • @sumrasahil2958
    @sumrasahil2958 2 ปีที่แล้ว

    Mehul bhai 🤍❤️ tme ek dam sara manas cho tme saty ne sath aapo cho....jay hind.....

  • @socmehmn6280
    @socmehmn6280 3 ปีที่แล้ว

    Bahot video dekhe aapke kl se aapka frd hogya me gujrat me aapke jeso ki bahot zyada zrurt h aap hi jese kuch log bahar aaye n gujrat se police ki gundagrdi km krwaaye ho aap ke police ke action ke video hmsbko bahot psnd aate h
    Khairrr
    Allah or b bahot trkki ataa kre

  • @maheshdarbar9951
    @maheshdarbar9951 2 ปีที่แล้ว

    આપ નું કાર્ય ખૂબજ સારું છે. ભગવાન આપને બળ આપે.

  • @TechnicalMayurRajpara
    @TechnicalMayurRajpara 3 ปีที่แล้ว +8

    Jay Hind Jay Bharat Jay Garvi Gujarat

  • @jagadischelabae4744
    @jagadischelabae4744 10 หลายเดือนก่อน +1

    વા મેહુલ ભાઇ વા વા સાવજ વા 🦁

  • @Rohit__gamers.
    @Rohit__gamers. 7 หลายเดือนก่อน

    Vah.mehul.bhogra.vah.danyvad.che.thmne❤❤❤❤❤❤

  • @હીનાસોલકિ
    @હીનાસોલકિ 3 ปีที่แล้ว +1

    સર તમે સાચી વાત કરોછો તમે સાચા રસ્તા પર ચાલતા રહો જનતા તમારી સાથેછે 👍👍👍👍

  • @Uttam_thakor_143
    @Uttam_thakor_143 ปีที่แล้ว +1

    Bhagvan tamari raksa kare

  • @horseloverofficial0015
    @horseloverofficial0015 3 ปีที่แล้ว +3

    Maa mogal ap shree ne khub pragati apave🙏

  • @ganeshvasava623
    @ganeshvasava623 ปีที่แล้ว +1

    I.like.it.good.job

  • @hansaparghi330
    @hansaparghi330 2 ปีที่แล้ว

    Mahul Bhai aap desh ke Kohinoor ho salam chhe tamne

  • @Gel_krupa
    @Gel_krupa 2 ปีที่แล้ว

    Va mehul sar tamara video hu jov su
    Tamaru kam khub saras se

  • @rathvashaileshbhai1807
    @rathvashaileshbhai1807 3 ปีที่แล้ว +3

    Khub khub aabhar sar

  • @officialjoshidisha5942
    @officialjoshidisha5942 3 ปีที่แล้ว +16

    Your work is so great

    • @yoganandinavin6105
      @yoganandinavin6105 2 ปีที่แล้ว

      U are doing great work mehul bhai👌👌👌

  • @patelsagar98
    @patelsagar98 2 ปีที่แล้ว

    આ બધી સ્કૂલ કોલેજ નેતાઓની અને એનાં મળતિયાઓની છે

  • @dhirusuthar5347
    @dhirusuthar5347 2 ปีที่แล้ว

    જય હિન્દ મેહુલ ભાઈ તમારા જેવુ સારુ કામ કોકજ કરે છે એવા સારા કામ કરતા રહે ભગવાન તમારી સાથે રહે ને તમારો સદા વિજય થિય

  • @rajbha5824
    @rajbha5824 2 ปีที่แล้ว +12

    You are doing great work !!

  • @sahiram6412
    @sahiram6412 7 หลายเดือนก่อน

    ❤ से ध्यान वाद भाई

  • @rahulrane5201
    @rahulrane5201 3 ปีที่แล้ว

    સાહેબ આપને મળવુ છે

  • @sksahilx0985
    @sksahilx0985 2 ปีที่แล้ว

    Ek number kam che Mehul bhai

  • @hetvipatel4955
    @hetvipatel4955 2 ปีที่แล้ว +2

    કોટી કોટી વંદન.....મેહુલ સર..🙏🇮🇳

  • @buntyrocky6412
    @buntyrocky6412 3 ปีที่แล้ว +3

    Bhai Mehulbhai..... Salute bhai salute

  • @Jioofficiallll
    @Jioofficiallll 2 ปีที่แล้ว +1

    King of Surat 👑
    Mehul Bhai good tamaru kam bahu saras che bhai

  • @palavijoshi6427
    @palavijoshi6427 ปีที่แล้ว +3

    ટ્રાફિક પોલીસ પછી બીજા નંબર પર સ્કુલવાળા છે લુટ ચલાવનાર

  • @ketanbaraiya7309
    @ketanbaraiya7309 9 หลายเดือนก่อน

    આવી નિશાળ માં છોકરા ને નો ભણાવા જોઈએ.. છોકરાના ભવિષ્ય સાથે.. રમત કરે છે.. જય સંવિધાન. મેહુલ ભાઈ

  • @viveksmorvadiya4619
    @viveksmorvadiya4619 3 ปีที่แล้ว +1

    બઉ સરસ કામ કરોછો વકીલ સાઇબ તમને વંદન. છે

  • @sachinpurabiya1562
    @sachinpurabiya1562 2 ปีที่แล้ว

    Dr saheb Ambedkar pachi jo me bijo mana satya mate ladta joyo hoy to a che Mehul boghara sir dil thi salute che sir tamane I proud of you sir ke aava Kalyug ma pan tamara jeva log che haju. plz guys support Mehul boghara ek var badha loko amana video Jojo pachi support karjo ne mehul boghara jeva vadhare nay pan 100 jana bi Desh ma hoy ne to Bhrashtachar kyay na jova made ne Desh ka advocate kaisa ho to Mehul boghara jaisa ho Love you sir ❤

  • @jivanbhaisavseta8329
    @jivanbhaisavseta8329 2 ปีที่แล้ว

    છાબાસ મેહુલભાય ધન્યવાદ આવાજ કામ કરતા રહો અને ગરીબ માણસોની મદદ કરતા રહો

  • @SmitPatel-jq2wv
    @SmitPatel-jq2wv ปีที่แล้ว

    ધન્યવાદ મેહુલ ભાઈ

  • @HH-1im
    @HH-1im ปีที่แล้ว +1

    Garib Loko ni awaz cho mehul bhai jay bharat Jay mulnivasi

  • @pinsudigital5698
    @pinsudigital5698 2 ปีที่แล้ว

    Jay bharat Jay hind bau saras kam karo so vakil saheb

  • @AnandSingh-my1dn
    @AnandSingh-my1dn 2 ปีที่แล้ว +2

    Mehul bhoghra very good sir
    100 salam

  • @jaydiprajput5933
    @jaydiprajput5933 2 ปีที่แล้ว

    1no mehulbhai

  • @kalaniyaashikbhai6323
    @kalaniyaashikbhai6323 2 ปีที่แล้ว

    Khub saras boghara saheb

  • @vikaskumarprajapati774
    @vikaskumarprajapati774 ปีที่แล้ว +3

    Great work Sir 👏👏

  • @RameshPatel-vt1xv
    @RameshPatel-vt1xv 2 หลายเดือนก่อน

    मेहुलभाइ,
    आप बहोत नेक काम कर रहे हैं
    एक काम और करीए
    बिना रजिस्ट्रेशन, बिना ट्रस्ट के यहाँ बहोत सारे मंदिर है, मंदिर होने चाहिए मगर यहाँ बहोत सारे एसे मंदिर है जहाँ मंथली ५०,०००/- से भी ज्यादा चढावा आता है जो कि पर्सनल इन्सान की जेब में जाता है।

  • @vaghkishor3353
    @vaghkishor3353 3 ปีที่แล้ว

    Jay bhim saheb khub tamaro aabhar nana mansho ne nyay aapavva badal

  • @krunaljrana
    @krunaljrana 3 ปีที่แล้ว +3

    Only 1000 Honest Policemen & Lawyers Gujarat ma bani jaay to Raam-Rajya ubhu thai jaay🙏🏻🙏🏻

  • @Premila-bn6vd
    @Premila-bn6vd 11 หลายเดือนก่อน

    Good work mehoulbhai✌️👍👌

  • @yakubqureshi212
    @yakubqureshi212 2 ปีที่แล้ว

    Bhai ek number lage rho

  • @devrajparmar9306
    @devrajparmar9306 4 หลายเดือนก่อน

    We're good mehul bhai.

  • @hiteshraval5507
    @hiteshraval5507 2 ปีที่แล้ว

    god bless u sir . sir tamara jewa bau ocha hou chey . bhagwan tamne mari umar pan aapey . tame darta nai aaney pachha padta nai .... tamne lhabar nathi tamari pachhad ketla garib loko no support chey . 1 awaj par lakho loko jama thai jasey

  • @bhargavdamor3604
    @bhargavdamor3604 3 ปีที่แล้ว +2

    Khub Saras kaam karo cho aap 👌🏻

  • @NITIN_SARVAIYA_2007
    @NITIN_SARVAIYA_2007 10 หลายเดือนก่อน +1

    Salute sir 👏👏

  • @sntg6264
    @sntg6264 3 ปีที่แล้ว +2

    Bahu aagl vadho vakil sri ji🙏jay mataji🙏

  • @singertejeshbarmeri
    @singertejeshbarmeri ปีที่แล้ว

    सची बात छे भाई मेहुल हैंड बोकेट 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hirabhaiRajputbelatoraparrkuch
    @hirabhaiRajputbelatoraparrkuch ปีที่แล้ว

    Jordar mehul bhai👍👌

  • @vijaybharwadvijaybharwad4551
    @vijaybharwadvijaybharwad4551 2 ปีที่แล้ว +4

    વાહ મેહુલ બોઘરા વાહ

  • @kamaleshtalpada1468
    @kamaleshtalpada1468 3 ปีที่แล้ว

    ગુજરાત ની જનતા માટે ન્યાય માટે લડી રહેલા હોય ને તો માત્ર એક જ વ્યક્તિ છે મહુલ એડવોકેટ આવા માણસોને બને એટલો સહકાર આપવો જોઈએ ધન્યવાદ 👌👌👌👌🙏👍🇮🇳

  • @safaltutorials
    @safaltutorials ปีที่แล้ว

    Well done Mehulbhai

  • @Jioofficiallll
    @Jioofficiallll 2 ปีที่แล้ว

    Vah Bhai vah khub saras ho bhai

  • @ChaudhariHasuben
    @ChaudhariHasuben 7 หลายเดือนก่อน

    Huawei 54 thankyou Aab aabhar membrane bogra Saheb

  • @maheshbhaipatoliya5396
    @maheshbhaipatoliya5396 2 ปีที่แล้ว

    Vaaa mehul bhai tamaru kam bov saru

  • @rakeshsuryawanshi508
    @rakeshsuryawanshi508 3 ปีที่แล้ว +16

    Police ni kamgiri ekdam kachi ane be jawab dari jevi, selute tamne

  • @devrajvala6933
    @devrajvala6933 2 ปีที่แล้ว +1

    સાહેબ મારા બાળકો પણ અમદાવાદ માં તિરુપતિ વિધાલય ચંદલોડિયામાં એક બાળક કેજી અને બીજો બાળક 1લુ ભણતા હતા. પછી અચાનક લોકડાઉન થઈ ગયું અને એક વર્ષથી વધારે સમય સુધી સ્કૂલો બંધ રહી અને મારે પણ લોકડાઉનના કારણે વતનમાં પાછા જતા રહ્યા પછી બીજા વર્ષે જ્યારે હું સ્કુલે બાળકોની સર્ટી કઢાવવા ગયો તો મને સ્કૂલ સંચાલકો એ કહ્યું બન્ને બાળકોની ફી ભરો મેં કીધુ મારા બાળકો આખા વર્ષમાં એક દિવસ પણ સ્કુલે આવ્યા નથી તો હું ફી શા માટે ભરુ તો એમણે કીધું કે તમારા બાળકોને આગલા વર્ષમાં અમે ચડાવીશું નહિ અને સર્ટી લઈ જાઓ. હું મજબૂર હતો એટલે મેં મારા બાળકોનું એક વર્ષ બગાડીને ફરીથી ગામડે બાળકોને ફરી થી કેજી અને 1લામા ફરી થી ભણવું પડ્યું..ખરેખર એ વખતે તમારા હું વિડિઓ જોતો હોત તો ચોક્કસ એ વખતે તમારી હેલ્પ માગત...