શ્રાવણ માસ સ્પેશિયલ શિવ શંકર કિર્તન || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _____________ કિર્તન ___________________
    શિવ શંકરને કેમ મનાવું કે શિવ મારૂ માનતા નથી
    ભોલે બાબા ને કેમ મનાવું કે શિવ મારૂ માનતા નથી
    જળ રે લાવું ને દૂધ રે લાવું
    હું ગંગાજી ક્યાં થી લાવુ કે શિવ મારૂ માનતા નથી
    શિવ શંકરને કેમ મનાવું.......
    ભોલે બાબા ને કેમ મનાવું.....
    અબીલ લાવું ને ગુલાલ લાવુ
    ભસ્મ હું ક્યાંથી લાવું રે શિવ મારૂ માનતા નથી
    શિવ શંકરને કેમ મનાવું.....
    ભોલે બાબા ને કેમ મનાવું....
    ગુલાબ લાવું ને કેવડો રે લાવું
    ધતુરો હું ક્યાંથી લાવું રે શિવ મારૂ માનતા નથી
    શિવ શંકરને કેમ મનાવું રે શિવ મારૂ ....
    ભોલે બાબા ને કેમ મનાવું.....
    હાથી રે લાવું ને ઘોડા રે લાવું
    નંદી હું ક્યાંથી લાવું રે શિવ મારૂ માનતા નથી
    શિવ શંકરને કેમ મનાવું.....
    ભોલે બાબા ને કેમ મનાવું.....
    ઢોલ રે લાવું ને તબલા રે લાવું
    ડમરૂ હું ક્યાંથી લાવું રે શિવ મારૂ માનતા નથી
    શિવ શંકરને કેમ મનાવું.....
    ભોલે બાબા ને કેમ મનાવું.....
    તુલસી હાર લાવું ને રૂદ્ર હાર લાવું
    સર્પ હાર ક્યાંથી હું લાવું રે શિવ મારૂ માનતા નથી
    શિવ શંકરને કેમ મનાવું....‌
    ભોલે બાબા ને કેમ મનાવું....
    સતીજી લાવું ને પાર્વતી જી લાવુ
    ભીલડી હું ક્યાંથી લાવું રે શિવ મારૂ માનતા નથી
    શિવ શંકરને કેમ મનાવું.....
    ભોલે બાબા ને કેમ મનાવું.....
    સાધુ રે લાવું ને બ્રાહ્મણ લાવું
    ભૂતડા હું ક્યાંથી લાવું રે શિવ મારૂ માનતા નથી
    શિવ શંકરને કેમ મનાવું રે શિવ મારૂ માનતા નથી

ความคิดเห็น • 95