કચ્છમાં શિક્ષકોની ફેરબદલીનો મુદ્દો ગરમાયો, રાજનીતિ તેજ, સવાલ એ છે હવે શું?| Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 139

  • @vinodsinhrathod9034
    @vinodsinhrathod9034 20 วันที่ผ่านมา +24

    કચ્છમાં ઘણી બધી સ્કૂલમાં ઝીરો શિક્ષક અથવા એક શિક્ષક વાડી સ્કૂલો છે
    સૌપ્રથમ આવી સ્કૂલમાં વિદ્યા સહાયક(કાયમી શિક્ષક)ની નવી ભરતી થવી જોઈએ

    • @rathodkomal6167
      @rathodkomal6167 20 วันที่ผ่านมา +4

      કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ , dpeo એ આના તરફ વધુ ધ્યાન આપવુ જોઈએ

    • @DaxaKachhot
      @DaxaKachhot 18 วันที่ผ่านมา

      કોઈ ઝીરો શિક્ષક વાળી શાળા નથી.. ખોટી અફવા ના ફેલાવો

    • @dineshbhaipathanbhaithakor6517
      @dineshbhaipathanbhaithakor6517 18 วันที่ผ่านมา

      સાચી વાત છે

  • @9825748405
    @9825748405 17 วันที่ผ่านมา +2

    પહેલા ભરતી પછીજ બદલી એજ યોગ્ય નિર્ણય...

  • @9825748405
    @9825748405 17 วันที่ผ่านมา +3

    પહેલા ભરતી પછી છૂટા એજ યોગ્ય નિર્ણય

  • @gusaivimalgar2540
    @gusaivimalgar2540 19 วันที่ผ่านมา +5

    કચ્છ માં સ્થાનિક શિક્ષકો ની ભરતી કરાવવી જોઇએ, બાકી આવી જ સ્થિતિ રહશે.

    • @vinodsinhrathod9034
      @vinodsinhrathod9034 19 วันที่ผ่านมา

      જે શિક્ષકોનું વતન કચ્છ પડે છે તે લોકો જ વતનમાં આવવા માંગતા નથી બીજા જિલ્લાઓ માં રહે છે

  • @bhavishikshak171
    @bhavishikshak171 19 วันที่ผ่านมา +6

    જો આ સમસ્યા નું તાત્કાલિક સમાધાન લાવવું હોય તો કચ્છ માટે સ્પેશિયલ તાત્કાલિક ભરતી થવી જોઈએ . સ્થાનિક ભરતી જ એક માત્ર આ સમસ્યા નું સમાધાન લાવી શકે. બાકી તો દર વર્ષે આ જ પરિસ્થિતિ ઊભી થશે.

  • @asifmansuri7285
    @asifmansuri7285 17 วันที่ผ่านมา

    ચાલુ ભરતીમાં જગ્યાઓ વધારવાની જરૂર છે.

  • @RavalSanjay-v5v
    @RavalSanjay-v5v 18 วันที่ผ่านมา +1

    વિદ્યાસહાયક ભરતી માં વય મર્યાદામાં મહત્તમ વધારો થાય તે જરૂરી છે.

  • @mmsarvaiya4367
    @mmsarvaiya4367 19 วันที่ผ่านมา +3

    વિદ્યાર્થીઓના શિક્ષણના હિત માટે ધોરણ એક થી પાંચમાં વધારે શિક્ષકોની ભરતી કરવી જોઈએ

  • @RavalSanjay-v5v
    @RavalSanjay-v5v 20 วันที่ผ่านมา +4

    વિદ્યાસહાયક ભરતી માં વય મર્યાદામાં વધારો થાય તે જરૂરી છે.

  • @KaliyaPravin
    @KaliyaPravin 18 วันที่ผ่านมา +1

    શિક્ષકોની વધુ ભરતી કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે

  • @rathodkomal6167
    @rathodkomal6167 20 วันที่ผ่านมา +6

    2023 થી આતરિક અનેજીલ્લા ફેર બદલી થઇ ગયેલ છે તેમને છુટા કરવા જોઈએ

  • @jankijani7378
    @jankijani7378 19 วันที่ผ่านมา +4

    શિક્ષકોને ખરેખરમાં ભણાવું જ નથી તેમના તેમના વતનમાં અને વતનના નજીક રહીને નોકરી કરવામાં સરકારી પગાર લેવામાં જ રસ છે

    • @monikaaashish9300
      @monikaaashish9300 17 วันที่ผ่านมา

      એકદમ સાચી વાત

  • @pratikkukarvadiya9437
    @pratikkukarvadiya9437 20 วันที่ผ่านมา +4

    શિક્ષકો છુટા થાય તો પણ બાકી રહેતી શાળાઓમાં મહેકમ મુજબ 50 % શિક્ષકો બાકી રહે છે

  • @ankitnayi9214
    @ankitnayi9214 19 วันที่ผ่านมา +3

    બેન જગ્યા વધારો થાય તો આ સમસ્યા દૂર થશે. મિડિયા દ્વારા સપોર્ટ કરવામાં આવે. તો જ સરકાર જાગશે.

  • @yogeshprajapati3919
    @yogeshprajapati3919 19 วันที่ผ่านมา +3

    આખા ગુજરાત માં ઘણી જગ્યાઓ ખાલી છે બધા જ વિષયોની જગ્યાં ઓ વધારો ધોરણ 1થી 8 અને 9થી 12 ચિત્ર, સંગીત વ્યાયામ કોમ્પ્યુટર ની દરેકે દરેક જગ્યા માં વધારેમાં વધારે જગ્યાં આપો તો 17વર્ષ થી ચિત્ર, સંગીત વ્યાયામ કોમ્પ્યુટરનીજગ્યાં ઓ 1 થી 12માં ભરતી કાયમી થાય જાય

  • @shivamgodha9753
    @shivamgodha9753 18 วันที่ผ่านมา +2

    ધોરણ ૧ થી ૫ માં જગ્યા વધારો કરવામાં આવે ૧૬૧૮૧ જગ્યાઓ ખાલી હોવા છતા 1થી5 માં માત્ર ૫૦૦૦ જગ્યાઓ આપવામાં આવી છે ૧૧/૧૨ હજાર જગાઓ ખાલી રહેશે જેથી જગ્યા વધારો કરવામાં આવે

  • @nikulpatel5922
    @nikulpatel5922 19 วันที่ผ่านมา +19

    લાગ્યા પછી બસ પગાર, બદલી અને આંદોલનો કર્યા કરતા
    બાળકો ના ભણતર નો વિચાર કરો 🙏🙏🙏

    • @khushipatel25
      @khushipatel25 19 วันที่ผ่านมา +1

      આ તો તમારે કહેવાનું 17 પ્રકારની અન્ય કામગીરી શિક્ષકોને સોંપવામાં આવે છે.

    • @vaghelashailesh7104
      @vaghelashailesh7104 18 วันที่ผ่านมา +1

      શાળામાં પૂરતા શિક્ષકો નથી એની વાત કરો પહેલા, શાળામાં જે ૫૦% સ્ટાફ હોય છે એ અન્ય કામગીરીમાં જ રોકાયેલ હોય છે અને ભણાવવાનું તો તમારી સરકાર ક્યાં ભણાવવા જ દે છે કામગીરીઓ આપી આપીને

    • @9825748405
      @9825748405 17 วันที่ผ่านมา

      પગાર લઈ ને કરો છો ભાઈ મફત નહિ.
      બાળકો ના ભવિષ્ય નું વિચારો.
      મારો છોકરો ભણે છે સરકારી માં
      મને ખબર છે શું હાલત છે શિક્ષણ ની
      માત્ર બદલી નું વિચારો છો જે કચ્છ માં રોટલો ઓટલો મળ્યો ત્યાં ના બાળકો ના ભવિષ્ય પ્રત્યે કાઈ ફરજ છે કે નઈ?
      ​@@khushipatel25

    • @9825748405
      @9825748405 17 วันที่ผ่านมา +2

      ​@@khushipatel25મફત માં નથી કરતા પગાર લો છો

    • @monikaaashish9300
      @monikaaashish9300 17 วันที่ผ่านมา +1

      ​મફત નથી ભણાવતા પગાર લો છો બેન​@@khushipatel25

  • @AI-Baba2.0
    @AI-Baba2.0 19 วันที่ผ่านมา +3

    ભણશે ગુજરાત તો સવાલ કરશે ગુજરાત

  • @VedMunabhai
    @VedMunabhai 19 วันที่ผ่านมา +3

    નિયમ મુજબ શિક્ષકોને છૂટા કરવામાં આવે

  • @rajendrasinhvaghela680
    @rajendrasinhvaghela680 17 วันที่ผ่านมา

    ભરતી પ્રક્રિયા જેના ફોર્મ ભરેલા છે એમાં સંખ્યામાં વધારો કરો અને ઝડપી કરો

  • @DaxaKachhot
    @DaxaKachhot 18 วันที่ผ่านมา +1

    *કચ્છ જિલ્લાના શિક્ષણ જગતમાં છેલ્લા એક અઠવાડિયાથી ખૂબ જ જોરશોરથી ચર્ચાનો વિષય એટલે પ્રાથમિક શિક્ષકોની થયેલ જિલ્લા ફેર બદલી અને નિયમ વિરુદ્ધના કથિત ઠરાવનો ઓથારો*
    પ્રિન્ટિંગ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અન્ય હકીકત અને તથ્યોને જાણ્યા વિના આમ નાગરિકોને એક લોક નેતાઓને ભ્રમિત કરી દીધા છે શિક્ષકોની ઘટ ઉભી થશે શાળાઓ બંધ થઈ જશે શાળાઓ ખાલી થઈ જશે અને મહેકમ ઘટી જશે વગેરે વગેરે....
    આપણે આ ચર્ચાતા વિષયની વાસ્તવિકતા તપાસીએ અને જે સત્ય છે અને તથ્ય છે એને જાણવા માટે પ્રયત્ન કરીએ.
    કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોમાં હાલ 9,000 જેટલા શિક્ષકો મળવા પાત્ર છે તેમાંથી માત્ર 1500 જેટલા શિક્ષકોએ બદલી કરાવેલ છે કચ્છ. જિલ્લાની અંદર 9000 શિક્ષકો પૈકી 7,000 થી વધારે શિક્ષકો શાળામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે હાલ જે મુદ્દો ચર્ચા રહ્યો છે કે શિક્ષકોના છૂટા કરવાથી શાળાઓ સાવ ખાલી થઈ જશે ઝીરો શિક્ષક વાળી થઈ જશે શાળાઓને શિક્ષકોના અભાવે તાળાબંધી કરવી પડશે આ બધી વાતો *હવામાં ગોળીબાર* સમાન છે અને તથ્ય વગરની છે.
    1500 જેટલામાંથી નિયમ પ્રમાણે છૂટા થવા પત્ર તો માંડ 300-400 જેટલા જ શિક્ષકો છે બીજા તો નવી ભરતી કે બદલી થી ત્યાં કોઈ આવશે ત્યારે છૂટા થઈ શકશે. જે 300-400 શિક્ષકો જેમનો હક અત્યારે બને છે એમને તો હક આપો.
    સરકારશ્રી દ્વારા તારીખ:11-05-2023 ના રોજ પ્રાથમિક શિક્ષકોના બદલીના ઠરાવો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં સરકાર દ્વારા સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે શાળાઓમાં ગમે તે સંજોગોમાં 50% થી વધારે ઘટ્ટ ક્યારેય શાળામાં ઊભી થવી જોઈએ નહીં. આ બાબત ધ્યાનમાં રાખી જ્યારે શિક્ષકોની બદલી થાય ત્યારે તેમને છૂટા કરતા સમયે 50% થી વધારે મહેકમ ઘટી ન જાય તેની ખાસ તકેદારી શાળા કક્ષાએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ રાખવાની રહેશે. તો કઈ રીતે શાળાઓને તાળાબંધી થાય?
    સરકારશ્રી દ્વારા એવું પણ ઠરાવવામાં આવ્યું છે કે જો ઘટ ઉભી થાય તો આપ જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષકો ની નિમણુંક કરી આવી ઘટ પૂર્ણ કરી શકશે. પ્રવાસી શિક્ષકોની નિમણુંક આપવાથી સ્થાનિક રોજગારી પણ વધશે.
    શાળામાં ક્યારેય શિક્ષકોની 50% થી વધારે ઘટ ઉભી થવાની જ નથી. મીડિયા દ્વારા ખોટું તથ્ય પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. શાળામાં શિક્ષક ઘટ આજે મીડિયા દ્વારા હાઈલાઈટ કરવામાં આવી રહ્યું છે. પણ શું આની વાસ્તવિકતા તેઓએ જાણી છે? શું ખરેખર મીડિયા અને નેતાઓને શાળાની સાચી ચિંતા થઈ રહી છે?

  • @ravatrakeshkumar2411
    @ravatrakeshkumar2411 18 วันที่ผ่านมา

    સરકાર વધારે કાયમી શિક્ષકો ની ભરતી કરો..

  • @goswamidilip9963
    @goswamidilip9963 18 วันที่ผ่านมา +1

    ધોરણ એક થી પાંચ માં ઝડપથી મોટી જગ્યામાં શિક્ષકો ની નવી ભરતી કરવી જોઈએ

  • @khushipatel25
    @khushipatel25 19 วันที่ผ่านมา +1

    છોટાઉદેપુર જિલ્લામાં હાલત બહુ ગંભીર છે.

  • @NishaSolanki-s9z
    @NishaSolanki-s9z 19 วันที่ผ่านมา +3

    નિયમ મુજબ શિક્ષકો ને છુટા કરો

  • @alpeshvala1419
    @alpeshvala1419 20 วันที่ผ่านมา +2

    નિયમ મુજબ છુટા કરવા જોઈએ. 😢

  • @kamleshbhaidave1308
    @kamleshbhaidave1308 18 วันที่ผ่านมา +1

    2021 થી ઘટ છે તો હવે કેમ શિક્ષણ સમિતિએ ચિંતા થઈ

  • @rajendrasinhvaghela680
    @rajendrasinhvaghela680 17 วันที่ผ่านมา

    1 થી 5 માં ધણી જગ્યાઓ ખાલી છે ભરતી માટે સંખ્યામાં વધારો થવો જોઈએ,

  • @VhPatel-t7o
    @VhPatel-t7o 20 วันที่ผ่านมา +2

    ચાલુ નોકરી વાળા પણ નવી ભરતીમાં ફોરમ ભર્યા છે એટલે તેઓ પણ નમ્ર આવે તો જવાના ખાલી જગા પડવાની ટેનીતરફ તો કોઈ વાત કરતા નથી ફરીવખત .નવી જગા પડવાની એનું શું 😅

  • @nikunjkaneriya3079
    @nikunjkaneriya3079 20 วันที่ผ่านมา +3

    50% ના નિયમ મુજબ છુટા કરો, બસ એક જ માંગ

  • @RudraKudecha
    @RudraKudecha 18 วันที่ผ่านมา +1

    વિદ્યાસહાયક ની વય મર્યાદા માં વધારો આપો

  • @rajdabhi94
    @rajdabhi94 19 วันที่ผ่านมา +3

    સૌ પ્રથમ 0 શિક્ષક વાલી શાળાઓ માં શિક્ષકો મૂકે , જ્યા soe શાળા કરતા બીજી શાળા માં શિક્ષક મૂકવા જોઈએ.. soe શાળા માં તો જ્ઞાન સહાયક પણ મળે છે...

    • @vinodsinhrathod9034
      @vinodsinhrathod9034 19 วันที่ผ่านมา

      એકદમ સાચી વાત છે
      કોઈપણ દબાણ વગર dpeo અને tpeo ને ૦ઝીરો શિક્ષક વાળી શાળા ઓ માં શિક્ષકો મૂકવા જોઈએ જેથી તે ગામ, ગામનાં બાળકો તેમજ શિક્ષક ને સમાન ન્યાય મળી રહે
      તેમજ એક શિક્ષક વાળી શાળા માં શિક્ષક શિક્ષણની સાથે અન્ય ચાર્જ, અન્ય ભારણ ૭થી ૧૦વર્ષ થી એકલા સંભાળી રહ્યા છે

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 19 วันที่ผ่านมา

    Satymev jayte congress party jinda baad bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe

  • @SonuMali-uc7jo
    @SonuMali-uc7jo 17 วันที่ผ่านมา

    શિક્ષકો ની જલ્દી થી ભરતી કરો પાસ કરવાને 2વર્ષ થઈ ગયા

  • @maheshprajapati6725
    @maheshprajapati6725 18 วันที่ผ่านมา +2

    1 thi 5 ma jagya vadharo ekj upay

  • @sejalgarasiya4119
    @sejalgarasiya4119 18 วันที่ผ่านมา

    50% નિયમ મુજબ છૂટા કરો

  • @vijaykerasiya6141
    @vijaykerasiya6141 18 วันที่ผ่านมา

    બદલી પામેલા શિક્ષકોને છુટા કરો

  • @AllHelpGuruji
    @AllHelpGuruji 20 วันที่ผ่านมา +1

    અન્ય જિલ્લાઓમાં પણ 2023માં જિલ્લાફેર બદલી થઈ છે પણ મહેકમ નથી આથી છુટા નથી કરતા

    • @dknow555
      @dknow555 20 วันที่ผ่านมา

      કચ્છ માં 50% મહેકમ વાળી શાળાઓમાં પણ છૂટા નથી કર્યા

  • @mavajidabhi1494
    @mavajidabhi1494 18 วันที่ผ่านมา

    1 થી 5 ભરતીમાં જગ્યા વધારો કરવો જોઈએ

  • @priyankapadhiyar8086
    @priyankapadhiyar8086 20 วันที่ผ่านมา +1

    નિયામકના પરિપત્ર 11/5/23 ના પ્રકરણ F નિયમ મુજબ છુટા કરોનિયામકના પરિપત્ર 11/5/23 ના પ્રકરણ F નિયમ મુજબ છુટા કરો

  • @butanianand7378
    @butanianand7378 20 วันที่ผ่านมา +1

    નિયામકના પરિપત્ર 11/5/23 ના પ્રકરણ F નિયમ મુજબ છુટા કરો

  • @naranjograna3032
    @naranjograna3032 19 วันที่ผ่านมา +1

    50% મુજબ છૂટા કરવા જોઈએ

  • @kamleshsolanki-jz8sy
    @kamleshsolanki-jz8sy 18 วันที่ผ่านมา

    ધોરણ ૧ થી ૫ જગ્યા વધારા માટે પણ વાત કરો ben🙏

  • @gamianil9425
    @gamianil9425 19 วันที่ผ่านมา +2

    Teachers koi pan prakar nu vacation na hovu joyiye

  • @DaxaKachhot
    @DaxaKachhot 18 วันที่ผ่านมา

    બદલી પામેલ શિક્ષક ને 50%મુજબ છુટ્ટા કરો

    • @9825748405
      @9825748405 17 วันที่ผ่านมา +1

      પહેલા ભરતી પછીજ છૂટા એજ યોગ્ય નિર્ણય.

  • @jankijani7378
    @jankijani7378 19 วันที่ผ่านมา +4

    સરકારની વાત એકદમ બરાબર છે જ્યાં સુધી નવા શિક્ષકો ના આવે ત્યાં સુધી જુના શિક્ષકો હલી જ ના શકે

  • @kamleshbhaidave1308
    @kamleshbhaidave1308 18 วันที่ผ่านมา

    શિક્ષકના મગજને અસર થશે તો શિક્ષણને કેટલી અસર થશે.. નિયમનું પાલન ન થાય તો શિક્ષણમાં નિયમ મુજબ ભણવવા કે કેમ ‌‌

    • @monikaaashish9300
      @monikaaashish9300 17 วันที่ผ่านมา +1

      અને બાળકોનું શું ? શિક્ષક મેચ્યોર હોય છે બાળકોનું શું?? અને કાંઈ એવી જરૂર નથી ભાઈ આવી હડતાલ કરવાની.
      સાચી વાત છે બેચારા શિક્ષક પગાર મળશે તો શિક્ષકો ની મગજ ની અસર સારી થઈ જાશે😂😂😂

  • @piyushdungariya894
    @piyushdungariya894 20 วันที่ผ่านมา

    Ok

  • @nareshvala4876
    @nareshvala4876 20 วันที่ผ่านมา +2

    Katch ma9496 manjur mehkma same hal 2729 jagya j khali che, je 4305 jagya khali batave che tema thi 1700 sixako katch ma faraj bajave j che, 4305 khali jagya batave che ema badli thy gay che pan chhuta nathi thya eva sixako ne pan gani lidha che. Hal matra 378 sixako chhuta thva patra che baki na badha sixako bharti thy paci j chhuta thse to amri vinanti che k satya raju kro, document proof jota hoy to kejo🙏

  • @gajjarnishtha5639
    @gajjarnishtha5639 19 วันที่ผ่านมา

    1થી 5 મોટી ભરતી થવી જોઇએ

  • @BhoomiDaki-ke9or
    @BhoomiDaki-ke9or 18 วันที่ผ่านมา

    Niyam mujab chhuta Karva joye

  • @dipakkumargurjar3423
    @dipakkumargurjar3423 19 วันที่ผ่านมา +1

    Exam leva ko time sir bed na students nu kai future nu vicharo❤❤

  • @anchordharmendrapatel3259
    @anchordharmendrapatel3259 20 วันที่ผ่านมา +1

    નિયમ મુજબ છૂટા કરો

  • @MaheshParmar-k1f
    @MaheshParmar-k1f 17 วันที่ผ่านมา

    Jagya ma vadharo karo

  • @MukeshbhaiMeda-g1q
    @MukeshbhaiMeda-g1q 19 วันที่ผ่านมา

    Bharti prakriya jaldi thavi joeae

  • @gamianil9425
    @gamianil9425 3 วันที่ผ่านมา

    Kon kon aevu mane che ke teachers ne koi pan prakar nu vacation na hovu joyiye

  • @DaxaKachhot
    @DaxaKachhot 18 วันที่ผ่านมา +3

    આજે જોઈએ તો ઘણી બધી શાળાઓ કચ્છ જિલ્લામાં એવી છે કે આજની સ્થિતિએ શાળા પાસે પોતાનું મકાન નથી.ગામના કોઈક મકાનમાં તો કોઈક મંદિરના પટાંગણમાં તો ક્યાંક મદ્રેસામાં કે વળી આંગણવાડી કેન્દ્રમાં તો ક્યાંક ખુલ્લા આકાશ તળે વિદ્યાર્થીઓ બેસીને ગુરુજનો પાસે વિદ્યા અભ્યાસ કરી રહ્યા છે શું આવી શાળાઓની પોતાનું મકાન મળી રહે તેવા પ્રયત્નો શિક્ષણ સમિતિ કે સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યા છે? શું આ બાબતે વિકાસ થઈ રહ્યો છે? કેટલી શાળાઓ એવી છે કે જ્યાં પીવાના પાણીની સુવિધા નથી, શાળા પાસે શૌચાલય નથી, શાળા સુધી આવવા જવાનો કોઈ પાકો રસ્તો નથી, શાળાને જરૂરિયાત મુજબની પૂર્તિ ભૌતિક સુવિધાઓ નથી. તો આવી સુવિધાઓ આપવા કોઈ તજવીશ થઈ છે? કોઈ નેતા કે શિક્ષણ સમિતિ દ્વારા આવી મુલાકાતો લેવામાં આવી છે? અને શાળાની સમસ્યાઓ સાંભળી એના નિરાકરણ માટે કોઈ બેઠક કે કોઈ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે? ખરેખર શાળાના વાસ્તવિક વિકાસ માટે કોઈ દ્વારા આજ દિન સુધી કોઈ જ પ્રકારની પહેલ કે આગેવાની કે એના વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવતા નથી.
    જે ગુરુજનોએ પોતાના જીવનનો અમૂલ્ય સમયગાળો આ કચ્છની ધરાને આપ્યો તો શું આ ધરા એમને એમના કર્મોનું આવું ફળ આપશે? કોઈ ગુરુજન અહીંયા દસ વર્ષથી તો કોઈ પંદર વર્ષથી તો કોઈ વિશ વર્ષથી તો વળી કોઈ ગુરુજનો આ ધરા પર 25-25 વર્ષથી પોતાનું જ્ઞાન પોતાની ફરજ અને પોતાની નિષ્ઠા આ ધરા પરના બાળકોના વિકાસ માટે વાત્સલ્ય રૂપે વાવીને બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે તેમને ઊંચાઈએ પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહ્યા છે અને પોતાની સંપૂર્ણ નિષ્ઠાથી પોતાની સેવા બજાવી રહ્યા છે.
    આ ગુરુજનો પોતાના વતન પોતાના કુટુંબ અને પોતાના સમાજથી આટલા આટલા વર્ષો દૂર રહ્યા અને પોતાના વતનથી જોઈએ તો 700,800 કે 900 કિલોમીટર જેટલા અંતરથી દૂર રહી આ ધરા પર પોતાની સેવાઓ આપી રહ્યા છે જ્યારે એમને એમના હકથી પોતાના વતન તરફ પોતાના સ્વજનો પાસે જવાનો અમૂલ્ય મોકો,તક માન્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યો છે અને એમને એમના વતન જવાના હુકમો થઈ આવ્યા છે ત્યારે તેમની સેવાને બિરદાવવા ના બદલે એમને નિયમ વિરુદ્ધ એમનો હક છીનવી તેમન પગમાં બેડિયો બાંધી અહીં રોકી રાખવાના નિયમો અને કથિત ઠરાવો કરવામાં આવી રહ્યા છે.શું આ છે કચ્છનું ખમીર? ક્યાં છે કચ્છની દાતારી? અને ક્યાં ગઈ કચ્છની કચ્છીયત? અમારે કચ્છ પાસેથી કંઈ જોઈતું નથી અમે ઘણું બધું આ ધરાને આપીને જઈએ છીએ અમે તમારી પાસે એક જ વસ્તુ માંગે છે કે જે અમારો હક છે જે અમને મળવા પાત્ર છે જે માનનીય સરકાર શ્રી નિર્ધારિત કર્યું છે એ અમને આપો આપનો ખૂબ ખૂબ આભાર.

    • @9825748405
      @9825748405 17 วันที่ผ่านมา +1

      બેન બાળકો નું પણ વિચારો
      પોતાના વતન થી દુર આવો છો એ વાત સાચી
      પગાર લઈ ને ભણાવો છો બેન કોઈ ફ્રી માં નથી ભણાવ્યું કોઈએ.
      છોકરાઓ નું ભવિષ્ય કાઈ માયને નથી લાગતું બેન?
      જે કચ્છ એ તમને રોટલો આપ્યો એ વિદ્યાર્થી માટે તમારું કાઈ કર્તવ્ય છે કે નઈ?
      વિચારો... બેન , તમારો મુદ્દો સાચો છે તમને છૂટા કરવા જોઈએ સરકારે ,
      પણ ભરતી થયા બાદ.
      અને સરકારે પણ ભરતી નો વિચાર કરવો જોઈએ ઝડપી એક્શન લેવું જોઈએ આ બારા માં...
      🙏🙏🙏

    • @monikaaashish9300
      @monikaaashish9300 17 วันที่ผ่านมา +1

      જે કચ્છ એ તમને રોટલો આપ્યો બેન એ કચ્છ ની કચ્છીયત ઉપર સવાલ ઉઠાવો છો??
      બાળકો ના ભવિષ્ય નું વિચારો જરા.
      મફત માં નથી ભણાવ્યું કોઇએ પણ પગાર લઈ ને ભણાવો છો.
      અને સારા એવા પગાર.
      જે કચ્છ એ તમને રોટલો ઓટલો આપ્યો એ બાળકો ના ભવિષ્ય નું વિચાર જ નથી?
      અને કચ્છ ની કચ્છીયત પર સવાલ ઉઠાવો છો??
      તમારા બાળક સાથે આવું થાય તો ખબર પડે .
      મારો બાળક આ સ્થિતિ ભોગવી રહ્યો છે.
      એટલે મને ખબર છે . શું છે સ્થિતિ શિક્ષણ ની શું હાલત છે બાળકો ની શિક્ષકો વગર .
      પહેલા ભરતી પછીજ બદલી એ જ યોગ્ય નિર્ણય છે...

    • @9825748405
      @9825748405 17 วันที่ผ่านมา +1

      એક તરફી વાત ન કરો.
      જે કચ્છ એ તમને રોટલો આપ્યો ત્યાંના બાળકો પ્રત્યે તમારી કોઈ જવાબદારી નથી?
      કચ્છની કચ્છીયત પર સવાલ ઉઠાવવા પહેલા બાળકોનું ભવિષ્ય જુઓ ભાઈ.

    • @monikaaashish9300
      @monikaaashish9300 17 วันที่ผ่านมา +1

      પહેલા ભરતી પછી જ છૂટા એજ યોગ્ય નિર્ણય
      એક તરફી વાત કરીને ગુરુ અથવા શિક્ષકને હીરો ના બનાવો
      બાળકોનું તો ભવિષ્ય નું વિચાર કરો? કઈ.

    • @9825748405
      @9825748405 17 วันที่ผ่านมา +1

      એક તરફી વાત કરીને ગુરુ અથવા શિક્ષકને હીરો ના બનાવો
      સાચો શિક્ષક અથવા સાચો ગુરુ કોઈ દિવસ વિદ્યાર્થીનું અહિત ન ઈચ્છી શકે.
      જે કચ્છ છે તમને રોટલો અને ઓટલો આપ્યો છે એ બાળકો ની કેટલી ચિંતા છે તમને?
      અને કચ્છની કચ્છીયત ઉપર તો સવાલ ઉઠાવો જ નહીં.
      જ્યાં નું ખાવ છો એના ઉપર સવાલ કરો છો બેન? છોકરાઓની તો કંઈ પડીજ નથી?

  • @vijayjparmar3625
    @vijayjparmar3625 19 วันที่ผ่านมา

    Balvatika thi 5 dhoran sudhi 10000 jetli bharti karvi joiye kemke payo kachho rahese to aagd su aavdse

  • @ParmarbhanuParmarbhanu
    @ParmarbhanuParmarbhanu 19 วันที่ผ่านมา

    Nvi bhar ti time thto rhe to koi problem j n rhe

  • @mayankp8507
    @mayankp8507 19 วันที่ผ่านมา +1

    6 to 8 ni language ni jagya vadharo

  • @patelpratul
    @patelpratul 17 วันที่ผ่านมา

    Je koi be ghandhinagar baju aa se to police lathi charge thase

  • @imelearn3633
    @imelearn3633 19 วันที่ผ่านมา

    Niyam mujab chutta karava joiye

  • @financemanagement6956
    @financemanagement6956 19 วันที่ผ่านมา

    Vivek Oberoi no video Kem private kri nakhyo 😂😂😂????

  • @palrahul6465
    @palrahul6465 20 วันที่ผ่านมา

    Jya sudhi vidhyasahayak na aave tya sudhi juna teacher ae ae school na javu joiye, aa babat khud teacher ae vicharavu joiye km ke balko nu pachi su thase, aam to badha balkona bhavisy nij vat karay che

  • @JituVachhani
    @JituVachhani 19 วันที่ผ่านมา

    Jaldi bharati karo sarakr atale badhu sol thayajay 9thi12ma jagya vadhe tevu chhej to jagyama vadharo karo sarakr

  • @BhoomiDaki-ke9or
    @BhoomiDaki-ke9or 18 วันที่ผ่านมา

    Bija jilla ma niyam mujab chhuta karya to kutch ma kem NY?

    • @monikaaashish9300
      @monikaaashish9300 17 วันที่ผ่านมา

      ના થાય એ જ સારું
      મારો બાળક પણ છે સરકારી માં
      પહેલા ભરતી પછી છૂટા એજ યોગ્ય નિર્ણય.

  • @sonalmarakna4303
    @sonalmarakna4303 19 วันที่ผ่านมา

    Niyam pramane chhuta karo

  • @varshathacker7453
    @varshathacker7453 20 วันที่ผ่านมา +1

    Special kutch bharti kare e j uppay

  • @dilipvanvi5270
    @dilipvanvi5270 19 วันที่ผ่านมา

    Khali jagyama bharati karo

  • @bhumikakunvariya3705
    @bhumikakunvariya3705 18 วันที่ผ่านมา

    Niyam mujab chhuta karo

  • @hemantchaudhari1337
    @hemantchaudhari1337 19 วันที่ผ่านมา

    Navi bharti karvi nathi Sarkar e

  • @mayankp8507
    @mayankp8507 19 วันที่ผ่านมา

    Ripitaion atakavo

  • @monikaaashish9300
    @monikaaashish9300 17 วันที่ผ่านมา +1

    પહેલા ભરતી પછી બદલી એજ યોગ્ય નિર્ણય

  • @AllHelpGuruji
    @AllHelpGuruji 20 วันที่ผ่านมา +1

    અન્ય જિલ્લાઓમાં પણ 2023માં જિલ્લાફેર બદલી થઈ છે પણ મહેકમ નથી આથી છુટા નથી કરતા

  • @VedMunabhai
    @VedMunabhai 18 วันที่ผ่านมา

    *કચ્છ જિલ્લાના શિક્ષણ જગતમાં છેલ્લા એક અઠવાડિયાથી ખૂબ જ જોરશોરથી ચર્ચાનો વિષય એટલે પ્રાથમિક શિક્ષકોની થયેલ જિલ્લા ફેર બદલી અને નિયમ વિરુદ્ધના કથિત ઠરાવનો ઓથારો*
    પ્રિન્ટિંગ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અન્ય હકીકત અને તથ્યોને જાણ્યા વિના આમ નાગરિકોને એક લોક નેતાઓને ભ્રમિત કરી દીધા છે શિક્ષકોની ઘટ ઉભી થશે શાળાઓ બંધ થઈ જશે શાળાઓ ખાલી થઈ જશે અને મહેકમ ઘટી જશે વગેરે વગેરે....
    આપણે આ ચર્ચાતા વિષયની વાસ્તવિકતા તપાસીએ અને જે સત્ય છે અને તથ્ય છે એને જાણવા માટે પ્રયત્ન કરીએ.
    કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોમાં હાલ 9,000 જેટલા શિક્ષકો મળવા પાત્ર છે તેમાંથી માત્ર 1500 જેટલા શિક્ષકોએ બદલી કરાવેલ છે કચ્છ. જિલ્લાની અંદર 9000 શિક્ષકો પૈકી 7,000 થી વધારે શિક્ષકો શાળામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે હાલ જે મુદ્દો ચર્ચા રહ્યો છે કે શિક્ષકોના છૂટા કરવાથી શાળાઓ સાવ ખાલી થઈ જશે ઝીરો શિક્ષક વાળી થઈ જશે શાળાઓને શિક્ષકોના અભાવે તાળાબંધી કરવી પડશે આ બધી વાતો *હવામાં ગોળીબાર* સમાન છે અને તથ્ય વગરની છે.
    1500 જેટલામાંથી નિયમ પ્રમાણે છૂટા થવા પત્ર તો માંડ 300-400 જેટલા જ શિક્ષકો છે બીજા તો નવી ભરતી કે બદલી થી ત્યાં કોઈ આવશે ત્યારે છૂટા થઈ શકશે. જે 300-400 શિક્ષકો જેમનો હક અત્યારે બને છે એમને તો હક આપો.
    સરકારશ્રી દ્વારા તારીખ:11-05-2023 ના રોજ પ્રાથમિક શિક્ષકોના બદલીના ઠરાવો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં સરકાર દ્વારા સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે શાળાઓમાં ગમે તે સંજોગોમાં 50% થી વધારે ઘટ્ટ ક્યારેય શાળામાં ઊભી થવી જોઈએ નહીં. આ બાબત ધ્યાનમાં રાખી જ્યારે શિક્ષકોની બદલી થાય ત્યારે તેમને છૂટા કરતા સમયે 50% થી વધારે મહેકમ ઘટી ન જાય તેની ખાસ તકેદારી શાળા કક્ષાએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ રાખવાની રહેશે. તો કઈ રીતે શાળાઓને તાળાબંધી થાય?
    સરકારશ્રી દ્વારા એવું પણ ઠરાવવામાં આવ્યું છે કે જો ઘટ ઉભી થાય તો આપ જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષકો ની નિમણુંક કરી આવી ઘટ પૂર્ણ કરી શકશે. પ્રવાસી શિક્ષકોની નિમણુંક આપવાથી સ્થાનિક રોજગારી પણ વધશે.
    શાળામાં ક્યારેય શિક્ષકોની 50% થી વધારે ઘટ ઉભી થવાની જ નથી. મીડિયા દ્વારા ખોટું તથ્ય પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. શાળામાં શિક્ષક ઘટ આજે મીડિયા દ્વારા હાઈલાઈટ કરવામાં આવી રહ્યું છે. પણ શું આની વાસ્તવિકતા તેઓએ જાણી છે? શું ખરેખર મીડિયા અને નેતાઓને શાળાની સાચી ચિંતા થઈ રહી છે?

  • @Manan08121990
    @Manan08121990 18 วันที่ผ่านมา

    આજે જોઈએ તો ઘણી બધી શાળાઓ કચ્છ જિલ્લામાં એવી છે કે આજની સ્થિતિએ શાળા પાસે પોતાનું મકાન નથી.ગામના કોઈક મકાનમાં તો કોઈક મંદિરના પટાંગણમાં તો ક્યાંક મદ્રેસામાં કે વળી આંગણવાડી કેન્દ્રમાં તો ક્યાંક ખુલ્લા આકાશ તળે વિદ્યાર્થીઓ બેસીને ગુરુજનો પાસે વિદ્યા અભ્યાસ કરી રહ્યા છે શું આવી શાળાઓની પોતાનું મકાન મળી રહે તેવા પ્રયત્નો શિક્ષણ સમિતિ કે સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યા છે? શું આ બાબતે વિકાસ થઈ રહ્યો છે? કેટલી શાળાઓ એવી છે કે જ્યાં પીવાના પાણીની સુવિધા નથી, શાળા પાસે શૌચાલય નથી, શાળા સુધી આવવા જવાનો કોઈ પાકો રસ્તો નથી, શાળાને જરૂરિયાત મુજબની પૂર્તિ ભૌતિક સુવિધાઓ નથી. તો આવી સુવિધાઓ આપવા કોઈ તજવીશ થઈ છે? કોઈ નેતા કે શિક્ષણ સમિતિ દ્વારા આવી મુલાકાતો લેવામાં આવી છે? અને શાળાની સમસ્યાઓ સાંભળી એના નિરાકરણ માટે કોઈ બેઠક કે કોઈ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે? ખરેખર શાળાના વાસ્તવિક વિકાસ માટે કોઈ દ્વારા આજ દિન સુધી કોઈ જ પ્રકારની પહેલ કે આગેવાની કે એના વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવતા નથી.
    જે ગુરુજનોએ પોતાના જીવનનો અમૂલ્ય સમયગાળો આ કચ્છની ધરાને આપ્યો તો શું આ ધરા એમને એમના કર્મોનું આવું ફળ આપશે? કોઈ ગુરુજન અહીંયા દસ વર્ષથી તો કોઈ પંદર વર્ષથી તો કોઈ વિશ વર્ષથી તો વળી કોઈ ગુરુજનો આ ધરા પર 25-25 વર્ષથી પોતાનું જ્ઞાન પોતાની ફરજ અને પોતાની નિષ્ઠા આ ધરા પરના બાળકોના વિકાસ માટે વાત્સલ્ય રૂપે વાવીને બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે તેમને ઊંચાઈએ પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહ્યા છે અને પોતાની સંપૂર્ણ નિષ્ઠાથી પોતાની સેવા બજાવી રહ્યા છે.
    આ ગુરુજનો પોતાના વતન પોતાના કુટુંબ અને પોતાના સમાજથી આટલા આટલા વર્ષો દૂર રહ્યા અને પોતાના વતનથી જોઈએ તો 700,800 કે 900 કિલોમીટર જેટલા અંતરથી દૂર રહી આ ધરા પર પોતાની સેવાઓ આપી રહ્યા છે જ્યારે એમને એમના હકથી પોતાના વતન તરફ પોતાના સ્વજનો પાસે જવાનો અમૂલ્ય મોકો,તક માન્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યો છે અને એમને એમના વતન જવાના હુકમો થઈ આવ્યા છે ત્યારે તેમની સેવાને બિરદાવવા ના બદલે એમને નિયમ વિરુદ્ધ એમનો હક છીનવી તેમન પગમાં બેડિયો બાંધી અહીં રોકી રાખવાના નિયમો અને કથિત ઠરાવો કરવામાં આવી રહ્યા છે.શું આ છે કચ્છનું ખમીર? ક્યાં છે કચ્છની દાતારી? અને ક્યાં ગઈ કચ્છની કચ્છીયત? અમારે કચ્છ પાસેથી કંઈ જોઈતું નથી અમે ઘણું બધું આ ધરાને આપીને જઈએ છીએ અમે તમારી પાસે એક જ વસ્તુ માંગે છે કે જે અમારો હક છે જે અમને મળવા પાત્ર છે જે માનનીય સરકાર શ્રી નિર્ધારિત કર્યું છે એ અમને આપો આપનો ખૂબ ખૂબ આભાર.

  • @priyankapadhiyar8086
    @priyankapadhiyar8086 20 วันที่ผ่านมา +1

    નિયામકના પરિપત્ર 11/5/23 ના પ્રકરણ F નિયમ મુજબ છુટા કરો

  • @gajjarnishtha5639
    @gajjarnishtha5639 19 วันที่ผ่านมา

    1થી 5 મોટી ભરતી થવી જોઇએ

  • @AllHelpGuruji
    @AllHelpGuruji 20 วันที่ผ่านมา +2