Bhadrayu with Swami Shri Sachchidanandaji Part - II

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 26

  • @vijaychauhanofficialgujara49
    @vijaychauhanofficialgujara49 4 ปีที่แล้ว +9

    જય સચ્ચિદાનંદ
    ભદ્રાયું ભાઈ. ૩૦ વરસ પેહલા સ્વામીજીનું
    પુસ્તક મારા અનુભવો વાચ્યું
    મહાન વિભૂતિને મળવાની ઝંખના લાગેલી
    યોગ થયો અને ૧૦-૧૧-૨૦૨૦ ના
    સ્વામીજી ને મળ્યો મારા મિત્ર અને મને
    જમવા નું કહ્યું પછી ૧૦ મિનીટ વાત કરી .. લાકડાના ટેબલ પર ગોદડું પણ નહી
    મચ્છર દાની માં ચાદર ઓઢી સૂતા જોયા ..
    અદભૂત અદભુત એજ એક મહાન વિભૂતિ નું
    ધન્ય ધન્ય બની ગયો 🙏🙏 સાથે ફોટા પાડ્યા

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 3 ปีที่แล้ว +2

    Very nice Jayshrikrish na

  • @mangalamkaryalay
    @mangalamkaryalay ปีที่แล้ว

    Khoob Kast vethyu Saari rite Samay veetvyo saari Katherine kari BAAPOO THKS THKS

  • @dharmendrapandya3493
    @dharmendrapandya3493 4 ปีที่แล้ว +3

    સ્વામી સચ્ચિદાનંદજી આપ વંદનીય છો

  • @nareshjoshi2694
    @nareshjoshi2694 4 ปีที่แล้ว +4

    સ્વામીજી ને વંદન,આપને અભિનંદન...

  • @sarladarji2780
    @sarladarji2780 3 ปีที่แล้ว +1

    Maharaj bapji tamara aashirvad 5 varasna hata tyare malya hata aaje aenathi jiviae chhiae

  • @dkc.
    @dkc. 3 ปีที่แล้ว

    માલિક,,માલિક💐💐💐

  • @रामकेदिवाने-फ1स
    @रामकेदिवाने-फ1स 5 ปีที่แล้ว +2

    Jay gurudev

  • @dilumobh5677
    @dilumobh5677 6 ปีที่แล้ว +8

    સ્વામી જી ને વાંચવા એ એક લ્હાવો છે.

  • @dhruvdevsinhsarvaiya114
    @dhruvdevsinhsarvaiya114 5 ปีที่แล้ว +6

    Sachidanand ji is best વક્તા 👍🏻😄😄

  • @bughadi
    @bughadi 6 ปีที่แล้ว +5

    અદ્ભૂત .....મહાન વિભૂતિ

  • @harshadbrahmbhatable
    @harshadbrahmbhatable 5 ปีที่แล้ว +3

    Grat

  • @k.r.parmar2670
    @k.r.parmar2670 6 ปีที่แล้ว +2

    Great.

  • @rknewsramsingh3412
    @rknewsramsingh3412 6 ปีที่แล้ว +2

    Good

  • @reliableindian421
    @reliableindian421 6 ปีที่แล้ว +2

    Oh, got part 3 too. Thanks

  • @user-vy6mv4pq7p
    @user-vy6mv4pq7p 3 ปีที่แล้ว

    ડો.નિરંજન રાજ્યગુરુનો ઇન્ટરવ્યૂ આપે લીધો છે ?

  • @gadhvihardik9274
    @gadhvihardik9274 6 ปีที่แล้ว +2

    apna nava video mukso..... ji ...Hari om....

  • @reliableindian421
    @reliableindian421 6 ปีที่แล้ว +2

    How many parts of this conversation I got 2 parts, please let me know. Thanks much

  • @kamleshchotaliya9832
    @kamleshchotaliya9832 5 ปีที่แล้ว +1

    Bhadryu.bhai.swam.shree.contact .number.apcho.plese

    • @shardabenbhut1037
      @shardabenbhut1037 5 ปีที่แล้ว

      94263 13551-Swami sachidanad contact number chhe aa

  • @searchmeinyoutube
    @searchmeinyoutube 4 ปีที่แล้ว +1

    તમે VC હતા ને, VNSGU માં.

  • @searchmeinyoutube
    @searchmeinyoutube 4 ปีที่แล้ว +1

    તમને એક વિચારની ભલામણ કરું છું: અહમ vs. અહમ બ્રહ્માસ્મિ.

    • @aryaveeraryavart6439
      @aryaveeraryavart6439 4 ปีที่แล้ว +1

      અહમ બ્રહ્માસ્મિ એ તદ્દન ખોટુ છે. કારણકે જીવ ઈશ્વર નથી થતો.

    • @vijaychauhanofficialgujara49
      @vijaychauhanofficialgujara49 4 ปีที่แล้ว

      તમારી વાત સાચી પણ .. જ્યારે ..
      સંતો એ કક્ષા ને પ્રાપ્ત થાય છે
      ત્યારે .... અહમ બ્રહ્માસ્મિ 🙏🙏
      ઉદગાર નીકળે છે ....🙏🙏
      ભૂલ ચૂક ક્ષમા..🙏🙏