લોકકથા: બાબરોભૂત અને હરપાલસિંહ મકવાણા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • oral folktales of north gujarat babrobhut ane harpalsinh makwana, A collection of oral culture and oral tradition of North gujarat
    oral tradition of folk culture and folklore of Gujarat,
    gujarati old desi bhajan, gujarati lok sahitya bhajan
    Indian folktales, folktales, a collection of oral culture and oral tradition of North gujarat
    folktale, folktales, folk tales, cultural heritage of india, indian culture, indian culture and tradition, indian culture and heritage, indian lifestyle, indian history and culture, cultural history of india, indian american culture, indian culture information, indian culture and civilization, ancient indian history, fairy tales, fairy tale stories,indian folktales,indian folk stories, folk, folk festival, indian tradition, india vedic, social marketing, social listening
    • LALVADI ANE FULVADI લા...
    • લોકકથા: સ્વર્ગની અપ્સર...
    • //ચાર મિત્રો// ઉત્તર ગ...
    • //લોકકથા: એભલવાળો//
    //સુપ્રભાત//
    ચાલો આપણે બાળકોને લોકકથાઓ એના મૂળરૂપમાં જ સંભળાવીએ, આજે બાળકોને લોકકથાઓ સાંભળાવનાર કોઈ નથી ત્યારે ગુજરાતના ખૂણે ખૂણે જઈને, કથક પાસેથી મૂળ લોકકથા મેળવીને આપ સૌ સુધી મૂકવાનો પ્રયત્ન છે. પ્રજાએ પોતાના કંઠમાં સાચવી રાખેલ આ કથાઓ કાળના પ્રવાહમાં લુપ્ત થતી અટકાવવી જરૂરી છે. સત્વરે એનું જતન નહીં કરીએ તો એ જે તે વ્યક્તિ સાથે જ નામશેષ થઈ જશે. પરિણામે આપણી આવનારી પેઢીઓ માટે આ આખી પરંપરાનો વારસો નહીં હોય, મારો પ્રયત્ન છે કે આવનારી પેઢીઓ આ કથાઓથી વંચિત ન બને. લોકકથા કથક પાસેથી મેળવીને વીડિયો રૂપે રજૂ કરવાથી એ કથાનું વાર્તાતત્વ, એનાં આરોહ-અવરોહ, કાકુઓ, ધ્વનિ ભંડોળ, કથનશૈલી આદિનો સીધો જ પરિચય થાય છે. વળી આ કથાઓને ઇતિહાસ, સંસ્કૃતિ, સમાજ, મનોવિજ્ઞાન આદિના સંદર્ભે પણ અભ્યાસ કરવા ઉપયોગી બની રહે છે. લોકકથાઓના માધ્યમથી જે તે પ્રદેશની બોલી, ઇતિહાસ, કે સંસ્કૃતિનો પરિચય થાય છે અને એક પ્રમાણભૂત શાસ્ત્રીય સંશોધન માટે સામગ્રી બની રહે છે.
    આપને આ કાર્ય પસંદ આવે તો અભિપ્રાય જરુર આપશો.
    લોકકથાઓ સાંભળવા માટે નીચે આપેલી લિંક ખોલો... ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જેથી નવી લોકકથાઓ વિશે જાણ થશે.
    • રા' નવઘન અને સોલંકી રાજા
    (Kolkata:Raa Navghan રા' નવઘણ)
    • ઉત્તર ગુજરાતની લોકકથા:...
    (Kolkata: Ogadnath ઓગડનાથ)
    • //રાજાને પડકાર// ચરોતર...
    (Rajane padkar રાજાને પડકાર)
    • //અભિમન્યુ ચક્રાવો// ઉ...
    ( Abhimanyu chalavi અભિમન્યુ ચકરાવો)
    • ઉત્તર ગુજરાતની લોકકથા:...
    (Chandan malya giri ચંદન મલ્યાગીરી)
    • DEVAYAT PANDIT ઉત્તર ગ...
    (Devayat pandit દેવાયત પંડિત)
    • LALVADI ANE FULVADI લા...
    (Lalvadi ane Fulvadi લાલવાદી અને ફૂલવાદી)
    • Charotarni lokkatha: S...
    (Sat thag સાત ઠગ)
    • SHURO, PURO, MEHURO AN...
    (Suro, puro mehuro ane sabado શૂરો, પૂરો, મેહૂરો અને સતવાદી)
    • //જીવાકાકાનું જોડું// ...
    (Jivakakanu jodi જીવાકાકાનું જોડું)
    • // પવન પાવડી// ઉત્તર ગ...
    (Pawan pawadi પવન પાવડી)
    • ત્રણ જનમની વાત-2: લેલા...
    (Lela majnu લેલા મજનું)
    • //સાસુ, વહુ અને બાવાજી...
    (Sasu vahu ane bavaji સાસુ વહુ અને બાવાજી)
    • //ચાર મિત્રો// ઉત્તર ગ...
    (ચાર મિત્રો)
    • //લોકકથા: ત્રણ પૂતળિયું//
    (ત્રણ પૂતળિયું)
    આ કાર્ય તમને પસંદ આવે તો અન્ય લોકો સુધી પહોંચાડશો, જેથી દરેક બાળકને આ લોકકથા સાંભળવા મળશે.
    ચેનલ સબ્સ્ક્રાઇબ કરશો જેથી આવનાર નવી લોકકથા અંગે જાણ થઈ શકે.
    ડૉ. રમેશ ચૌધરી,
    ગુજરાતી વિભાગ,
    સરદાર પટેલ યુનિવર્સિટી,
    વલ્લભ વિદ્યાનગર,
    9909823922

ความคิดเห็น • 99

  • @tinabhaithakortakor7887
    @tinabhaithakortakor7887 ปีที่แล้ว +10

    સરસ અમે જાલા મકવાણા છીયે

  • @sprajgor4623
    @sprajgor4623 9 วันที่ผ่านมา +1

    એસપી રાજગોર ના રામરામ બનાસકાંઠા થી જય વડવાળા હર હર મહાદેવ જય પરશુરામ તારીખ બે નવ 24❤

  • @raysinhmakwana469
    @raysinhmakwana469 2 ปีที่แล้ว +11

    Interesting itihasik story for zala and Makwana.

  • @divanjizala3609
    @divanjizala3609 2 ปีที่แล้ว +26

    રાજસ્થાન કીર્તિ ગઢ કેસર દેવ મકવાણા ને દસ પુત્રો હતા ત્યારે સુમરા સાથે યુદ્ધ થયેલુ ત્યારે દસમો થી છાત વીરગતિ પામેલા તે પછી કીર્તિગઢ છડવુ પડ્યું પછી પાટણ માં સોલંકી ના રાજ આવીને રહ્યા ત્રણ ભાઈ ઓ સૌથી મોટા ભાઈ દાદા હરપાલદેવજી બીજા નંબરના ભાઈ વિજયપાલજી ત્રીજા નંબરના ભાઈ સાતાજી

  • @AshokshinZala-uy8oo
    @AshokshinZala-uy8oo 8 วันที่ผ่านมา +1

    Chendisa zala Makwana Thakor 🚩🙏

  • @jassidubariya3701
    @jassidubariya3701 2 ปีที่แล้ว +5

    રાધે કૃષ્ણ બાપા બહુ સુંદર વાર્તા

  • @DashrathRMakwana
    @DashrathRMakwana 11 หลายเดือนก่อน +2

    દશરથ રણછોડભાઈ મકવાણા 👌👌👌👌👌💪💪💪💪💪👍👍👍👍

  • @MakwanaMahendra007
    @MakwanaMahendra007 ปีที่แล้ว +2

    જય માતાજી ખૂબ સરસ વાત કરી

  • @dasaraththakor211
    @dasaraththakor211 3 ปีที่แล้ว +7

    વાહ હાહજી બા વાહ

  • @chauhanbhikhabhai555
    @chauhanbhikhabhai555 ปีที่แล้ว +2

    જય માતાજી

  • @bhagajivalaji2451
    @bhagajivalaji2451 2 ปีที่แล้ว +3

    બા.સરસ.વાતછે.

  • @dasharathbhaithakor147
    @dasharathbhaithakor147 2 ปีที่แล้ว +3

    જય હો ઠાકોર સમાજ ની

  • @rasikbhaipatel77
    @rasikbhaipatel77 2 ปีที่แล้ว +4

    😁🙏જય દ્વારકાધીશ 🙏😁

  • @Dinesh_Thakor_officer
    @Dinesh_Thakor_officer ปีที่แล้ว +3

    Vahji terwada

  • @manujithakor169
    @manujithakor169 6 หลายเดือนก่อน +2

    મનુભાઈ ઠાકોર ❤❤❤

  • @dineshvaghela6979
    @dineshvaghela6979 2 ปีที่แล้ว +5

    હા સરસ હાહજીજી વેવાઇ

  • @thakorhemaji3438
    @thakorhemaji3438 3 ปีที่แล้ว +8

    વાહ સરસ વારતા‌ હાહજીજી ને ખૂબ ખૂબ અભિનંદન

  • @zaladhaval2784
    @zaladhaval2784 2 ปีที่แล้ว +3

    Jay shree shkti ma

  • @somabhaipatel3965
    @somabhaipatel3965 2 ปีที่แล้ว +4

    જય અર્બુદા ખુબ સરસ ઈતિહાસ છે બાપા

  • @Thakorjayatijijayatijith-xo2kk
    @Thakorjayatijijayatijith-xo2kk 5 วันที่ผ่านมา +1

    Ha

  • @vaghelakismatsingh8104
    @vaghelakismatsingh8104 2 ปีที่แล้ว +1

    Bahu saras bapu

  • @sprajgor4623
    @sprajgor4623 9 วันที่ผ่านมา +1

  • @devsinghrajpurohit7548
    @devsinghrajpurohit7548 3 ปีที่แล้ว +3

    Bhot khub badiya

  • @vikramsinhzala7112
    @vikramsinhzala7112 ปีที่แล้ว +2

    ઝાલા વિક્રમ સિહ સાબરકાંઠા જય માતાજી

  • @bhupatbhaithakor8139
    @bhupatbhaithakor8139 3 ปีที่แล้ว +4

    વાહ હાહજી બાપા એ તો જોરદાર રજૂઆત કરી

  • @DilipsinghMakwana
    @DilipsinghMakwana ปีที่แล้ว +1

    જય માતાજી રસપ્રદ માહિતી.

  • @raysinhmakwana469
    @raysinhmakwana469 3 ปีที่แล้ว +4

    Jay Aadhy
    ashakti Mataji.

  • @jayeshmali9229
    @jayeshmali9229 3 ปีที่แล้ว +4

    Jay Sri RAM

  • @mafiaking8314
    @mafiaking8314 3 ปีที่แล้ว +3

    વાહ બા વાહ

  • @bhanajithakor8379
    @bhanajithakor8379 3 ปีที่แล้ว +5

    વાહ વાહ હાહજી બા

  • @Radhestudiobk
    @Radhestudiobk 3 ปีที่แล้ว +5

    जय माताजी 🙏

  • @gujjugarba
    @gujjugarba 3 ปีที่แล้ว +5

    અમારી ગામઠી ભાષા માં ખૂબ સુંદર રજૂઆત

  • @ashokrathod-qi5jz
    @ashokrathod-qi5jz 3 ปีที่แล้ว +3

    Jordar

  • @kantilalvaghela2764
    @kantilalvaghela2764 2 ปีที่แล้ว +2

    Jay.mataji.

  • @user-dr3lt2eh6z
    @user-dr3lt2eh6z 8 หลายเดือนก่อน +2

    Amara kuldevi shakti maa.chauhan su

  • @user-dr3lt2eh6z
    @user-dr3lt2eh6z 8 หลายเดือนก่อน +1

    Jay maa shakati

  • @patan21
    @patan21 6 หลายเดือนก่อน +1

    સરસ

  • @udaysinhshankhla2386
    @udaysinhshankhla2386 2 หลายเดือนก่อน +1

    आ वात जगदेव परमार खेतलाजी नी वारता छे

  • @sahdevlimbachiya3754
    @sahdevlimbachiya3754 2 ปีที่แล้ว +2

    Wah

  • @lalajimakvana5025
    @lalajimakvana5025 2 ปีที่แล้ว +1

    હા બા હા 🙏🙏🙏

  • @carofkishan6657
    @carofkishan6657 ปีที่แล้ว +2

    Jay mataji

  • @sakariyalakhabhai2007
    @sakariyalakhabhai2007 3 ปีที่แล้ว +2

    શકતીમાતાજી

  • @bharatkheni5650
    @bharatkheni5650 2 ปีที่แล้ว +1

    Jordaar

  • @valabhaichaudhari3587
    @valabhaichaudhari3587 3 ปีที่แล้ว +11

    નગર તેરવાડા ની યાદ ગાર વરતા.હરપાલસિંહ અને સીધરાજ

  • @rameshthakor7734
    @rameshthakor7734 3 ปีที่แล้ว +5

    કયા ગામ સે ભા

  • @velubhalzala8324
    @velubhalzala8324 3 ปีที่แล้ว +6

    Jay mataji 🙏

  • @dhirenprajapati7981
    @dhirenprajapati7981 หลายเดือนก่อน +1

    બાબરા ભૂત ની અમો પૂજા કરીએ છીએ

  • @amitthkor2972
    @amitthkor2972 ปีที่แล้ว +1

    Very nice

  • @mobatrathod2934
    @mobatrathod2934 3 ปีที่แล้ว +7

    અતી સુંદર અને ખુબ સરસ ......હાંહજીબા વાહ....

    • @ranarammakwana6249
      @ranarammakwana6249 2 ปีที่แล้ว

      वाह बापू बुड्ढा नहीं बात नाथाय

  • @thakornarsinh7594
    @thakornarsinh7594 ปีที่แล้ว +1

    Nice 🙏🙏🙏🏻

  • @dasharathbhaithakor147
    @dasharathbhaithakor147 2 ปีที่แล้ว +3

    અને તેરવાડા માંથી અમે આયા ભેસાણા મા👍👍👌

    • @d..j..thakor..
      @d..j..thakor.. 2 ปีที่แล้ว

      અમૈ ભેસાણ ના વતની છ

    • @d..j..thakor..
      @d..j..thakor.. 2 ปีที่แล้ว

      ગોગા મહારાજ નાં મંદિરે છે તયા અમે આવી છે

    • @viramrajput1659
      @viramrajput1659 ปีที่แล้ว +1

      હુ katchh no su આજે ભેસાણા આવેલ છુ

    • @vanrajshambhuji7648
      @vanrajshambhuji7648 ปีที่แล้ว

      કયુ ભેસાણા

    • @dasharathbhaithakor147
      @dasharathbhaithakor147 ปีที่แล้ว

      @@vanrajshambhuji7648 દિયોદર ભેસાણા

  • @gujjugarba
    @gujjugarba 3 ปีที่แล้ว +2

    ખૂબ સરસ બાપા....❤️

  • @desaisagar7656
    @desaisagar7656 3 ปีที่แล้ว +1

    વધુ વન

  • @sunstudio7453
    @sunstudio7453 2 ปีที่แล้ว +1

    right

  • @rayaanagthakor9224
    @rayaanagthakor9224 2 ปีที่แล้ว

    ઓહ

  • @patelbhikhabhai2644
    @patelbhikhabhai2644 2 หลายเดือนก่อน +1

    बीजाभाईनुनामजयदेवपरमारहतुनेबाबराभुतनेकबजेकरयोहतो

  • @birjudesigner
    @birjudesigner ปีที่แล้ว +1

    To biji cast ma Makwana sir name Ave che ... Enu samjava vinathi ... Jay Shakti Mata

  • @jaydevsinhzala747
    @jaydevsinhzala747 3 ปีที่แล้ว +7

    મકવાણા ન ઈ મખવાન

  • @dineshrabari7270
    @dineshrabari7270 ปีที่แล้ว +1

    Vadva o jode itihas che ....aaj na mobail vala o jode nai 🙏

  • @RameshPatel-kw3vj
    @RameshPatel-kw3vj 3 ปีที่แล้ว +4

    હરપાલસિંહ 👍

    • @hardasgohil2189
      @hardasgohil2189 3 ปีที่แล้ว +1

      आरीतै वात नथी आतो वाधैला ओ ना राजमा वनैलो बनाव से वढवाण मा

  • @firozbhaisolanki
    @firozbhaisolanki 2 หลายเดือนก่อน +1

    No😊

  • @valamaheshrajput
    @valamaheshrajput ปีที่แล้ว +1

    Makvana chandrvanshi che

  • @devjirayka.tervada
    @devjirayka.tervada 3 ปีที่แล้ว +3

    Tamaro nabar aapo

  • @hirbhazala4449
    @hirbhazala4449 2 ปีที่แล้ว +3

    jutho itihas sebhai

  • @zalaprtapsinh6012
    @zalaprtapsinh6012 2 ปีที่แล้ว

    બા નો મો no આપશો જી

  • @harshdipsinhrana8695
    @harshdipsinhrana8695 3 ปีที่แล้ว +3

    😂😂😂😂😂

  • @thakoramarsang5633
    @thakoramarsang5633 3 ปีที่แล้ว +4

    અરે આતો અમારા વડીલોનો અમારો ઇતિહાસ છે ભાઈ જેવો તેવો નાહોય હાલના ઠાકોરોનો ઈતિહાસ

  • @drnareshchaudhari8545
    @drnareshchaudhari8545 3 ปีที่แล้ว +4

    Interesting story.... good

  • @user-ot6wm7tx7x
    @user-ot6wm7tx7x 2 ปีที่แล้ว +2

    જય માતાજી

  • @user-nq6ui5df2q
    @user-nq6ui5df2q 5 หลายเดือนก่อน +1

    Wah

  • @RakeshthakorRakeshthakor-ne9mo
    @RakeshthakorRakeshthakor-ne9mo ปีที่แล้ว +1

    સરસ

  • @harshmak1829
    @harshmak1829 5 หลายเดือนก่อน +1

    Ha

  • @RakeshthakorRakeshthakor-ne9mo
    @RakeshthakorRakeshthakor-ne9mo ปีที่แล้ว +1

    જય માતાજી

  • @ravihirpara1570
    @ravihirpara1570 2 ปีที่แล้ว +3

    જય માતાજી