Dr. Ramesh Chaudhari
Dr. Ramesh Chaudhari
  • 220
  • 11 438 771

วีดีโอ

લોકગીત: મગ મગ જેવડી ચણોઠડીને બે પાંદડીએ ફાલી
มุมมอง 3952 หลายเดือนก่อน
નવરાત્રિના દિવસોમાં માં જગદંબાની ઉપાસના માટે ગ્રામીણ સમાજમાં કુંવારિકાઓ દ્વારા ગરબો કરવામાં આવે.છે. આ ગરબો ઘેર ઘેર લઈને ફરે છે અને સાથે ગીતો ગવાય છે. બદલામાં ગરબાના દીપકમાં ઘી કે તેલ પૂરાવવામાં આવે છે. દશેરાના દિવસે કુંવારિકાઓને પૈસા કે ઘઉં, બાજરીના દાણા આપીને સાંસ્કૃતિક ઉત્સવને ઉજવે છે. ગરબાનું દર્શન મહત્વનું છે. આજે ગરબો પ્રદર્શનિય બનતો જાય છે. પણ ગ્રામજીવને આ ગરબાની અસલિયત ટકાવી રાખી છે. આજે...
લોકનૃત્ય: ગોફ
มุมมอง 2313 หลายเดือนก่อน
લોકનૃત્ય: ગોફ
કંઠસ્થ ભજન: હરિજન. સંતો હાલો રે!, ગુરુજીના દેશમાં રે..!!
มุมมอง 2.3K3 หลายเดือนก่อน
કંઠસ્થ ભજન: હરિજન. સંતો હાલો રે!, ગુરુજીના દેશમાં રે..!!
કંઠસ્થ ભજન: સત અસતથી ન્યારા ગોરખના..!!
มุมมอง 74K3 หลายเดือนก่อน
ભજન સંતવાણી
કંઠસ્થ ભજન: મારી હેલી રે, કોને કહુને કોણ સાંભળે..!
มุมมอง 16K3 หลายเดือนก่อน
કંઠસ્થ ભજન: મારી હેલી રે, કોને કહુને કોણ સાંભળે..!
કંઠસ્થ ભજન: હે હંસા પીઓ રે પીયાલા ગુરુના નામના
มุมมอง 4.5K3 หลายเดือนก่อน
કંઠસ્થ ભજન: હે હંસા પીઓ રે પીયાલા ગુરુના નામના
થાળ: જમવા વે'લા પધારજો, હે મારા ગિરધારી ગોપાળ!
มุมมอง 2.2K4 หลายเดือนก่อน
થાળ: જમવા વે'લા પધારજો, હે મારા ગિરધારી ગોપાળ!
કંઠસ્થ ભજન: આંબો જાણીને રામા સેવીયો...
มุมมอง 6K4 หลายเดือนก่อน
કંઠસ્થ ભજન: આંબો જાણીને રામા સેવીયો...
રામોત્સવ, રામ રથયાત્રા, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર
มุมมอง 39011 หลายเดือนก่อน
રામોત્સવ, રામ રથયાત્રા, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર
કંઠસ્થ સંસ્કૃતિ: નવરાત્રીના ગરબા
มุมมอง 797ปีที่แล้ว
નવરાત્રિના દિવસોમાં માં જગદંબાની ઉપાસના માટે ગ્રામીણ સમાજમાં કુંવારિકાઓ દ્વારા ગરબો કરવામાં આવે.છે. આ ગરબો ઘેર ઘેર લઈને ફરે છે અને સાથે ગીતો ગવાય છે. બદલામાં ગરબાના દીપકમાં ઘી કે તેલ પૂરાવવામાં આવે છે. દશેરાના દિવસે કુંવારિકાઓને પૈસા કે ઘઉં, બાજરીના દાણા આપીને સાંસ્કૃતિક ઉત્સવને ઉજવે છે. ગરબાનું દર્શન મહત્વનું છે. આજે ગરબો પ્રદર્શનિય બનતો જાય છે. પણ ગ્રામજીવને આ ગરબાની અસલિયત ટકાવી રાખી છે. આજે...
લોકગીત: માને દીકરી બે વાતે વળ્યાં...!!
มุมมอง 11Kปีที่แล้ว
લોકગીત: માને દીકરી બે વાતે વળ્યાં...!!
લોકગીત: હું તો હાલી બજારમાં, ચાલી બજારમાં હો ગુજરડી
มุมมอง 7Kปีที่แล้ว
લોકગીત: હું તો હાલી બજારમાં, ચાલી બજારમાં હો ગુજરડી
લોકગીત: સોનાની સાંકળે બાંધ્યો હેંડોળો, આંબાની ડાળ
มุมมอง 6Kปีที่แล้ว
લોકગીત: સોનાની સાંકળે બાંધ્યો હેંડોળો, આંબાની ડાળ
લોકગીત: રામ લક્ષ્મણ બે બંધવા રામૈયા રામ!
มุมมอง 11Kปีที่แล้ว
લોકગીત: રામ લક્ષ્મણ બે બંધવા રામૈયા રામ!
લોકગીત: વનરાતે વનમાં એક ચંદન તલાવડી
มุมมอง 7Kปีที่แล้ว
લોકગીત: વનરાતે વનમાં એક ચંદન તલાવડી
લોકોત્સવ: કાનૂડો વળાવ્યો (કૃષ્ણ વિસર્જન)
มุมมอง 2.2Kปีที่แล้ว
લોકોત્સવ: કાનૂડો વળાવ્યો (કૃષ્ણ વિસર્જન)
લોકગીત: સવામણ સોનુંને અધમણ રૂપું!
มุมมอง 13Kปีที่แล้ว
લોકગીત: સવામણ સોનુંને અધમણ રૂપું!
લોકગીત: માર વા'લા મેવાડે મેંદી વાપરી
มุมมอง 61Kปีที่แล้ว
લોકગીત: માર વા'લા મેવાડે મેંદી વાપરી
લોકગીત: માર વા'લા મેમાડે મેંદી વાપરી!
มุมมอง 7Kปีที่แล้ว
લોકગીત: માર વા'લા મેમાડે મેંદી વાપરી!
લોકગીત: ગિરધર લાલજી રે!, મારે સોનાનું છે બેડું!
มุมมอง 4.7Kปีที่แล้ว
લોકગીત: ગિરધર લાલજી રે!, મારે સોનાનું છે બેડું!
કંઠસ્થ ભજન: આજનો દા'ડો આનંદભરી ઉજયો જી!
มุมมอง 47Kปีที่แล้ว
કંઠસ્થ ભજન: આજનો દા'ડો આનંદભરી ઉજયો જી!
ફટાણાં: સુરત શેરનો સોનીડો ઘડે મારી વેંટી
มุมมอง 11Kปีที่แล้ว
ફટાણાં: સુરત શેરનો સોનીડો ઘડે મારી વેંટી
ફટાણાં: પાલી ઘઉંડા ભૈડાવો ભોળા ભમરા રે...
มุมมอง 7Kปีที่แล้ว
ફટાણાં: પાલી ઘઉંડા ભૈડાવો ભોળા ભમરા રે...
લગ્નગીત: આપડે આંગણ રાય ચંપાનો છોડ રે
มุมมอง 16Kปีที่แล้ว
લગ્નગીત: આપડે આંગણ રાય ચંપાનો છોડ રે
લગ્નગીત: આછા બાવાળીયાની ઝાડી રે લોલ
มุมมอง 87Kปีที่แล้ว
લગ્નગીત: આછા બાવાળીયાની ઝાડી રે લોલ
કંઠસ્થ ભજન: નેપાળ ભૂપાલથી દેવ પધાર્યા મેવાસમાં
มุมมอง 12Kปีที่แล้ว
કંઠસ્થ ભજન: નેપાળ ભૂપાલથી દેવ પધાર્યા મેવાસમાં
લગ્નગીત: એક લીલી બદામનું ઝાડ...
มุมมอง 29Kปีที่แล้ว
લગ્નગીત: એક લીલી બદામનું ઝાડ...
લગ્નગીત: પાટણથી બંગાળું મંગાવો, ઘાઘરો નવખંડનો
มุมมอง 20Kปีที่แล้ว
લગ્નગીત: પાટણથી બંગાળું મંગાવો, ઘાઘરો નવખંડનો

ความคิดเห็น

  • @rekhaben_goswami
    @rekhaben_goswami 21 ชั่วโมงที่ผ่านมา

    પાંચ આ તો પાંડવા આયા જુગ રે માઈ રે ભીમા સરીખો બાંધવ નહીં રે મળે હરિશ્ચંદ્ર સરખા રાજવીને આયા જુગ રે માઈ રે તારા દે સરીખી નારી નહીં રે મળે રામા રે સરખા રાજવીને આયા જુગ રે માઈ રે લક્ષ્મણ સરીખા બાંધવ નહીંરે મળે ની રે મળે

  • @rekhaben_goswami
    @rekhaben_goswami 21 ชั่วโมงที่ผ่านมา

    મસ્ત ભજન

  • @rekhaben_goswami
    @rekhaben_goswami 22 ชั่วโมงที่ผ่านมา

    મળીયાગર સરાપ આપ્યો જમના નદી ને મારા પરીવાર તે વીજોડયો ખારો હો જાય થારા નિર તે દીવસ થી જમના નદી ખારી છે ધના ભારતી મારવાડી માં ગાયી સેમ કહાની છે તમે સરસ ગાઈ ધન્યવાદ છે

  • @rekhaben_goswami
    @rekhaben_goswami วันที่ผ่านมา

    મસ્ત દેસી ભંજન જડ જાઇ ફુલડા રે વાસના સતીયોરે અમર સતિયારે વાળા નામ હો જેહે હેહા

  • @rekhaben_goswami
    @rekhaben_goswami วันที่ผ่านมา

    સાયર નિર‌ માગૂ દીકરા ભવાની

  • @ShantibhaiJoshi-c5z
    @ShantibhaiJoshi-c5z 2 วันที่ผ่านมา

    આ ગાયક કોણ છે મસ્ત ભજન ગાવેલ છે આમના બીજા ભજન મુકજો

  • @valabhaichaudhari3587
    @valabhaichaudhari3587 2 วันที่ผ่านมา

    જયહો સંતોને જયશ્રી કૃષ્ણ

  • @mathurjidhunkh3026
    @mathurjidhunkh3026 2 วันที่ผ่านมา

    જય श्री રામ 🙏🙏

  • @HiteshThakor-u5p
    @HiteshThakor-u5p 3 วันที่ผ่านมา

    Bhusrs. Bjn

  • @kanjibapu561
    @kanjibapu561 4 วันที่ผ่านมา

    બાપા સીતારામ કાનજી બાપુ જાલી સના

  • @HATHAJIVLOGS
    @HATHAJIVLOGS 5 วันที่ผ่านมา

    Mara pita ni yaad lavi didhi aa bhajjne

  • @laxmanjimahadevjidhukh360
    @laxmanjimahadevjidhukh360 8 วันที่ผ่านมา

    ભજન સાથે કુંવરબાઇનું મામેરૂ લોકકથા સાંભળવી છે

  • @ShantibhaiJoshi-c5z
    @ShantibhaiJoshi-c5z 8 วันที่ผ่านมา

    આ ભજનીક કોણ છે આમના બીજા ભજન હોય તો મુકજો 👏

  • @ShantibhaiJoshi-c5z
    @ShantibhaiJoshi-c5z 8 วันที่ผ่านมา

    આ ભજન વાણી કહેવાય બધે બોલાય કે આ ભજન મરણ પથારી એ બોલાય એ કૃપા કરીને જણાવશો

  • @dabhilalsinh1628
    @dabhilalsinh1628 10 วันที่ผ่านมา

    😢😮😅😅😅😅

  • @THAKORSA._ariya__.920
    @THAKORSA._ariya__.920 11 วันที่ผ่านมา

    જેસારામ.મેરાવાળ.❤❤❤❤❤

  • @Rajasigotar_official
    @Rajasigotar_official 11 วันที่ผ่านมา

    જય. માતાજી 🥰♥️

  • @AmaratjiThakor-oy5ow
    @AmaratjiThakor-oy5ow 11 วันที่ผ่านมา

    Hahi.hari

  • @DilipthakorDilipthakor-st3tk
    @DilipthakorDilipthakor-st3tk 12 วันที่ผ่านมา

    હરે ભક્તો

  • @mrnareshgaming3239
    @mrnareshgaming3239 13 วันที่ผ่านมา

    જય ગુરુદેવ

  • @HbParmar-pl8hg
    @HbParmar-pl8hg 13 วันที่ผ่านมา

    Bhai.... bhai....!!😊

  • @KalpeshZala-z2i
    @KalpeshZala-z2i 15 วันที่ผ่านมา

    જય આદ્યશક્તિ માં

  • @AravidRathod-cn6el
    @AravidRathod-cn6el 15 วันที่ผ่านมา

    Hari om ❤❤❤

  • @jagatsinhrathod8335
    @jagatsinhrathod8335 15 วันที่ผ่านมา

    Jay Guru Maharaj

  • @chauhangovindbhai8119
    @chauhangovindbhai8119 17 วันที่ผ่านมา

    જય હો સુપર ભજન હંસ વાણી જય હો 🙏🙏

  • @chauhangovindbhai8119
    @chauhangovindbhai8119 17 วันที่ผ่านมา

    જય હો પ્રભુ 🙏🙏 સાહેબ સાહેબ જય હો 🙏🙏🙏

  • @poojadijitalstudio-f6n
    @poojadijitalstudio-f6n 18 วันที่ผ่านมา

    સરસ વાહજીજી

  • @nayeejashubhai7878
    @nayeejashubhai7878 20 วันที่ผ่านมา

    Jay guru maraj

  • @SinghalJayantilal
    @SinghalJayantilal 20 วันที่ผ่านมา

    જયહો..પ્રભુ..તમારી જયહો...🙏🙏🙏🙏🙏

  • @BariyaChandrasinhValsinhbhai
    @BariyaChandrasinhValsinhbhai 20 วันที่ผ่านมา

    Bhajan.mo.jevnvitavis❤😂🎉😢😅

  • @bhagavatchaudhary5431
    @bhagavatchaudhary5431 21 วันที่ผ่านมา

    જય હો ઓગડનાથ મહારાજ ની

  • @NarshiMakwana-s4d
    @NarshiMakwana-s4d 22 วันที่ผ่านมา

    ગામનુનામશુછે

  • @SarvanThakor-hp5pd
    @SarvanThakor-hp5pd 25 วันที่ผ่านมา

    SR.DODIYA

  • @shankarprajapati633
    @shankarprajapati633 25 วันที่ผ่านมา

    Jay Ramapir

  • @પરમારજોરાભાઇ
    @પરમારજોરાભાઇ 25 วันที่ผ่านมา

    વાહ ભગત વાહ. બહુ સરસ વાણી ગાઈ છે. ગામ નોખા તા.દિયોદર

  • @karangohel6251
    @karangohel6251 26 วันที่ผ่านมา

    સાચા કલાકાર જ આ લોકો છે

  • @maheshthakor1362
    @maheshthakor1362 27 วันที่ผ่านมา

    અમેચોહાણછીએ

  • @tahkorJay
    @tahkorJay 27 วันที่ผ่านมา

    Avat saci pan nagar vadanagar ma aji pan nag Daro pujay si ani Babasar ma naga Daro ci nagor jillo ci

  • @thakorchandhuji9364
    @thakorchandhuji9364 28 วันที่ผ่านมา

    ચંદંજી મકવાણા સેઢાલ તાલુકો ચાણસમા જી પાટણ દાદા ખુબ ખુબ અભિવંદન છે તમારી વારતા ને

  • @dansukh_thakor_official
    @dansukh_thakor_official 28 วันที่ผ่านมา

    ઝાલા મકવાણા શકિત માં

  • @rajuBhai-w6x9g
    @rajuBhai-w6x9g 29 วันที่ผ่านมา

    ❤❤❤❤❤ રસ

  • @BharmalbhaiChaudhary-m9x
    @BharmalbhaiChaudhary-m9x หลายเดือนก่อน

    જય શ્રીકૃષ્ણ જય રામાપીર બાપા

  • @kesar001
    @kesar001 หลายเดือนก่อน

    Wahh maro Chaudhary samaj ❤️

  • @AshokThakor-s3i
    @AshokThakor-s3i หลายเดือนก่อน

    ખૂબ સરસ

  • @arvindsoni8869
    @arvindsoni8869 หลายเดือนก่อน

    હરે હરે ભક્તો રે ધનવાદ જય હો ગુરૂ ગોરખનાથ જય હો હોકા વારા હનૂમાન અમદાવાદ સીલજ થી અરવિંદ ભાઈ સોની ના ભક્તો રામ રામ

  • @PopatThakor-pq8jm
    @PopatThakor-pq8jm หลายเดือนก่อน

    पोपट जी ठाकुर, राम राम🎉

  • @KamleshParmar-q8q
    @KamleshParmar-q8q หลายเดือนก่อน

    Very good. Lok katha

  • @kanjibapu561
    @kanjibapu561 หลายเดือนก่อน

    હા મોજ હા બાપા સીતારામ કાનજી બાપુ જાલી સના

  • @dilipnai2389
    @dilipnai2389 หลายเดือนก่อน

    જય હો સંતવાણી

  • @બાબુભાઇરાજપૂત
    @બાબુભાઇરાજપૂત หลายเดือนก่อน

    જય શ્રી ગુરુદેવ