18000 પત્રોના વિવિધ પત્રલેખકોએ તો માત્ર એક એક પત્ર લખ્યો. પણ એના પ્રતિસાદમાં એક જ વ્યક્તિએ 18000 પત્રો પાઠવી લેખનશ્રમથી જે અદભૂત અર્ચન કર્યું, તેવા અર્ચન ત્રિવેદીને વંદન…..🙏🌹🙏
You Are Awesome Sir. પોતાનું જ કેન્સર અને પોતાના નું જ શરીર. સાહેબ, લોકો સાથે લડવું આસાન છે પણ પોતાની જાત સાથે લડવું! શું ફાઇટ આપી છે તમે પોતાની જાત સાથે. સલામ સાહેબ. આપ પ્રેરણા છો...
સર આપની વાત ખૂબજ સાચી છે આપણું આત્મબળ જો મજબૂત રાખીયે તો આવા ભયંકર રોગ ને માત આપી શકીયે મને પણ ચોથા સ્ટેજ પર બ્રેસ્ટ કેન્સર થયું છે એકવર્ષ થયું કેમો રેડીએશન ને ઓપરેશન બધું પુરૂં થય ગયું છે વાળ પણ આવી ગયા
Well Done Wahala Shri Archanbhai ,I LOVE YOU ❤❤❤❤❤DR. JAYESH PAREKH
સર ખૂબ ખૂબ આભાર B positive ભગવાન નો ખૂબ આભાર છે ખૂબ સુંદર શરીર અને મન આપ્યું છે 😅
અદ્ભૂત...પ્રેરણાદાયી જીવન નો વિડિઓ. શ્રી રમેશભાઈ અને શ્રી અર્ચનભાઈ ને લાખ લાખ વંદન સહ અભિનંદન.🙏🌹👌👍
પ્રિય નરેન્દ્રભાઈ, જય હો.. અમારો રાજીપો, નવી સવારના બીજા વીડિયો પણ જોતા રહેજો, હોં.
ખૂબ જ સુંદર પ્રયાસ કર્યો છે ઘણા લોકોને કેન્સર સામે લડવાની તાકાત આપશે આ વિડીયો કેન્સર સામે છેક સુધી લડવાની તાકાત આપશે આભાર
પ્રિય દિવ્યાબહેન, આપને વીડિયો ગમ્યો તે અમારા માટે મોટી વાત.. આપનો આભાર.. અમારો રાજીપો, નવી સવારના બીજા વીડિયો પણ જોતા રહેજો, હોં.
જિંદગીની ગમગીની અને સુસ્તી ઉડાડી દે એવો વિડિયો. અભિનંદન archanbhai ઍન્ડ tnx rameshbhai
Love you both. God bless you always u
પ્રિય ડૉ. નલિનીબહેન.. ખૂબ સરસ.. આપે વાંસા પર જોસ્સથી ધબ્બો માર્યો તે માટે આપનો આભાર હોં..
Great...
અર્ચન ત્રિવેદી ને.. ખૂબ ખૂબ અભિનંદન..
રમેશભાઈ..આપનો પણ આવા અદભૂત ઇન્ટરવ્યૂ લેવા બદલ આભાર.
આપનો ખૂબ ખૂબ આભાર
વાહ અર્ચનકાકા... સાથે કામ કર્યું પણ આ વાત ખબર નહોતી... તમે ખરેખર અદભૂત વ્યક્તિ છો... I love you
અદભૂત...અતિ સુંદર પ્રેરણાત્મક વિડીયો. ધન્યવાદ.
શ્રી અર્ચનભાઇ તથા શ્રી રમેશભાઇ બંને મહાનુભાવોને વંદન 🙏સહ અઢળક અભિનંદન. 🌹🌹
અશોક પંચોલી.. ન્યુ રાણીપ.
ખુબ જ ઉમદા માનવી કહેવાય સલામ છે એમની હિંમત ને. 🙏
અર્ચનભાઈ સંવેદનશીલ અને પ્રેમથી ભરેલા માણસ છે.
ધન્યવાદ સાહેબ.. કેન્સર ના દરદીઓમાં તમોએ
ખુબ શકિત પ્રદાન કરી, ભગવાન તમોને સદાય
સારી તંદુરસ્તી ભયૃ જીવન આપે એજ પાથૅના
.. 🌹🌻🌺🌱🌺🌻🌹🌹🙏🙏🙏
18000 પત્રોના વિવિધ પત્રલેખકોએ તો માત્ર એક એક પત્ર લખ્યો. પણ એના પ્રતિસાદમાં એક જ વ્યક્તિએ 18000 પત્રો પાઠવી લેખનશ્રમથી જે અદભૂત અર્ચન કર્યું, તેવા અર્ચન ત્રિવેદીને વંદન…..🙏🌹🙏
❤
Kiran P Shah, 43, 5th Floor, Opp. C.P. Nagar, Bhuyangdev Char Rashta, Ahmedabad..61.
એ જ સ્તો અર્ચનની વિશેષતા છે.
વાહ...ખૂબ જ પ્રેરક.
सिन्गरपणछु
ખૂબ સરસ 👍
Superb great Archa Bhai vandan, salam
Kusum
મયુરભાઈ આપને વીડિયો ગમ્યો તે માટે આપનો આભાર. અમારો રાજીપો, નવી સવારના બીજા વીડિયો પણ જોતા રહેજો, હોં.
Salute to you for bringing this sfory. Tons of salutes to Archanbhai to showcase a befighting attitude to defeat cancers...
અર્ચનભાઈ નાં દ્રઢ્ઢ મનોબળ અને જીવન પ્રત્યેની સકારાત્મકતા સામે નત મસ્તક…સ્વસ્થ સમાજનાં નિર્માણ માટેની આપની પ્રતિબધ્ધતાને લાખ લાખ સલામ…🙏
પ્રિય હર્ષાબહેન આપનો અગિયાર દરિયા ભરીને આભાર, મજામાં હશો
You Are Awesome Sir. પોતાનું જ કેન્સર અને પોતાના નું જ શરીર. સાહેબ, લોકો સાથે લડવું આસાન છે પણ પોતાની જાત સાથે લડવું! શું ફાઇટ આપી છે તમે પોતાની જાત સાથે. સલામ સાહેબ. આપ પ્રેરણા છો...
મહર્ષિભાઈ આપનો અગિયાર દરિયા ભરીને આભાર
Thanks sir
very NICE
this story is so inspirational....and will definitely help so many cancer patients to come out from this Cancer trauma.
પ્રિય ઈલાબહેન.. આપનો આભાર અગિયાર દરિયા ભરીને
સકારાત્મક ઊર્જાનો આંતરિક ભંડાર કેન્સરને ભારે પડ્યો. અર્ચન ત્રિવેદીના જીવનસંઘર્ષ વંદન.🎉
Very interesting and informative appreciated your positivity approach.
ભાઈ ભાઈ.. જય જલિયાણ ચંદ્રકાન્તભાઈ.. અમારો રાજીપો, નવી સવારના બીજા વીડિયો પણ જોતા રહેજો, હોં.
સર આપની વાત ખૂબજ સાચી છે આપણું આત્મબળ જો મજબૂત રાખીયે તો આવા ભયંકર રોગ ને માત આપી શકીયે મને પણ ચોથા સ્ટેજ પર બ્રેસ્ટ કેન્સર થયું છે એકવર્ષ થયું કેમો રેડીએશન ને ઓપરેશન બધું પુરૂં થય ગયું છે વાળ પણ આવી ગયા
આપની કથા પણ સરસ છે. આપના મનોબળને વંદન. આપનો આભાર, પ્રતિસાદ આપતા રહેજો
आई लव यु सर
ખૂબ સુંદર
જયશ્રીબહેન, આપનો આાભાર. અમારો રાજીપો, નવી સવારના બીજા વીડિયો પણ જોતા રહેજો, હોં.
superb
આભાર કૌશિકભાઈ, અમારો રાજીપો, નવી સવારના બીજા વીડિયો પણ જોતા રહેજો, હોં.
यससससलामभाई
ખૂબ સરસ
આપનો ખૂબ ખૂબ આભાર
Grt job
નિલેશભાઈ આપનો આભાર અમારો રાજીપો, નવી સવારના બીજા વીડિયો પણ જોતા રહેજો, હોં.
हु पण केन्सर सामने लडीरहीछुसर
પૉઝિટિવ રહેજો.. મનોબળ મક્કમ રાખજો. ચોક્કસ બહાર આવી જશો 94263 67552 આ નંબર પર અર્ચન ત્રિવેદીનો સંપર્ક કરજો
Yes, I Love you.❤
આપણે લવ યૂ હોં.. અમારો રાજીપો, નવી સવારના બીજા વીડિયો પણ જોતા રહેજો, હોં.
❤
❤🎉❤🎉❤🎉
Sir,mne pn 10 years ago. Atyre fine 6e.
જી.. આપનો સંપર્ક નંબર આપજો.. નિરામય રહો તેવી શુભકામના
I love u sir B positiv
કલાકાર અર્ચન ત્રિવેદી એ કેન્સરનું સેન્સર કર્યું.
સરસ
શક્ય હોય તો અર્જુન ત્રિવેદી નો ફોન નંબર આપશો જી
Ji, Archan Trivedi: +91 94263 67552