જીતુની દાઢ દુખી || JITU NI DADH DUKHI || Jitu Mangu || Dhiren Randheja Comedy || 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 216

  • @RajuHuvar-j4z
    @RajuHuvar-j4z หลายเดือนก่อน +2

    વાહ જીતુભાઈ સુપર હીટ કોમેડી😅😂😅😅

  • @KhantRajesh-y6s
    @KhantRajesh-y6s 3 หลายเดือนก่อน +2

    Moj 👌♥️👌♥️

  • @SachinNayak-cf9vz
    @SachinNayak-cf9vz 2 หลายเดือนก่อน +2

    જીતુભાઈ. તમારા સો સુપર સ્ટાર છો. ભાઈ. ❤❤❤❤. 😂😂😂😂.

  • @monkee7959
    @monkee7959 3 หลายเดือนก่อน +1

    Manguben and Jitubhai 👌 ❤😂

  • @shahvraj7772
    @shahvraj7772 3 หลายเดือนก่อน +1

    Moje moj moje moj 😂😂😂😂

  • @narendraprajapati8239
    @narendraprajapati8239 3 หลายเดือนก่อน +3

    ધીરેન રાધેજા ચેનલ ના તમામ આર્ટીસ્ટ મિત્રો ને નરેન્દ્ર પ્રજાપતિ ના નવા વર્ષના નૂતનવર્ષા અભિનદન....

  • @rajeshmodha3045
    @rajeshmodha3045 3 หลายเดือนก่อน +5

    નૂતન વર્ષ ના અભિનંદન જીતુભાઈ. બહુ જ સરસ અભિનય કરો છો બહુ જ આનંદ આવે છે. જય શ્રી કૃષ્ણ જય શ્રી દ્ધારીકાધીશ.

  • @thakormukesh8010
    @thakormukesh8010 3 หลายเดือนก่อน +4

    નવા વર્ષ ના રામ રામ 🙏 જીતુ ભાઈ//

  • @varshamehta3154
    @varshamehta3154 3 หลายเดือนก่อน +3

    જીતુભાઈ બહુ સરસ કરી છે હો દાંતના દુખાવાની

  • @darjinikhil8713
    @darjinikhil8713 3 หลายเดือนก่อน +1

    જય માતાજી ની જીતું ભાઈ 🎉🎉🎉🎉😂😂❤❤❤❤

  • @kiritpalekar26
    @kiritpalekar26 3 หลายเดือนก่อน +3

    જીતુભાઈ કોઈકવાર અણધાર્યું એ થાય ભઈ.

  • @sanjayvaland5709
    @sanjayvaland5709 3 หลายเดือนก่อน +1

    જય માતાજી જીતુ ભાઈ
    મગું બેન ને

  • @SomabhaiRavjibhaizalaZala
    @SomabhaiRavjibhaizalaZala 3 หลายเดือนก่อน +1

    જય શ્રી રામ

  • @baraiyakamlesh7709
    @baraiyakamlesh7709 3 หลายเดือนก่อน +3

    Super video ha moj

  • @bharatmatakijai3591
    @bharatmatakijai3591 3 หลายเดือนก่อน +2

    જીતુ ભાઇ
    તમારી એકિટંગ એટલે કહેવું પાળે
    મંગુ ની એકિટંગ પણ બેસ્ટ છે.
    ❤ એમાં તમારો દાત સોનસી કઢે છે એ સીન મે ૫ વાર જોયો. બધાની બેસ્ટ એક્ટિંગ છે.😂😂😂😂😂😅😅😅😅❤

  • @NCKhan-wu9fu
    @NCKhan-wu9fu 3 หลายเดือนก่อน +2

    નૂતન વર્ષા અભિનંદન🎉🎉

  • @dksmd7082
    @dksmd7082 3 หลายเดือนก่อน +1

    sipar🎉🎉

  • @pankajsharma-vl8nz
    @pankajsharma-vl8nz 3 หลายเดือนก่อน +1

    👌🏾👌🏾👌🏾

  • @The_life_Time
    @The_life_Time 3 หลายเดือนก่อน +2

    બુરી નજર વાલે
    તેરા મુહ કાળા....🤗🤗🤗

  • @chintanavenue
    @chintanavenue 3 หลายเดือนก่อน +1

    સર્વ મિત્રોને હેપી ભાઈબીજ 🌹

  • @Kismatrayka-t3v
    @Kismatrayka-t3v 3 หลายเดือนก่อน +1

    Wow😮

  • @kiritpalekar26
    @kiritpalekar26 3 หลายเดือนก่อน +2

    I love you so much to all teams.
    Shu lakhu ane shu na, ae mane khabar nathi padati. Ane tame aevu Naa maanta ke hu je Kai lakhu chhu, aekla jitubhai ne ullekhine j lakhu chu. to aevu nathi. tame badha hakkdaar Chho, Pan jitubhai ae jitubhai che, ae darek ne koi ne pan ignor karya vagar har comment no pratyuttar aape che. ⁰ aetale aemanu vadhare mahatv che. Aetale koi koi ni compair ma na pade, darek potani mahenat ane hakk nu khaay chh.
    Love you jitubhai ❤❤❤❤❤❤❤

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  3 หลายเดือนก่อน

      Thanks 👍 so much Kiritbhai for your support Viewers ni comment vachiye to khabar pade ke aapade kya chahiye We replay to all for attache

    • @JituPandyaOfficial
      @JituPandyaOfficial 3 หลายเดือนก่อน

      Thanks sir happy new year

  • @viralbaxi1300
    @viralbaxi1300 3 หลายเดือนก่อน +1

    Very funny best acting from Jeetu specially 🎉🎉🎉

  • @girishrabara6022
    @girishrabara6022 3 หลายเดือนก่อน +2

    ટાઈટલ જોઈ ને તો લાગ્યું કે ગયા તમારા બધા દાંત. ભગવાન નો આભાર માનો કે બે થી જ પતી ગયું. મજા આવી. બધા ને નવા વર્ષ ના રામ રામ 🪔🎇🌟✨💥🙏

  • @moizbhai9302
    @moizbhai9302 2 หลายเดือนก่อน

    Jeetu bhai Jaisi karni vaisi bharni 😁😁

  • @harishwala5882
    @harishwala5882 3 หลายเดือนก่อน +3

    Ms. Greeva ji is the BEST Kansara 💐

  • @manharmacwan1212
    @manharmacwan1212 3 หลายเดือนก่อน +1

    મસ્ત એપિસોડ છે 😂😂😂

  • @ManishMochioficial
    @ManishMochioficial 3 หลายเดือนก่อน +2

    જીતું ભાઈ ઉભારો હુ મંગુ ડોકટર ને બોલાવું ઊભારો હો
    😂😂😂😂😂

  • @ParvinThakor-y1t
    @ParvinThakor-y1t 3 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ

  • @ManishMochioficial
    @ManishMochioficial 3 หลายเดือนก่อน +1

    મંગુ બેન તમારી વાત સાચી છે આ ડાઢ ખેંચી જ કાઢો મજા આવશે
    🤭🤭🤭🤭🤭

  • @FatmaSidat-jp1nn
    @FatmaSidat-jp1nn 3 หลายเดือนก่อน +1

    Nice 😅

  • @babubhairathava631
    @babubhairathava631 3 หลายเดือนก่อน +1

    નવા વર્ષના રામ રામ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ManishMochioficial
    @ManishMochioficial 3 หลายเดือนก่อน +2

    જીતુ ભાઈ મને કેમ એમ લાગે છે જીતુ ભાઈ એમ નેમ મોટા ભરાઈ જશો હો
    😆😆😆😆😆

  • @makdsmakwana8394
    @makdsmakwana8394 3 หลายเดือนก่อน +2

    નવા વર્ષ ની હાર્દિક શુભકામનાઓ સાથે તમારુ આવતું વર્ષ સુખમય અને યશસ્વી બની રહે તેવી અંતર ની હાર્દિક શુભેચ્છા

  • @newmeldisarkarcaracation2521
    @newmeldisarkarcaracation2521 3 หลายเดือนก่อน +1

    Namste jituBhai Mangubhabhi Ane badha frends ❤️❤️ Jay mataji

  • @amrutbhaipriyadarshi7001
    @amrutbhaipriyadarshi7001 3 หลายเดือนก่อน +2

    એક લાખ વરસભિનંદન

  • @ManishMochioficial
    @ManishMochioficial 3 หลายเดือนก่อน +1

    જીતું ભાઈ હજી કવ છું વરી જાવ પાછા ફરી જાવ બવ ખરાબ ભરાશો હો
    🤣🤣🤣🤣🤣

  • @connectionwithheart1404
    @connectionwithheart1404 3 หลายเดือนก่อน +1

    જોરદાર મંગુ બેન તમારી acting ne Salam Karu chu❤❤❤❤❤❤❤

  • @pankajpatel1759
    @pankajpatel1759 3 หลายเดือนก่อน +2

    નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, જીતુભાઈ અને પુરિ ટીમને 🎉

  • @JituPandyaOfficial
    @JituPandyaOfficial 3 หลายเดือนก่อน

    Happy new year to all my lovely friends

  • @SrushtiTravadi
    @SrushtiTravadi 2 หลายเดือนก่อน

    Maja aavi gay😅

  • @sobhapatel6119
    @sobhapatel6119 หลายเดือนก่อน

    😊😊😊😊😊

  • @YogeshShukla-xk4is
    @YogeshShukla-xk4is 3 หลายเดือนก่อน +2

    જય અંબે

  • @vipulmuniya5833
    @vipulmuniya5833 3 หลายเดือนก่อน +1

    Mangu,ne,sodvano,maja,avto,hase🎉

  • @rajeshdhruv-i1i
    @rajeshdhruv-i1i 3 หลายเดือนก่อน +1

    VAH MAJA PADI THANKS

  • @BharatbhaiBhiIRasikbhaiBhiI
    @BharatbhaiBhiIRasikbhaiBhiI หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @tarunpatel6234
    @tarunpatel6234 3 หลายเดือนก่อน +57

    વાહ..!..આટલું બધું ઘનાંન ખરા ટાઈમે જતું રહે છે...ભલે ગઈસાલ નું વાસી પીરસ્યું પણ નવા વરસ માં જબ્બર હણકા આયા અમારા પેટ માં....હસી હસી ને...મોજે દરિયા જીતુભાઈ...🌹🙏🪔

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  3 หลายเดือนก่อน +3

      Thanks so much it's not vaasi it's brand New video

    • @hasu059
      @hasu059 2 หลายเดือนก่อน +1

      ❤​@@dhirenrandhejacomedyshow

    • @aaryashah5533
      @aaryashah5533 2 หลายเดือนก่อน +1

      😅😂

  • @babutabhiyar1706
    @babutabhiyar1706 3 หลายเดือนก่อน +2

    Happy new year 🎉 Jitubhai. And all teem ખૂબ ખૂબ અભિનંદન નવા વર્ષની 🎉

  • @devendrapatel9971
    @devendrapatel9971 3 หลายเดือนก่อน +6

    મજા આવી જીતુભાઇ. લગે રહો જીતુભાઇ

  • @VinodsinhChauhan-v4q
    @VinodsinhChauhan-v4q 2 หลายเดือนก่อน

    ❤❤

  • @monjiji.s.solankisolanki6827
    @monjiji.s.solankisolanki6827 2 หลายเดือนก่อน

    જય માતાજી બધી ટીમ ને ❤

  • @arunbhairathava5829
    @arunbhairathava5829 3 หลายเดือนก่อน +1

    Hello jitubhai and manguben

  • @ashokmanvarnalodar4639
    @ashokmanvarnalodar4639 3 หลายเดือนก่อน +7

    Ashok manvar nalodar tarfathi full support mara Bhai ne 😘😍😘

  • @RajeshBaria-cp9op
    @RajeshBaria-cp9op 2 หลายเดือนก่อน

    જય માતાજી જીતુભાઈ

  • @KetanBBhil
    @KetanBBhil 3 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉

  • @rameshshah9396
    @rameshshah9396 3 หลายเดือนก่อน

    વાસી vdo

  • @abbasbaluwala6327
    @abbasbaluwala6327 3 หลายเดือนก่อน +1

    Kem cho Jeetu bhai & Family
    Happy Diwali to All of you
    Bahu Mazaa aavi
    Kehvu pre
    Love you all
    Jai hind

  • @shayarchoksi2566
    @shayarchoksi2566 3 หลายเดือนก่อน +1

    નવા વર્ષની ખુબજ સરસ શરૂઆત. Wish You All Happy Diwali & Prosperous New Year 👍🏻

  • @ll_anuuu_ll
    @ll_anuuu_ll 3 หลายเดือนก่อน

    Supar ho jitu bhai ❤🎉😂

  • @harshadjoshi9183
    @harshadjoshi9183 3 หลายเดือนก่อน +2

    Waah jitubhai maja aavi hai.

  • @dishathakkar98
    @dishathakkar98 3 หลายเดือนก่อน

    😃😃😃👌👌👍👍👍👍👌👌

  • @chavdahiren3812
    @chavdahiren3812 3 หลายเดือนก่อน

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @blackgamer-x2i
    @blackgamer-x2i 3 หลายเดือนก่อน

    Happy new year 🎈💓

  • @jiteshbarot4821
    @jiteshbarot4821 3 หลายเดือนก่อน

    😂😂😂

  • @sobhapatel6119
    @sobhapatel6119 หลายเดือนก่อน

    😂😂😅😅😅😂

  • @deveshghadiyali5010
    @deveshghadiyali5010 3 หลายเดือนก่อน

    નવા વર્ષમાં નવું લાયા... મજા પડી... વગર લેવા દેવા લટુડાભટુડા કરવામાં બે દાઢ ગુમાવી દીધી... જીતુભા તમે પણ 😂😂😂😂😂😂

  • @kiritpalekar26
    @kiritpalekar26 3 หลายเดือนก่อน +1

    જીતુભાઈ મારા કોઈ કૉમેન્ટ વ્યક્તિગત કે પર્સનલી નથી હોતા. તો પણ ભૂલથી પણ ભૂલ થઈ જાય તો આપ સૌની માફીનો હકદાર મને ગણજો ભાઈ.
    Thanks for making us laugh.

  • @RamRam-ze8it
    @RamRam-ze8it 3 หลายเดือนก่อน +1

    Ram

  • @RajeshbhaiRaval-r5c
    @RajeshbhaiRaval-r5c 3 หลายเดือนก่อน

    જય ચામુંડા માતાજી જીતુભાઈ મંગુ બેન ❤❤

  • @sragdharathakkar7679
    @sragdharathakkar7679 2 หลายเดือนก่อน

    Happy new year Jitubhai and Greevaben.very good acting Jitubhai.😅

  • @SalehaShaikh-v9u
    @SalehaShaikh-v9u 3 หลายเดือนก่อน +1

    આ વિડિયો પણ જૂનો છે. પહેલા જોયેલો છે.

  • @kiritpalekar26
    @kiritpalekar26 3 หลายเดือนก่อน

    Happy New Year to all team members

  • @babubhaiparmar6277
    @babubhaiparmar6277 3 หลายเดือนก่อน

    હવે કોય દિવસ દુખાવો નય ઉપડે😅😅

  • @ManishMochioficial
    @ManishMochioficial 3 หลายเดือนก่อน

    મે તો કીધું તું જીતુ ભાઈ પાછા વરી જાવ તમે પાછા નાં વર્યા

  • @ManishMochioficial
    @ManishMochioficial 3 หลายเดือนก่อน

    ડોકટર સાહેબ એક કામ કરો જીતુ ભાઈ ની સાચે માં ડાઢ સાચે માં કાઢી નાખો
    😜😜😜😜😜

  • @prajapatiramesh5728
    @prajapatiramesh5728 3 หลายเดือนก่อน

    Salami.Barak.jay.matage.

  • @nileshthakkar8043
    @nileshthakkar8043 3 หลายเดือนก่อน

    😂

  • @BHARATLUHAR-d1k
    @BHARATLUHAR-d1k 3 หลายเดือนก่อน

    Happy new year jitu bhai
    very nice jokes

  • @prajapatisuresh7106
    @prajapatisuresh7106 2 หลายเดือนก่อน

    Hu pan rodejano cu bai prjapti

  • @SalehaShaikh-v9u
    @SalehaShaikh-v9u 3 หลายเดือนก่อน

    હવે આવુ કેમ ? ભલે પણ જબરી કોમેડી કરી.

  • @Maheshsolanki-t4b
    @Maheshsolanki-t4b 3 หลายเดือนก่อน

    Bov ladva khadha

  • @dineshbhaipatel4224
    @dineshbhaipatel4224 3 หลายเดือนก่อน +1

    ❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂

  • @bhogilalgorhiralalgor3914
    @bhogilalgorhiralalgor3914 3 หลายเดือนก่อน

    मंगू जाड़ी पाडी गमती नहीं कोई बीजी रूपाली गोतो

  • @alpakasotiya9620
    @alpakasotiya9620 3 หลายเดือนก่อน +2

    દાઢ નો નય છોકરી ને જોવાનો દુખાવો થાય છે 😅😅😂😂🤣🤣🤣🤣🤣

  • @nileshpatel8517
    @nileshpatel8517 3 หลายเดือนก่อน

    😊

  • @dharmeshrathod5518
    @dharmeshrathod5518 3 หลายเดือนก่อน

    સામાજીક વિકૃતિ

  • @harishparmar4436
    @harishparmar4436 3 หลายเดือนก่อน

    Davo is still rubbish as always 😂

  • @ArjunBariaArjunbaria-q9m
    @ArjunBariaArjunbaria-q9m 3 หลายเดือนก่อน +7

    સાલ મુબારક જીતુભાઇ આમજ હસાવતા રહો ને આખુ વર્ષ તમારું ખુબ જ સારુ રહે એવી તમારી તમામ ટીમ ને શુભેચ્છા.. 🙏જય માતાજી

  • @SolankiSURAPAL-xc4lm
    @SolankiSURAPAL-xc4lm หลายเดือนก่อน

    ❤️❤️

  • @DamorNareshbhai-wm4dk
    @DamorNareshbhai-wm4dk 2 วันที่ผ่านมา

    😂