(લખેલું છે)🌹મારા રામજીની વાટો જોવાય 🌹
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- ભક્તા મારા મંડળ ના ભજન ગમે તો
🌺 લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો 🌺
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
પંપા સરોવર ને પાર શબરી માં ની ઝોપડી. (૨
ઝૂપડી ની આજુબાજુ લીલા લીલા ઘાસ છે
ગાવલડી ચરી ચરી જાય શબરી માં ની ઝૂપડી
પંપા સરોવર ને પાર સબરી માની ઝૂપડી
ઝૂપડી ની આજુબાજુ નદીઓના વેણ છે
પ્રેમથી પાણીલા પીવાય શબરી માં ની ઝૂપડી
લિપિ થાપી ને આંગણ સજાવ્યા
નવરંગ રંગોળી પુરાય શબરી મા ની ઝૂપડી
મારા રામજીની વાતો જોવાય
શબરી માં ની ઝોપડી
પંપા સરોવરની પાર શબરી માની ઝૂપડી
ઝુપડી ની આજુબાજુ ફૂલવાળી ની વાડીઓ
ગુલાબના હારલા ગુંથાય શબરી ની ઝૂપડી
પંપા સરોવરની પાર શબરી માની ઝૂપડી
ઝોપડી ની આજુબાજુ બોરડી ના ઝાડ છે
ચાખી ચાખીને બોર વીણાય
શબરી માની ઝોપડી
મારા રામજીની વાતો જોવાય
શબરી માની ઝોપડી
પંપા સરોવરની પાર શબરી માં ની ઝૂંપડી
શબરી ની ઝૂપડીએ સંતોને ભક્તો
ભજન કીર્તન થાય શબરી માની ઝૂપડી
ઝૂપડી ની આજુબાજુ વૈકુંઠ મંડળ આવે
ભજન મારા રામના ગવાય
શબરી માં ની ઝૂપડી
ગુણલા મારા રામના ગવાય
શબરી માં ની ઝૂપડી
રામજી ની વાટો જોવાય શબરી ની ઝોપડી
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan #vaikunthbhajanmandalvadodara #vairalshort
બેસ્ટ સુપર કિર્તન રાધે રાધે રાધે ❤❤❤❤❤❤❤❤
જય શ્રી કૃષ્ણ ❤❤
Jay shree Krishna 🙏🌹 Badha bahenono
ખુબ જ સરસ ❤
Sars Jordar Mast 😊❤🎉
Nayana ben naj bhajan sara hoy chhe
નયનાબેન બહુ સરસભજન ગાયું
Saras ❤❤jsk
ખુબ ખુબ સરસ ભજન ગાયુ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય રામાપીર 🙏🙏🙏👌👌🌹🙏🙏
Jay shree Krishna mast bhajan che gamu
👌👌👌👌👌🙏🙏
બહુજ બહુજ સુંદર 💞
Nice bhajan🎉🎉
વાહ નયના બેન ખૂબ સરસ ભજન ગાયું 👍👌🙏🙏🙏
❤
Nice
વૈકુંઠ મંડળ ને બઘી બેહેનો જય શ્રી કૃષ્ણ રાઘે રાઘે 🙏🙏🙏
Saras bhajan jay siyaram
❤️❤️🙏🙏🙏
નયના બેન ખૂબ જ સુંદર ભજન ગાયૂ સાંભળીને મજા આવી ગઈ સર્વે બેનોને જય શ્રી કૃષ્ણ 🙏
❤️❤️❤️🙏🙏
નયનાબેન સરસ ભજન ગાયુ લખીને મુકો
❤️❤️🙏🙏🙏