🌺એક ગામડિયો ગાળામાં લઈ જાય🌺 (લખેલું છે)
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- દ્વારિકા નો નાથ આજે મનમાં મલકાય
એક ગામડિયો અને ગાડામાં લઈ જાય
કૃષ્ણ સુદામા જેવી એની જોડી થાય
એક ગામડિયો ને ગાળામાં લઈ જાય
પૂનમે સંગે એવો દ્વારકા માં જાય છે
તુલસી વાવી બોડાણો સંઘમાં જોડાય છે
હોશે હોશે ગંગા બાય દીધી રે વિદાય
એક ગામડિયો ને ગાડામાં લઈ જાય
રંગીલો રંગમાં એવો રંગાય છે
દર પૂનમે એતો દ્વારકા જાય છે
દ્વારિકા નો નાથ એવો મનમાં મલકાયા
એક ગામડિયો ને ગાળામાં લઈ જાય
70 વર્ષની ઉંમર થઈ જાય છે
રણછોડ રાય અને સાચું રે કહું છું
પગ અકડાઈ છે ને હાથ જકડાય છે
દ્વારકા નો નાથ એવો મનમાં મલકાય
એક ગામડિયો ને ગાળામાં લઈ જાય
ગાડું લઈને બોડાણો જાય છે
દ્વારકા માં ની વાતો જોવાય છે
આત્મા પરમાત્માનું મિલન થાય છે
ભાવ ભર્યા ભુદર નો ભાવમાં રંગાઈ છે
છોગાડો એવો છટકીને ભાગ્યો
દ્વારિકા નો નાથ એવો મનમાં મલકાય
એક ગામડિયો અને ગાડામાં લઈ જાય
ડાકોર નો ઠાકોર થઈ બેઠો મારો નાથ
એક ગામળીયો એને ગાળામાં લઈ જાય
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan #vaikunthbhajanmandalvadodara #vairalshort
Are kharekhar Manju Ben saras morli vagadi ❤😊
❤️❤️🙏🙏🙏
વાહ શાંતાબેન વાહ ખુબ સરસ ભજન ગાયું ખૂબ ખૂબ ધન્યવાદ
@@PatelBhikhiben-xo1pr ❤️❤️🙏🙏
બેસ્ટ સુપર કિર્તન રાધે રાધે રાધે
@@PatelShantaben638 ❤️❤️🙏🙏
Sars Jordar Mast 😊❤🎉
સરસ ભજન ગાયૂ
Super
Lakhi muko ❤
❤❤
🎉❤
Bhajan lakhine moklo ben ,radhe Krishna
લખી ને મુકજો
તમારું ભજન બોલાવા માટે કોટેક વડોદ આણંદ પાસે કહેજો જય શ્રીકૃષ્ણ 🙏🏼
@@dharmishthapatel8989 6352384137
@@dharmishthapatel8989 આ નંબર પર કોન્ટેક્ટ કરજો ❤️🙏🙏🙏