Devanshi Joshi પહોંચ્યા વાવના સુથારનેસડી ગામની લાઇબ્રેરી જ્યાં તૈયારી કરતા છોકરાઓએ બધાની પોલ ખોલી!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น •

  • @OverthinkerXunknown
    @OverthinkerXunknown 2 หลายเดือนก่อน +25

    આ સુથાર નેસડી ની લાયબ્રેરી જ્યારે પણ જોઉં ત્યારે એમ થાય કે અમારા ગામ માં પણ આવી જ એક લાયબ્રેરી હોત તો બહાર તૈયારી કરવા ના જાઉં પડે... They are Lucky.. btw વાવ માં તો ગુલાબ જ ખીલશે 💖

    • @Aaraveducation2025
      @Aaraveducation2025 หลายเดือนก่อน

      આપના ગામમાં પણ બની શકે...

    • @Aaraveducation2025
      @Aaraveducation2025 หลายเดือนก่อน

      યુવા શક્તિ ઘરે તે કરી શકે

  • @makwanasuresh437
    @makwanasuresh437 2 หลายเดือนก่อน +33

    ચૂંટણી કેવી ટાઈમસર થાય છે, પણ ભરતી થતી નથી.

  • @hardasthakor3135
    @hardasthakor3135 2 หลายเดือนก่อน +4

    બનાસકાંઠામાં તમારું સ્વાગત છે 🎉

  • @pravin.01
    @pravin.01 2 หลายเดือนก่อน +8

    દેવાંશી મેમ ...તમારી જે બોલવા ની કળા ગજ્જબ છે ...તમને મળવું હોય તો કેવી રીતે
    તમારી સાથે વાત કરવી છે ચર્ચા કરવી છે કેમ સંપર્ક કરવો

  • @ChauhanHaribhai-l9t
    @ChauhanHaribhai-l9t 2 หลายเดือนก่อน +1

    Devanshi Ben tme deesa ma aavi ne AEK var aamara samaj ni laibery ni mulakat lyo ❤ Thakor samaj library ❤

  • @SaulGoodmanadv
    @SaulGoodmanadv 2 หลายเดือนก่อน +8

    મને લાગે છે કે હવે મારે પણ તૈયારી છોડીને નેતા બનવું પડશે 😂

  • @SPBest-education
    @SPBest-education หลายเดือนก่อน +4

    ટેટ ટાટ ની પરીક્ષાઓ ક્યારે લેવાશે??? ફરી ૫ વર્ષે તો નહિ આવે ને??? આ મુદ્દા પર એક વિડિયો બનાવજો ... ,,,

  • @KGBHALODI0099
    @KGBHALODI0099 2 หลายเดือนก่อน +4

    દેવાંશીબેન... જમાવટ જૂનાગઢ ગિરનાર પરિક્રમા માં ક્યારે જોવા મળશે

  • @bharatbhaivaran
    @bharatbhaivaran 2 หลายเดือนก่อน +1

    ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે છતાં નવી ભરતી થતી નથી..

  • @Damagemdff
    @Damagemdff 2 หลายเดือนก่อน +1

    Vote for congress # ForestBeatguard

  • @Thalacricket4488
    @Thalacricket4488 หลายเดือนก่อน

    યુવરાજસિંહ ના મેહનત કા કારણે આટલો સુધાર થયો છે... Exam મા 🙏🙏🙏

  • @all_new_music-07.
    @all_new_music-07. 2 หลายเดือนก่อน +6

    ધરણીધર ભગવાન નાં દર્શન કરવા જજો અને પ્રાથના કરજો ગુલાબ ખીલે 😂😂

  • @hasu_vlogs
    @hasu_vlogs 2 หลายเดือนก่อน +4

    Chibhada ni library ma avo kadachh

  • @Kalpesh-f4s
    @Kalpesh-f4s 2 หลายเดือนก่อน +2

    Ha navin kaka 😂😂

  • @Damagemdff
    @Damagemdff 2 หลายเดือนก่อน +1

    Kheti kari jovo pasi khabar pade ke aa Option ma ketlo dam se 😢

  • @Poonamlakhavar
    @Poonamlakhavar 2 หลายเดือนก่อน

    તમે ભીલડી માં આવો

  • @SmitGauswami-z8w
    @SmitGauswami-z8w 2 หลายเดือนก่อน +1

    To deesa ma pan avjo ne

  • @M.Mali8342
    @M.Mali8342 2 หลายเดือนก่อน +2

    Bhabhar na suthar nesdi

  • @Shailu_live_cricket
    @Shailu_live_cricket 2 หลายเดือนก่อน +2

    Bhabhar ma che suthar nesdi

  • @yashsepy
    @yashsepy 2 หลายเดือนก่อน +1

    People without Confidence. Sad. Castiesm.

  • @Wrxgghv
    @Wrxgghv 2 หลายเดือนก่อน

    ભણતરમાંભાજપનોભ્રષટાચારછેચેતોજાગો

  • @patelajaykumar9069
    @patelajaykumar9069 หลายเดือนก่อน

    Bhanela ni koi kadar nathi etle evuj thai

  • @Sahilgujratpolice
    @Sahilgujratpolice 2 หลายเดือนก่อน

    Wav sit pr castism etle chhe Kem ke koi neta j saro nathi aavto samena pax upr bs namna neta muke chhe khali vote mate

  • @SmitGauswami-z8w
    @SmitGauswami-z8w 2 หลายเดือนก่อน +1

    Tame bk ma chho