AAGAM VACHNA 2024 Dhuliya (DAY 1 Session 1)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ก.ย. 2024
  • The entire sequence of sadhana is found in a single line in Sambhavanath Bhagwan's hymn - "Kar jodi ubho rahun, raat divas tum dhyane re" - "With folded hands, I stand before you day and night with all attention only on you" - surrender, sadhana, constancy and sensation.
    1. With folded hands - surrender
    2. I stand before you - tell me what Sadhana should I do?
    3. Night and day - continuous
    4. tum dhyane re - complete attention on you (feeling, sensation)
    2 Two types of fear should keep pestering us - fear of sins committed and fear of not getting a noble next birth (based on sinful actions) and that is the beginning of spirituality and will lead us to total refuge in God.
    My mind is not in dharma (comes with respect), or is it that dharma is not in my mind (comes with concentration)?. It is definitely lack of respect. With respect, the concentration automatically follows.
    Respect naturally comes towards the benevolent and the noble . If God seems to be most benevolent (honesty above money and possessions) and excellent, then there will be respect and concentration and focus automatically follow on all dharma related activities.
    I have control on 2 things in my life, and we ourselves are responsible for both:
    1. What ideal should I hold before my eyes? is in my hands. Before going to the hotel, Dhana Angar is remembered, Punya Shravak is remembered if we are unable to do a samayik on a given day, have you decided on any ideals?
    2. And what thoughts (adhyavasay) should originate in my mind? - Irrespective of time, place and circumstances, what thoughts to think is a matter in my own hands.
    2 The things that are not in my hand
    1. Circumstances (Alamban) - you have intense desire to attend a religious discourse, but no Guru Bhagwants in the vicinity, you want to offer alms to Sadhu bhagwants, but you live far from Upashraya. Most of the circumstances are not in your hands and you cannot change them either.
    2. Austerities & modes of Worship - It is not in my hands to be able to do all the modes of worships, rituals and austerities due to illness, lack of energy, time and other factors.
    Four fold options emanate from the above 4 categories, decide for yourself where you stand in each of the above?
    1. Excellent thoughts amidst vicious circumstances - only a select few can do this, should be our goal
    2. Excellent thoughts amidst congenial circumstances - most can do this
    3. Evil thoughts amidst congenial circumstances - the most downfallen souls resort to this behaviour
    4. Evil thoughts amidst vicious circumstances - most get pulled into this and this is where most of us reside.
    And the sad part is that I have not yet come to the true realization that spoiled thoughts and inclinations are bad for my soul.
    આટલા બધા વરસોથી તમે સાધના કરી રહ્યા છો તો સાધનાના આ જીવનમાં તમે શું મેળવ્યું ?” જિજ્ઞાસુએ સાધકને પ્રશ્ન કર્યો. શું મેળવ્યું એમ ? મેળવ્યું તો કાંઈ નહિ પણ ગુમાવ્યું ઘણું ! શું કહો છો ? ગુમાવ્યું ? હા... જેટલા જેટલા કુસંસ્કારોના જથ્થાઓ આત્માના પ્રદેશે પ્રદેશે વ્યાપ્ત હતા તે બધાય રવાના થઈ ગયા. સાધનાના જીવનમાં પ્રવેશ થયા પહેલાં આત્મા ઈર્ષ્યા, અહંકાર, કામ, ક્રોધ, લોભ, વાસના આદિથી યુક્ત હતો.
    સાધના નું આખું ક્રમ, સંભવનાથ ભગવાન ના સ્તવન માં એક જ કડી માં મળે છે - "કર જોડી ઉભો રહું, રાત દિવસ તુમ ધ્યાને રે. જો મન માં આણ નહિ, તો શું કહીએ થાને રે " - શરણ, સાધના, સાતત્યપણું અને સંવેદના.
    કર જોડી - શરણ
    ઉભો રહ્યુ - મને આપ કહો કઈ સાધના કરું?
    રાત દિવસ - સાતત્ય, નિરંતર
    તુમ ધ્યાને રે - સંવેદના (લાગણી, ભીનાશ)
    2 જાત ના ડર - પાપભીરુતા અને ભવભીરુતા એ બન્ને થી ધર્મ ની શુરુઆત થાય છે અને શરણ ભગવાન ની લઈ લેવાથી
    ધર્મ માં મારું મન (અહોભાવ) નથી, કે મન માં ધર્મ (એકાગ્રતા) નથી?. અહોભાવ જ નથી અહોભાવ હોય તો એકાગ્રતા આવી જ જાય છે, લઈ આવી નથી પડતી.
    ઉપકારી અને ઉત્તમ પ્રત્યે અહોભાવ થાય. ભગવાન સૌ થી વધારે ઉપકારી (પૈસા થી પણ) અને ઉત્તમ લાગે, તો અહોભાવ આવે અને પછી ધર્મ મા એકાગ્રતા આવે. અહોભાવ હશે તો આગમ વાચાના મન માં રમશે
    -----------------------------------------
    કોને આદર્શ બનાવવા,
    કયા અઘ્યવસાય લાવવા
    એમાં આપણે
    સ્વાધીન છીએ
    ભલે આલંબન અને આરાધનાની
    ક્ષમતા આપણાં હાથ માં નથી
    અને આપણે
    પરાધીન છીએં.
    મારા હાથ માં 2 વસ્તુ છે, જવાબદાર આપણી જ છે આ બન્ને માં:
    1. મારા આંખ સામે મારે કયો આદર્શ રાખવો. મારા હાથ માં છે. હોટલ જવા પેહલા ધણા અનગાર યાદ આવે, સામાયિક ન થાય તો પુણ્ય શ્રાવક યાદ આવે, કોઈ ભી આદર્શ નક્કી કર્યા છે?
    2. અઘ્યવસાય માં - કયા સમય માં, કયા નિમિત્ત વચ્ચે કેવા ભાવ, કેવા વિચાર કરવા એ મારી હાથ ની જ વસ્તુ છે
    2 વસ્તુ મારા હાથ માં નથી
    1. આલંબન - પ્રવચન ની ઈચ્છા છે, પણ ગુરુ ભગવંત નથી, ગોચરી વોરાવી છે પણ ઉપાશ્રય થી દૂર છું
    2. આરાધના - ધારું એ બધી આરાધના કરી શકું એ મારા હાથ માં નથી
    ચાર વિકલ્પ નીચે ના છે, જાતે નક્કી કરો કેટલા માર્કસ મળે આપણે?
    1. અધમ આલંબન માં ઉત્તમ અઘ્યવસાય
    2. ઉત્તમ આલંબન માં ઉત્તમ અઘ્યવસાય
    2. ઉત્તમ આલંબન માં અધમ અઘ્યવસાય
    3. અધમ આલંબન માં અધમ અઘ્યવસાય
    બગડેલા અઘ્યવસાય મારા આત્મા માટે ખરાબ છે એવી સાચી સમજ હજી થઈ નથી.

ความคิดเห็น •