દરેક સમાજ મા કોઈ વ્યક્તિ નાનો મોટો હોતો નથી વ્યક્તિ ના વિચારો મહાન છે સારા વિચારો થી વ્યકિત અને સમાજ નું ઘડતર થાય છે રામસેતુ નિર્માણ મા વાનર સેના સાથે ખિસકોલી સમર્પણ એટલું જ ઉચિત હતુ માટે સમાજ માટે રાષ્ટ્ર માટે કોઈ નાનો નથી મોટો નથી પોતાના યોગદાન અને વિચાર મહત્વ ના છે.
દરેક સમાજ મા કોઈ વ્યક્તિ નાનો મોટો હોતો નથી વ્યક્તિ ના વિચારો મહાન છે
સારા વિચારો થી વ્યકિત અને સમાજ નું ઘડતર થાય છે રામસેતુ નિર્માણ મા વાનર સેના સાથે ખિસકોલી સમર્પણ એટલું જ ઉચિત હતુ માટે સમાજ માટે રાષ્ટ્ર માટે કોઈ નાનો નથી મોટો નથી પોતાના યોગદાન અને વિચાર મહત્વ ના છે.
આનું પરિણામ ચુંટણી મા મળશે
😂😂