Special Report: સાવરકુંડલાની શક્તિ એગ્રો ટેકનોલોજીએ એવું કર્યું કે ખેડૂતની મુશ્કેલી ઘટી ગઈ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Special Report: સાવરકુંડલાની શક્તિ એગ્રો ટેકનોલોજીએ એવું કર્યું કે ખેડૂતની મુશ્કેલી ઘટી ગઈ | Gujarat Tak
    વિશ્વભરમાં વજન કાંટાની ઓળખ એટલે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા.... સાવરકુંડલા કાંટા ઉઘોગ ક્ષેત્રે હરણફાળ ભરી છે ત્યારે ખેતી ઓજારો ક્ષેત્રે પણ સાવરકુંડલા એ વિદેશની સફર ખેડી છે ને સાવરકુંડલાના ખેત ઓજારો અમેરિકા અને આફ્રિકા સુધીની સફળતા પૂર્વકની સફર કરી છે ત્યારે ખેત ઓજારોનું પણ નિર્માણ સાથે ખેતીના હળને લઈને પણ એક ઇતિહાસ ઉજ્જવળ છે ત્યારે જાણો આધુનિક હળ બનાવવાની શરૂઆત ક્યારે થઇ અને તેનું કારાખાનું કેવું હોય છે જુઓ આ સ્પેશ્યલ રિપોર્ટમાં.....
    #GUT048 #amreli #farmers #farming #GujaratTakBaidyanath
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak...
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น • 5

  • @jodigant
    @jodigant หลายเดือนก่อน

    Amazing achievements congratulations to Shakti industries and whole team.

  • @kalathiyaarvindbhai5636
    @kalathiyaarvindbhai5636 หลายเดือนก่อน +2

    જોઇ વિચારીને લેવુ વિડિયો જોઇને ભરમાવુ નહીં

  • @GkC-iu6wz
    @GkC-iu6wz หลายเดือนก่อน +2

    ડેમો તો બતાવો

  • @user-zs4dx7zu7s
    @user-zs4dx7zu7s หลายเดือนก่อน +1

    Palav ni su kimat

  • @sursinhchauhan5027
    @sursinhchauhan5027 หลายเดือนก่อน

    खेत औजार बनाने वाला सभी किसानो को लुटते है