તળાજાના સીતારામ ધાબા નું પ્રખ્યાત દહીં ગાઠીયા શાકની પૂરી રેસીપી શેત્રુંજી પુલ પાસે હાઈવે8999910091

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น •

  • @krushnasinh
    @krushnasinh 2 หลายเดือนก่อน +1

    વાહ જોરદાર શાક દેશી મોજ

  • @ashwinwaghela3586
    @ashwinwaghela3586 2 หลายเดือนก่อน +1

    હર હર મહાદેવ ગોપાલભાઈ, જોરદાર રિસિપી બતાવી એકદમ દેસી કાઠિયાવાડી , આવુજ નવું લાવતા જાઉં, મસ્ત લાગી રેસીપી મારા વ્હાલા 😋

  • @MahipatsihPrajapati
    @MahipatsihPrajapati 2 หลายเดือนก่อน +1

    સરસ શાક બનાવ્યું

  • @narentank5637
    @narentank5637 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤😋😋😋😋😋 super Gopal bhai kay na ghate badhu jotaj khavanu man thay jay evu che desi moj baki 🎉

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 หลายเดือนก่อน +1

    Navi recipe Mali sars samjavyu Ane sikhadavyu thanks 😊

  • @fastxninja
    @fastxninja 2 หลายเดือนก่อน +1

    મસ્ત રેસિપી છે હો બાકી ❤

  • @bipeenbhut2851
    @bipeenbhut2851 2 หลายเดือนก่อน +1

    Vah bapu sars

  • @raghughanghal1553
    @raghughanghal1553 2 หลายเดือนก่อน +1

    Jordar

  • @RAJ24233
    @RAJ24233 2 หลายเดือนก่อน +1

    જોરદાર

  • @makwanaamrutbhai7715
    @makwanaamrutbhai7715 2 หลายเดือนก่อน +1

    super🎉🎉🎉

  • @pareshdhabalia7200
    @pareshdhabalia7200 2 หลายเดือนก่อน +1

    Good video 💕👌🇮🇳🇮🇳

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 หลายเดือนก่อน +1

    Wow jordar ❤

  • @pareshparekh1963
    @pareshparekh1963 2 หลายเดือนก่อน +1

    મહુવા અને અમરેલી ના પ્રખ્યાત ઢાબા અને હોટેલ ને પ્રાધાન્ય આપો મારા વહાલાં

  • @kalpeshpatel5783
    @kalpeshpatel5783 2 หลายเดือนก่อน +1

    અંધારા મા જમાવટ

  • @rakeshparajapati94
    @rakeshparajapati94 2 หลายเดือนก่อน +1

    25રૂપિયા નો રોટલો આ વાત જ ગળે ના ઉતરે ભાઈ

    • @RealKathiyawadiTaste
      @RealKathiyawadiTaste  2 หลายเดือนก่อน +1

      Kay rite

    • @alpesh2481
      @alpesh2481 2 หลายเดือนก่อน

      અમદાવાદ ૪૦ રૂપિયા છે