Planning Assistant GSSSB Paper Solution 2024 | આ તો CCE જેવું જ પેપર લાગે છે..!!
ฝัง
- เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
- Planning Assistant GSSSB Paper Solution 2024 | આ તો CCE જેવું જ પેપર લાગે છે..!!
GSSSB CCE અને પોલીસ ભરતીની પરીક્ષા તૈયારી માટે સર્વાંગ-સંપૂર્ણ નવા કોર્ષમાં 6 અને 3 મહિના વેલીડીટી સાથે એડમિશન ચાલુ છે..
Class-3 અને પોલીસ ભરતીની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વધુ નવો અને વધુ અસરકારક કોર્ષ..
નવી ટ્રીક્સ, નવી પેટર્ન, નવા દાખલા, નવા ચેપ્ટર સાથે....
બિન સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, તલાટી, S.I., સબ એકાઉન્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ, PSI, કોન્સ્ટેબલ, ATDO જેવી ક્લાસ-3 અને સુપર ક્લાસ-3 લેવલની તમામ પરીક્ષા માટે આ કોર્ષ ખૂબ જ ઉપયોગી
-GPSC Class-1 & 2 Special Batchમાં આપણી એપ્લિકેશન પર 6 મહિનાની વેલીડીટી સાથે એડમિશન ચાલુ છે. જેમાં તમામ Basic થી Top લેવલનું ગણિત અને રીઝનીંગ કવર થશે. સંપૂર્ણ સિલેબસ જોવા માટે એપ્લિકેશનમાં Course Description વાંચો.
જોડાવા માટે નીચે આપેલી લીંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો.
play.google.co...
Join our telegram group for free study material : t.me/bhainskip...
Follow us on Instagram for live updates : / bhainskipathshala
WhatsApp : +919429360209
Bhains ki Pathshala Maths Reasoning | કચ્ચરપટ્ટી | GSSSB Class 3 New CCE Exam Pattern Maths by Bakul Patel Sir | GPSC Maths Short Tricks | સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી | GSSSB Maths Solution with Bakul Patel Maths & Reasoning at Bhains ki Pathshala GPSC Online Classes | Bakul Patel Reasoning | Bakul Patel Maths | Bhains ki Pathshala Maths | Bhains ki Pathshala Reasoning | GPSC Maths and Reasoning | GSSSB Maths | class 3 new exam pattern maths | gsssb maths solutions | GSSSB Maths by Bakul Patel
ગોવિંદભાઈ ✅ ગડારાભાઈ ✅બતાવો✅ સાહેબ
પ્લીઝ
Eno photo channel ma muki dyo ne etle ek mamlo discuss thato pate 😂
@@ashwinjoshi6328krshe krshe ....tme paper to aapi avo ...rubru meet-up rakhse gadara bhai jode bas 😅
A name j aapan ne ઉત્સાહિત karva mate aave che मैथ्स reasoning shikhva mate
ગોવિંદભાઇ ને તો જોઈ લીધા છે application મા પણ ગડારા ભાઇ ને નહી જોયા....
ગોવિંદભાઈ ઓર ગડારાભાઈ કો પેશ કિયા જાયે...☕
❤
😂
@@kamleshtaral011😂
धन्य छे तमार ज्ञानने 🙏🙏🙏
આભાર સર 💙
માં અબાં તમારી પર આશીર્વાદ રાખે 🙏
Graphic designer નું પેપર પણ કરાવ જો sir
ખૂબ જ સરસ ભણાવો છો સર,આપનો ખુબ ખુબ આભાર❤
Tame kub j mast bhanavo cho hu late Thia gae pan tamro concept bhada karta jordar che ho sir
ચાણક્ય..ગુરુજી❤ thank you sir ji
Tqqqqqqq sir ,,, Khali 5 video jovathi 22 mark nu aavdyu
Kaya 5 video
આવતી કાલે બીજી શિફ્ટ માં પેપર છે સાહેબ
આશીર્વાદ આપો🙏🏻🙇🏻
God bless you
Best of luck buddy👍🏻🤞🏻
Kevu gyu paper bhai?? Ketla attempt thya?
@@harshgadhvi03 65
ટોટલ
59 એકુરેટ અને 6 એપ્રોકસીમેટ
CCE માં પણ નંબર સીરીઝ માં પ્રશ્નમાં logic (સરવાળા કે બાદબાકી થી) લખી ને આપે છે. મારે 3જી એપ્રિલ એ પરીક્ષા હતી.
Ha
Good
Reasoning sehlu hoy che ?
@@hiralchauhan1069 Haa amari shift number 4 (03/04/2024) ma easy hatu reasoning
@@hiralchauhan1069 Haa, Sahelu hatu mare, (03/04/2024 - shift 4)
Q.46
ગુસાઅ * ગુણોત્તર = લસાઅ થાય તો આપેલા પ્રશ્નમાં લસાઅ 192 કેમ આપ્યો છે ? લસાઅ 27*1*9= 243 આપવો જોઈતો હતો ને ...
બધા આ પેપર ની પ્રેકટીસ કરો 7 April ni sift ma badha aj petran question hata
Thank 😊
Date -2/4/2024 ..shift 1 question.
લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય ?
૧) લંબચોરસ ની પરિમિતિ ૩૨૪ cm છે
૨) લંબચોરસ ની લંબાઈ ૧૬ cm che .
A) માત્ર વિધાન 1 પર્યાપ્ત છે.
B) માત્ર વિધાન 2 પર્યાપ્ત છે.
C) ન તો 1 ન તો 2 પર્યાપ્ત છે.
D) બંને વિધાન પર્યાપ્ત છે.
Both required
D
👍👍👍👍👍સર તમારું કામ સરસ છે. જોરદાર કરવો છો.
પણ જે વિડિયો આ શ્રી દ્વારા આપવામાં આવે છે તેની કોલેટી 360 ના બદલે 250 રાખવા વિનંતી છે. નેટ પૂર્ણ થઈ જાય છે.🙏🙏🙏🙏🙏🙏
Q.46 માં તફાવત પૂછીયો હોય તો જવાબ આવી જાત.243-27= 216
ગુસાઅ * ગુણોત્તર = લસાઅ થાય તો આપેલા પ્રશ્નમાં લસાઅ 192 કેમ આપ્યો છે ? લસાઅ 27*1*9= 243 થવો જોઈએ ને ...
Sir planning assistant shift 1 nu to solution karavo
ધન્યવાદ સાહેબ શ્રી.
Thank you so muchh sir paper solution karva mate ...
Thank you so much sir!! ✨😊 Aa vid bov j helpful rahyo exam ma.. Thanks again...sir✨
Thx so much guruji ( jay siya Ram )
ભેંસ કી પાઠશાલા ! દમદાર 👍👍👍👍
To bas
સર મીરર& વોટર ઈમેજ કાગળ ઉપર લખી ને જોઈ લઈ પાછળ ની સાઇડ એ ચાલે ને તમે એપ્લિકેશન માં શીખવાડ્યું હતું
મને એ મેથડ વધારે સસ્તી પડે છે
સુ હું એ રીતે continue રાખું કે રીત સર સિખી લવ
મારે exam ૯/૦૫ છે
Chale
Sir cce exam 07/04/ e aapi tx tamari petrun mujab ketla avdya+ jetlo time malyo e mujab 52 tik karya barobar mane lagyu.... આભાર
Superb sir tamaru analysis
54 vala question ma khali b j evo che jeno diffrence 8 che 😅 baaki badha ma nathi.
Sir thank you for your videos for helping exam preparation and increase our confidence. ❤🙏👏👍😀
It's my pleasure
😀👍👏🙏
sir, 4000 par 30% and 25 and 5 nu discount nu difference hoy to , direct 4000 na 25% and 5% , directly difference male, condition ae chhe ke single discount and double discount (total) same hovu joiye
સર હવે પછી નવા વીડિયો માં ગોવિંદ ભાઈ અને ગડારા ભાઈ ને બતાવજો
સર, જો પરીક્ષા માં ખબર પડી જાય કે આ પ્રશ્ન ખોટું છે તો એનો option ટિક કરવાનું કે નહિ
સર મારી ઉંમર 26/05/2003 છે તો PSI માં મારે 26 દિવસ 21 વર્ષ થવામાં બાકી છે તો હું ફોર્મ ભરી શકીશ PSI મા ???
Video juvo Ema kidhu j chhe
કયો વિડિયો ??
Q.31માં સૂત્ર છે ( x+y)2-(x+y)2/xy=4 થાય.👍🏻👍🏻👍🏻
( x+y)2-(x+y)2=4ab
(X+y)2+(x-y)2=2(x2+y2)🎉🎉🎉
Sir surveyor nu pn karavjo ne koi correction hoy to ame vandha arji kri skiye🙏🙏🙏🙏🙏🙏🙏
Sir live ketala vage Avo cho...???
Sir samsabandh nu ek video muko ne 🙏🙏🙏🙏
જોરદાર, સર
Sir .. please shift 1 nu maths nu solve Karavo ne..ema 2-3 ma bhul hoy tem lage 6e..etale ame ene vandha araji ma mukie.. please sir...
Sir morning season 9AM to 12PM nu pan solution karavano...aa j exam nu
Sir, average chapter ,fari ek var new video sathe bhanavo , old ma ochi maja aavi 🙏
Sir aa exam ma pu6ayel reasoning CCE ni exam krta ghnu sehlu ky skay 6 ..
Sir survayer-213 તારીખ-31/03/2024 nu Solution karavo...
Thank you 🎉
Surveyor and Graphics designer nu pan❤❤❤❤.oaravajo
Sir 64 mo પ્રશ્ન option par thi j khbar padi Jay 8 gun Matr b ma j vadhare cge
Jordar solution saheb....🎉🎉🎉
Sir question num 49 ma tme je 200/2 bolya ema kai khabar na padi ... Samjavso!
Pan saheb tame black shirt j kem pero darek video ma 😂
Sir ak video pepar cutting & pepar folding na lavo ne
Sir ne black shirt favorite che 😜
Saheb gadara ne lavo ne darshan karva se😊
143 ma tmne jo l love you ni badle 11 no multiple dekhay che to tme કટ્ટર bkpian cho
Surveyor Mehsul nu pepar solution karavo sir...🙏
Nafaa khot nu magical triangle wadi trick no ek special video banaavo ne practice karaavo sir to eno laabh hal cce ni exam mate mali sake 🙏
Sir 2 question ma vandha arji mokalva mate authentic proof aapo ne submit karva mate..Please
Question no 46 - LCM*HCF=multiple of both number
For example both numbers are 1:9 so
X : 9X
27*192=X*9X
X =24
big number is 216
Option 1 is correct
Aa banne no LCM nd hcf nikalo aa aavvo joiye ne...?
Be sankhyao no ratio aapelo se to be sankhya X and 9X dhari sakay
To hcf * lcm = Be sankhya no gunakar
27 *192 = X*9X
9X² =27*192
X²= 3*192
X²=576
X=24
Naani sankhya 24 and Moti sankhya
9*24 =216
@@bhainskipathshala bhul hoy to sorry sir
Sir shift -1 nu paper karavo ema ketlik bhul chhe etle vandha arji apva ma khyal ave
Sir, question 46 right chhe.
Surveyor 213 nu solution karavo sir
A lots of thank u guruji 🙏🙏🙏🙏
Sir તમારા શિષ્ય અર્જુન હસે , પણ હું તમારો શિષ્ય એકલવ્ય છું 😅😅પાસ થઈ દક્ષિણા આપવા આવી જઈશ
Hmm aklavye to angutho j aapyo to aapde to guru mate hath kapi daisu 😊
@@govindthakor7810 na bhai tu Bkpn vala aavu no kre 😝maths paper કાઢવા વાળા ના હાથ અલગ કરી દે એવી રીતે જવાબ આપે. એજ સાચી દક્ષિણા
આભાર ગુરુજી 😊🙏🏻
હેલ્લો સર , મોક ટેસ્ટ 4 માં પ્રશ્ન 3 માં જે આકૃતિ નો જવાબ તમે 1સાચો આપ્યો છે,R.S. agarval ni book ma જવાબ 4 સાચો આપ્યો છે . Kyu સાચુ સર ??
Lage raho sir...thank you again🎉🙏
હા સાહેબ લોજીક લખેલું હોય છે
Sir data sufficiency no ek vidio mukone pls.
Thank u so much sir મારે kale atle k 7 એપ્રિલ na exam 6
Sir 54 ma question ma answer ma gap thi direct Male 6e BKPN JINDABAD
36 , 44 direct 8 vadhare 6e
5×8-8+12÷3 =40-8+4 =40_12 28
હવે તમે લાઈવ એવો એટલે ગોવિંદ ભાઈ અને ગડારા ભાઈ ને લાઈવ બતાવજો
You are the Best Sir😊
You are!
Shift 1 nu solution karavo saheb planning assistant
CCE ni exam ma logic lakhel hoy?
Ha
તમારા લેક્ચર જોયા પછી લાગે છે કે ગણીત મારા થી બચાવો બચાવો કરશે 😅😅
Data suff. nu shu karvu sir pela karvi ke Skip j karvi
Thank you so much sir G 😎😎🙏🏻🙏🏻🙏🏻🙏🏻😊
Keep watching
Shift 1 nu paper solution pn karavo ne sir
And Kadach na thai ske to 2 3 Questions Ma issue 6e sir kai help thse??
Ambe mat ki jai..bas aam ne am practic thay to , yad rehj,,, Thankyou
Ambe may ki jay
ગોવિંદભાઈ અને ગડારા ભાઈ ને દેખાડો આ અલોકિક માયાને જોવી છે😅
Sir ratio and proportion nu ek lecture lejo ne
Thank you sir 🙏🙏🙏
Jordar solution maza avi gyi❤❤
એકવાર ગોવિંદ ભાઈ ને પણ બતાવો સાહેબ 😊😊
ગોવિંદને અને ગડારા ને CCE ની પરીક્ષા કઈ તારીખે છે ?
28 na
ગડારાભાઇ બતાવો સાહેબ🎉🎉
થેંકયુ સર good 👍👍 work apno
Sir tame bovj mst bhanavo cho sir prnam
Dhanvaad keep watching
ગોવિંદભાઈ & ગડારાભાઈ કો ન્યુ વિડીયો મે પેસ કિયા જાયે સર
8/5 tarikhe kone exam chhe??
Sirji mock test ni jrur 6 Time mate
Sir 0.5.,0.75,0.125 no HCF su thase
Q.17 ma option 4 to avi j na sake
Thank You so much Sir 🙏
Gujarati ma aatlu saras maths reasoning pehli vaar sikhvadta joyu
Shu CCE ma calendar ane clock na questions puchhay 6e???? Plz reply me
Sir 1 shift nu solve krvao thy sake to
Thank You So much Sir ❤❤😊
So nice of you
Sir possible hoy to aavi rite bdha solution lavjo
Thank you sir
Very nice sir.
Cce mq bhi aavi suchna hoy chhe k serise srvada badbki ni chhe aevu
THANK YOU SIR !!