આજ આખા ઘરના કામ મેં કર્યા || મકાઈ ખેંચી || અવેડો ભર્યો || બધા વૃક્ષને પાણી પાયું ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે આખા ઘરની જવાબદારી આપણી ઉપર આવી જતી હોય છે જવાબદારીની વાત કરીએ એટલે કે આખા ઘરનું કામ આપણે જ કરવું પડતું હોય છે તો કાંઈ શરમ નહીં રખાય બધું કામ આપણે જ કરી નખાય એમને એવું વિચારીને કામ કરીને છું કેમ સાચું ને મારુ
    વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો
    શેર કરજો
    ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો

ความคิดเห็น • 2

  • @Krish_ramani
    @Krish_ramani 6 หลายเดือนก่อน +1

    Tmaru gam kayu she