વિશ્વના સૌથી મોટા વૃદ્ધાશ્રમ માટે કરોડોના દાનની સરવાણી વહી | Sadbhavna Vrudhashram | Old Age Home

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 77

  • @bhargavdhroliya4760
    @bhargavdhroliya4760 ปีที่แล้ว +20

    આપણે સમજી શકીએ કે વૃદ્ધાશ્રમ ન બનાવ જોઇએ.. પરંતુ કોઈ બુઢી બા કે બાપને જ્યારે પોતાના ખોળે ઉછરેલા કપૂત સંતાનો તરછોડે છે ત્યારે આવા વૃદ્ધાશ્રમ જ એમનો આધાર રહેતો હોય છે.. ત્યારે આ કાર્ય માટે સદભાવના વૃદ્ધાશ્રમના વિજય ભાઈ ડોબરીયા એને તમામ દાતાઓને વંદન.. ભગવાન તમારી કાયમ લીલી વાડી રાખે 🙏🏻

    • @nayanarathod8932
      @nayanarathod8932 ปีที่แล้ว +4

      साची वात छे..😢 अमारो छोकरो वहु पण जुदा रहे छे..ऐक वरस थी ना बोलवानो संबध ना कोई वहेवार....पेंशन छे ऐटले बची गया नहीतर अमारे पण आवा ज आश्रम मा जवु पडते...आवा नालायक दीकरा ओ नी संख्या वधती जाय छे ऐ आपणी कमनसीबी छे...😭

    • @harsh-jz4jy
      @harsh-jz4jy ปีที่แล้ว

    • @bharatdevmurari529
      @bharatdevmurari529 ปีที่แล้ว

      Dhanyavad

    • @drajeshgodhanni1138
      @drajeshgodhanni1138 ปีที่แล้ว

      ​@@nayanarathod8932 b

  • @rajeshvaidya6888
    @rajeshvaidya6888 ปีที่แล้ว +1

    આ ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો અને દાનવીરો નો ખૂબ ખૂબ આભાર, દાનના રૂપિયા નો સદઉપયોગ થઈ રહ્યો છે

  • @AmratbhaiParmar-n7b
    @AmratbhaiParmar-n7b 2 หลายเดือนก่อน

    વાહ વાહ સરસ ખૂબ. દાતાઓ ને વંદન.

  • @vajubhailakhtaria4662
    @vajubhailakhtaria4662 ปีที่แล้ว +6

    આવા વૃદ્ધાશ્રમ દરેક જિલ્લા માં થાય તેવી હનુમાનજી મહારાજ ને પ્રાર્થના

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 ปีที่แล้ว +1

    ધન્યવાદ છે આપણા આવા મહાન દાતા શ્રી ઓને આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏 જય જય ગરવી ગુજરાત 🙏

  • @dr.yogendrarathod3741
    @dr.yogendrarathod3741 4 หลายเดือนก่อน

    ધન્ય છે દાતાઓ તથા દાતાઓની જનેતાને

  • @ramajibhaikotadiya2170
    @ramajibhaikotadiya2170 ปีที่แล้ว +1

    🎉 બહુ જ અભિનંદન સારું કામ થાય છે

  • @pbselarka5448
    @pbselarka5448 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ અભિનંદન આવા સેવા કરી ને આગળ ના ભવ નું ભાતું બાંધિયું છે તમે.

  • @सिनियरसिटीजन
    @सिनियरसिटीजन ปีที่แล้ว +1

    बहुत ही पुण्य का काम किया है
    अब इन सब को प्रार्थना है की हिंदुओ के गरीब परिवार जिनका कोई सहारा नहीं उनको बसावो, सीक्षा,रक्षा,उपचार ओर रोजगार की व्यवस्था करे🙏🏻हिंदू को आगे बढ़ाए,ओर धर्म बचाए🙏🏻🙏🏻🙏🏻

  • @sumanmehta140
    @sumanmehta140 6 หลายเดือนก่อน +1

    Dhanyche❤

  • @dr.yogendrarathod3741
    @dr.yogendrarathod3741 ปีที่แล้ว +2

    દાતાશ્રીઓની દાતારી ને ધન્યવાદ.

  • @parmarramila2695
    @parmarramila2695 ปีที่แล้ว +2

    Khub saras kaam thay rahyu che aa gujaratma hu khub khus thay chu. Mane aanad thayo bhai.🎉🎉🎉🎉

  • @pratipalmukundsinh3097
    @pratipalmukundsinh3097 ปีที่แล้ว +1

    હજી તો સમય જશે તેમ વુધાશ્રમ વધશે

  • @dilepakanzariya6491
    @dilepakanzariya6491 ปีที่แล้ว +1

    આ આ સરમ નું મોટું કારણ સારૂં શિક્ષણ અને સારૂં ભોજન છે સ્વદેશી અપનાવો તો આવું કંઇ કરવું ન પડે,😢😢😢

  • @vajubhailakhtaria4662
    @vajubhailakhtaria4662 ปีที่แล้ว +6

    દરેક જિલ્લા માં સરકાર જમીન વૃદ્ધાશ્રમ માટે ફાળવે તો કામ ઝડપી થાય તેવી હનુમાનજી મહારાજ સરકાર ને પ્રેરણા આપે તે વી પ્રાર્થના

  • @harsh-jz4jy
    @harsh-jz4jy ปีที่แล้ว +1

    મને આ કામ ખુબ જ સારું લાગ્યું

  • @pitbullgaming8545
    @pitbullgaming8545 ปีที่แล้ว +1

    આ કંઈ દેશની મહાનતા કહેવાય સંસ્કૃતિ ની રાહ ન ભૂલાય તે પણ બાપુ ખ્યાલ રાખેછે તે સારું છે આધાર વિહોણા માટે જરૂરી છે પણ વહાલ સોયા સંતાનો વાળા તો પિતૃ ઋણ અદા કરવાની ખેવના રાખશું તો ભગવાન રાજી રેશે દાતાઓને ધન્યવાદ એમના માં બાપ ને નમન

  • @GopalsinhSodha-lh1wq
    @GopalsinhSodha-lh1wq 5 หลายเดือนก่อน

    Bahu Anandi watch

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 ปีที่แล้ว +5

    જય માતા પિતા જય સદભાવના

  • @AmratbhaiParmar-rj7nk
    @AmratbhaiParmar-rj7nk ปีที่แล้ว +5

    કુટુંબ સાથે રહેવા મો મજા છે,

  • @gujarthistory3408
    @gujarthistory3408 ปีที่แล้ว +3

    Wah...🎉

  • @harishchandpa3809
    @harishchandpa3809 ปีที่แล้ว +4

    મુદ્દા ની વાત એ છે કે વૃધ્ધાશ્રમ ખોલવાની જરૂર કેમ પડે છે તેનાં વિશે વિચારવાની જરૂર છે...

  • @shantilalpatel2325
    @shantilalpatel2325 ปีที่แล้ว +1

    Koti koti vandan

  • @dineshchauhan3593
    @dineshchauhan3593 ปีที่แล้ว

    Koti,koti,vandan

  • @batukgirigoswami5642
    @batukgirigoswami5642 ปีที่แล้ว

    ‌સમાજનુ કલંક છે સન્માન ‌નથી શા માટે આવી સંસ્થાઓ બનાવવી પડે છે

  • @BHARATSOLANKI-b4f
    @BHARATSOLANKI-b4f ปีที่แล้ว

    બોવસરસછે

  • @rekharaval6130
    @rekharaval6130 5 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @lrm177
    @lrm177 ปีที่แล้ว +1

    Namskar 🙏 🙏 sabhi punyatmao ko🙏🙏🚩🚩🚩🚩🙏🙏

  • @dipikavyas8906
    @dipikavyas8906 4 หลายเดือนก่อน

    Amdavad ma kya chhe?

  • @vijayjoshi6113
    @vijayjoshi6113 ปีที่แล้ว +1

    Saru. Kam. Chhe

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 ปีที่แล้ว

    Bhagwan badhay ne jaju aape 🌹🙏

  • @elapurohit2387
    @elapurohit2387 ปีที่แล้ว +1

    અટલો પ્રેમ સંબંધ ઘરના સહુ અન્યોન.પામે
    એટલે ગંગા નાહયા...
    થોડુ થોડુ એકબીજા જતુ કરે માફ કરે...
    અરે બાપ ઘરનુ માણસ ઘર મા નાહોય તો ક્યા હોય..

  • @vaghelabalubha492
    @vaghelabalubha492 ปีที่แล้ว +6

    જે પોતાના મા બાપ સેવા કરવામાં સેવા કરે છે એવા વિચારો તો આવું ન બંને

  • @ભગવતપટેલપટેલ
    @ભગવતપટેલપટેલ ปีที่แล้ว +4

    આને કહેવાય ગુજરાતી

  • @mukeshdesai5981
    @mukeshdesai5981 ปีที่แล้ว

    તમામ સમાજ ના તમામ દિકરા ઓ, તમારા માતા પિતા ને કદિ તરછોડશો નહિ. ભગવદ ગિતા મુજબ મૃત્યુ પછી પણ જીવન હોય છે.
    Death of human is inevitable since 9 months before actual birth of child i.e. since child start developing in mother's body.
    भगवद गीता मे भगवान श्री कृष्ण ने कहा है
    ................
    देहिनो अस्मिन
    यथा देहे कौमारं यौवनम जरा तथा देहान्तर
    प्राप्ति
    धीरस तत्र न मुह्यति
    अनुवाद: “जिस प्रकार देहधारी आत्मा निरंतर इस शरीर में, लड़कपन से युवावस्था और वृद्धावस्था में गुजरती है, उसी तरह आत्मा मृत्यु के समय दूसरे शरीर में जाती है। एक शांत व्यक्ति इस तरह के बदलाव से भ्रमित नहीं होता है।" [बीजी 2.13]
    मृत्यु के बाद का जीवन क्या है?
    आत्मा के स्थानान्तरण की प्रक्रिया
    The figure above shows that the soul is continuously transmigrating in this very body from boyhood to youth to old age . Learned men who understand the nature of the soul do not bereave as they see death as a process in which the soul has transmigrated to a completely new body. So death is the biggest illusion for those who are ignorant. Krishna is telling this in the beginning of Bhagavad Gita because Arjun was lamenting that he has to kill his teacher and his grandfather whom he loved so much. Krishna is assuring Arjuna: “My dear friend there is nothing called death, it’s simply an illusion.”
    मृत्यु के बाद का जीवन क्या है?
    Death! Certainly an illusion!
    The above figure depicts the transmigration of the soul from one body to another. Even from a human body one may transmigrate to a lower form of body such as plant, insect or animal. Now, what decides our next body? We are actually forced to take up another body according to our consciousness at the time of death.
    જય જય ગરવી ગુજરાત જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ

  • @pravinmakasana5882
    @pravinmakasana5882 9 หลายเดือนก่อน

    Kadvu saty a pan se vadhu padtu sixa n

  • @mahendrachitroda0802
    @mahendrachitroda0802 ปีที่แล้ว +1

    માત્રુદેવ ભવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍

  • @girishbhai5238
    @girishbhai5238 ปีที่แล้ว +2

    Nana mansho ni vat ane shamdhal Bov moti vat se seva

  • @Loinofgir
    @Loinofgir ปีที่แล้ว +1

    આમાં દાન કરવા વાળા જ પોતાના ધરડા ને મોકલશે

  • @ભગવતપટેલપટેલ
    @ભગવતપટેલપટેલ ปีที่แล้ว +4

    આનોસરકારે કાયદો બનાવવો જોઈએ🙏🦜🐓🙏

  • @bhaveshdalal7771
    @bhaveshdalal7771 ปีที่แล้ว

    🙏નમસ્તે ભાઈઓ આ માનવ સમાજ મા વ્રદ્ધાશ્રમ જ ના હોવા જોઈએ ભાઇ એવા પરિવાર ગોતી ને જરૂરિયાત મંદ પરિવારો ને મદત કરો કે કોઈ પુત્રે માં બાપ ને વ્રદ્ધાંશ્રમ ના મુકવા પડે કે માં બાપે જવું ના પડે ?.....

  • @minatrivedi7475
    @minatrivedi7475 ปีที่แล้ว

    Vrudhashram ne positively juo
    Chokerav ne education mate hostel ma mokalvu galat nathi, career mate bare javu galat nathi , to pachi vrudho hostel ma azadi thi rahe vandho shu che???

  • @anilchavda8311
    @anilchavda8311 ปีที่แล้ว

    🤔👌👌🌹👍

  • @smitaghia443
    @smitaghia443 ปีที่แล้ว

    Make Vridhashram but also recover maintainance from siblings also. If old people had any flat or property confiscate and add as Vridhashram property..siblings who don't keep old parents have no right on parents property..

  • @parmarramila2695
    @parmarramila2695 ปีที่แล้ว

    Aa vrudhasram bane tyare retied doctoro pan ema seva freema aape evu thavu joyye

  • @azajkhan.pathan
    @azajkhan.pathan ปีที่แล้ว +1

    से। गुजरात। मां। वृद्ध। आश्रम। मां। मां। बाप। ने। मुकवानी। जरूर। क्यारे। पीडीए। जेनी। पड़े। पोतना। मांबाप। ने। रखवानी। ताकत। नथी रुपिया। आप्वा। थी। इक। पुत्र। ने। कर्तव्य। पुरु। न। थाय। वृद्धा आश्रम। बनावो। मां। ने। पुत्र। थी। अलग। न। क्रय। कोई। ने। भेजा। करवा। मिलव्वा। आए। सोचो। धर्म। छे। पण। आजकल। रुपिया। मां। बाप। छे

  • @SomabhaiPatel-o7u
    @SomabhaiPatel-o7u 6 หลายเดือนก่อน

    Modiji wel come in Gujarat.aiye ham apko 26 kamalose swagat karate hay.

  • @girishbhai5238
    @girishbhai5238 ปีที่แล้ว

    N bane to saru pan samay se varksh vavva Bov moti seva manav ane darek jiv mate

  • @devendrasanghavi4784
    @devendrasanghavi4784 8 หลายเดือนก่อน

    એક વિનંતી દરેક વધધશ્રમ ની માહિતી આપતા જવ

  • @SomabhaiPatel-o7u
    @SomabhaiPatel-o7u 6 หลายเดือนก่อน

    Abki bar 425+ par.

  • @hirabhaiRajputbelatoraparrkuch
    @hirabhaiRajputbelatoraparrkuch ปีที่แล้ว

    ❤❤❤😢😢😢

  • @hareshpatel137
    @hareshpatel137 ปีที่แล้ว

    Bhai gujarat ma 10 khajur bhai ni jarul chr

  • @bipinchandralaljibhai.amad6731
    @bipinchandralaljibhai.amad6731 ปีที่แล้ว

    સરનામું અને મોબાઇલ નંબર મોકલવા વિનંતી છે.

  • @bhaktibhaipatel1662
    @bhaktibhaipatel1662 ปีที่แล้ว

    Nodhara no adhar ..

  • @sureshdesai455
    @sureshdesai455 ปีที่แล้ว

    वयस्क को सुविधा देना उचित है
    या नई पीढ़ी को संस्कारवान बनाना?
    सरकार की परछाई बने बैठे है
    समाज के अग्रिम लोग।
    सब को दिखावा करना है।
    खेर,बुद्धिजीवी है हमे ताली बजाकर खुशी व्यक्त करना है।

  • @imranrajpura7760
    @imranrajpura7760 ปีที่แล้ว

    Sanskar ni jarur chhe.

  • @DineshPatel-xj4jx
    @DineshPatel-xj4jx ปีที่แล้ว

    Shirf hiduo me vrudhasrm kyo he koi muslim samaj me vrudhasram nahi he pale hinduo ko shai Rasty pe lane ka shikho shirf vrudhasram banny ke kya hoga apsy muslim samaj accha he

  • @creative27feb
    @creative27feb ปีที่แล้ว

    😂😂😂😂Rajkiy Chaudasiya 80% Rupiya Chaue Kari Jase, Bharat Ma ne Khase Karine Gujaraty Ma Imandari Too Chej Nahi.

  • @jagdishjadav3549
    @jagdishjadav3549 ปีที่แล้ว

    धंधा है टुच्चै ये.