રૂપાલા સાહેબ નું ઇંગ્લિશ મા ભાષણ | Parsotam Rupala | jadav gadhvi loksahitya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • રૂપાલા સાહેબ નું ઇંગ્લિશ મા ભાષણ | Parsotam Rupala | jadav gadhvi loksahitya
    Title : રૂપાલા સાહેબ નું ઇંગ્લિશ મા ભાષણ
    Artist : Parsotam Rupala
    Copyright : Studio Bansidhar Una
    📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
    #kamo
    #kamokothariya
    #kamo_rajula
    #kirtidangadhvi
    #kirtidan_gadhvi_with_kamo
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

ความคิดเห็น • 294

  • @kshamaramesh1073
    @kshamaramesh1073 ปีที่แล้ว +6

    રૂપાલા સાહેબ ના નોલેજ પર ખુબ જ ગર્વ થયો. એમ ને મારા પ્રણામ

  • @renukabhatt8979
    @renukabhatt8979 ปีที่แล้ว +8

    વાહ , કોઈનાં બાકી રુપિયા આપી જ દેવાનાં ...!!! ખૂબ જ સારી અને સાચી સલાહ...🙏

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti ปีที่แล้ว +1

      Really a very nice, genuine, real fact, most important & ever memorable, great motivational compliment.

  • @sevantipanchal8254
    @sevantipanchal8254 ปีที่แล้ว +6

    આ.રૂપાલા સાહેબ, આપનું મર્મસ્પર્શી વક્તવ્ય ખરેખર સરાહનિય અને સૌથી અગત્યનું ગુજરાતી ભાષાને માટે આવકાદાયક જરૂરથી મૂલવી શકાય. આપને શત્ શત્ પ્રણામ.

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti ปีที่แล้ว +1

      Wow! Really a very nice, genuine, real fact, most important & ever memorable, great motivational feedback.

    • @kailashbhai77
      @kailashbhai77 ปีที่แล้ว

      7\8

  • @Arvindparmar-wb6kb
    @Arvindparmar-wb6kb 10 หลายเดือนก่อน +2

    Very good speech.
    I will be happy if rupala saheb will deliver his speech to our mgt and iit institutions.

    • @Arvindparmar-wb6kb
      @Arvindparmar-wb6kb 7 หลายเดือนก่อน

      I want to know how many questions raised for Gujarat in Rajya sabha till date.

  • @rasikfaldu-fe8cz
    @rasikfaldu-fe8cz 2 หลายเดือนก่อน

    બોલવું સહેલું છે પરંતુ અમલમાં મૂકવું અઘરું છે. જો શિક્ષણ ફી ઓછી થાય તો સારુ.
    જય શ્રી કૃષ્ણ.

  • @user-pm9iw6ry3w
    @user-pm9iw6ry3w ปีที่แล้ว +2

    રૂપાલા સાહેબ સાઉથ ભારતીય ઓએ...રાવણનુ. અભિનંદન આપશોકે...........

  • @bhartibenpandya512
    @bhartibenpandya512 7 หลายเดือนก่อน +2

    Great speech 👌👍🙏

  • @renukabhatt8979
    @renukabhatt8979 ปีที่แล้ว +3

    1st Selary & Last selary donetion ...!! વાહ...👌👌

  • @gautam2822
    @gautam2822 ปีที่แล้ว +4

    Great Speech about for our Cultural...Great Sir🌹🌹👍👍🙏🙏❤💕

  • @dharaartsentertainment2713
    @dharaartsentertainment2713 ปีที่แล้ว +4

    બહુ ઓછા નેતા ઑ આટલુ સારુ અને દાખલા આપી ને બોલી શકેછે, સરસ રૂપાલા સાહેબ 👌🌹

  • @gopalparmar8846
    @gopalparmar8846 ปีที่แล้ว +6

    રુપાલા સાહેબના પ્રવચનથી સમાજ તો ઉચો આવશેજ પણ જે સાભળીને અમલમા મુકે તે પણ ઉચો આવે.ટુકમા સાભળીને અમલમા મુકીએતો. જય સ્વામિનારાયણ🙏🙏🙏

    • @riddhijethava5394
      @riddhijethava5394 ปีที่แล้ว

      जय સ્વામિનારાયણ....

  • @bhupendrapatel8302
    @bhupendrapatel8302 ปีที่แล้ว +4

    શ્રી પુરુષોત્તમ રૂઆલાજીની અદ્ભુત વાતો અને અનુભવો આપણા ગુજરાતના તમામ ગુજરાતીઓને અને આપણી સંસ્કૃતિને જાળવવામાં મદદ કરશે અને તેને સમગ્ર સમુદાયો માટે વધુ સુલભ અને લોકપ્રિય બનાવશે. જય જય ગરવી ગુજરાત.❤❤

  • @ashwinpatel8824
    @ashwinpatel8824 ปีที่แล้ว +2

    બુધ્ધીશાળી વ્યક્તિ,નિર અહંકારી…કોટી કોટી પ્રણામ રુપાલા સાહેબ ને 🙏🙏🙏

  • @chetanshukla3755
    @chetanshukla3755 4 หลายเดือนก่อน

    I think our bhandRa. and religious places are good example of kibutz of Israel.

  • @natvarsinhjadeja7507
    @natvarsinhjadeja7507 ปีที่แล้ว +4

    રૂપાલા સાહેબ તો સૌરાષ્ટ્ર ની શાન કહેવાય,🙏🌹🙏

  • @kalpeshthakkar2836
    @kalpeshthakkar2836 ปีที่แล้ว +3

    ખરેખર ખૂબ સરસ રજુઆત,ઉચ્ચ કોટી ના વક્તા, ખૂબ સરસ knowledge....... bt નવાઈ ની વાત તો એ છે કે આવા નેતાઓ ( કે જે બધું જાણે છે) સરકાર માં હોવા છતાં પણ તેનું કાઈ solution નહી !!!??????

  • @mohanjangid611
    @mohanjangid611 10 หลายเดือนก่อน +1

    બહુઅજ માર્મિક ઉદ્બોધન

  • @desaibharatbhai8080
    @desaibharatbhai8080 ปีที่แล้ว +2

    Very superb very Effective lacture..of rupala sir

  • @deepakmehta6403
    @deepakmehta6403 ปีที่แล้ว

    સનાતન સમાજ માટે શ્રેષ્ઠ સૂચનો. ખુબ સુંદર પ્રવચન. વંદેમાતરમ.

  • @milantravells6506
    @milantravells6506 ปีที่แล้ว +17

    વાહ... રૂપાલા સાહેબ ખૂબ સરસ વાત કરી
    કવિરાજ ને 🙏જય માતાજી

  • @vijaykumarbhatt5830
    @vijaykumarbhatt5830 ปีที่แล้ว +4

    ખુબ જ સરસ વાત ઉદાહરણ, શિખ શ્રી રુપાલાસાહેબ આપે છે

  • @raymalrabari9872
    @raymalrabari9872 ปีที่แล้ว +1

    Verry nice speech for Rupala sir

  • @shahashokf7116
    @shahashokf7116 ปีที่แล้ว +2

    Khub saras

  • @kamalpatel3169
    @kamalpatel3169 ปีที่แล้ว

    Jabarjast Purshottam Rupala Saheb 👌❤️

  • @shahchintan9182
    @shahchintan9182 ปีที่แล้ว +2

    Wah mara gujarati wah..

  • @chhaganbhaikoriya6861
    @chhaganbhaikoriya6861 ปีที่แล้ว +4

    Jay bhart

  • @dkdeloliya224
    @dkdeloliya224 11 หลายเดือนก่อน +3

    good

  • @ilapatel2730
    @ilapatel2730 8 หลายเดือนก่อน

    I sumanbhai Patel you are great Rupalashaheb I like your lecture and u r very clean man I proud upon on you
    Thanks Anand wala M.A

  • @kishortimbadia1400
    @kishortimbadia1400 ปีที่แล้ว

    Rupalaji bahuj bahuj dhanywad, khubaj saras ghanu janava malayu🙏

  • @mukeshdesai5981
    @mukeshdesai5981 ปีที่แล้ว +10

    વાહ વાહ, દુલા ભાયા કાગ, ઝવેરચંદ મેઘાણી વગેરે તો ગુજરાત ના રત્નો છે. જય હિન્દ જય હિન્દ જય હિન્દ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ

  • @user-pi1yy2xq1y
    @user-pi1yy2xq1y 10 หลายเดือนก่อน +1

    Jaysiyaram jay mataji jay hind 🇪🇬

  • @bharatsolanki2213
    @bharatsolanki2213 ปีที่แล้ว

    ખુબ સરસ રૂપાલા સાહેબે અભિનંદન આ વાત ં સમગ્ર સમાજે જાણવી જોઈએ

  • @zeroxgangotri1667
    @zeroxgangotri1667 ปีที่แล้ว +3

    Nice vlog

  • @kaushikbhut
    @kaushikbhut ปีที่แล้ว

    Vah Rupala saheb khub saras vat kari

  • @laljivegad5238
    @laljivegad5238 ปีที่แล้ว

    Wah.bhai.wah.sabas.parshotam.rupala

  • @rohitdarji2465
    @rohitdarji2465 ปีที่แล้ว +2

    Rupala saheb I am proud of you

  • @karansinhvansh9717
    @karansinhvansh9717 10 หลายเดือนก่อน

    સમયનેઅનુરુપ ભાષણ વાહવાહ

  • @naginbhaithakkar5540
    @naginbhaithakkar5540 ปีที่แล้ว

    Superb rupala sir.1st yimr duna apko.god bless u.

  • @vallabhbhaiasodariya6142
    @vallabhbhaiasodariya6142 11 หลายเดือนก่อน +3

    કોરા ભાષણ થી સમાજ ન સુધરે પોતાના જીવન માં પહેલા ઉતારવું પડે

  • @trivedianand9
    @trivedianand9 ปีที่แล้ว

    સારું પ્રવચન ..હવે આચરણ થઈ જાય તો શું વાત છે... સ્કૂલ ફી બાબતે

  • @rajuthakkar5300
    @rajuthakkar5300 ปีที่แล้ว +3

    રૂપાલા સાહેબ બિલકુલ સાચી વાત છે આ english મિડિયમ વાલા ભલે હોય પણ ગુજરાતી માં ભણેલા દિકરા મા બાપ ને સાચવતા કુટુંબ પ્રેમી હતા અને સંસ્કારી પણ હવે આ કલ્ચર english વાળુ ક્યાં લઈ જસે?? જાગૃત કરો છો આપ બહુ હર્દય સ્પર્શી જાય એવું પ્રવચન છે આ બાબત ધ્યાન માં રાખી લોકો જાગૃત થાય એવું કંઈક આપ કર્શૉ સાહેબ જી એવી આશા 🙏

  • @kalubhaikatariya2633
    @kalubhaikatariya2633 ปีที่แล้ว +2

    Very good rupala sir.

  • @jayshreegopalrodlains3873
    @jayshreegopalrodlains3873 6 หลายเดือนก่อน

    Vah rupala ji❤

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 ปีที่แล้ว +3

    Jay mataji

  • @kanubhairathva903
    @kanubhairathva903 4 หลายเดือนก่อน

    21vi sadi ujjval bhavishya ki Jay hind

  • @arjunsinhparmar7564
    @arjunsinhparmar7564 ปีที่แล้ว

    રૂપાલા સાહેબ આપ સહજ અને સરળ રીતે આપણા સમાજ અને સંસ્કૃતિનું કાર્ય ઉત્તમ રીતે કરી રહ્યા છો. ખૂબ જ સારી વાતો તળપદી ભાષામાં માર્મિક ટકોર સાથે રજૂ કરો છો. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. આપ ગુજરાત નું ગૌરવ છો 👌👍🌷🌷

  • @radhadesai1168
    @radhadesai1168 ปีที่แล้ว +2

    👌🏻👌🏻👌🏻

  • @diliprathod2488
    @diliprathod2488 ปีที่แล้ว

    Bahu undi vat Kari saheb 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vinubhaiparmar6144
    @vinubhaiparmar6144 ปีที่แล้ว

    Very nice Rupala saheb Next CM

  • @animalskhetivadi6898
    @animalskhetivadi6898 ปีที่แล้ว

    હા રૂપાલા જી જય હો

  • @girishdangadhavi518
    @girishdangadhavi518 ปีที่แล้ว

    Vahhhhh rupala saheb 🙏

  • @patelketan727
    @patelketan727 ปีที่แล้ว

    Superb saheb

  • @suryashankargor
    @suryashankargor ปีที่แล้ว +9

    આ સંસારમાં કેવલ અને કેવલ પુરુષોત્તમ જ રુપાલા છે.. આદરણીય રુપાલા સાહેબની માર્મિક વાતોને સલામ..

  • @kanjibhai7677
    @kanjibhai7677 ปีที่แล้ว +30

    રુપાલા સાહેબ ઉત્તમ કોટી નુ પ્રવચન કર્યુ એમના દરેક પ્રવચન માં કંઈક પણ મર્મ જરૂર હોય છે ખરેખર આ આધ્યાત્મિક પ્રવચન કહેવાય આવા વ્યક્તિ ને વંદન છે ભાઈ

    • @devendraprataprayyagnik6924
      @devendraprataprayyagnik6924 ปีที่แล้ว +3

      ☘️કોઈ મંદિરને દુકાન બનાવે પણ એવા ઓછાં હોય કે જે દુકાનને પણ મંદિર બનાવે.🌹💐🙏🏻😊

    • @jaishreemehta3350
      @jaishreemehta3350 ปีที่แล้ว +1

      ..ભારતના દરેક નાગરિકને રામાયણ અને મહાભારતમહાભારતની કથા શું છે એ સમજવી જોઈએ

    • @bigb2539
      @bigb2539 ปีที่แล้ว

      તમારા જેવા ગાંડા હોય તો આવા લોકો કથાકાર બની જાય પછી પુજાવા લાગે.

    • @babubhaipatel6002
      @babubhaipatel6002 ปีที่แล้ว +1

      Gg

    • @babubhaipatel6002
      @babubhaipatel6002 ปีที่แล้ว

      @@devendraprataprayyagnik6924 RF

  • @damavoind597
    @damavoind597 ปีที่แล้ว

    Dhanyawad saheb jagat mate potani jat ne gasi nakhnar vir purusha jevu nam che te va gun che jay hindusthan

  • @diliprathod2488
    @diliprathod2488 ปีที่แล้ว

    Whhhhhhhhhhhhhhh sir 👌👌👌👌👌

  • @user-lo8ci5sx4y
    @user-lo8ci5sx4y 11 หลายเดือนก่อน

    🌿Har Har Mahadev…🙏

  • @shureshsolanki6703
    @shureshsolanki6703 ปีที่แล้ว

    Rupalaji comedy jabardast saheb

  • @vipulvideo5468
    @vipulvideo5468 ปีที่แล้ว

    Vah sar super

  • @navnitramanandi1758
    @navnitramanandi1758 ปีที่แล้ว

    રૂપાલા સાહેબ ખૂબ સરસ.

  • @hasamshajuneja123.
    @hasamshajuneja123. ปีที่แล้ว +1

    🙏

  • @dharmikkutana
    @dharmikkutana ปีที่แล้ว

    Bahu saras.

  • @parthjoshi1142
    @parthjoshi1142 ปีที่แล้ว

    આ સ્પિચ ખૂબ સરસ રીતે અપ્લોડ કરી છે પરંતુ વચ્ચે વચ્ચે કટ-એડીટ કરી છે જેથી આખી વાતનો રસ ઉડી જાય છે

  • @pintoramanuj9986
    @pintoramanuj9986 ปีที่แล้ว

    Khubsaras.

  • @daveyogesh4053
    @daveyogesh4053 ปีที่แล้ว

    ગુડ 👌🏻

  • @arvindbhaigohil7593
    @arvindbhaigohil7593 ปีที่แล้ว

    વાહ ! રૂપાલા સાહેબ, સુંદર કાઠીયાવાડી અંદાજમાં ભાવથી વાત કરી છે.

  • @gopalpatel3930
    @gopalpatel3930 ปีที่แล้ว +2

    Very nice

  • @namitavora5839
    @namitavora5839 ปีที่แล้ว +2

    You are absolutely right about today's generation. Khub j dukh ni vaat che k apna balkone matru bhasha na avade. 😥

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti ปีที่แล้ว +1

      Really a very nice, genuine, real fact, most important & ever memorable, great motivational eyes opener feedback.

  • @kanjibapu561
    @kanjibapu561 ปีที่แล้ว +2

    Bapa sitaram Kanjibapu Jalisana

  • @dabhihasmukhray
    @dabhihasmukhray ปีที่แล้ว

    Vah. gujrat nu gaurav

  • @rameshbhankodia470
    @rameshbhankodia470 ปีที่แล้ว

    अति सुन्दर अति उत्तम प्रवचन है।
    जय हिन्द जय भारत

  • @vijaykumarvyas4125
    @vijaykumarvyas4125 ปีที่แล้ว +2

    I like non political speech very much.

  • @diliprathod2488
    @diliprathod2488 ปีที่แล้ว +6

    Really great... performance 👌👏👏👏👏👏👏

  • @JayeshPatel-sg9uw
    @JayeshPatel-sg9uw ปีที่แล้ว

    આ ભાષણો કરવાની જરૂરનથી
    જેમ બધા કામો કરવા નીકળો છો ત્યારે
    આ કામથવું જ જોઈએ એવી શક્તિ બતાવો છો
    તેવી શક્તિ વિદ્યાર્થીઓના ભવિષ્પ માં વેડફો
    આ પેપરો ફૂટી જાય છે ત્યાં પહોંચી જવા ની શક્તિ
    બતાવો ભાષણો માં તો કહો છો ભાન હોવુ જોઈએ

    • @JayeshPatel-sg9uw
      @JayeshPatel-sg9uw ปีที่แล้ว

      આવી જગ્યાએ ભાન બતાવો

  • @AbcXyz-ov4kr
    @AbcXyz-ov4kr ปีที่แล้ว

    Wah Rupala saheb🙏

  • @kamleshpatel2936
    @kamleshpatel2936 ปีที่แล้ว

    Nice speech

  • @dvpvadal2851
    @dvpvadal2851 ปีที่แล้ว

    Super vartakar

  • @ashwinhirpara6193
    @ashwinhirpara6193 9 หลายเดือนก่อน

    અષ્ટ પદમ સેના

  • @DilipsinhParmar-pu8ct
    @DilipsinhParmar-pu8ct ปีที่แล้ว

    સટેટીઓન ઈન ટ્રેઈન

  • @shashikantbhainandasana1132
    @shashikantbhainandasana1132 ปีที่แล้ว

    Wonder rupala sir

  • @gelapatel6525
    @gelapatel6525 ปีที่แล้ว

    ધન્યવાદ

  • @khimaniyahardikdahir3630
    @khimaniyahardikdahir3630 ปีที่แล้ว

    Vah sahitiy kar. Saheb

  • @vipuljasani7472
    @vipuljasani7472 ปีที่แล้ว

    Sir 🤝👍

  • @Wrxgghv
    @Wrxgghv 11 หลายเดือนก่อน

    ભાષણનીજરૂરનથીગાયોનેઘાસચારોનેગરીબોને
    ભોજનઆપોજાગોજાગોમાગૅભૂલયાજાગો

  • @anveralivahora8014
    @anveralivahora8014 ปีที่แล้ว

    ગુજરાત સંસ્કાર સિંચન સેન્ટર સંસારનું સર, અબજો સલામ સર

  • @sanjayvyas3039
    @sanjayvyas3039 ปีที่แล้ว +1

    NICE SPEECH

  • @nitadhaduk8579
    @nitadhaduk8579 4 หลายเดือนก่อน

    ❤😂

  • @shamalbhaichaudhary9864
    @shamalbhaichaudhary9864 ปีที่แล้ว

    Rupala Shaheb pranam 🙏

  • @RajabhaiDabhi-kr3is
    @RajabhaiDabhi-kr3is 11 หลายเดือนก่อน

    Ko nomoo😊
    Lp

  • @ashishgaloriya947
    @ashishgaloriya947 ปีที่แล้ว

    તમેં મારા પેલા ,, રાજકારણ મા રહેતા પ્રિય વ્યક્તી છઓ..

  • @harikrushnadecorationsurat4129
    @harikrushnadecorationsurat4129 ปีที่แล้ว

    આપના ગામ સરકારી સ્કુલ બનાવી એવી ગામે ગામ સ્કુલ બને એવી પ્રથનાં

  • @dbpatel7772
    @dbpatel7772 ปีที่แล้ว +1

    Ap. Rupala. Saheb. Patelone. Salah. Apo. Chho. Pan. Patelo. Mate. Pm. Ne. Kebinet ma. Hova. Chhata. Buthi. Hovs. Chhata. Pm. Ne. Salah. Na. Api. Sakya. A patelo. Ni. Kamnasibi. Chhe

  • @j.kamalani3741
    @j.kamalani3741 ปีที่แล้ว +2

    તો ફી ઓછી કરાવો ને ખબરજ છે કે શિક્ષણ માં લુટે છે તો સરકાર પાસે બધો પાવર છે

  • @DineshPatel-qi3xx
    @DineshPatel-qi3xx ปีที่แล้ว +22

    🌹MLA અને MP પ્રથમ પગાર દાન કરીને ગમે ત્યારે ગમે ત્યાંથી આવા ઉમદા કાર્યની શરૂઆત કરી શકો છે🌹🌹🙏🙏🙏🙏🙏

    • @bhanderibalaji2139
      @bhanderibalaji2139 ปีที่แล้ว

      એલા ભાઇ આ લોકો અમરેલીને ખાઇ ગયા

  • @jiteshbhatt8678
    @jiteshbhatt8678 ปีที่แล้ว

    👍👍👍👍Pooja

  • @Indianature
    @Indianature ปีที่แล้ว +5

    3 વર્ષ ના છોકરાની 3 લાખ રૂપિયા ફી! પણ વિચાર્યું કે ફી વધી ક્યાંથી?

  • @sangitapatel6525
    @sangitapatel6525 ปีที่แล้ว

    Supr,

  • @mitulbhatt3485
    @mitulbhatt3485 10 หลายเดือนก่อน

    Shaheb tamne khabar na hoy to janavi dav jetli pan moti moti school chhe ae badhi school na trusti rajniti sathe jodayela chhe ane aa badhi suvidha koy pan ek rajniti paksh aape chhe khoole aam lootvano baki koy ni takat nathi bharat ne looti shake parka looti ne thaki gya toye khade aam ubhoo chhe pan potana parka thaya aenu dukh chhe

  • @kartikpatel2589
    @kartikpatel2589 ปีที่แล้ว

    Ha ha karva vala badhay mitro..kaik lay leyo Rapala saheb pase thi...pachhi ..gotva javama Kai na male😢

  • @kanjibhaiprajapati7158
    @kanjibhaiprajapati7158 ปีที่แล้ว

    રૂપાલા સાહેબ ને સલામ છે સમાજને માતૃભાષા વિશે કહેવા માટે