શું 25 વર્ષ પછી ઘરે ઘરે ગાંડા જન્મ લેશે ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • ✅ Get Health Booster Gir Cow Ghrita Online:
    bit.ly/HealthB...
    ====
    Join Our Gir Cow or Gau Palan Training Program
    ✅ Gau Palan Training:
    bit.ly/3q3R65b
    ====
    ✅ Vedic Bilona Machine | Vedic Wooden Bilona Machine | Vedic Bilona Ghee Making Machine
    bit.ly/VedicBi...
    ====
    ✅ Get Anaerobic Composting Bag
    bit.ly/Anaerob...
    ====
    ✅ Vedic Gau Palan Viddhya Mobile App:
    bit.ly/30WKLhH
    ====
    ✅ Instagram : / gir_gau_jatan_sansthan
    ====
    ✅ Facebook Page Link : / girgaujatansansthan
    ====
    #new #village #homemade #farming

ความคิดเห็น • 61

  • @govindbhaiboricha8319
    @govindbhaiboricha8319 2 หลายเดือนก่อน +7

    સુંદર વિડીયો રમેશભાઈ ખરેખર ભારતની સંસ્કૃતિ અને સભ્યતા થોડી ઘણી ગામડામાં જોવા મળે છે બાકી શહેરોમાં તો પાશ્ચાત્ય સંસ્કૃતિ એ દાટ વાળી દીધી છે રમેશભાઈ ઘણા વિદ્વાનો એ કહ્યું છે કે કોઈ પણ સમાજ અને દેશ પોતાની મુળ સંસ્કૃતિ અને સભ્યતા ભુલી જાય તો સમાજ હોય કે રાષ્ટ્ર તેનુ પતન નિશ્ચિત થાય છે

  • @santoshthanvi2064
    @santoshthanvi2064 9 วันที่ผ่านมา

    जय हो धन्य प्रभु

  • @jagdishpatel5639
    @jagdishpatel5639 2 หลายเดือนก่อน +5

    🎊💯🇮🇳❤️🕉❤️🌺🙏🚩Jai Shri GAUMATA JI🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩❤️🎉🎉🎉🎉 🎉🎉🎉🎉🎉❤Shri RAMESHBHAI JI 🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @NareshBaria-sj9xg
    @NareshBaria-sj9xg 2 หลายเดือนก่อน +2

    ધન્યવાદ રમેશ ભાઈ

  • @Meenaben-kn9qq
    @Meenaben-kn9qq 2 หลายเดือนก่อน +4

    સાચી વાત છે કાકા. જય વણઝારી મા 🙏🏼🙏🏼🙏🏼

  • @bhagvanbhaighoribhagvanbha3903
    @bhagvanbhaighoribhagvanbha3903 2 หลายเดือนก่อน +9

    શહેરમાં વધુ ગાંડા હોય ગામમાં વધુ વાંઢા હોય. હાલમાં વાસ્તવિકતા છે.

    • @Viu8808
      @Viu8808 2 หลายเดือนก่อน

      વાંઢા એજ ગાંડા

  • @Viu8808
    @Viu8808 2 หลายเดือนก่อน +9

    આ ભાભો કલાકાર છે 🤏

    • @kalpeshchavda8043
      @kalpeshchavda8043 2 หลายเดือนก่อน

      E bhabhi nathi e modi ne Amit shah ne 1 phone jay ne tya vat thay evi mans che bhai

    • @Viu8808
      @Viu8808 2 หลายเดือนก่อน

      @@kalpeshchavda8043 🤡

    • @chariyarashik6008
      @chariyarashik6008 หลายเดือนก่อน

      Nice 👍

  • @govindbhaishekhadiya8734
    @govindbhaishekhadiya8734 2 หลายเดือนก่อน +8

    ગામડામાં વાઢા હોય શહેરમાં ગાડાં હોય ને રાજકારણમાં ઢાઢા હોય

  • @user-so9dh2wn1k
    @user-so9dh2wn1k 2 หลายเดือนก่อน +3

    સરસ ❤ રમેશ ભાઇ જય શ્રી કૃષ્ણ

  • @asifkadivar7673
    @asifkadivar7673 2 หลายเดือนก่อน +4

    પણ બાપા હવે દીકરા ની વહુ કામ ચોર થય ગય છે એટલે તમે કયો એવુ નો થાય મારા બાપ બાપા

  • @anilstadvi1840
    @anilstadvi1840 2 หลายเดือนก่อน +2

    Jay Gau Mata 🙏🙏🙏🙏

  • @user-ez6gd9bb9m
    @user-ez6gd9bb9m 2 หลายเดือนก่อน +2

    રામ રામ રમેશભાઈ વિંછીયા તાલુકા નુ ગોરૈયા ગામ કાનાભાઈ

  • @bhaveshoza2302
    @bhaveshoza2302 2 หลายเดือนก่อน +1

    રમેશભાઈ તમારા સખત પરિશ્રમ ને લાખ લાખ સલામ!

  • @dharmeshvaniya559
    @dharmeshvaniya559 2 หลายเดือนก่อน +2

    જય મુરલીધર રમેશ ભાઈ

  • @bharatbhaisuvan7751
    @bharatbhaisuvan7751 2 หลายเดือนก่อน +1

    સરસ

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 2 หลายเดือนก่อน +1

    જય માતાજી

  • @pintukotadiya6987
    @pintukotadiya6987 หลายเดือนก่อน

    100%

  • @maheshpal5010
    @maheshpal5010 หลายเดือนก่อน

    Citi pan shru

  • @n.npatel4950
    @n.npatel4950 2 หลายเดือนก่อน +13

    હવે બાપા પોદળા માંથી માડ બહાર આવયા છી ઓ ડી નો જમાનો છે આવા પોદળા વારા મકાન માં વીછી સાપ રહેતા ઘરમાં અમે જોયું છે કોઈ તમારા ઘરે દિકરી પણ ના દે જુનુ એટલૂ સોનું પણ માર્કેટમાં ચાલતુ ન થી બાકી આવા મકાન માં હેરાન થાવમા આપણે દુનિયામાં આવયા છીએ દુનિયા આપણે કહીએ એમ ના કરે દુનિયા કહે એમ આપણે કરવુ પડે

    • @user-bg4cy5uh1q
      @user-bg4cy5uh1q 2 หลายเดือนก่อน

      😮

    • @suryaraj9114
      @suryaraj9114 หลายเดือนก่อน

      wah su vat kari che bhai .. nari vastvikta ho

    • @Rk.parmar-e6g
      @Rk.parmar-e6g หลายเดือนก่อน +1

      એક દીવસ પાછુ આયાજ આવવાનુ છે

    • @n.npatel4950
      @n.npatel4950 หลายเดือนก่อน

      ​​@@suryaraj9114ભાઈ મોરબી લોકડાઉનકોરોના વખતે રાતે ઘરનો સામાન ભરવા ગ્યાતા ફોરવીલ ના એટલા થપા જોયા હું ખુશ થઈ ગયો ભગવાન સારી સાઈકલ ન હતી અને આટલી ફોરવીલ માં માણસો ને ફરવાનો મોકો આપ્યો ભગવાન નો પાર માનવો જોય અને દાદા પોદળા સાથે બાથો ભીડવા નુ કહેછે એમાં કીયા મેળ કરવો

    • @n.npatel4950
      @n.npatel4950 หลายเดือนก่อน

      ​@@suryaraj9114ભાઈ સમય ને માન આપવું પડે આપણ ને ગમે તેમ દુનિયા ના કરે દુનિયા ને ગમે તેવુ આપણે પાત્ર ભજવવુ પડે બાકી તો રાજા ને ગમે તે રાણી હાલવા દો

  • @shamjibhairangapra8236
    @shamjibhairangapra8236 2 หลายเดือนก่อน +4

    થોડુંક માપમાં રાખો તો સારું4

  • @rakeshpatel1337
    @rakeshpatel1337 2 หลายเดือนก่อน +2

    નવરા ના ધંધા છે બાકી નસીબ થી વધારે કોઈ કય ના કરી શકે.

  • @rambhaishidha9107
    @rambhaishidha9107 2 หลายเดือนก่อน

    જય માં મોગલ જય મુરલીધર

  • @diyanpatel5080
    @diyanpatel5080 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ રમેશભાઈ

  • @maheshpal5010
    @maheshpal5010 หลายเดือนก่อน

    Aapi shke che Kay gamdamaj thay aevu nathi gamdamathij shiti baniyase

  • @n.npatel4950
    @n.npatel4950 หลายเดือนก่อน

    અમેરિકામાં આપણા જન્મ પહેલાં ના મોબાઈલ છે

  • @kemchogujarati5744
    @kemchogujarati5744 2 หลายเดือนก่อน

    Varmicompst joye to kejo

  • @divyeshulava
    @divyeshulava 2 หลายเดือนก่อน +7

    તમે બીજાના બાળક ગંનડા ન કહો , થાય તો મદદ કરો , બધા ને ફળીયા જોતા , ભાઈ કોઇ શહેરી ની માનસિક મુજવણ ના કરો

    • @rashmikantpatel9068
      @rashmikantpatel9068 2 หลายเดือนก่อน

      મુળ ભારતીય સભ્યતા ભૂલી જાય તો ગાંડા જ પેદા થાય ભાઈ

  • @bhavikakhunt2074
    @bhavikakhunt2074 2 หลายเดือนก่อน +1

    Bhai pasa walo

    • @n.npatel4950
      @n.npatel4950 2 หลายเดือนก่อน

      પાછા ના વળે વેલા અમારા દાદા બકરું એક જ હતુ વેચવા નતા દેતા સગપણ નથી થતુ એક દિવસ રાતે બકરાં નુ મોઢું ભેગું દબાવી બહાર ગામ ના ભરવાડ ને મફત આપી દીધુ

  • @vadibhaipatel7985
    @vadibhaipatel7985 2 หลายเดือนก่อน +2

    ભાઈ આગળ જવાનું પાછળ નથી જવાનું

    • @Pumbasur
      @Pumbasur หลายเดือนก่อน +1

      Ama shu pachal gya a sanskruti Che apdi modern thya to culture bhul jevu e to ganda maj ganay

  • @KaramshibhaiDharajiya-yg8zu
    @KaramshibhaiDharajiya-yg8zu หลายเดือนก่อน

    તમારાએકથી કારનો વળે બધાઆવુકરેતોથાય

  • @user-gz4md2fe3w
    @user-gz4md2fe3w หลายเดือนก่อน

    Hal gamdana loko to tunka Man na thae gaya se

  • @sohilsonani8376
    @sohilsonani8376 2 หลายเดือนก่อน

    😢😢

  • @bhavikakhunt2074
    @bhavikakhunt2074 2 หลายเดือนก่อน

    Bhai pasa walo

  • @bhavikakhunt2074
    @bhavikakhunt2074 2 หลายเดือนก่อน

    Bhai pasa walo