ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
ઘણી સુંદર અને ઉપયોગી માહિતી આપી ,આભાર .
પૂર્દી અને માફી કછો નામ વાળા ખરાબાની માહિતી આપવા વિનંતી.
Nice video
Very nice information didi👍👍👍👍👍👍👍👍👍👍
સરકારી જમીન ભાડાપટ્ટે ખેતી કરવા માટે હાલ મળે કે નય માહિતી આપવા વિનંતી
સાથળી માં મળેલી જમીનની માપણી કરાવી હોય તો શું કરવું જેતે વખતે કબજા પાવતી આપેલ નથી
સરકારી જમીન ઉપર કબજે કર્યા પછી સુ કરવુ પડે કાદેશમાં કરવી હોય તો
7/12 na naksama khbr pade k aa kharaba ni jagya kya chhe te ????
સરકારી પડતર ૭) ૧૨ મા લખલ આવેલું આના માટે સુકરવુ માહિતી આપવા વિનંતી
સરકારી પડતર છે તો સૌથી પહેલા તે પડતર ખરાબો છે કે નહિ તેની તપાસ કરવો તાલુકામાંથી અને ખરાબો હોય તો કયા પ્રકારનો છે તેની પણ તપાસ કરવો.
Nice information didi👍👍👍👍👍👍👍👍
5:34
Pan a kharaba ni jagya kya chhe a jamin na naksa mathi kai rite khbr pade ???
કે જમીન હોય તેના 7/12 બારમાં લખેલુ હોય છે.
તો જે સર્વે નંબરની 7/12 માં ખરાબો બોલતો હોય તેના સર્વે નંબરનો નકશો કઢાવશો તો ખબર પડી જશે.
@@Sonalbaria1992 7/12 ma naksa aave a ma thi nai khbr pade ne ?? And a c y na naksa ma khbr padti hoi to a kayo nakso kadhavvano ? Please help me
સર્વે નંબર નો નક્શો કે વી રીતે કઢાવવો?
ખેડાણજમીનમાંખરાબોકેમ.....
ખેડાણના અમુક હિસ્સામાં જમીન ખરાબાની હશે એટલે તેમાં ખેતી લાયક ઉપરાંત ખરાબો લખેલો હશે. 7/12 માં
Mem... Ganotiya no record koni pase hoy? Mare 1950 pahela na ganotiya nu list kyanthi male?
ગામના તલાટીશ્રી પાસેથી મળી રહેશે. ગામ નમૂના નંબર 1કઢાવો તમારો સર્વે નંબર આપીને.
7/12ના ઉતારા સિવાય બીજી કઈનકલમાં ખરાબો નોધેલો હોય છે?
ખેતીની જમીનમાં જ ખરાબો હોય છે એટલે મોટા ભાગે 7/12 ના ઉતારામાં જ નોંધ આપવામાં આવે છે.
સર અમારા દાદા એ ચાલીસ વર્ષ પહેલા કોય કારણોસર એક જમીન નુ રાજીનામું આપી દીધું છે એ જમીન હાલ ખેતી લાયક છે તો એ જમીન અમને પાશી મળી શકે
1996 4:39
બેન ખૂબ સરસ માહિતી બેન 7/12 ના ઉતારા માં કેવી રીતે નોંધ કરવામાં આવે process જણાવજો 🙏🏻🙏🏻
bakri palan, murghi palan, pashu palan karay?!!
ખરાબાની નોંધ પડેલી હોય 7/12 માં અને તે "અ " વિભાગની હોય તો તમે કરી શકો છો.
B પ્રકારના ખરાબા નો વેચાણ દસ્તાવેજ થાય ?
હા થઇ શકે પરંતુ તે સાર્વજનિક ઉપયોગ હેતુ હોય એટલે તેમાં જેટલો ભાગ ખરાબા "B" વિભાગ માં આવતો હોય એટલો ભાગ પહેલાની જેમ જ ઉપયોગ થશે તેવો ઉલ્લેખ કરવો એ જરૂરી છે.
Mam tamaro no joia please mare help joi a chhe amari sathe chhela 50-60 vars thi annyay thay chhe please help
પાણી પત્રક વિશે માહિતી આપશો
25,,,,11,2024,,,,