જમણવાર । Khajur Bhai | Jigli and Khajur | Nitin Jani | Khajur Bhai Ni Moj | New Comedy Video |Comedy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 626

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 ปีที่แล้ว +37

    વાહ ખજુર ભાઈ વાહ ખુબ સરસ કોમેડી છે જમણવાર ભારે રાખ્યો છે હો 😀😀 👌🏻👍🏻

  • @VijayVanzaraOfficial
    @VijayVanzaraOfficial ปีที่แล้ว +9

    ખજૂર ભાઈ એટલે વાત પુરી.....✌️
    ખુબ આગળ વધો... હનુમાન દાદા તમારી સાથે છે...🙏

  • @aai_mogal_chhoru__
    @aai_mogal_chhoru__ ปีที่แล้ว +262

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે

    • @vipulkumarkhaniya619
      @vipulkumarkhaniya619 ปีที่แล้ว +8

      હુ

    • @Dangikd6478
      @Dangikd6478 ปีที่แล้ว +4

      Badha j

    • @jigneshpanaliya5958
      @jigneshpanaliya5958 ปีที่แล้ว +3

      Hu

    • @prasadkantariya198
      @prasadkantariya198 ปีที่แล้ว +3

      Hu

    • @rajupatel1094
      @rajupatel1094 ปีที่แล้ว

      ભગવાન ન કહી શકાય.....પણ ભગવાને મોકલેલા એક દુત સમાન જરૂર કહી શકાય. જ્યાં જરુર પડે ત્યાં એ ખજૂર ભાઈ જેવા દેવદુતને મોકલી દે છે.

  • @vajaparesh1891
    @vajaparesh1891 ปีที่แล้ว +9

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️

  • @dhavalsarvaiya6822
    @dhavalsarvaiya6822 ปีที่แล้ว +3

    🙏🏻🌿"श्री शिवाय नमस्तुभ्याम:"🌿🙏🏻

  • @salilthaker3590
    @salilthaker3590 ปีที่แล้ว +28

    મહા શિવરાત્રી પર્વ ની જીગલી ખજુર ટીમ ને ખૂબ ખૂબ શુભ કામનાઓ. સ્વસ્થ રહો મસ્ત રહો.🙏🙏🌹

  • @gamitfilipy.2793
    @gamitfilipy.2793 ปีที่แล้ว +8

    જય માતાજી જય શ્રી કૃષ્ણ
    ખજુર ભાઈ, લાલાભાઈ
    તમારી ટીમ ને પ્રભુ સદા સુખી રાખે એવી પ્રાર્થના

  • @taigarmeladivlog8236
    @taigarmeladivlog8236 ปีที่แล้ว +11

    હાં મારા ગુજરાત નાં ભગવાન હાં.... જય મેલડી માં...

  • @devasabhad1037
    @devasabhad1037 ปีที่แล้ว

    ખજૂર ભાઈ તમારી અને લાલા ભાઈ બંને ની એક્ટિંગ બહુ ગમે છે એમાં લાલા ભાઈ ની એક્ટિંગ 1નંબર

  • @ajaypandya648
    @ajaypandya648 ปีที่แล้ว

    Wah moj wah..
    પણ જમણવાર માં બોવ ખર્ચો કર્યો હો.

  • @DeepakBharwad6182
    @DeepakBharwad6182 ปีที่แล้ว +20

    જય ઠાકર જય દ્વારકાધીશ ❤️👍🤟💥

  • @sagarvlogs111
    @sagarvlogs111 ปีที่แล้ว +9

    જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી
    ભગવાન ને પ્રાર્થના..🙏

  • @zinschaudhari2117
    @zinschaudhari2117 ปีที่แล้ว

    Khajur bhai . Koi diwas dolvan awo ne. Big fan chu tamro ..

  • @atluzala3611
    @atluzala3611 ปีที่แล้ว +1

    🙏ભાઈ આવા કળિયુગ માં ખજૂર ભાઈ જેવા બહુ ઓછા છે ધન છે એમની જને તાને 🙏

  • @jigardharani8289
    @jigardharani8289 ปีที่แล้ว

    खवडावो खवडावो khajurbhai... वन्देमातरम 🇮🇳🇮🇳🇮🇳

  • @pravinvagadiya5075
    @pravinvagadiya5075 ปีที่แล้ว

    વા ખજૂર ભાઈ તમારી મોજ મજા આવે જુના વિડીયો જોવાની

  • @AanadIndiablock
    @AanadIndiablock ปีที่แล้ว +1

    ખજુર ભાઈ અમારે તમારી મુલાકાત લેવીશે

  • @priyamthakor8466
    @priyamthakor8466 ปีที่แล้ว +6

    ખજૂર ભાઈ ની કોમેડી Greatest of all time,Superb 👌👌👌👌

  • @spjayrana
    @spjayrana ปีที่แล้ว +1

    અમારા ગુજરાત ના સુપર સ્ટાર ખજુર ભાઈ. નિતીન જાની

  • @nehalparmar8291
    @nehalparmar8291 ปีที่แล้ว

    Oli chokri koni chhe... Saram vagar nii🤣🤣🤣🤟🤟👌👌khub saras👌👌

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 ปีที่แล้ว +1

    ખજૂર ભાઈ તમારો જમાડવાનો આગ્રહ જોરદાર👍 પોરબંદર🙏

  • @rakshitjani7721
    @rakshitjani7721 ปีที่แล้ว +5

    ગજબ ની કોમેડી... મજા આવી ગઈ.....વાહ જાની રાજા

  • @mr_ranjit.302
    @mr_ranjit.302 ปีที่แล้ว +3

    Congratulations khajur bhai 25Lakh subscribe 🙏💞

  • @pareshparmar1343
    @pareshparmar1343 ปีที่แล้ว

    Aa episode to maro bahu j fevorite 6 hu jordar hasyo hato
    So good khajurbhai aap loko na chahera par hasya lavo 6o
    True good 👌👌👌👌👌👌👌

  • @radheboycomedy7314
    @radheboycomedy7314 ปีที่แล้ว +1

    ખાલી ફોટો...😁😁🤣😜

  • @rons9988
    @rons9988 ปีที่แล้ว +1

    😂😂😂 Bhai na ham hoo

  • @Sstar007
    @Sstar007 ปีที่แล้ว +4

    હસી હસી ને આંખમાંથી આંસુ આવી ગયા
    આટલું જોરદાર હસવું આવી ગયું

  • @MADHAV_VLOGS_14
    @MADHAV_VLOGS_14 ปีที่แล้ว

    મારો વીરો પોતેજ ભગવાન છે 🙏 મહાદેવ નું રૂપ છે 😘😘

  • @ChaudhariNirmal
    @ChaudhariNirmal ปีที่แล้ว

    ખજુરભાઈ ભગવાન ના અવતારે પૃથ્વી પર આવ્યા છે

  • @PRADIPKVIDEO69
    @PRADIPKVIDEO69 ปีที่แล้ว +1

    Khajur bhai maja aavi gai 🥰 vandari saram vagarni 🤣🤣

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 ปีที่แล้ว +3

    સુપર મોજ ખજુર ભાઈ
    🙏 ૐ નમઃ શિવાય 🙏

  • @rekhayatinsurati5945
    @rekhayatinsurati5945 ปีที่แล้ว +1

    Kurti jhumar jhumar Verma ne pajama bola jamadar video super Jay Mata Di Jay Shri Krishna khajur bhai mis u 🍕🍕🍟🤟✌️💖💖💗

  • @sagarvatiyasagar6320
    @sagarvatiyasagar6320 ปีที่แล้ว +1

    ખજૂરભાઈખુબ જ આનંદ થયો કે તમે આવો સરસ મજાનો વિડીયો બનાવ્યો.ઘર ના પસગ મા આવું સરસ મજાનું જમવાનું થાય તો કે કેવી યાદી થઈ જાઈ. જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે.👏👌👋⚘🍦🌹😀🍨🌠🌠🎁

  • @ManojParmar-qj2ro
    @ManojParmar-qj2ro ปีที่แล้ว

    સમાજ માટે કઈ પણ. જોરદાર. સમાજ વારા પર એક વિડીયો બની જાય

  • @rajeshchaudhari8390
    @rajeshchaudhari8390 ปีที่แล้ว

    ફુલી કોમેડી વિડીયો છે મજા આવી ગઈ

  • @mr_____8686_____king
    @mr_____8686_____king ปีที่แล้ว +2

    વાહ ભીખા દાદા વાહ 1 નંબર કોમેડી 👌👌👌👌

  • @vishal-1238
    @vishal-1238 ปีที่แล้ว +1

    ખજુર ભાઈ એક વીડિયો ડિ જે સાથે બનાવો
    ખજુર ડિજે વાળો
    આ અમારી ફરમાઈશ છે

  • @purveshjadav2522
    @purveshjadav2522 ปีที่แล้ว +1

    મયુર પૂજા નું જે ઘર બનાવ્યું એ બહુ મસ્ત બનાવ્યું

  • @Khiladi-m3o
    @Khiladi-m3o ปีที่แล้ว

    Varun bhai ni acting jordar che.

  • @agarsinhjadeja530
    @agarsinhjadeja530 ปีที่แล้ว +4

    જય માતાજી ખજુરભાઈ 🙏

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 ปีที่แล้ว

    જોરદાર કોમેડી બધા મિત્રોની

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 ปีที่แล้ว +2

    ❤️ખજુર ભાઈ...ને કોન🙏🏻કોન સાચા ભગવાન :.મા ને સે

  • @bambhaniyavijay8066
    @bambhaniyavijay8066 ปีที่แล้ว

    ઘુસભાઈ ની દીકરી લાગે😂🤣

  • @ravihadagara08
    @ravihadagara08 ปีที่แล้ว +2

    1st Comment
    ખુબ સરસ ખજુરભાઈ
    આવા વિડીયો બનાવી ને હસો અને હસાવતા રહો

  • @rameshthakor8073
    @rameshthakor8073 ปีที่แล้ว +1

    Jay chehar Nitin bhai 🙏
    😀😊
    👑chehar ni sarkar 👑

  • @jitudesaiofficial
    @jitudesaiofficial ปีที่แล้ว +1

    Jay meldi ma🙏🏻

  • @hemabenvijaysinhzala1003
    @hemabenvijaysinhzala1003 ปีที่แล้ว +1

    Jay mataji jay shree krishna bhai 🙏👌

  • @dharmeshbambhaniya5578
    @dharmeshbambhaniya5578 ปีที่แล้ว

    ખજુર ભાઈ આવાજ વીડિયો બનાવ્યો કરો
    જય માતાજી 🙏

  • @gaurangpatel2685
    @gaurangpatel2685 ปีที่แล้ว +2

    Best video 😂🤣

  • @lalitmakvana4545
    @lalitmakvana4545 ปีที่แล้ว +1

    Super comedy video se khajur bhai no

  • @sptalk2043
    @sptalk2043 ปีที่แล้ว +1

    Khajur bhai the great 😃

  • @minaniteshjoshi4076
    @minaniteshjoshi4076 ปีที่แล้ว +1

    Bansi na factra ma 🤣🤣 (sharp memory)😅

  • @manishjani7543
    @manishjani7543 ปีที่แล้ว

    Khajurbhai jordar jaman vaar kairo. Sata sat.

  • @Kishan_s_mcciv88
    @Kishan_s_mcciv88 ปีที่แล้ว +1

    Fast like share comment

  • @Ashishprajapati12480
    @Ashishprajapati12480 ปีที่แล้ว +1

    😂😂😂😂😂😂 maja avi gayi

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 ปีที่แล้ว +1

    🙏 જય શ્રી કૃષ્ણ 🙏
    🙏 જય માતાજી 🙏
    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી

  • @Vijayparmar-pb2fh
    @Vijayparmar-pb2fh ปีที่แล้ว +2

    કૌન કૌન ખજુર ભાઈ ને ભગવાન માને છે

  • @Amar-ez9ug
    @Amar-ez9ug ปีที่แล้ว

    થાળીમાં ભોજન છે, અને ચપ્પલ પહેરી ખજૂરભાઈ એ શુટિંગ કર્યું,એ દુઃખ ની વાત છે....

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 ปีที่แล้ว

    👌👌👌 મસ્ત કોમેડી

  • @jaysukhaniyariya4010
    @jaysukhaniyariya4010 ปีที่แล้ว +1

    જોરદાર કોમેડી 😍

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 ปีที่แล้ว +1

    Jay mataji khajur bhai

  • @lkgamekiller6186
    @lkgamekiller6186 ปีที่แล้ว

    Khajur bhai ahaw dang aavo bhai dang Darbar ma moj aave bhai full moj bhai.

  • @mamtavaja8113
    @mamtavaja8113 ปีที่แล้ว +1

    Bow saras bhai.

  • @saniyagopal94
    @saniyagopal94 ปีที่แล้ว +1

    કોણ કોણ ખજુરભાઈ ને સાક્ષાત ભગવાન નુ સ્વરુપ માને છે તે એક લાઈક કરે.🙏🏻🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻

  • @kance4517
    @kance4517 ปีที่แล้ว

    Maja avi gai khajur BHai

  • @dvdabhi
    @dvdabhi ปีที่แล้ว +14

    🙏🏻❤️કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤️🙏🏻

  • @thakormaheshji8519
    @thakormaheshji8519 ปีที่แล้ว

    વાહ ખજૂર ભાઈ વાહ ( નીતિનભાઈ )

  • @rameshkumarpandyaprincipal2648
    @rameshkumarpandyaprincipal2648 ปีที่แล้ว +3

    વાહ ખજૂરભાઈ
    આ એપિસોડમાં પેટ પકડીને હસાવ્યા 😄😄

  • @rajgangani5170
    @rajgangani5170 ปีที่แล้ว

    Jai shree Krishna... khajur bhai

  • @kmjamodkm9163
    @kmjamodkm9163 ปีที่แล้ว +1

    Super Bhai 🥰🥰🥰

  • @laxmipadialaxmipadia2608
    @laxmipadialaxmipadia2608 ปีที่แล้ว +1

    Jay shree krishna 🙏 fool enjoy your video 😄😄😂

  • @hellofriends1332
    @hellofriends1332 ปีที่แล้ว

    ખજૂર ભાઈ ડાયરો કે વાંદરા ની મોજ એક વાર કરાવો પ્લીઝ

  • @tanujpatel427
    @tanujpatel427 ปีที่แล้ว

    Osm khajur bhai ❤️❤️❤️

  • @maheshgurjar2910
    @maheshgurjar2910 ปีที่แล้ว

    Jordar khajurbhai 😁😁

  • @કાનોકિહલા
    @કાનોકિહલા ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MahiMahen
    @MahiMahen ปีที่แล้ว

    ઓહ્ ભગવાન શું કૉમેડી કરી છે તમે લોકોએ વાહ વાહ ખૂબ જ મજા આવી ❤️🙏

  • @basantigosai2742
    @basantigosai2742 ปีที่แล้ว +5

    Outstanding video..👌..salute to khajurbhai.. n .. team..👏

  • @rjchavdabharvad293
    @rjchavdabharvad293 ปีที่แล้ว +2

    Jai Thakar Bhai 🙏

  • @ujjavalsinh_ji_rathod
    @ujjavalsinh_ji_rathod ปีที่แล้ว +2

    કોણ કોણ ખજૂર ભાઈ ભાગવન માને

  • @AjayChauhan-cs6bg
    @AjayChauhan-cs6bg ปีที่แล้ว +2

    Super☺☺
    Full moj comedy 🤣🤣🤣😝

  • @sanjayThakor16597
    @sanjayThakor16597 ปีที่แล้ว

    Vah nitinbhai vah su video bnavyo se bhai comedy 😄😄😄🙏🙏🙏

  • @arvindboricha2450
    @arvindboricha2450 ปีที่แล้ว +1

    હા ખજૂર ભાઈ ની મોજ હા.👏
    Superb 👌

  • @vajavijay3555
    @vajavijay3555 ปีที่แล้ว

    Very nice video khajur bhai ni team ne very nice video 📷

  • @derhetal6797
    @derhetal6797 ปีที่แล้ว +2

    Jay shree Krishna🙏
    Love you sir

  • @gavdiyamehul070
    @gavdiyamehul070 ปีที่แล้ว +1

    🙏🙏Jay mataji 🙏🙏

  • @dineshtank89
    @dineshtank89 ปีที่แล้ว +1

    Last ma ..એ ખમણ...એ ખમણ....મોજ આવી ગઈ ખજુરભાઈ..😂😂

  • @hitusolanki7552
    @hitusolanki7552 ปีที่แล้ว +1

    Jay mataji jay shree krishna khjuar bhai 🙏🥰

  • @vinesh328
    @vinesh328 ปีที่แล้ว +1

    Love from Bhavnagar ❤️

  • @lilamodhvadiya827
    @lilamodhvadiya827 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ 🙏🏻

  • @p.a.bharvadofficial9160
    @p.a.bharvadofficial9160 ปีที่แล้ว +2

    Jay thakar 🙏

  • @gauravmakwana985
    @gauravmakwana985 ปีที่แล้ว

    Supar comedy khajur bhai 🙏 👍 👌 💖 💖

  • @jugadtecnopj
    @jugadtecnopj ปีที่แล้ว

    gana div se aaya... par jor dar😃😃😂😂😂😂🤣🤣🤣🤗🤗😭

  • @mukeshgiri5121
    @mukeshgiri5121 ปีที่แล้ว

    ખુબ સરસ ખજુરભાઈ

  • @sanjayjethwa4822
    @sanjayjethwa4822 ปีที่แล้ว +2

    🙏જય ભોલેનાથ હર હર મહાદેવ🙏

  • @soranisorani1122
    @soranisorani1122 ปีที่แล้ว +1

    🙏🙏🙏Jay mataji khajur bhai 👌👌👌

  • @ashokmakwana3229
    @ashokmakwana3229 ปีที่แล้ว +2

    રામ રામ 🙏🙏

  • @vishwasvegad5887
    @vishwasvegad5887 ปีที่แล้ว +1

    hu tamaro big freind chu nitinbhai

  • @radhikavasava4838
    @radhikavasava4838 ปีที่แล้ว +1

    Maa baap vagarna 4 anath badokone madad karjo khajur bhai🙏

  • @MyFeelingVideo1137
    @MyFeelingVideo1137 ปีที่แล้ว

    ખજૂર ભાઈ મહેનત સારી કરો છો.....god Blass You 🎉

  • @khodabhaigrambhdiya9039
    @khodabhaigrambhdiya9039 ปีที่แล้ว +2

    ♥️♥️🤣🤣🙏🏻🙏🏻🙏🏻🙏🏻કોણ કોણ ખજુર ભાઈ ને ગુજરાત નો.હીરો માને છે તો કોમેન્ટ કરો જય માતાજી ♥️🤣🤣🙏🏻🙏🏻🤣🤣🤣♥️♥️👌👌👌👌