My whole family waits for your videos. Kutch series is very special as we are from Kutch and in December I did Kutch trip on bike from Mumbai. It was whole of Gujarat trip of 15 days.
વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, પણ શુરા બોલ્યા નો ફરે ભલે પશ્ચમ ઉગે સૂર. એમજ કચ્છ ની ધરતી ના શૂરવીરો ને યાદ કરીએ તો આ દુહો એને લાગુ પડી જતો હોય છે...ઇ કચ્છડો બારે માસ હો બાપ❤
જોરદાર વીડિયો.... દરેક સ્થળ ની વિશેષતા સાથે ત્યા ના લોકગીત(સંગીત) ની મિશ્રણ કર્યું એ ખૂબ જ અદ્ભુત છે સોના માં સુગંધ ભળે એમ વીડિયો ની સુંદરતા વધારે છે..... ખૂબ સરસ વીડિયો છે... આગળ નવા બનાવતા રહેજો
I've watched many TH-camrs who focus on tourism, and I must say, your voice-over and documentary work are the best I've seen since Aditi Raval. Keep working hard-one of your videos is bound to trend in the future. Your channel is truly underrated.
This is a very nice video providing all information about Kutch, who has written information about these places. His work is also very good, as he has provided accurate information. The music of this video is nice, the videography is nice, everyone has done a great job, best wishes to everyone,
તમારા વીડિયો અદ્ભુત છે. દ્રશ્યો, સંગીત, વાર્તા કહેવાનું જાદુઈ છે. તમે બતાવેલ કેટલીક જગ્યાઓ પર હું ગયો છું પણ તમારો વિડિયો જોયા પછી મને લાગે છે કે મારે તમારી આંખોથી ફરીથી જોવાની જરૂર છે.
જય માતાજી ભાઈ જય ગિરનાર જય સોમનાથ જય દ્વારકાધીશ હું ભાવનગર શિહોર થી મને તમારા વિડીયો અને તમારા ભજનો ખુબ પસંદ આવ્યા મેં તમારા દરેક વિડીયો જોયા તમારા વિડીયો જબરજસ્ત છે અને જાણે સિનેમા બેઠી ને પિક્ચર જોતા હોય એવું જ લાગે એટલે આનંદ એવો જાણે હું તો તે જગ્યાએ ફરવા જાવો છું મને તેઓ એસા થયો તમારો અવાજ તમારો પ્રેઝન્ટેશન તમારો એડિટિંગ પરફેક્શન સિનેમેટોગ્રાફી કેમેરા બેગ્રાઉન્ડ મ્યુઝિક બધું જ જબરજસ્ત છે આવી રીતે મદદ કરતા રહો અને આવા સારા વિડીયો બનાવતા રહો અમે તમારી સાથે છીએ😊 એક વિડીયો ભાવનગર ઉપર અમારે સિહોરમાં ગૌતમેશ્વર મહાદેવ, નવનાથ,સાથ સિરી, બ્રહ્મકુંડ સિહોરી માતાનું મંદિર,ખોડીયાર મંદિર, દેવગણા, વગેરે ખૂબ જ પ્રાચીન અને પ્રખ્યાત છે અને પાલીતાણા માં તો ખૂબ જ ફરવાનું છે શેત્રુંજી પર્વત. હસ્તગીરી અને ઘણા બધા જૈન તીર્થધામો પાલીતાણા તો જાણે જેવું તેવું જ લાગે કે તેને જૂનાગઢમાં આવી ગયા હોય ભાવનગર શહેરમાં પણ ઘણી ઘણી જગ્યા છે ત્યાં ફરવા લાયક જગ્યા છે સુરેન્દ્રનગર રાજકોટ વડોદરા બનાસકાંઠા મહેસાણા સૂર્યમંદિર અમદાવાદ દીવ દમણ રાજા રજવાડી જગ્યા વગેરે જગ્યા બનાવો 😊 🙏ધન્યવાદ🙏
તમારા વિડીયો નું કામ જબરદસ્ત છે ટીવીમાં જોતા હોય તો જાણે એવું જ લાગે કે જાણે પિક્ચર જોઈએ છીએ ખુબ આનંદ મળે ખૂબ જ્ઞાન મળે અને જાણે અનુભવ એવો જ થાય કે અમે તે જગ્યાએ આવી ગયા છે બસ વીડિયોમાં આવી જ કવોલિટી અને કન્ટેન્ટ લાવતા રહો અમે તમારી સાથે છીએ 😊 હું ભાવનગર થી સિહોર એક વિડીયો જરાક ભાવનગર ઉપર બનાવજો ને અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને પ્રસિદ્ધ સ્થળો
આપના નવા વિડિયો ની રાહ જોવી પડે છે તો ખુબ ગુસ્સો આવે છે પણ જેવા તમારો વિડિયો આવે છે તે જોતાં જ બધો ગુસ્સો અલોપ થઈ જાય છે અને એવા મંત્ર મુગ્ધ થઈ જવાય છેકે બસ બીજો વિડિયો ના આવે ત્યાં સુધી આ વિડિયો જોતાં જ રહીએ, જોતાં જ રહીએ. થેંકયુ.
આજે તમારા વિડિયો થકી ૧૮ વરણ ને એક ગુજરાતના ઇતિહાસ ની જાણ થઈ રહી છે અને હું એ પણ કંઈ સકુ કે આ કામ માત્ર એક ચારણ જ કરી શકે, માટે એ જોય ન ખૂબ જ પ્રસ્શન થયો પણ આપના આ વિડિયો માત્ર ૭ થી ૮ મિનીટ ના જ હોય છે. તો મારી એક વિનતી છે આપને કે હવે ના વિડિયો તમે ૧૫ મિનીટ ના બનાવો જય માતાજી
I've watched many TH-camrs who focus on tourism, and I must say, your voice-over and documentary work are the best I've seen since Aditi Raval. Keep working hard-one of your videos is bound to trend in the future. Your channel is truly underrated.
My whole family waits for your videos. Kutch series is very special as we are from Kutch and in December I did Kutch trip on bike from Mumbai. It was whole of Gujarat trip of 15 days.
વા ફરે વાદળ ફરે
ફરે નદીના પૂર,
પણ શુરા બોલ્યા નો ફરે
ભલે પશ્ચમ ઉગે સૂર.
એમજ કચ્છ ની ધરતી ના શૂરવીરો ને યાદ કરીએ તો આ દુહો એને લાગુ પડી જતો હોય છે...ઇ કચ્છડો બારે માસ હો બાપ❤
પાંજો કછડો બારે માસ❤❤
જોરદાર વીડિયો.... દરેક સ્થળ ની વિશેષતા સાથે ત્યા ના લોકગીત(સંગીત) ની મિશ્રણ કર્યું એ ખૂબ જ અદ્ભુત છે સોના માં સુગંધ ભળે એમ વીડિયો ની સુંદરતા વધારે છે.....
ખૂબ સરસ વીડિયો છે... આગળ નવા બનાવતા રહેજો
I've watched many TH-camrs who focus on tourism, and I must say, your voice-over and documentary work are the best I've seen since Aditi Raval. Keep working hard-one of your videos is bound to trend in the future. Your channel is truly underrated.
Pachal geet ras je rit thi gay che tmaru video alag j dekhay aave❤ khub saras
Thank you so much 🙏🏻
Wah jordar ho
હા બાપ તમારી ટિમ ને ધન છે ધન ...ખૂબ સરસ વિડીયોગ્રાફી,સ્ક્રિપ્ટ, વોઇસઓવર,સંગીત,કલાકાર વા ભય ગયા અદભુત તાલ અદ્ભૂત મિશ્રણ અદ્ભૂત કચ્છ❤🎉
Dhanyawad Mitul Bhai 🙌🏻
thanks for visit our village❤❤
Superb video,
Cinematography, scripting, Voice over everything is just amazing,,
Many many congratulations 🎉🎉🎉
ભલે ભલે બાપ ❤❤❤❤
જય માતાજી 🙏🙏🙏🙏🙏
વાહ ભાઈ વાહ વિડિયો મા દમ સે ❤
Thank you bhai
हर हर महादेव 🙏🙏🙏
Please vrajvani dham no video Thodu detail ma banavo
Devyani ma'am and Amit sir🫶ops stoel ny heart' ❤
Thank you ✨
Incredible............
Jordar 🎉
जय मां हिंगणाज 🙏🙏🙏
This is a very nice video providing all information about Kutch, who has written information about these places. His work is also very good, as he has provided accurate information. The music of this video is nice, the videography is nice, everyone has done a great job, best wishes to everyone,
Thank you so much 🙏🏻
Jay ho.... ❤
તમારા વીડિયો અદ્ભુત છે. દ્રશ્યો, સંગીત, વાર્તા કહેવાનું જાદુઈ છે. તમે બતાવેલ કેટલીક જગ્યાઓ પર હું ગયો છું પણ તમારો વિડિયો જોયા પછી મને લાગે છે કે મારે તમારી આંખોથી ફરીથી જોવાની જરૂર છે.
High Quality Camera thi Kai no Thai bolta pan aavadvu joiye😂
Aa na to kachhi boli sakto na to clear gujrati
@@oneindiaplus85 paka maat yaar
Thank you so much for such kind words✨
Jay saurashtra
Jay Bhahuchar maa
Bhaguda mogal dham no vidio banavo ❤
Nice
Jai hinglaj maa
જય માતાજી ભાઈ
જય ગિરનાર
જય સોમનાથ
જય દ્વારકાધીશ
હું ભાવનગર શિહોર થી મને તમારા વિડીયો અને તમારા ભજનો ખુબ પસંદ આવ્યા મેં તમારા દરેક વિડીયો જોયા તમારા વિડીયો જબરજસ્ત છે અને જાણે સિનેમા બેઠી ને પિક્ચર જોતા હોય એવું જ લાગે એટલે આનંદ એવો જાણે હું તો તે જગ્યાએ ફરવા જાવો છું મને તેઓ એસા થયો તમારો અવાજ તમારો પ્રેઝન્ટેશન તમારો એડિટિંગ પરફેક્શન સિનેમેટોગ્રાફી કેમેરા બેગ્રાઉન્ડ મ્યુઝિક
બધું જ જબરજસ્ત છે આવી રીતે મદદ કરતા રહો અને આવા સારા વિડીયો બનાવતા રહો અમે તમારી સાથે છીએ😊
એક વિડીયો ભાવનગર ઉપર
અમારે સિહોરમાં ગૌતમેશ્વર મહાદેવ, નવનાથ,સાથ સિરી, બ્રહ્મકુંડ સિહોરી માતાનું મંદિર,ખોડીયાર મંદિર, દેવગણા, વગેરે
ખૂબ જ પ્રાચીન અને પ્રખ્યાત છે
અને પાલીતાણા માં તો ખૂબ જ ફરવાનું છે શેત્રુંજી પર્વત. હસ્તગીરી
અને ઘણા બધા જૈન તીર્થધામો પાલીતાણા તો જાણે જેવું તેવું જ લાગે કે તેને જૂનાગઢમાં આવી ગયા હોય
ભાવનગર શહેરમાં પણ ઘણી ઘણી જગ્યા છે ત્યાં ફરવા લાયક જગ્યા છે
સુરેન્દ્રનગર
રાજકોટ
વડોદરા
બનાસકાંઠા
મહેસાણા
સૂર્યમંદિર
અમદાવાદ
દીવ દમણ
રાજા રજવાડી જગ્યા વગેરે જગ્યા બનાવો 😊
🙏ધન્યવાદ🙏
❤
amare Ahiya per Hingraj maa hajara hajur che Jai Hingraj maa🙏th-cam.com/users/shortsmtRqGR3diTI?feature=share
❤❤❤❤❤
મને તો એ નથી સમજાતું એટલા જોરદાર વીડિઓ બનાવા છતા તમારા વીડિઓ મા વ્યું કેમ નથી આવતા જોઈને દુઃખ થયુ..
😂 shu jordar Video ?
Song name please 🙏?
તમારા વિડીયો નું કામ જબરદસ્ત છે ટીવીમાં જોતા હોય તો જાણે એવું જ લાગે કે જાણે પિક્ચર જોઈએ છીએ ખુબ આનંદ મળે ખૂબ જ્ઞાન મળે અને જાણે અનુભવ એવો જ થાય કે અમે તે જગ્યાએ આવી ગયા છે બસ વીડિયોમાં આવી જ કવોલિટી અને કન્ટેન્ટ લાવતા રહો અમે તમારી સાથે છીએ 😊
હું ભાવનગર થી સિહોર
એક વિડીયો જરાક ભાવનગર ઉપર બનાવજો ને અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને પ્રસિદ્ધ સ્થળો
Thank you so much and ame jrur thi biji Gujarat ni darek jgya pr video banavisu
☺️ thank you 👍
Kutch ma dhoromanath dada no dugar pr mandir ce eno etihas juno ce gno video bnavjo aamari baju ma ce
Just 1 suggestion add captiosn so that more people can love your videos
Only locals like his videos😂
આપના નવા વિડિયો ની રાહ જોવી પડે છે તો ખુબ ગુસ્સો આવે છે પણ જેવા તમારો વિડિયો આવે છે તે જોતાં જ બધો ગુસ્સો અલોપ થઈ જાય છે અને એવા મંત્ર મુગ્ધ થઈ જવાય છેકે બસ બીજો વિડિયો ના આવે ત્યાં સુધી આ વિડિયો જોતાં જ રહીએ, જોતાં જ રહીએ. થેંકયુ.
Thank you so much. Ame try krsu k nava video banne aetla jaldi upload kriae🙌🏻
તમે મોમાય મોરા આવો ને મોમાય મોરા નો વિડિઓ બનાવો ને
આજે તમારા વિડિયો થકી ૧૮ વરણ ને એક ગુજરાતના ઇતિહાસ ની જાણ થઈ રહી છે
અને હું એ પણ કંઈ સકુ કે આ કામ માત્ર એક ચારણ જ કરી શકે,
માટે એ જોય ન ખૂબ જ પ્રસ્શન થયો પણ આપના આ વિડિયો માત્ર ૭ થી ૮ મિનીટ ના જ હોય છે.
તો મારી એક વિનતી છે આપને કે હવે ના વિડિયો તમે ૧૫ મિનીટ ના બનાવો
જય માતાજી
Thank you so much for such kind words. And pakku ame try krisu k hve videos thoda long banaviae🙏🏻
Saheb pehli vat to ae chhe ke ‘Kutch’ no spelling Durant karo . Gujarati bolo te pramane eno Spelling aavo thay chhe. KACHCHH
I've watched many TH-camrs who focus on tourism, and I must say, your voice-over and documentary work are the best I've seen since Aditi Raval. Keep working hard-one of your videos is bound to trend in the future. Your channel is truly underrated.
Thank you so much, we will try to keep up the good work🙏🏻
Nice
♥️