રાજા હરીચંન્દ્ર વેચાણા સત કારણે રે | રાજા હરીચંન્દ્ર નુ કિર્તન | ન​વુ ભજન | રામજી મંદીર સત્સંગ મંડળ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 27

  • @chauhanhimesh7330
    @chauhanhimesh7330 4 หลายเดือนก่อน +4

    અતી સુંદર ભજન ગાયું માસી તમે

    • @ramjimandirmandal_rohishala
      @ramjimandirmandal_rohishala  4 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર​, બોટાદ તાલુકાનુ રામજી મંદિર મંડળ રોહીશાળા ગામ ના જય શ્રી કૃષ્ણ અને એક વિનંતી કે અમારા ભજનો ને કિર્તનો જો તમને સારા લાગ્યા હોય તો તમારા મિત્ર મંડળ તેમજ પરિવાર ના અન્ય લોકો સાથે શેર કરવાનુ ભુલશો નહી.

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 5 หลายเดือนก่อน +17

    વાહ કાકી વામ મસ્તીનું ગાયું રાહડો સરસ ગાયો

    • @ramjimandirmandal_rohishala
      @ramjimandirmandal_rohishala  4 หลายเดือนก่อน

      આભાર બેન, રામજી મંદીર મંડળ ના જય સીતારામ​, જય શ્રી કૃષ્ણ.

  • @sitaramdhunmandalbhavnagar8979
    @sitaramdhunmandalbhavnagar8979 5 หลายเดือนก่อน +4

    ખુબ સરસ બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻 જય દશા માં જય અલખ ધણી બાપા સીતારામ ખુબ આગળ વધો એવી પ્રાર્થના 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @ramjimandirmandal_rohishala
      @ramjimandirmandal_rohishala  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર બેન​, બોટાદ તાલુકાનુ રામજી મંદિર મંડળ રોહીશાળા ગામ ના જય શ્રી કૃષ્ણ અને એક વિનંતી કે અમારા ભજનો ને કિર્તનો જો તમને સારા લાગ્યા હોય તો તમારા મિત્ર મંડળ તેમજ પરિવાર ના અન્ય લોકો સાથે શેર કરવાનુ ભુલશો નહી.

  • @manjubenPatel-xi6yt
    @manjubenPatel-xi6yt 5 หลายเดือนก่อน +4

    આતો, સતયુગ ની,રાસ❤ સરસછે ❤

    • @ramjimandirmandal_rohishala
      @ramjimandirmandal_rohishala  4 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર બેન, નવા-ન​વા ભજન અને કિર્તન સાંભળ​વા માટે અમારી રામજી મંદીર મંડળ રોહીશાળા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કર​વાનુ ભુલશો નહી.

  • @RadhaMandalgir
    @RadhaMandalgir 5 หลายเดือนก่อน +3

    ખુબ સરસ ગાયું છે

    • @ramjimandirmandal_rohishala
      @ramjimandirmandal_rohishala  4 หลายเดือนก่อน

      આભાર બેન, નવા-ન​વા ભજન અને કિર્તન સાંભળ​વા માટે અમારી રામજી મંદીર મંડળ રોહીશાળા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કર​વાનુ ભુલશો નહી.

  • @LakhaniJalpa
    @LakhaniJalpa 5 หลายเดือนก่อน +3

    👌👌👌

    • @ramjimandirmandal_rohishala
      @ramjimandirmandal_rohishala  4 หลายเดือนก่อน +1

      ખુબ ખુબ આભાર બેન, નવા-ન​વા ભજન અને કિર્તન સાંભળ​વા માટે અમારી રામજી મંદીર મંડળ રોહીશાળા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કર​વાનુ ભુલશો નહી.

  • @bhavana12119
    @bhavana12119 4 หลายเดือนก่อน +1

    Khubaj sundar bhajan rju kryu Please lakhi mokljo

  • @BHIKHABHAIPATEL-c6k
    @BHIKHABHAIPATEL-c6k 5 หลายเดือนก่อน +3

    સરસ ગાયું છે લખીને મોકલો જયશ્રી કૃષ્ણ

    • @ramjimandirmandal_rohishala
      @ramjimandirmandal_rohishala  4 หลายเดือนก่อน

      આભાર બેન, લખવાની પ્રક્રીયા ચાલુ જ છે, જે-જે ભજન લખાતા જાય છે તેમ-તેમ મુકાતા જાય છે. રામજી મંદીર મંડળ ના જય સીતારામ​, જય શ્રી કૃષ્ણ.

  • @ritahirpara2985
    @ritahirpara2985 5 หลายเดือนก่อน +3

    જયશ્રી કૃષ્ણ !!!
    બહું સરસ ભજન ગાયું સાંભળીને મઝા આવી
    કયા ગામથી ગાવ છો 🙏🙏💕💕

    • @ramjimandirmandal_rohishala
      @ramjimandirmandal_rohishala  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર બેન​, બોટાદ તાલુકાનુ રામજી મંદિર મંડળ રોહીશાળા ગામ ના જય શ્રી કૃષ્ણ, અને એક વિનંતી કે અમારા ભજનો ને કિર્તનો તમારા મિત્ર મંડળ તેમજ પરિવાર ના અન્ય લોકો સાથે શેર કરવાનુ ભુલશો નહી.

  • @manjubenPatel-xi6yt
    @manjubenPatel-xi6yt 5 หลายเดือนก่อน +3

    ગામ,નામ, લખેલું મોકલો સરસછે ❤

    • @ramjimandirmandal_rohishala
      @ramjimandirmandal_rohishala  4 หลายเดือนก่อน

      બોટાદ તાલુકા ના રોહીશાળા ગામ, રામજી મંદિર મંડળ ના જય શ્રી કૃષ્ણ.

    • @ramjimandirmandal_rohishala
      @ramjimandirmandal_rohishala  4 หลายเดือนก่อน

      લખવાની પ્રક્રીયા ચાલુ જ છે, જે-જે ભજન લખાતા જાય છે તેમ-તેમ મુકાતા જાય છે. રામજી મંદીર મંડળ ના જય સીતારામ​, જય શ્રી કૃષ્ણ.

    • @RadhiMavani-kv1gt
      @RadhiMavani-kv1gt 3 หลายเดือนก่อน

      ​@@ramjimandirmandal_rohishalae ce😅 awwal ઊર્ મિbeen 9:25 9:25

  • @aratitrivedi2832
    @aratitrivedi2832 5 หลายเดือนก่อน +2

    ભજન લખીને મુકવા વિનંતી છે

    • @ramjimandirmandal_rohishala
      @ramjimandirmandal_rohishala  4 หลายเดือนก่อน

      આભાર બેન, લખવાની પ્રક્રીયા ચાલુ જ છે, જે-જે ભજન લખાતા જાય છે તેમ-તેમ મુકાતા જાય છે. રામજી મંદીર મંડળ ના જય સીતારામ​, જય શ્રી કૃષ્ણ.

  • @JasibenPatel-oc7nt
    @JasibenPatel-oc7nt 3 หลายเดือนก่อน +1

    લખીને મોકલો

    • @ramjimandirmandal_rohishala
      @ramjimandirmandal_rohishala  2 หลายเดือนก่อน

      તમે અમારા ભજન ક્યા ગામ અથ​વા શહેર માથી જોવો છો? જય શ્રી ક્રૃષ્ણ

  • @jayntibhaigevariya8161
    @jayntibhaigevariya8161 4 หลายเดือนก่อน +5

    સરસ ગાયું 🎉🎉🎉