મારો પહેલો વ્લોગ….. જય જગન્નાથ પુરી યાત્રા…..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024

ความคิดเห็น • 255

  • @shloktadhani7482
    @shloktadhani7482 4 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ ભાવના માસી બોવ ખુશ દેખાય છે અદભુત દૃશ્યો જોવા મળે છે

  • @meenaraval5971
    @meenaraval5971 4 หลายเดือนก่อน +2

    जय श्री स्वामी नारायण।
    जय श्री कृष्ण।
    भावना बेन आपका ब्लॉग्स अच्छा है। बहुत अच्छा लगा है।

  • @shsgaming886
    @shsgaming886 3 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ ભાવના માસી બહુંજ સરસ ભજન ગાવો છો અને વિડીયો પણ સરસ બનાવ્યો છે રોજ આવા વ્લોગ બનાવો 😊

  • @kailashbaparmar6844
    @kailashbaparmar6844 4 หลายเดือนก่อน +9

    બહુ સરસ ભાવનાબેન અમે પણ અહીંયા જ કથા સાંભળવા હમણાં જ જઈને આવ્યા જય સ્વામિનારાયણ

  • @yhjethwa3469
    @yhjethwa3469 4 หลายเดือนก่อน +5

    ખુબ જ સરસ માસી તમારા આગળથી ઘણી પ્રેરણા મળે

  • @nalinibharadia5282
    @nalinibharadia5282 4 หลายเดือนก่อน +1

    Jayshree Krishna Bhavnaben very nice vlog jatra nice darshan 🙏🏼🙏🏼🙏🏼

  • @nidhijoshi-rd5tn
    @nidhijoshi-rd5tn 4 หลายเดือนก่อน

    Super vlog.....❤❤❤👌👌👌🙏🙏🙏Jai swaminarayan jai shree krishna

  • @darshanavora4944
    @darshanavora4944 4 หลายเดือนก่อน +1

    કેમ છો માસી.....જય શ્રી કૃષ્ણ.... હું ૩ વર્ષ થી તમારા વલૉગ જોઉં છું ❤❤❤ તમે ખરેખર ખૂબ સુંદર રીતે જીવન જીવી રહ્યા છો ❤❤❤

  • @ninabham6151
    @ninabham6151 4 หลายเดือนก่อน +1

    Bhavnamom Very nice Vlog. Keep it up. 👍

  • @bhavanapopat474
    @bhavanapopat474 4 หลายเดือนก่อน +1

    વાહ ભાવનાબેન સરસ જાત્રા કરી આવીયા.જય શ્રી કૃષણ.❤

  • @heenabenrathod5836
    @heenabenrathod5836 4 หลายเดือนก่อน +18

    માસી તમારા માં ઘણુ ટેલેન્ટ છે.

  • @hiralriziya6130
    @hiralriziya6130 4 หลายเดือนก่อน

    Jay shree Krishna
    Nice vlog and masi your bhajan also so good 👍

  • @vinoddavda6962
    @vinoddavda6962 4 หลายเดือนก่อน +4

    જય શ્રી કૃષ્ણ ભાવનાબેન સરસ ક્લિપ લીધી છે કોણાર્ક સૂર્ય મંદિર.ભજન ની મોજ યજ્ઞ પૂજન

  • @Kanta_Prajapati
    @Kanta_Prajapati 4 หลายเดือนก่อน +1

    🙏જય શ્રીકૃષ્ણ ભાવના બેન બહુજ મજા આવી
    જગન્નાથ ના વલોગ જોઈ ને 👌👍 હવન દર્શન
    પણ સારા થયા માસી એ ભજન પણ સરસ ગાયા હો👌🙏

  • @diptipatel6542
    @diptipatel6542 4 หลายเดือนก่อน +2

    કેમ છો માસી ને બધા યાત્રાળુ ને જય સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @ilaraja6986
    @ilaraja6986 4 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ ભાવનાબેન ખુબ સરસ જતીપુરા માં મજા આવી ના હવન કર્યો બધું બહુ સરસ કર્યું ભાવનાબેન માસીને પણ ખૂબ સરસ ભજન આવડે છે અમારી પણ બધી બહેનો અમે તમારી જેમ જ ભજન બોલીએ છીએ તમારા જેવો તમારી બેન નો અવાજ પણ ખૂબ સરસ છે પણ ક્યાં સુરત રેસે બરોડા માં એ ભજન મંડળમાં છે તમારી જેવા અમને પણ બધા બહેનોને ભજનનો બહુ જ શોખ છે અમે તો છ બેનો છીએ ભાવનાબેન રાજ ખૂબ સરસ લેતા હતા

  • @kusumjoshi6225
    @kusumjoshi6225 4 หลายเดือนก่อน

    Jai shree Krishna so so blessed. God gives you all the happiness and peace. Very very nice to see everyone so happy and enjoying their time together. Be blessed always 🙏🙏🙏🙏🙏💐💐

  • @geetavyas7813
    @geetavyas7813 4 หลายเดือนก่อน +2

    Wah jaydeepbhai tamara masi e to moj karai didhi maja aavi gai jai shree krishna🙏🏻

  • @angelscakesandbakes2876
    @angelscakesandbakes2876 4 หลายเดือนก่อน +1

    Very nice blog aunty. Nice edit sarika.
    God bless you both.

  • @jignashadesai
    @jignashadesai 4 หลายเดือนก่อน +2

    ❤❤ ભાવના બહેને સરસ બ્લોગ બનાવ્યો છે આવા બ્લોગ બનાવતા રહો તેવી ઈશ્વરને પ્રાર્થના અને તમને શુભેચ્છા ❤❤

  • @neelamsingh3039
    @neelamsingh3039 4 หลายเดือนก่อน

    Bhuth bhuth sundar video jay jagrnath swami ki jay ho 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karunapanchal3645
    @karunapanchal3645 4 หลายเดือนก่อน

    Good morning Jay shree Krishna 🙏 everyone. વાહ સરસ વિડિયો માસી.

  • @nainasoni853
    @nainasoni853 4 หลายเดือนก่อน +4

    ભાવનાજી ભજન સરસ ગાઓ છો , અને વિડીયો પણ બહુ સરસ બનાવ્યો છે. બન્ને બહેનો માં બહુ ટેલેંટ છે

  • @Darpanashah3896
    @Darpanashah3896 4 หลายเดือนก่อน

    Jay Jagnnath 🙏🙏 ketlo saras vlog benavyo Bhavnamasi temay 👌👌

  • @varshapandya8476
    @varshapandya8476 4 หลายเดือนก่อน

    Jay shree Krishna Jay mataji JD bhai and family baa super duper Blog ho Pro lavl ❤

  • @sejalkhandhar8316
    @sejalkhandhar8316 4 หลายเดือนก่อน

    Masi tamaro vlog jova ni bavj maja aavi tamari bhagti aneri che jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhartidhal7867
    @bhartidhal7867 3 หลายเดือนก่อน

    Bahu j saras video che 🎉🎉🎉

  • @belanaik3018
    @belanaik3018 4 หลายเดือนก่อน

    Bhavnaben tame khub talented chho..tamari talent j jaydeepbhai ma aavi chhe.

  • @narsinhbhaijadav8093
    @narsinhbhaijadav8093 หลายเดือนก่อน

    Nice Blog

  • @bhavnasatsang
    @bhavnasatsang 4 หลายเดือนก่อน +1

    વાહ ખુબ સરસ ખુબ આનંદ આવ્યું

  • @rekhabachauhan1066
    @rekhabachauhan1066 4 หลายเดือนก่อน

    Wahhh masi Maa bov mst vlog che

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 4 หลายเดือนก่อน

    Jaijinendra 🙏 congratulations for ur first vlog hopefully will be able to see such good vlogs Bhavnaben u r all rounder & talented very nice katha vlog all enjoying train 🚂 travelling thanks for sharing u r looking so happy.

  • @mayurvadajiya4644
    @mayurvadajiya4644 4 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ ભાવના માસી 🙏

  • @Jakshparmar143
    @Jakshparmar143 4 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ ભાવનામાસી🙏🙏
    જય જગન્નાથ

  • @rajgadhavi6072
    @rajgadhavi6072 4 หลายเดือนก่อน +1

    બહુ જ સરસ મજા આવી ગઇ અમને પણ તમે ત્યા ખૂબ ભકિતભાવ થી કથા કરી ગરબા કર્યા તમે જે પણ માગ્યુ હોય તે જગ્ગનાથ આપે અને અમને પણ ભગવાન અને તમારા વડીલો ના આશિષ રહે બાકી માસી પણ મસ્ત ભજન ગાય છે 👌તમે બીજી જાત્રા પણ કરજો તેમજ અમને પણ દશૅન નો લાભ આપજો 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @sahilthakor9275
    @sahilthakor9275 4 หลายเดือนก่อน +1

    જય સ્વામીનારાયણ ભાવના જી‌ તમે આ બધાં જ ધર્મ સ્થળ ના સાક્ષાત્ દર્શન કરાવ્યા અમારી તો કેપીસીટી નથી પણ તમે ગયા તો મને હું ગય હોઉં એવું લાગ્યું ખૂબ ખૂબ આભાર તમને તો મજા આવી એટલી જ દર્શન કરવા ની મજા આવી હું રેણુકા ઠાકોર તમારી ને દિનેશ અંકલ‌ ની તો ખુબ જ મોટી ફેન છું આઇ ડી મારા બાબા નું છે પણ ફોન મારો છે

  • @user-zj8hk7ij4w
    @user-zj8hk7ij4w 4 หลายเดือนก่อน +1

    Very Very nice vlog

  • @nilima263
    @nilima263 4 หลายเดือนก่อน

    Masi jordaar mast vlog che

  • @madhuridubey5167
    @madhuridubey5167 4 หลายเดือนก่อน +1

    जै जगन्नाथ 🙏🚩🚩

  • @Patidar382
    @Patidar382 4 หลายเดือนก่อน +2

    માસી પ્રતિભાશાળી છે ❤

  • @bhavnasatsang
    @bhavnasatsang 4 หลายเดือนก่อน +2

    ભાવના સત્સંગ ના જય સ્વામિનારાયણ 🙏

  • @rdmakwana3367
    @rdmakwana3367 4 หลายเดือนก่อน +1

    મસ્ત વિડિયો જય શ્રી કૃષ્ણ

  • @jayakeshavala5151
    @jayakeshavala5151 4 หลายเดือนก่อน +1

    જય જગન્નાથ 🙏🏼 બહુ સરસ જાત્રા કરી, ને અમને પણ ઘરે બેઠા જાત્રા કરાવી. તમે પહેલા વ્લોગ ની શરૂવાત જાત્રા ના સરસ વ્લોગ થી કરી ખુબ ખુબ અભિનંદન 🙏🏼💐👌🏼 તમે સરસ મજા કરી જોઈ ને ઘણી ખુશી થઈ આવા જ સરસ વ્લોગ બનાવતા રહો. 💕

  • @vasubarot705
    @vasubarot705 4 หลายเดือนก่อน

    Wah mast Masi nice vlog bnvyo mast 🙏🌹🙏👍👍👍jaishrekrishna 🌹🙏🌹👍

  • @darshnaraval7034
    @darshnaraval7034 4 หลายเดือนก่อน

    Beautiful vlog😊

  • @yogeshlad783
    @yogeshlad783 4 หลายเดือนก่อน

    Wah Bhavna masi jay shree krushna

  • @naynabagal6089
    @naynabagal6089 4 หลายเดือนก่อน +1

    ખુબ સુંદર બોવ સરસ બનાવ્યો વ્લોગ તમે આન્ટી

  • @user-uu2xj2tk7d
    @user-uu2xj2tk7d 4 หลายเดือนก่อน

    Jay Jagannath nice vlog ❤❤❤❤❤❤❤❤

  • @yashubhatt4067
    @yashubhatt4067 4 หลายเดือนก่อน

    Bhahuj saras video. Jai shree Krishna from California USA

  • @playful731
    @playful731 4 หลายเดือนก่อน +2

    વાહ માસી જોરદાર ક્લિપ લીધી છે . તમને બ્લોગ બનાવતા પણ આવડે છે

  • @solankipratiksinh1255
    @solankipratiksinh1255 4 หลายเดือนก่อน +2

    વાહ માસી કયા બાત હૈ વાહ

  • @Patidar382
    @Patidar382 4 หลายเดือนก่อน +4

    માસી આટલા સરસ વિડિયો ઉતરતા હતા રોજ એક વિડિયો જયદીપ ભાઈ ને મોક્લતા હોત તે એ વ્લોગ માં મુકત

  • @manjulapatel7356
    @manjulapatel7356 4 หลายเดือนก่อน

    Wah saras masi 👌🏻👌🏻

  • @kapildand61
    @kapildand61 4 หลายเดือนก่อน

    Bau saras vlog

  • @anitapatel4413
    @anitapatel4413 4 หลายเดือนก่อน

    Jay shree Krishna Masi 🙏 Nice 👍🏻 ❤️

  • @doly.joshi02
    @doly.joshi02 4 หลายเดือนก่อน

    Jay Shree Krishna
    Nice vlog

  • @user-fb6ny6wh3i
    @user-fb6ny6wh3i 4 หลายเดือนก่อน +2

    બહૂજ સરસ માસી તમારો વિડિયો

  • @ritachheda7199
    @ritachheda7199 4 หลายเดือนก่อน

    Saras vlog masi

  • @nishishah7194
    @nishishah7194 4 หลายเดือนก่อน +1

    માસી નો બ્લોગ બહું જ સરસ છે

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 4 หลายเดือนก่อน +1

    ભાવના માસી ખુબ સરસ વિડીયો બનાવ્યો છે 👌👌👌👌👌✍️✍️

  • @bhavikhpandya5321
    @bhavikhpandya5321 4 หลายเดือนก่อน

    Wah masi khubaj saras

  • @pinaljivrajani2872
    @pinaljivrajani2872 4 หลายเดือนก่อน

    Masi bav saras video che.Jai jagannath.

  • @jayshreepatel4745
    @jayshreepatel4745 4 หลายเดือนก่อน +1

    जय द्वारिका दिश की जय 🙏 मासी बहु सरस भजन नी मोज करावी 🙏

  • @kunjikabaxi4274
    @kunjikabaxi4274 4 หลายเดือนก่อน

    Jai Jagannath 🙏🙏
    Bau aj saras vlog che . Khub maja aavi.. 👍❤️

  • @dimpalbharadia6224
    @dimpalbharadia6224 4 หลายเดือนก่อน

    Wah masi khub saras aama j hsta rejo

  • @savanvarshni2188
    @savanvarshni2188 4 หลายเดือนก่อน +1

    ગયા વર્ષે હું પન ત્યાં જ કથા માં ગયતી બોવ જ મજા આવી હતી

  • @dharashah361
    @dharashah361 4 หลายเดือนก่อน +2

    ભાવના બેન સરસ વિડીયો લીધો છે.. અને સારીકા કે જયદીપ ભાઈ એ એડિટ પણ સરસ કર્યું છે.. લાલા ભાઈ નાં મમ્મી પણ સારા ભજન ગાયું છે

  • @sharmisthadave1392
    @sharmisthadave1392 4 หลายเดือนก่อน

    જય સ્વામીનારાયણ જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ બહુસરસ

  • @VarshaDewvedi
    @VarshaDewvedi 4 หลายเดือนก่อน

    Bahi j saras vidio

  • @MayaAhir-wc1mi
    @MayaAhir-wc1mi 4 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @princepatelofficial4444
    @princepatelofficial4444 4 หลายเดือนก่อน +2

    Jay shree krishna 🙏❤

  • @tejaltamboli8926
    @tejaltamboli8926 4 หลายเดือนก่อน

    Wah masi khub saras vlog banavyo👍

  • @hemapatel2592
    @hemapatel2592 4 หลายเดือนก่อน

    Jay Shree Krishan 🙏🏻🙏🏻

  • @Vaishaligalchar18
    @Vaishaligalchar18 4 หลายเดือนก่อน

    માસી જય શ્રી કૃષ્ણ
    તમારો vlog બોવ જ મસ્ત છે
    આમજ બનાવતા રેજો બહાર જાવ ત્યારે ❤❤❤

  • @maltipatadiya3557
    @maltipatadiya3557 4 หลายเดือนก่อน +1

    Masi bovj saras video

  • @albeligita
    @albeligita 4 หลายเดือนก่อน +1

    🙏👍

  • @KalpeshSojitra-bm7wz
    @KalpeshSojitra-bm7wz 4 หลายเดือนก่อน

    Jay Sri Krishna khub sars video

  • @user-df7yh9qw8k
    @user-df7yh9qw8k 4 หลายเดือนก่อน +2

    માસી આયા હું એક મહિના પેલા જ તમારી જેમ શિવ પુરાણ માં ગ્યોતો, પણ આયા આ મંદિર માં ચા નથી મળતી, તો તમારે કેમ થયું તું

  • @jkmakwana476
    @jkmakwana476 4 หลายเดือนก่อน +1

    બહુ સરસ

  • @sangarabari9999
    @sangarabari9999 4 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ ભગવાન 🎉

  • @Krishna72683
    @Krishna72683 4 หลายเดือนก่อน +1

    Jay Dwarkadhish 🙏🏻

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 4 หลายเดือนก่อน

    Jay shree Krishna

  • @vilasbenchovatiya5780
    @vilasbenchovatiya5780 4 หลายเดือนก่อน

    વાહ માસી વાહ સરસ જાત્રા કોરી

  • @madhhviraj4089
    @madhhviraj4089 4 หลายเดือนก่อน

    Wow mom should start vlogging in jd s channel..

  • @deenaparmar23
    @deenaparmar23 4 หลายเดือนก่อน

    Jai shree krishna Bhavana ben sarsa video che ❤❤

  • @rekhamer2496
    @rekhamer2496 4 หลายเดือนก่อน

    ભાવનાબેન તમારી જેમ પુષમામાસી પણ મજાના છે બને ને જય શ્રી ક્રિષ્ના

  • @dwarka96
    @dwarka96 4 หลายเดือนก่อน +1

    ભાવના માસી તારી બેન ભજન બૂવ મસ્ત ગાય છે

  • @user-ti3lf1um6t
    @user-ti3lf1um6t 4 หลายเดือนก่อน +1

    Jmj bhavnaben bav mast available video bbanavta rho Maja avi gaya ho❤ Jay swaminarayn

  • @sharmisthadave1392
    @sharmisthadave1392 4 หลายเดือนก่อน

    જય સ્વામીનારાયણ જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ

  • @sejalgandhi5703
    @sejalgandhi5703 4 หลายเดือนก่อน

    Jordar masi kai no gate

  • @hemlatamehata7424
    @hemlatamehata7424 4 หลายเดือนก่อน

    Jay shree krishna 🙏 Jay mataji 🙏

  • @meenaramani521
    @meenaramani521 4 หลายเดือนก่อน

    Mast vediyo ❤

  • @mithabhaichaouhan6480
    @mithabhaichaouhan6480 4 หลายเดือนก่อน +2

    ભાવના માસી તમારા બેન પણ ખુશ ગાય છે

  • @rashmivaghela1932
    @rashmivaghela1932 4 หลายเดือนก่อน

    Vah masi bov mst

  • @daxaakbari4698
    @daxaakbari4698 4 หลายเดือนก่อน

    ❤❤❤

  • @sonalrupareliya1454
    @sonalrupareliya1454 4 หลายเดือนก่อน +1

    Nice banavyo phelo vlog

  • @diyashah6312
    @diyashah6312 4 หลายเดือนก่อน

    Mast vlog.....

  • @afrozsamnani7745
    @afrozsamnani7745 4 หลายเดือนก่อน

    Masi n masi ni green sari ever green 😊😊😊🎉🎉🎉

  • @savanvarshni2188
    @savanvarshni2188 4 หลายเดือนก่อน +1

    તમારો વિડીયો જોયને તેની યાદ આવી ગઈ અમે15દિવસ રોકાણા તા

  • @NamrataPathak-zr7mz
    @NamrataPathak-zr7mz 4 หลายเดือนก่อน

    Aunty pan vloger bani gaya..nice job aunty..keep it up ❤❤❤❤❤