Govind Dholakia talks about how to achieve success in life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 มี.ค. 2022
  • Success is not an event, it's a proces. We ourselves are responsible for our success.​ Success depends on our satisfaction; when we find satisfaction, we find success.​
    Honesty and quality hard work are some of the important factors for achieving success. What else does Shri Govindkaka has to say about the same? Watch this video to know more.​
    #Govinddholakia
    #SRKexports
    #SRKdiamonds

ความคิดเห็น • 8

  • @SureshPatel-qm6xp
    @SureshPatel-qm6xp 2 ปีที่แล้ว +4

    મારા વૈચારિક ગુરુ અને જીવન
    નો સાચો માર્ગ બતાવનાર માન.શ્રી ગોવિંદકાકાને સ્નેહભર્યા વંદન🙏

  • @akshaybhatiya5171
    @akshaybhatiya5171 2 ปีที่แล้ว +4

    Nice sir🙏🙏🙏

  • @bhaveshkanani7743
    @bhaveshkanani7743 2 ปีที่แล้ว +1

    આપે કહેલવાત દાદા ખુબ બંધ બેસે છે કે કામ શરું કર્યા ને અમુકેક વર્ષ કામ ને આપડો ક્વોલિટી સમય અને શારીરિક પુરુષાર્થ અને પ્રવિત્ર ભાવ સો ટકા આપી દેવો જોઈએ...
    પરંતુ કહેતા અતિશોકતિ લાગે કે આજે 14 કલાક કામ કરે એમાંય કોઈ હાડવર્ક એવા યુવાન યુવતીઓ ખુબ ઓછાં છે એ આજે કોઈ બીજાં રસ્તા પર છે
    એમ પ્રવિત્ર અને યથાગ પ્રયત્નો કરનારા લોકો નો રસ્તો ખુલ્લો છે ત્યાં ટ્રાફિક ઓછી છે કોમપિટિશન ઓછું છે
    હું તમારી વાત ને દાદા અવગણતો બીલ કુલ નથી પરંતુ તમારું જીવન,જીવનની વાતો યથાગ પરીશ્રમ,અને સૌથી મોટી વાત તમારી પવિત્રતા એ આજના લોકોમાં ક્યાં ગોતવી એ એક પ્રશ્ન છે એ તમે પણ જાણો છો
    આ ઉંમરે બોધિક સંતુલન અને બોધિક પાવર એ તમારી પવિત્રતા છે બાકી આજે તો બધું ભેળાઈ ગયું છે એકદમ યંગ યુવા, યુવતી માં પણ બોધિક ક્ષમતા જોવા મળે છે એ એક પ્રશ્નનાથ છે જન્મો જન્મ ની ભુખ જન્મો જન્મ ના ભોગ ભોગવીજ લેવા છે
    આવીવાતો આવી કોમેન્ટ વાંચતા કોઈ ને ચિડ ચડે કોઈને ધ્રુણા પણ થાય પરંતુ વાત સત્ય હોય તેમજ વાત એકદમ ખરાબજ ન હોય પરંતુ સત્ય એ પણ છે કે એવા લોકો પણ આપડી વચ્ચે હોય કે જેનાં કારણે ભગવાનને પ્રકાશ, પાણી,પવન,તેમજ જગતનાં બધાં પ્રકારના સુખો આપવાનું મન થાય અને કોમેન્ટ વાંચતા દરેક વ્યક્તિને કહેવાનું મને મન થાય કે દાદા એમાંના એક છે
    દાદા આપનો આજનાં યુવાનોને માર્ગદર્શન આપવા બદલ ખુબ ખુબ આભાર...
    દાદા સત્ય ની વાત નો વ્યાપ કરવા બદલ આભાર...
    દાદા આભાર તમારો સારું જીવન જીવવા બદલ અને જીવતાં સિખવવા બદલ...
    દાદા આભાર આપનો આજનાં યુવાનોને ઈશ્વર પ્રત્યે વિશ્વાસ વધારવા બદલ...
    બાકી ચાણક્ય કહે તેમ ધણીવાર માણસને પોતાનાં લાભ હાની ની ખબર ન પડતી હોય તે આપની વાત અને જીવન માંથી પણ ન સીખી શકે એવાં મારી આસપાસ પણ મિત્રો હોય જે કહેતા ફરતાં હોય કે હું ભગવાન માં માનતો નથી પરંતુ એવા બિચારા જીવ ને કહેવાનું મન થાય તું ભગવાન ને ન માને ત્યાં સુધી તારું જીવન ચાલે પરંતુ જો ભગવાન તને જે દિવસે નજર અંદાજ કરે એ દિવસે બધી વાત નો પુર્ણ વિરામ થાય...
    દાદા સાચા ભગવાન ના અને ભારતીય સંસ્કૃતિ ના કાર્ય કરવા બદલ મારી નાનકડી સમજણ અને બુદ્ધિ થી આભાર...

  • @simplyuseful
    @simplyuseful 2 ปีที่แล้ว +2

    jay shri krishna

  • @aksharparekh171
    @aksharparekh171 2 ปีที่แล้ว +1

    Very wise 🙏🏻

  • @harshpatel-cy1mw
    @harshpatel-cy1mw 2 ปีที่แล้ว +3

    Superb speech and thoughts

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 2 ปีที่แล้ว +2

    Very nice Jayshrikrish na