શ્રી ગોવિંદભાઈ ધોળકિયા - યુવા મેળાવડો- સુરત - શ્રી કચ્છી માહેશ્વરી મધ્યસ્થ મહાજન સમિતિ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025
  • શ્રી કચ્છી માહેશ્વરી મધ્યસ્થ મહાજન સમિતિ દ્વારા આયોજીત યુવા મેળાવડો. સુરત ૨૬-૨૭-૨૮ ઓગસ્ટ ૨૦૨૨
    જેમાં શનિવાર તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૨ ના સુરતના ડાયમંડ કિંગ કહેવાતા અને સુર્યપૂર રત્ન એવોર્ડ વિજેતા એવા વિશેષ મહાનુભાવ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા હાજર રહી યુવાનોને પ્રોત્સાહન રૂપ સંબોધન કરેલ.

ความคิดเห็น •