Gujarat Rain Update: ગુજરાતની પાસે આવશે નવી સિસ્ટમ, આ જિલ્લાઓમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • #monsoon2024 #gujaratrainupdate #heavyrain
    ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસો સુધી ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ હાલ વરસાદનું જોર ઘટ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસો સુધી હજી પણ છુટોછવાયો, હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત કોઈ એકાદ સ્થળોએ મધ્ય કરતાં વધારે અને ભારે વરસાદ થઈ શકે છે. હાલ ચોમાસાના બે મહિના પૂરા થઈ ગયા છે, એટલે કે અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે ત્યારે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે.
    આ વીડિયોમાં દીપક ચુડાસમા જણાવી રહ્યા છે આગળ ચોમાસું કેવું રહેશે અને કયા વિસ્તારોમાં વરસાદ વધવાની આગાહી છે...
    ઍડિટ - સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 183

  • @BharatKhetariya-zz6qp
    @BharatKhetariya-zz6qp หลายเดือนก่อน +38

    સુરેન્દ્રનગર જિલ્લાના મોરબી જિલ્લા રાજ બોટાદ જિલ્લામાં વરસાદ થાય છે કે નહીં થાય એ કયો મારા કપાસ ઉગ્યો પછી વરસાદ જ નથી આવ્યો મોટાભાઈ હજી અમારી જમીનની બહાર પાણી ની ટીપુ નથી

  • @DharmendrasinhChavda-dt1on
    @DharmendrasinhChavda-dt1on หลายเดือนก่อน +16

    દિપકભાઈ ઉત્તર ગુજરાતમાં વરસાદ ખૂબ સારો પડી રહ્યો છે

  • @user-vj9ox8yg1t
    @user-vj9ox8yg1t หลายเดือนก่อน +20

    સુરેન્દ્રનગર માવરસાદશેનહી,સુરેન્દ્રનગર મૉડલનુશુશે

  • @Dudharejiyakaran
    @Dudharejiyakaran หลายเดือนก่อน +10

    સુરેન્દ્રનગર

  • @aswinpatel7553
    @aswinpatel7553 หลายเดือนก่อน +4

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને 🌂 વરસાદની મહિતી આપી છે. દીપકભાઈ આભાર જય શ્રીકૃષ્ણ🙏🙏

  • @hareshchandu5517
    @hareshchandu5517 หลายเดือนก่อน +1

    Jay mataji

  • @dilipgohil9970
    @dilipgohil9970 หลายเดือนก่อน +1

    jay mataji d c 🌹🌹🌹

  • @user-on4vn4jx6q
    @user-on4vn4jx6q หลายเดือนก่อน

    ખુબ જ સરસ

  • @user-cs3tn3ge6z
    @user-cs3tn3ge6z หลายเดือนก่อน

    દીપક ભાઈ ખુબ સરસ તમારી કોમેટ સાચી જય માતાજી

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh หลายเดือนก่อน +3

    જય માતાજી દિપકભાઈ આજે વરસાદ ના ઝાપટાં આવે છે

  • @chandrasthakor8105
    @chandrasthakor8105 7 วันที่ผ่านมา

    દીપક ભાઈ માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર

  • @prjapatimilanmd5777
    @prjapatimilanmd5777 หลายเดือนก่อน +1

    જયારે તમારા વિસ્તારમાં વરસાદ પડે ત્યારે વાહ દિપકભાઈ . અને વરસાદ ના પડે તો શું ઠોક ઠોક કરો છો......😅

  • @DilajiThakor-jd7kv
    @DilajiThakor-jd7kv หลายเดือนก่อน +6

    મહેસાણા જિલ્લા ગયી રાતશી ચાલુ છે

  • @Narsega
    @Narsega หลายเดือนก่อน

    ઉત્તરગુજરાતમા વરસાદ અત્યારે ચાલુછે

  • @sharmayug5245
    @sharmayug5245 หลายเดือนก่อน +1

    बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे

  • @BharatKhetariya-zz6qp
    @BharatKhetariya-zz6qp หลายเดือนก่อน +12

    દિપકભાઈ સુનનગર મોરબી બોટાદ વરસાદ આવશે કે નહીં કયો બીજા ગુજરાતના બધે વરસાદ ત્રણ જિલ્લા મૂકી દો એટલે આખા ગુજરાતમાં વરસાદ

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx หลายเดือนก่อน

    Very nice video dipak bhai 😊😊😊

  • @srchavda7363
    @srchavda7363 หลายเดือนก่อน +2

    વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના વરસાદ છોટા પડૈયા છે ❤️💐

  • @nareshkhuman9472
    @nareshkhuman9472 หลายเดือนก่อน

    Jay surydev

  • @user-mx3qe7kf4w
    @user-mx3qe7kf4w หลายเดือนก่อน

    Good 👍

  • @dodhiyarvikram3895
    @dodhiyarvikram3895 หลายเดือนก่อน +5

    અરવલ્લી જિલ્લામાં જરમર ઝરમર ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે

  • @deshranijavid4066
    @deshranijavid4066 หลายเดือนก่อน

    દ્વારકામાં.. વરસાદ..

  • @morijagdish8906
    @morijagdish8906 หลายเดือนก่อน +1

    દિપક ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ તમે જેવી રીતે મોસમ ની માહિતી આપો છો એ અમને ખૂબ સારી રીતે સમજાય છે અને તમારી માહિતી ખેતી માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે ભાઈ એટલે અમારા વતિ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏🙏

  • @user-me1qk8it7q
    @user-me1qk8it7q หลายเดือนก่อน

    Saras

  • @user-cw7zw8om8b
    @user-cw7zw8om8b หลายเดือนก่อน

    super

  • @sarafarajahemadbadi8206
    @sarafarajahemadbadi8206 หลายเดือนก่อน +1

    વાંકાનેર ના કોઠી ગામ વરસાદ ચાલુ છે

  • @sabaliyadipakbhai8647
    @sabaliyadipakbhai8647 หลายเดือนก่อน

    તારીખ બતાવા ધન્યવાદ

  • @ratilalsolnki3539
    @ratilalsolnki3539 หลายเดือนก่อน +1

    72 ru chale se bhai yo haji 15divas sudhi saro varsad nay ave

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt หลายเดือนก่อน

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤

  • @rohitchavda9153
    @rohitchavda9153 หลายเดือนก่อน +2

    વરસાદ વરાપ ક્યારે આપશે મગફડી માં હાતી હાકવાનું બાકી છૅ

    • @rohitchavda9153
      @rohitchavda9153 หลายเดือนก่อน

      તમારા હોટ્સપ્પ ગ્રુપ માં જોડાવવા છું કરવું

  • @user-ub1ee2ol5n
    @user-ub1ee2ol5n หลายเดือนก่อน

    સરસ દીપકભાઈ

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 หลายเดือนก่อน

    🌧⛈️💧☔️❤️👍

  • @user-kg8hb4vv5h
    @user-kg8hb4vv5h หลายเดือนก่อน +1

    કાલાવડ તાલુકા ના ગમઙા માં સારો વરસાદ

  • @KajabhaiChadhauriKajabhaiChadh
    @KajabhaiChadhauriKajabhaiChadh หลายเดือนก่อน +1

    વાવ.ચાલછે.વરસાદ

  • @hirenkotak4367
    @hirenkotak4367 หลายเดือนก่อน

    રાજકોટ જીલ્લા ના પડધરી તાલુકા માં આખી સિઝન નો બે ઇંચ વરસાદ થયો છે

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 หลายเดือนก่อน

    Good Informations - thanks

  • @Ukeshthakor722
    @Ukeshthakor722 หลายเดือนก่อน

    Very good news sir 👍

  • @hashmukhjoshi6969
    @hashmukhjoshi6969 หลายเดือนก่อน

    Ghadhidha.m. Kautch. Me. Kale. Badal. Khub. AGE. Ja. RAHE. H.

  • @dhoraliyashailesh3969
    @dhoraliyashailesh3969 หลายเดือนก่อน +2

    સાયલા તાલુકો કોરોકાટ છે

  • @AjayNaitra
    @AjayNaitra หลายเดือนก่อน

    Kalyanpara lakhatar Surendra nagar ma savarthij chaluse

  • @user-bx2hv7zv3y
    @user-bx2hv7zv3y หลายเดือนก่อน

    જય સોમનાથ

  • @devshibhainandaniya-wl3co
    @devshibhainandaniya-wl3co หลายเดือนก่อน +1

    Jay dwarakadhis

  • @SolankiRobotbhai
    @SolankiRobotbhai หลายเดือนก่อน

    Dipak bhai bnaskantha ma dantivada dem ovar flow Thi gayo ❤

  • @mitulraval8276
    @mitulraval8276 หลายเดือนก่อน +1

    KHEDA VADATAL MA VARS CHE SARAS

  • @user-jc2so9uo7n
    @user-jc2so9uo7n หลายเดือนก่อน +1

    સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ સાવ ઓછો છે નદીયું નાળા કોરાં પડયા છે ભાઈ નડાળા ગામ માં સાવ ઓછો વરસાદ નોંધાયો છે

  • @user-wy5xj3su8p
    @user-wy5xj3su8p หลายเดือนก่อน +1

    અમારે તો ભાગ્યમા વરસાદ જનથીદીપભાઈ

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l หลายเดือนก่อน

    જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ

  • @Sd.offical-j4l
    @Sd.offical-j4l หลายเดือนก่อน +6

    બનાસકાંઠા જિલ્લા માં સવાર થી ઝરમરીયા ઝરમરીયા ચાલુ છે ભારે વરસાદ નથીઃ

  • @user-pu3jz4kj1g
    @user-pu3jz4kj1g หลายเดือนก่อน

    જય માતાજી દિપકભાઈ

  • @DevjibhaiMakwana-y4l
    @DevjibhaiMakwana-y4l หลายเดือนก่อน

    દક્ષિણ ગુજરાત આઞાહી આપો કે ન આપો અમને ખબર છે ત્યાં દરરોજ વરસાદ પડશે

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805 หลายเดือนก่อน

    જય માતાજી દિપકભાઈ અમે વરસાદ ની રાહ જોઈ રહ્યા છીએ

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2v หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

  • @jaydiprajput5541
    @jaydiprajput5541 หลายเดือนก่อน

    Dipak bhai August ma aa raund pachi su varasad aavse nahi?....midea vala live uper kahi rahya che

  • @dineshpunjani7148
    @dineshpunjani7148 หลายเดือนก่อน +1

    બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં ઝરમર વરસાદ ચાલુ છે

  • @હરેશભાઇકટોસણા
    @હરેશભાઇકટોસણા หลายเดือนก่อน +1

    સુરેન્દ્ર. નગર. આગસેકેનય

  • @ajitsinh2288
    @ajitsinh2288 หลายเดือนก่อน +1

    Surendranagar ma varsad thavo hase to thase khoti surendranagar ni aagahi no aapvi

  • @user-dq9zw8kv2v
    @user-dq9zw8kv2v หลายเดือนก่อน

    Video good che

  • @dalrambhaichaudhary-lh8sv
    @dalrambhaichaudhary-lh8sv หลายเดือนก่อน

    Dipak bhai tharad vav varshad🙏🙏🙏🙏🙏 sharo che👍👍 oo

  • @shivamgen1275
    @shivamgen1275 หลายเดือนก่อน

    Nice info.

  • @PrajapatiChimanbhai
    @PrajapatiChimanbhai หลายเดือนก่อน

    Good

  • @user-xn4fb7zo7g
    @user-xn4fb7zo7g หลายเดือนก่อน

    દીપકભાઈ હમારે ગીરમા કય શીષટમ છે જે અેક માસથી સતત સાલુજ છે અને હવે કયારે રેસે

  • @HRVEN
    @HRVEN หลายเดือนก่อน

    ખુબ સરસ માહિતી આપો છો દિપક ભાઈ

  • @msbhutiya506
    @msbhutiya506 หลายเดือนก่อน

    દિપકભાઈ આભાર

  • @D_k_official559
    @D_k_official559 หลายเดือนก่อน

    ઉત્તર ગુજરાતમાં અરવલ્લી માં સવારનો સારો વરસાદ ચાલુ છે

  • @user-dh6re9zd8e
    @user-dh6re9zd8e หลายเดือนก่อน

    સુરેન્દ્રનગર જીલ્લા મા હજુ સુધી વાવણી લાયક વરસાદ નથી તો કહો કયારે થ છે

  • @devjibhaibhatasana5403
    @devjibhaibhatasana5403 หลายเดือนก่อน

    દીપક ભાઇ માળિયા મીયાણા નાં નાના દ્દહિસરા મા કિયારે બંધ થાય છૅ 20દિવસ થીયા વરસાદ ચાલુ છે

  • @Ricky__gaming__7
    @Ricky__gaming__7 หลายเดือนก่อน

    આજે પહેલીવાર અમદાવાદ માટે સારી ખબર આપી તમે😊❤

  • @user-bx2hv7zv3y
    @user-bx2hv7zv3y หลายเดือนก่อน

    આજે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા માં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સાલું

  • @HH-1im
    @HH-1im หลายเดือนก่อน

    Dipak Bhai have gir somnath ma varaf kyare thase

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 หลายเดือนก่อน

    આભાર દીપકભાઈ

  • @user-mp7kv5vm9s
    @user-mp7kv5vm9s หลายเดือนก่อน +1

    અલા સુરેન્દ્રનગર માં ક્યારે થશે ને બીજું બધું જવા દ

  • @chhotubhatemubha635
    @chhotubhatemubha635 หลายเดือนก่อน

    Tipical forecast

  • @user-wx3xg6dz2w
    @user-wx3xg6dz2w หลายเดือนก่อน

    Jay.mataji.piyaj

  • @bhupatrathva1285
    @bhupatrathva1285 หลายเดือนก่อน

    Chhotaudepur ma varsad pade che

  • @user-ww7xk1zp4r
    @user-ww7xk1zp4r หลายเดือนก่อน +1

    દિપક ભાઈ હવામાન વિભાગ વે અપડેટ આપી સે કે પૂર્વ ભરત માં એટલે કે લડાખ સૌરાષ્ટ માં ઓગસ્ટ સપ્ટેમ્બર માં વરસાદ ઓસો રહી શકે સે તો આપ આ વિશે એક વિડીયો બનાવવા વિનંતી પ્લીઝ પ્લીઝ રિકવેસ્ટ 🙏🙏

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 หลายเดือนก่อน

    Thanks

  • @thakorharesh5895
    @thakorharesh5895 หลายเดือนก่อน +1

    થરાદ મા ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે

  • @kantibhairamshibhaibhai8427
    @kantibhairamshibhaibhai8427 หลายเดือนก่อน

    ખૂબ સરસ

  • @jatshoeb1831
    @jatshoeb1831 หลายเดือนก่อน

    Jesalmer aaje varsad chhe

  • @vegadvimal148
    @vegadvimal148 หลายเดือนก่อน

    દિપકભાઈ જામનગર શહેર માં રોજ વાદળો થી ઘેરાયેલું રહે છે અને છેલ્લા લગભગ 20 ક દિવસ થી તડકો શું છે એ ભૂલી ગયા છીએ અને આજ સુધી એકપણ દિવસ એવો નથી ગયો કે રેડા રૂપી વરસાદ ના હોય...

  • @smitachauhan9287
    @smitachauhan9287 หลายเดือนก่อน

    દાહોદ જીલ્લામાં ગરબાડા તાલુકા માં પવન વઘારે છે......અને વરસાદ પણ થોડી થોડી વારે આવી જાય છે......નાના મોટા ઝાપટ આવે છે..

  • @VaghRaj
    @VaghRaj หลายเดือนก่อน

    Nice

  • @jamodmahesh6768
    @jamodmahesh6768 หลายเดือนก่อน

    બોટાદમાં વરસાદ નથી વાવણી લાયક

  • @user-kk3ql4vf2j
    @user-kk3ql4vf2j หลายเดือนก่อน

    दीपक भाई हवे वरसातमां करछमां वदारो थैई सकसे

  • @bharattalpada1245
    @bharattalpada1245 หลายเดือนก่อน

    Jay hind

  • @nileshbhairam5070
    @nileshbhairam5070 หลายเดือนก่อน

    કેશોદ તાલુકાના ગામ માં સાલું છે

  • @dineshbhaipatel8146
    @dineshbhaipatel8146 หลายเดือนก่อน +1

    Aabhar

  • @dharmkansagra430
    @dharmkansagra430 หลายเดือนก่อน +1

    હવે વરાપ ત્યારે

  • @rajendrasinhrajput4451
    @rajendrasinhrajput4451 หลายเดือนก่อน

    મોરબી સુરેન્દ્રનગર

  • @bhaveshmetaliya4964
    @bhaveshmetaliya4964 หลายเดือนก่อน +1

    સુરેન્દ્રનગર લીંબડી મા વરસાદ નથી નથી નથી

  • @jayeshchauhan9486
    @jayeshchauhan9486 หลายเดือนก่อน

    Surendranagar ma kyare chhe varsad

  • @kanakshinhrajput9471
    @kanakshinhrajput9471 หลายเดือนก่อน

    Have to had thay dipak bhai varap kyare nikal se e kyo bhai thaki gyas have to

  • @netsurforganicwankaner5877
    @netsurforganicwankaner5877 หลายเดือนก่อน

    Morbi , surendranagar,botad. ..ma. Duskal jaher kari dyo . Avvanu htu e avi gyo varsad hve khas avse evu lagtu nthhi

  • @chauhangajendrasinh4418
    @chauhangajendrasinh4418 หลายเดือนก่อน +1

    મોરબી જિલ્લામાં આવેલા ઞામડામાં વરસાદ નથી

  • @user-fb1gr2cg6m
    @user-fb1gr2cg6m หลายเดือนก่อน +1

    ગાજવીજ પ્રમાણ રહશે?

  • @jadavkiran7648
    @jadavkiran7648 หลายเดือนก่อน

    Dang jile me hawa bahut tezee se chal rahi hai baris thodi kam ho rahi hai...

  • @user-zh2kx9hd2v
    @user-zh2kx9hd2v หลายเดือนก่อน

    પૂર્વ કચ્છ માં ક્યારે વરસાદ આવશે

  • @ThakorTejmal-yp6hg
    @ThakorTejmal-yp6hg หลายเดือนก่อน

    હારીજ આજ રાત થી વરસાદ છૂટા છવાયા ચાલુ છે

  • @KanubhaiAsediya
    @KanubhaiAsediya หลายเดือนก่อน

    Sarasmahiti.dipakbhai

  • @ramdevcotton9161
    @ramdevcotton9161 หลายเดือนก่อน

    Tankara taluka ma varshad nthi morbi jilo