- 202
- 6 122 769
Spiritually Pure
India
เข้าร่วมเมื่อ 16 ธ.ค. 2020
મારે લોકોને ગમે છે તે જ્ઞાન નહીં...
પરંતુ જે જરૂરી છે તે જ્ઞાન આપવું છે...
નમસ્કાર,
દર્શકમિત્રો...
આજે સમગ્ર વિશ્વનો પ્રત્યેક માનવ શોધે છે સુખ નામનો નિરંતર અને શાંત પ્રદેશ !
પરંતુ શું આ સુખ દરેક વ્યક્તિ એક સમાન રીતે મેળવી શકે છે ?
ના !!!
તો... શું આ સુખ પ્રાપ્ત કરવા માટેનો કોઈ ચોક્કસ ઉકેલ ખરો ?
જી... હા...!!!
તે ઉકેલ છે સમજણ
રોજબરોજની આપણી આસપાસ બનતી કેટલીક નાની-મોટી ઘટના આપણને દુઃખી કરી રહી છે...
આ ચેનલના માધ્યમ થી આપણી આસપાસ બનતી ઘટનાઓ કે પ્રસંગોને વાસ્તવિક કે કાલ્પનિક સ્વરુપ માં માણી, જાણી અને સમજીને આવો સાથે મળીને સમજણની કેડી ને કંડારીએ અને સુખ નામના પ્રદેશ પર સૌ કાયમી નિવાસ કરીયે...
નોંધ:
અહીં રજુ કરવામાં આવતા વાત કે વિચાર વાસ્તવિક કે કાલ્પનિક હોઈ શકે જે કોઈ જાતિ, જ્ઞાતિ, ધર્મ કે સમાજની વ્યક્તિઓની ધાર્મિક ભાવનાઓને કે લાગણીને દુભાવવા કે ઠેસ પોંહચાડવાની ભાવનાથી વ્યક્ત કરવામાં આવતા નથી.
આભાર
પરંતુ જે જરૂરી છે તે જ્ઞાન આપવું છે...
નમસ્કાર,
દર્શકમિત્રો...
આજે સમગ્ર વિશ્વનો પ્રત્યેક માનવ શોધે છે સુખ નામનો નિરંતર અને શાંત પ્રદેશ !
પરંતુ શું આ સુખ દરેક વ્યક્તિ એક સમાન રીતે મેળવી શકે છે ?
ના !!!
તો... શું આ સુખ પ્રાપ્ત કરવા માટેનો કોઈ ચોક્કસ ઉકેલ ખરો ?
જી... હા...!!!
તે ઉકેલ છે સમજણ
રોજબરોજની આપણી આસપાસ બનતી કેટલીક નાની-મોટી ઘટના આપણને દુઃખી કરી રહી છે...
આ ચેનલના માધ્યમ થી આપણી આસપાસ બનતી ઘટનાઓ કે પ્રસંગોને વાસ્તવિક કે કાલ્પનિક સ્વરુપ માં માણી, જાણી અને સમજીને આવો સાથે મળીને સમજણની કેડી ને કંડારીએ અને સુખ નામના પ્રદેશ પર સૌ કાયમી નિવાસ કરીયે...
નોંધ:
અહીં રજુ કરવામાં આવતા વાત કે વિચાર વાસ્તવિક કે કાલ્પનિક હોઈ શકે જે કોઈ જાતિ, જ્ઞાતિ, ધર્મ કે સમાજની વ્યક્તિઓની ધાર્મિક ભાવનાઓને કે લાગણીને દુભાવવા કે ઠેસ પોંહચાડવાની ભાવનાથી વ્યક્ત કરવામાં આવતા નથી.
આભાર
યોગીજી મહારાજનો દિવ્ય પ્રભાવ-યોગી બાપાના પસંગો,ભીડો,વાણી-વિવેક,સામર્થ્ય,સંકલ્પશક્તિ @BAPS @2025
યોગીજી મહારાજનો દિવ્ય પ્રભાવ-યોગી બાપાના પસંગો,ભીડો,વાણી-વિવેક,સામર્થ્ય,
સંકલ્પશક્તિ @BAPS @2025
ભગવાન સ્વામિનારાયણના ચોથા આધ્યાત્મિક વારસદાર બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સાક્ષાત નિર્દોષતાની મૂર્તિ હતા, તેઓના જીવન કાર્યને જોઈને બાળકથી લઈને વૃદ્ધ સુધી સૌ કોઈ તેમના પ્રેમના દિવાના બની જતા,બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના આ અલૌકિક કાર્યને અહીંયા પ્રવચનના માધ્યમથી આપ સમક્ષ મૂકવાનો અમારો એક અલ્પ પ્રયાસ છે તેઓના સાગર સમા જીવનમાંથી અલ્પ આચમન સમાન આ પ્રવચન આપ સૌને ખૂબ ઉપયોગી રહેશે તેવી આશા છે.
"રાજી રહેજો"
જય સ્વામિનારાયણ
#yogiji_maharaj
#gyan_nayan_swami
#h_h_mahant_swami_maharaj
#Baps_Katha
સંકલ્પશક્તિ @BAPS @2025
ભગવાન સ્વામિનારાયણના ચોથા આધ્યાત્મિક વારસદાર બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સાક્ષાત નિર્દોષતાની મૂર્તિ હતા, તેઓના જીવન કાર્યને જોઈને બાળકથી લઈને વૃદ્ધ સુધી સૌ કોઈ તેમના પ્રેમના દિવાના બની જતા,બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના આ અલૌકિક કાર્યને અહીંયા પ્રવચનના માધ્યમથી આપ સમક્ષ મૂકવાનો અમારો એક અલ્પ પ્રયાસ છે તેઓના સાગર સમા જીવનમાંથી અલ્પ આચમન સમાન આ પ્રવચન આપ સૌને ખૂબ ઉપયોગી રહેશે તેવી આશા છે.
"રાજી રહેજો"
જય સ્વામિનારાયણ
#yogiji_maharaj
#gyan_nayan_swami
#h_h_mahant_swami_maharaj
#Baps_Katha
มุมมอง: 2 075
วีดีโอ
પ્રમુખસ્વામી મહારાજે આપેલ પારિવારિક શાંતિના 4 ઉપાયો- Happy Family, Satsang,Anger, Values,2025 @baps
มุมมอง 1.4K12 ชั่วโมงที่ผ่านมา
પ્રમુ સ્વામી મહારાજે આપેલ પારિવારિક શાંતિના 4 ઉપાયો- Happy Family, Satsang,Anger, Values @baps પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષ ઉપક્રમે ઘર ઘર સુધી પ્રમુખસ્વામી મહારાજે આપેલા ગૃહ શાંતિના સંદેશને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રમુખસ્વામી મહારાજ આપેલા આ ગૃહ શાંતિના યજ્ઞમાં સ્વામીશ્રી ચાર વાતોને ખૂબ મહત્વ આપતા... પહેલું મોટું મન રાખે ,બીજું એકબીજાને સમજવાની કો...
BAPS live | પ્રમુખ સ્વામી મહારાજના કાર્યો | અક્ષરબ્રહ્મ સત્ર | bramvihari swami sathe na prasango
มุมมอง 90721 วันที่ผ่านมา
Baps latest katha | પ્રમુ સ્વામી મહારાજના કાર્યોનો પરિચય~વક્તા~મનોજભાઈ ઓડેદરા | who was pramukh swami ??? | Bramvihari swami sathe na prasango વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અનેકવિધ કાર્યો કર્યા છે જે દરેક કાર્યો આશ્ચર્ય ઉપજાવે તેવા છે, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવનમાં લખેલા પત્રો, તેમણે કરેલી પધરામણી ,તેમણે બાંધેલા મંદિરો, તેમને બનાવેલા સંતો આ સૌ તેઓનું કાર્ય આશ્...
मानव जीवन का लक्ष्य क्या है? | भगवान स्वामीनारायण के परमहंस देवानंद स्वामी रचित भक्तिपद | BAPS गोंडल
มุมมอง 3.3K21 วันที่ผ่านมา
मानव जीवन का लक्ष्य क्या है? | भगवान स्वामीनारायण के परमहंस देवानंद स्वामी रचित भक्तिपद | BAPS गोंडल गुरुकुल के बच्चों द्वारा प्रस्तुत अपना सच्चा स्वरूप क्या है ? जीवन का लक्ष्य क्या है ? अपने आत्म स्वरूप का अनुसंधान र कर जीवन को सार्थक करने का उपदेश सरल और सहज शैली में इस भजन में किया गया है| देवानंद स्वामी जी दो शतक पूर्व स्वामीनारायण भगवान के चरणों में समर्पित हुए थे। चारण कुल के कविवर ने आत...
baps latest katha | મહંતસ્વામી મહારાજની આજ્ઞા | prapti no vichar | પ્રાપ્તિનો વિચાર કેવી રીતે કરવો ?
มุมมอง 8Kหลายเดือนก่อน
baps latest katha | મહંતસ્વામી મહારાજની આજ્ઞા | prapti no vichar | પ્રાપ્તિનો વિચાર કેવી રીતે કરવો ???~વક્તા~મનોજભાઈ ઓડેદરા ગુરુહરી મહંતસ્વામી મહારાજે તાજેતરમાં જૂનાગઢને આંગણેથી તમામ સત્સંગીઓને ઉદબોધીને એક પત્ર લખ્યો હતો, જેમાં મહંત સ્વામી મહારાજ એ સર્વ સત્સંગીઓને રોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવાનું સૂચન કરેલું. ગુરુહરીના આ આદેશ પ્રમાણે આજે લાખો સત્સંગીઓ દિવસ દરમિયાન આ પ્રાપ્તિનો વિચાર કરે છે...
દરેક હરિભક્તોએ આ કથા સાંભળવી | ઘરને મંદિર બનાવવા પ્રમુખસ્વામી મહારાજે શું માર્ગદર્શન આપ્યું? | BAPS
มุมมอง 2.3Kหลายเดือนก่อน
દરેક હરિભક્તોએ આ કથા સાંભળવી | ઘરને મંદિર બનાવવા પ્રમુખસ્વામી મહારાજે શું માર્ગદર્શન આપ્યું? | BAPS કથા | ઘર સભા~વક્તા~મનોજભાઈ ઓડેદરા | 2024 આજે પ્રત્યેક ઘરમાં અશાંતિનું વાતાવરણ છે,આ અશાંતિના વાતાવરણને કઈ રીતે દૂર કરી શકાય તેમનું સચોટ માર્ગદર્શન વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજે આપ્યું હતું, તેમના એ અમૂલ્ય માર્ગદર્શનને કેટલાક વાસ્તવિક દ્રષ્ટાંતો સાથે અહીંયા પ્રવચનના માધ્યમથી પ્રસ્તુત...
BAPS latest katha | ક્ષમા આપવાથી અને માંગવાથી શાંતિ થાય!~વક્તા~મનોજભાઈ ઓડેદરા |પારિવારિક ઝઘડાનો ઉપાય
มุมมอง 2.7Kหลายเดือนก่อน
BAPS latest katha | ક્ષમા આપવાથી અને માંગવાથી શાંતિ થાય!~વક્તા~મનોજભાઈ ઓડેદરા | પારિવારિક ઝઘડાનો સચોટ ઉપાય | પ્રમુખસ્વામી મહારાજે ક્ષમા આપી હોય તેવા પ્રસંગો | કાર્યકર સુવર્ણ મહોત્સવ 2024,અમદાવાદ તાજેતરમાં તારી 24/11/2024ના દિવસે BAPS સ્વામિનારાયણ મંદિર,પોરબંદર ખાતે આયોજિત સત્સંગ સભામાં "ક્ષમા વિરોનું આભૂષણ" છે તે વિષય ઉપર વ્યાખ્યાન આપવાની સેવા પ્રાપ્ત થઈ હતી...જે ઉપસ્થિત શ્રોતા હરિભક્તોને ખૂબ જ...
માણસને સુખી થવાનો રાજમાર્ગ~વક્તા~પૂજ્ય જ્ઞાનનયન સ્વામી | gyannayan swami pravchan 2024 | baps katha
มุมมอง 22Kหลายเดือนก่อน
માણસને સુખી થવાનો રાજમાર્ગ~વક્તા~પૂજ્ય જ્ઞાનનયન સ્વામી | gyannayan swami latest pravchan 2024 | baps katha | એકાદશીએ નવી કથા વિશ્વનો પ્રત્યેક માણસ સુ ઈચ્છે છે, પરંતુ આ સાચું સુ પ્રાપ્ત કઈ રીતે થાય માણસના જીવનની અંદર કર્મ સિદ્ધાંતો કઈ રીતે લાગુ પડે છે, તેમની સુંદર વાત પૂજ્ય જ્ઞાનનયન સ્વામીએ ધોરાજી ખાતે આયોજિત પાટોત્સવમાં યોજાયેલી સભામાં કરેલી તેમની સુંદર વાત અત્રે પ્રવચન સ્વરૂપે આપની સમક્ષ મુકતા...
પ્રમુખસ્વામી મહારાજ મહાન સાધુ કેમ કહેવાય?| સ્વામિનારાયણ કથા | baps live | 2024
มุมมอง 1.1K2 หลายเดือนก่อน
પ્રમુખસ્વામી મહારાજ મહાન સાધુ કેમ કહેવાય ? | માનવીય સંબંધની માવજત કેવી રીતે કરવી?~વક્તા~મનોજભાઈ ઓડેદરા | સ્વામિનારાયણ કથા | baps latest pravchan 2024 વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને ઉપયોગી બને તે માટેનો છે, આ ચેનલ તથા ચેનલમાં મુકવામાં આવતા કોઈ પણ સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પ...
Latest pravchan | સત્સંગમાં સવળો વિચાર~વક્તા~મનોજભાઈ ઓડેદરા | બ્રહ્મવિહારી સ્વામી | BAPS | 2024
มุมมอง 1.1K3 หลายเดือนก่อน
Latest pravchan | સત્સંગમાં સવળો વિચાર~વક્તા~મનોજભાઈ ઓડેદરા | બ્રહ્મવિહારી સ્વામી | BAPS | 2024 વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને ઉપયોગી બને તે માટેનો છે, આ ચેનલ તથા ચેનલમાં મુકવામાં આવતા કોઈ પણ સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...જેની વિનમ્ર નોંધ લેશો. #swaminarayan_k...
BAPSના બાળકોના સુમધુર રાગમાં~સ્વામિનારાયણ ધૂન | swaminarayan dhun | mahant swami maharaj in gondal
มุมมอง 2.8K3 หลายเดือนก่อน
Latest | સ્વામિનારાયણ ધૂન | નવા રાગમાં | ગોંડલ ગુરુકુળ ના બાળકો દ્વારા ગવાયેલ | swaminarayan dhun | swaminarayan mornig dhun | before arti swaminarayan dhun | 2024 #સ્વામિનારાયણ #swaminarayan_dhun
રાજીપાનો વિચાર | ભગવાન અને સંત રાજી કેમ થાય? | baps latest swaminarayan katha | baps live | 2024
มุมมอง 1.1K3 หลายเดือนก่อน
ભગવાન અને સંતના રાજીપાનું ફળ~વક્તા~મનોજભાઈ ઓડેદરા | rajipo kevi rite male | swaminarayan katha | baps live | h h mahanat swami maharaj janam jayanti utashav sabha ભગવાન અને સંતનો રાજીપો થાય તો રંક હોય તે રાજા બને,ભૂંડા પ્રારબધ રૂડા થાય... પરંતુ એ રાજીપો કેવી રીતે થાય તે આ પ્રવચનમાં સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે... અમોને દ્રઢ વિશ્વાસ છે કે આપને આ પ્રવચન પસંદ પડશે. રાજી રહેજો જય સ્વામિનાર...
BAPSના કાર્યકરો કેવા સંજોગોમાં સેવા કરે છે!!!~વક્તા~ પૂ.વિવેકશીલ સ્વામી | BAPS latest pravchan 2024
มุมมอง 1.1K4 หลายเดือนก่อน
BAPSના કાર્યકરો કેવા સંજોગોમાં સેવા કરે છે!!!વક્તા પૂ.વિવેકશીલ સ્વામી | BAPS latest pravchan 2024 ભાગ-1👇👇👇 th-cam.com/video/bkNHqOySo8Y/w-d-xo.htmlsi=crqCTMvWaW4UCEih ભાગ-2👇👇👇 th-cam.com/video/izSJIW30Yyo/w-d-xo.htmlsi=u2uglyIb5hrJf41r વર્ષ 2024ને BAPS સ્વામિનારાયણ સંસ્થા કાર્યકર સુવર્ણ મહોત્સવ વર્ષ તરીકે ઉજવી રહે છે તે અંતર્ગત અમદાવાદના આંગણે પૂજ્ય વિવેકશીલ સ્વામીના વક્તા સ્થાને "સેવાના વ્રતધા...
કાર્યકરનો મહિમા~વક્તા~પૂ.વિવેકશીલ સ્વામી | ભાગ-2 | કાર્યકર સુવર્ણ મહોત્સવ | baps latest katha 2024
มุมมอง 1.3K4 หลายเดือนก่อน
કાર્યકરનો મહિમા~વક્તા~પૂ.વિવેકશીલ સ્વામી | ભાગ-2 | baps latest katha | 2024 ભાગ-1👇👇👇 th-cam.com/video/bkNHqOySo8Y/w-d-xo.htmlsi=crqCTMvWaW4UCEih આ વર્ષ 2024ને BAPS સ્વામિનારાયણ સંસ્થા કાર્યકર સુવર્ણ મહોત્સવ વર્ષ તરીકે ઉજવી રહે છે તે અંતર્ગત અમદાવાદના આંગણે પૂજ્ય વિવેકશીલ સ્વામીના વક્તા સ્થાને "સેવાના વ્રતધારી" આ વિષય અંતર્ગત ત્રિ-દિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો અદભુત લાભ...
કાર્યકર સુવર્ણ મહોત્સવ નિમિતે વિશેષ કથા~વક્તા~પૂ .વિવેકશીલ સ્વામી | કાર્યકરોનું સમર્પણ | BAPS katha
มุมมอง 3.6K4 หลายเดือนก่อน
BAPS ના કાર્યકરોની સેવા~વક્તા~પૂજ્ય વિવેકશીલ સ્વામી | કાર્યકર સુવર્ણ મહોત્સવ 2024 | swaminarayan katha | latest baps katha આ વર્ષ 2024ને BAPS સ્વામિનારાયણ સંસ્થા કાર્યકર સુવર્ણ મહોત્સવ વર્ષ તરીકે ઉજવી રહે છે તે અંતર્ગત અમદાવાદના આંગણે પૂજ્ય વિવેકશીલ સ્વામીના વક્તા સ્થાને "સેવાના વ્રતધારી" આ વિષય અંતર્ગત ત્રિ-દિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો અદભુત લાભ આપ સમક્ષ રજુ કરતા અમે...
સાચા સંતની ઓળખ કેમ થાય???~pu.bhakti sagar swami | baps katha | swaminarayan | 2024
มุมมอง 3.7K4 หลายเดือนก่อน
સાચા સંતની ઓળ કેમ થાય???~pu.bhakti sagar swami | baps katha | swaminarayan | 2024
આ વાત ખાસ સાંભળવા જેવી~bhaktisagar swami | BAPS katha | BAPS pravachan | swaminarayan | 2024
มุมมอง 3.4K4 หลายเดือนก่อน
આ વાત ખાસ સાંભળવા જેવી~bhaktisagar swami | BAPS katha | BAPS pravachan | swaminarayan | 2024
BAPS Latest Katha | સાચા સંતની ઓળખ~વક્તા~પૂ.ભક્તિસાગર સ્વામી | મહંતસ્વામી મહારાજ | ભાગ-2 | 2024
มุมมอง 3.8K4 หลายเดือนก่อน
BAPS Latest Katha | સાચા સંતની ઓળખ~વક્તા~પૂ.ભક્તિસાગર સ્વામી | મહંતસ્વામી મહારાજ | ભાગ-2 | 2024
જીવનમાં શાંતિનો રાજમાર્ગ | happy family | સાચા સંતની ઓળખ~વક્તા~પૂ.ભક્તિસાગર સ્વામી | baps કથા | 2024
มุมมอง 9K4 หลายเดือนก่อน
જીવનમાં શાંતિનો રાજમાર્ગ | happy family | સાચા સંતની ઓળખ~વક્તા~પૂ.ભક્તિસાગર સ્વામી | baps કથા | 2024
દરેક સત્સંગીને ખાસ સાંભળવા જેવી કથા | સ્વામિનારાયણ ભગવાને રક્ષા કરી હોય તેવા પ્રસંગો | BAPS katha
มุมมอง 3.7K5 หลายเดือนก่อน
દરેક સત્સંગીને ખાસ સાંભળવા જેવી કથા | સ્વામિનારાયણ ભગવાને રક્ષા કરી હોય તેવા પ્રસંગો | BAPS katha
Latest Baps Katha | સુખી કેમ થવું ? | "મારા પ્રશ્નોમાં મારુ વલણ"~ વક્તા~શ્રી મનોજભાઈ ઓડેદરા | 2024
มุมมอง 2.7K5 หลายเดือนก่อน
Latest Baps Katha | સુખી કેમ થવું ? | "મારા પ્રશ્નોમાં મારુ વલણ"~ વક્તા~શ્રી મનોજભાઈ ઓડેદરા | 2024
જીવનમાં આવતા દુઃખનો સામનો કેવી રીતે થાય??? | સુખનો સૂર્યોદય ~વક્તા~ પૂ.અપૂર્વમુની સ્વામી(Baps)|katha
มุมมอง 22K6 หลายเดือนก่อน
જીવનમાં આવતા દુઃખનો સામનો કેવી રીતે થાય??? | સુખનો સૂર્યોદય ~વક્તા~ પૂ.અપૂર્વમુની સ્વામી(Baps)|katha
Latest baps katha | bhagavan nu sachu sukh | વચનામૃત નિરૂપણ | વરતાલનું 9 મું | નિર્ગુણ સુખ | 2024
มุมมอง 3.8K6 หลายเดือนก่อน
Latest baps katha | bhagavan nu sachu sukh | વચનામૃત નિરૂપણ | વરતાલનું 9 મું | નિર્ગુણ સુ | 2024
Latest ravi sabha katha | સહન કરે તે શાંતિ પામે | મહંતસ્વામી મહારાજના પ્રસંગો | BAPS કથા | 2024
มุมมอง 1.5K6 หลายเดือนก่อน
Latest ravi sabha katha | સહન કરે તે શાંતિ પામે | મહંતસ્વામી મહારાજના પ્રસંગો | BAPS કથા | 2024
BAPS latest katha | Abhav avgun thi nukshan | મહંત સ્વામી મહારાજની રુચિ~વક્તા~શ્રી મનોજભાઈ ઓડેદરા
มุมมอง 8K7 หลายเดือนก่อน
BAPS latest katha | Abhav avgun thi nukshan | મહંત સ્વામી મહારાજની રુચિ~વક્તા~શ્રી મનોજભાઈ ઓડેદરા
pramukh swami maharaj na parsango | પ્રમુખસ્વામી મહારાજે વેઠેલ ભીડો ~વક્તા~મનોજભાઈ ઓડેદરા | BAPS કથા
มุมมอง 4.3K7 หลายเดือนก่อน
pramukh swami maharaj na parsango | પ્રમુખસ્વામી મહારાજે વેઠેલ ભીડો ~વક્તા~મનોજભાઈ ઓડેદરા | BAPS કથા
Latest | Yogiji maharaj na pranshago | યોગીબાપાના જીવનની અદભુત વાતો ~વક્તા ~મનોજભાઈ ઓડેદરા | baps
มุมมอง 18K7 หลายเดือนก่อน
Latest | Yogiji maharaj na pranshago | યોગીબાપાના જીવનની અદભુત વાતો ~વક્તા ~મનોજભાઈ ઓડેદરા | baps
કિર્તનની ભક્તિ સાથે કથા લાભ ~ વક્તા ~પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી(k p swami) | ભાગ-3 | BAPS કથા
มุมมอง 14K8 หลายเดือนก่อน
કિર્તનની ભક્તિ સાથે કથા લાભ ~ વક્તા ~પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી(k p swami) | ભાગ-3 | BAPS કથા
ભગવાન ભજી લઈએ ~ વક્તા ~ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી ( k p swami) | bhaj govindam | ભાગ-2 | BAPS કથા
มุมมอง 19K8 หลายเดือนก่อน
ભગવાન ભજી લઈએ ~ વક્તા ~ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી ( k p swami) | bhaj govindam | ભાગ-2 | BAPS કથા
જોરદાર વાતો | ભગવાનનું ભજન કરી લેવું ~ વક્તા ~ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી(k p swami) | ભાગ-1 | BAPS કથા
มุมมอง 31K8 หลายเดือนก่อน
જોરદાર વાતો | ભગવાનનું ભજન કરી લેવું ~ વક્તા ~ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી(k p swami) | ભાગ-1 | BAPS કથા
ખૂબ જ સુંદર પ્રવચન👌 મારા પરમ મિત્ર, મારા આદર્શ અને મારા ગુરુ સમાન તથા BAPS સ્વામિનારાયણ સંસ્થાના સનિષ્ઠ હરિભક્ત અને ઉમદા કાર્યકર એવા શ્રી મનોજભાઈ ઓડેદરાને તેમના જન્મદિવસની ખુબ ખુબ શુભકામના, ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુ હરી મહંત સ્વામી મહારાજના ચરણમાં પ્રાર્થના કે તમારા બધા સંકલ્પો સિદ્ધ થાય અને અમોને આવીને આવી જ રીતે આપના સત્સંગ રૂપી જ્ઞાન નો લાભ અવિરત મળતો રહે. જય સ્વામિનારાયણ 🙏
Happy Birthday bhilu jai swaminarayan❤❤❤
Khub saras jai swaminarayan👌🙏🌹❤
Jay Swaminarayan 🙏🙏🙏
Jay Swaminarayan gurbari Mahant Swami Maharaj Aarti ke liye Jay Swaminarayan ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
Jay swaminarayan
જય સ્વામિનારાયણ
વંદન વારંવાર યોગીજી ને વંદન વારંવાર. જય સ્વામીનારાયણ🙏
જય સ્વામિનારાયણ
?જય સ્વામિનારાયણ ❤❤
જય સ્વામીનારાયણ🙏 જન્મ દિવસ ના ખૂબ જ અભિનંદન🎉🎊 યોગીજી મહારાજ નું ખૂબ જ હ્રદયસ્પર્શી પ્રવચન છે.બધાજ પ્રસંગો લગભગ સાંભળેલા છે. પણ તમે જે રીતે કથા કરી એ ખરેખર સાભળ્યાં જ કરીએ એવું છે.
ખૂબ ખૂબ આભાર...
Wah...... Jay swaminarayan
વાહ...જય સ્વામિનારાયણ...
ખૂબ જ સરસ પ્રવચન મનોજભાઈ અને હમણાં ફેસબુકમાં જોયું,આજે તમારો જન્મદિન છે તો અમારા પરિવાર વતી આપને જન્મદિનના અભિનંદન.🙏 આવાજ સુંદર પ્રવચનો દ્વારા સત્સંગની સેવા કરતા રહો તેવી પ્રાર્થના.🙏
ખૂબ ખૂબ આભાર...ભાઈ...
धन्यवाद मनोज।प्रणाम प्रणा😢 जन😂दनकीसुभकानाए😢😢
Jordar Happy birthday Manoj
Thanks a lot...
Jay swaminsraysn ❤❤❤❤❤ 😢😢😢😢😢
Jai swaminarayan
જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ આભાર તમારો
જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ આભાર...
Jay swaminarayan🙏🌹
Jai swaminarayan
🎉❤
Jay swaminarayan my swaminarayan family
Jai Swaminarayan 17:10
જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ આભાર
Jay swaminarayan 🙏
🌹Jay swaminarayan 🌹👏🤗
JAY SHRI SWAMINARAYAN ❤
Jai swaminarayan
Jai Swaminarayan
Jai swaminarayan
Jai Swaminarayan 17:45
Jai swaminarayan
Jay shree swaminarayan 😢
Jai swaminarayan
Jai swaminarayan👌👍🙏🌹❤
Jai swaminarayan
Jordar Jai Swaminarayan 28:19
Thanks Jai swaminarayan
Jay swaminarayan
Jai swaminarayan
જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ
Jay swaminarayan 🙏 Jay swaminarayan 🙏 Jay swaminarayan 🙏 Jay swaminarayan 🙏 Jay swaminarayan 🙏
Jai swaminarayan
Jai Swaminarayan.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Jai swaminarayan
Jay shree swaminarayan 🎉
Jai swaminarayan
💐💐💐🙏🙏🙏hii
Jai swaminarayan
Jai Swaminarayan
Jai swaminarayan
Jay swaminarayan 🙏 Jay swaminarayan 🙏 Jay swaminarayan 🙏 Jay swaminarayan 🙏 Jay swaminarayan 🙏
Jai swaminarayan
Dhiru jxdjhxkbid
D ✏️ Describe the vibe
Jai swaminarayan
✏️ Describe the vibe
Jai swaminarayan
Jay swaminarayan 👏👏👏👏🙏🙏
જયસવામિનારાયણ🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Jsyswsminarayan
Jai Swaminarayan
Jai swaminarayan
જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ
Jay swaminarayan 🙏
Jai Swaminarayan
જય સ્વામિનારાયણ 🙏🙏
જય સ્વામિનારાયણ
8:09 શ્રી સ્વામિનારાયણમાનમામિ
5:56 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
Jay swaminarayan 🙏