Swadhyay Bhavgeet
Swadhyay Bhavgeet
  • 2
  • 705 978
મુક્તિ મળે કે ના મળે | Mukti male ke na male | Swadhyay bhavgeet Gujarati Ma
🎵ભાવગીત નું નામ:
⏯️મુક્તિ મળે કે ના મળે | Mukti male ke na male | Swadhyay bhavgeet
મારે ભક્તિ તમારી કરવી છે....
મુક્તિ મળે કે ના મળે,
મારે ભક્તિ તમારી કરવી છે,
મેવા મળે કે ના મળે,
મારે સેવા તમારી કરવી છે....(૧)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
મારો કંઠ મધુરો ન હોય ભલે,
મારો સૂર બેસુરો હોય ભલે,
શબ્દો મળે કે ના મળે,
મારે કવિતા તમારી કરવી છે....(૨)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
હું પંથ તમારો છોડું નહી,
ને દૂર-દૂર ક્યાંયે દોડું નહી,
પુણ્ય મળે કે ના મળે,
મારે પૂજા તમારી કરવી છે....(3)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
આવે જીવન માં તડકા છાયાં,
સુખ દુઃખના પડે ત્યાં પડછાયા,
કાયા રહે કે ના રહે,
મારે માયા તમારી કરવી છે....(૪)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
જયારે અંત સમય મારો આવે પ્રભુ,
તમ રેહજો આ નેનો ની આગે પ્રભુ,
શરણે તમારે આવીને મારે મુક્તિ આ જીવ ની કરવી...(૫)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
#Muktimalekenamale #swadhyayparivarbhavgeet #new
Disclaimer:
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, commenting, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
-This video has no negative impact on the original works (It would actually be positive for them)
-This video is also for teaching purposes.
-It is not transformative in nature.
-I only used bits and pieces of videos to get the point across where necessary.
We make these videos with the intention of educating others in a motivational/inspirational form. We do not own the clips and music we use in most cases. Our understanding is that it is in correlation to Fair Right Use, however, given that it is open to interpretation, if any owners of the content clips would like us to remove the video, we have no problem with that and will do so as fast as possible. Please message us on TH-cam(swadhyay.org.in@gmail.com) if you have any concerns.
มุมมอง: 694 891

วีดีโอ

What is life? | જીવન એટલે શું? | जीवन कया है| Swadhyay Parivar
มุมมอง 12K4 ปีที่แล้ว
જીવન સૌ પ્રથમ એક કિલો "#પ્રેમ" લઇલો... એમા બરાબર ૨૦૦ ગ્રામ "#સ્મીત" ઉમેરો, આથો ચડી રહે પછી એમા ચાર ચમચી "#વિશ્વાસ" અને ૩૦ ગ્રામ જેટલી "#સહાનુભૂતિ" તથા ૦૧ લીટર "#સચ્ચાઇ" ઉમેરો, જે મિશ્રણ તૈયાર થાય તેને ધુટીને બરાબર ઘટ્ટ થવા દો... પછી એમા એટલા જ વજન જેટલો "#આનંદ" રેડી ને ઠીક ઠીક સમય સુધી "#વૈરાગ્ય" ના ફ્રીજમાં મૂકી રાખો, કલાક પછી યોગ્ય ક્દના ચોસલા પાડીને શત્રુ તથા મિત્રોમાં વહેચવા માંડો. આ સ્વાદિ...

ความคิดเห็น

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 21 วันที่ผ่านมา

    જય યોગેશ્વર

  • @ritapatel1057
    @ritapatel1057 หลายเดือนก่อน

    Very Nice 🙏

  • @nagin6839
    @nagin6839 หลายเดือนก่อน

    Sharne tamari aavine mare bhakti tamari karvi chhe .

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 หลายเดือนก่อน

    ❤radhe radhe radhe❤

  • @VikramsinhSindha-zn4rq
    @VikramsinhSindha-zn4rq หลายเดือนก่อน

    Jay yogeshwar

  • @VikramsinhSindha-zn4rq
    @VikramsinhSindha-zn4rq หลายเดือนก่อน

    Jay yogeshwar

  • @maneklalpanchal3437
    @maneklalpanchal3437 2 หลายเดือนก่อน

    Jay Yogeshwar love you but with you sir.

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 2 หลายเดือนก่อน

    જય શ્રી યોગેશ્વર

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 2 หลายเดือนก่อน

    જય યોગેશ્વર

  • @PruthviRaj-j3i
    @PruthviRaj-j3i 2 หลายเดือนก่อน

    Xhl. Bdbgjgb

  • @urmilachampaneri6750
    @urmilachampaneri6750 3 หลายเดือนก่อน

    Jay Yogeshwar. Heartily 🙏

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 3 หลายเดือนก่อน

    જય યોગેશ્વર

  • @indrasinh7446
    @indrasinh7446 3 หลายเดือนก่อน

    JayYogeshvarDaDajiNeKotiKotiVandan.

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 3 หลายเดือนก่อน

    જય યોગેશ્વર

  • @mohanhadiya9179
    @mohanhadiya9179 5 หลายเดือนก่อน

    ⚘️⚘️⚘️🌻⚘️⚘️⚘️

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 6 หลายเดือนก่อน

    જય યોગેશ્વર ❤

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 6 หลายเดือนก่อน

    જય યોગેશ્વર

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 6 หลายเดือนก่อน

    જય યોગેશ્વર

  • @hargovindpatel8046
    @hargovindpatel8046 7 หลายเดือนก่อน

    AA bhavgit unpeks bhakti karava aapan ne margadarsan karave chhe

  • @ishitanandi6187
    @ishitanandi6187 7 หลายเดือนก่อน

    Jay yogeshavr

  • @uniquevloger2182
    @uniquevloger2182 8 หลายเดือนก่อน

    જય યોગેશ્વર ભગવાન

  • @jigneshprajapati1559
    @jigneshprajapati1559 8 หลายเดือนก่อน

    निस्वार्थ भाव से किया हुआ कर्म को ही इश्वर भक्ति कहते है... गलती से पाप हो जाए तो सेवा करने से पाप मीट जाता है... कर्ण की एक गलती थी, उसने चोरी से विद्या प्राप्त की थी, उसके बाद उसने अपने पापों से मुक्ति के लिए दान करना शुरू किया, अच्छे कर्म करते रहिए, योगेश्वर सबको साथ देते ही है, हाँ यह और बात है कि वो कभी दिखते नहीं. पर है और वहीं ये दुनिया का चक्र चला रहे है...

  • @rpury3997
    @rpury3997 10 หลายเดือนก่อน

    અતિ સુંદર ભજન, અને સુમધુર સ્વર, કૃપયા કહેશો કે આ મીઠો સ્વર કોનો છે ?? જય ગુરુદેવ

  • @varshathakor1570
    @varshathakor1570 10 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

  • @prakashanjar6638
    @prakashanjar6638 10 หลายเดือนก่อน

    😊prakashgohil

  • @ShyamKumar-ns2pl
    @ShyamKumar-ns2pl 10 หลายเดือนก่อน

  • @HareshAjmeri
    @HareshAjmeri 11 หลายเดือนก่อน

    Jay yogeswar Dada ji ne koti koti naman

  • @hansapanchal1131
    @hansapanchal1131 ปีที่แล้ว

    🙏🙏🙏👋🏻👋🏻👋🏻

  • @KataraArvind-g2p
    @KataraArvind-g2p ปีที่แล้ว

    Jay yogeshwar

  • @AMRUTBHAIPRAJAPATI-kh3fz
    @AMRUTBHAIPRAJAPATI-kh3fz ปีที่แล้ว

    Dada Jay Swaminarayan

  • @rekhapatel9074
    @rekhapatel9074 ปีที่แล้ว

    It's not appropriate to publish this bhajan in the name of SWADHYAY PARIVAR just to gain views,it is not, the people practicing such holy work of SWADHYAY have never published any work from swadhyay on online platforms so please do not do this kind of mischiefs in the name of swadhyay

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 ปีที่แล้ว

    Jayyogeshavr❤

  • @nagin6839
    @nagin6839 ปีที่แล้ว

    Hu panth tamaro chhod u nahi ane kyae bhatkunahhi.

  • @amitmakwana8992
    @amitmakwana8992 ปีที่แล้ว

    દાદાજી ને કોટિ કોટિ પ્રણામ....

  • @vishnubhaipatel2219
    @vishnubhaipatel2219 ปีที่แล้ว

    Apne bhavgit multi nathi

  • @nagin6839
    @nagin6839 ปีที่แล้ว

    Dadaji, hu panth tamaro chhodu nahi ane door door kyai javu nahi.

  • @SatishPatel-eh7qy
    @SatishPatel-eh7qy ปีที่แล้ว

    😊

  • @SatishPatel-eh7qy
    @SatishPatel-eh7qy ปีที่แล้ว

    Satish.jadavbhai.patel.

  • @rajeshbhavsar9466
    @rajeshbhavsar9466 ปีที่แล้ว

    Pranam 🙏🌺🕉️

  • @ishvartamboli6419
    @ishvartamboli6419 ปีที่แล้ว

    Om shanti dadaji good morning vandan namashkar sashtangh pranam jay yogheswar🙏🏻🙏🏻🙏🏻❤️

  • @ArvindPatel-ol5si
    @ArvindPatel-ol5si ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🌺🌻🌼🌸🌹

  • @divyamistry4054
    @divyamistry4054 ปีที่แล้ว

    Apratim

  • @jaysukhlallimbasiya7381
    @jaysukhlallimbasiya7381 ปีที่แล้ว

    આ ગીત સ્વા, પરીવાર નું છે જ નહી આવા યુટ્યુબરો નો રાફળો ફાટ્યો છે

  • @satishgavit.3881
    @satishgavit.3881 ปีที่แล้ว

    Jay yogeshwer 🙏🌹🌻💮🙏

  • @ab-mq1zj
    @ab-mq1zj ปีที่แล้ว

    सांभड्या ताड़े एम लागे छे के अपड़ा आराध्य सामे उभा छे।आराध्य सामे आवी ने ऊभा थई गया छे।

  • @bhanupatel6705
    @bhanupatel6705 ปีที่แล้ว

    Jay yogeswar 🙏🙏

  • @baldevsinhyadav6778
    @baldevsinhyadav6778 ปีที่แล้ว

    આ ભાવ ગીત નથી, ભજન છે. પૂ.દાદાના વિચારો સાથે સુસંગત નથી,મહે.. કરી સ્વાધ્યાય અને ભાવ ગીત જેવા શબ્દો ન વાપરો.

  • @ishvartamboli6419
    @ishvartamboli6419 ปีที่แล้ว

    Pujniy pandurangh dadaji ne vandan sashtangh pranam jai yogheswar 🙏🏻🙏🏻🙏🏻❤️