મુક્તિ મળે કે ના મળે | Mukti male ke na male | Swadhyay bhavgeet Gujarati Ma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024
  • 🎵ભાવગીત નું નામ:
    ⏯️મુક્તિ મળે કે ના મળે | Mukti male ke na male | Swadhyay bhavgeet
    મારે ભક્તિ તમારી કરવી છે....
    મુક્તિ મળે કે ના મળે,
    મારે ભક્તિ તમારી કરવી છે,
    મેવા મળે કે ના મળે,
    મારે સેવા તમારી કરવી છે....(૧)
    -મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
    મારો કંઠ મધુરો ન હોય ભલે,
    મારો સૂર બેસુરો હોય ભલે,
    શબ્દો મળે કે ના મળે,
    મારે કવિતા તમારી કરવી છે....(૨)
    -મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
    હું પંથ તમારો છોડું નહી,
    ને દૂર-દૂર ક્યાંયે દોડું નહી,
    પુણ્ય મળે કે ના મળે,
    મારે પૂજા તમારી કરવી છે....(3)
    -મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
    આવે જીવન માં તડકા છાયાં,
    સુખ દુઃખના પડે ત્યાં પડછાયા,
    કાયા રહે કે ના રહે,
    મારે માયા તમારી કરવી છે....(૪)
    -મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
    જયારે અંત સમય મારો આવે પ્રભુ,
    તમ રેહજો આ નેનો ની આગે પ્રભુ,
    શરણે તમારે આવીને મારે મુક્તિ આ જીવ ની કરવી...(૫)
    -મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
    #Muktimalekenamale #swadhyayparivarbhavgeet #new
    Disclaimer:
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, commenting, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
    -This video has no negative impact on the original works (It would actually be positive for them)
    -This video is also for teaching purposes.
    -It is not transformative in nature.
    -I only used bits and pieces of videos to get the point across where necessary.
    We make these videos with the intention of educating others in a motivational/inspirational form. We do not own the clips and music we use in most cases. Our understanding is that it is in correlation to Fair Right Use, however, given that it is open to interpretation, if any owners of the content clips would like us to remove the video, we have no problem with that and will do so as fast as possible. Please message us on TH-cam(swadhyay.org.in@gmail.com) if you have any concerns.

ความคิดเห็น •

  • @HareshAjmeri
    @HareshAjmeri 10 หลายเดือนก่อน +7

    Jay yogeswar Dada ji ne koti koti naman

  • @tannavinaytannavinay4119
    @tannavinaytannavinay4119 2 ปีที่แล้ว +1

    Bhakti maa khub pariksha devi pade chee🙏 Shu bhavarth 6hee🙏

  • @nagin6839
    @nagin6839 25 วันที่ผ่านมา

    Sharne tamari aavine mare bhakti tamari karvi chhe
    .

  • @AMRUTBHAIPRAJAPATI-kh3fz
    @AMRUTBHAIPRAJAPATI-kh3fz ปีที่แล้ว

    Dada Jay Swaminarayan

  • @nagin6839
    @nagin6839 2 ปีที่แล้ว +2

    Mara dada, tai, didi ne namaskar.

  • @amitmakwana8992
    @amitmakwana8992 ปีที่แล้ว

    દાદાજી ને કોટિ કોટિ પ્રણામ....

  • @jagdishpatel2365
    @jagdishpatel2365 3 ปีที่แล้ว +15

    Mara Dada , Tie, Didi ne Mara koti koti pranam

  • @ishvartamboli6419
    @ishvartamboli6419 ปีที่แล้ว

    Pujniy pandurangh dadaji ne vandan sashtangh pranam jai yogheswar 🙏🏻🙏🏻🙏🏻❤️

  • @dilipbhaishukla6333
    @dilipbhaishukla6333 3 ปีที่แล้ว +6

    🙏મારા દાદાજી ને મારા જય યોગેશ્વર

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 ปีที่แล้ว +4

    જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.

  • @ishvartamboli6419
    @ishvartamboli6419 ปีที่แล้ว

    Om shanti dadaji good morning vandan namashkar sashtangh pranam jay yogheswar🙏🏻🙏🏻🙏🏻❤️

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 หลายเดือนก่อน

    ❤radhe radhe radhe❤

  • @vasantpatel4836
    @vasantpatel4836 3 ปีที่แล้ว +5

    Jay Yogeshwar bhagvan
    Tav prem Raday no pami hu dhany
    Tayo dada pranam aapko

  • @ishvartamboli6419
    @ishvartamboli6419 2 ปีที่แล้ว +2

    Jai yogheswar dada ji vandan namashkar

  • @rpury3997
    @rpury3997 9 หลายเดือนก่อน

    અતિ સુંદર ભજન, અને સુમધુર સ્વર, કૃપયા કહેશો કે આ મીઠો સ્વર કોનો છે ??
    જય ગુરુદેવ

  • @dilipsinhmangrola6688
    @dilipsinhmangrola6688 3 ปีที่แล้ว +11

    જય યોગેશ્વર 💐💐
    ધણા સમયથી ભાવગીત સાંભળવાનો ભાવ આજે પૂર્ણ થયો.હજુ ધણા બધા ભાવગીત અને શ્ર્લોક ની સંગ્રહ છે તેને મુકવામાં આવે એવી પ્રાર્થના. 💐💐

    • @SwadhyayBhavgeet
      @SwadhyayBhavgeet  3 ปีที่แล้ว

      જય યોગેશ્વર🙏

    • @nancicarsane4276
      @nancicarsane4276 2 ปีที่แล้ว

      Jai Yogueshvar 🙏💐🙏🌺🙏

    • @nancicarsane4276
      @nancicarsane4276 2 ปีที่แล้ว

      Portugal 🙏🙏🙏

    • @Mkpathik
      @Mkpathik 2 ปีที่แล้ว +1

      Humbble request sir , TH-cam karta apne official app Nidhanam par thi bhavgit sambhalva no agrah rakhiye

    • @krutik2801
      @krutik2801 4 หลายเดือนก่อน

      @@Mkpathik hello bhai nidhanam par kevi rite subscription levu

  • @bhailalpatel7857
    @bhailalpatel7857 3 ปีที่แล้ว +3

    Dadajine koti koti vandan

  • @geetabenmakwana9656
    @geetabenmakwana9656 2 ปีที่แล้ว

    JAY Yogeshwar pranaam Guruji mare Amrutalaym nu pehelanu Rishiraj bani ne Yogeshwar ramavane aaviyow aam sange nui prathana sambhalvi Chy juna Bhajan 19 83 aandaji

  • @અનિલમકવાણા-દ9ન
    @અનિલમકવાણા-દ9ન 2 ปีที่แล้ว

    SABKO NAVJIVAN MOX TAARAN SVARGME ANANTJIVAN MILE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV

  • @jashibenthakor7279
    @jashibenthakor7279 3 ปีที่แล้ว +2

    મારા દાદા ને મારા રુદય મા પ્રણામ

  • @shreemadbhagvadgeeta9671
    @shreemadbhagvadgeeta9671 2 ปีที่แล้ว +4

    ગામડે ગામડે જાવુ છે જ્ઞાન ગીતા નુ ગાવુ છે.

  • @papumalviya3231
    @papumalviya3231 3 ปีที่แล้ว +6

    Jay yogeshvar

  • @jayeshrathod7916
    @jayeshrathod7916 2 ปีที่แล้ว +1

    RADHE RADHE RADHE KRISHNA:
    JAI yogeshwar .
    DADA NE DIDI NE🙏🙏🌺🌺

  • @rameshbariya6173
    @rameshbariya6173 2 ปีที่แล้ว +1

    Bhageet thi Man majbut thay chhe

  • @ishvartamboli6419
    @ishvartamboli6419 2 ปีที่แล้ว

    Om shanti baba good morning jai yogheswar dadaji vandan namashkar

  • @laxmanbhaichauhan5831
    @laxmanbhaichauhan5831 3 ปีที่แล้ว +5

    જય,યોગેશ્ચવર,ભગવાન

  • @aaravthakor4603
    @aaravthakor4603 ปีที่แล้ว +1

    Aa bahvgit nai pan bhajan Che....Dada ne ...Dada Ni vichar Dhara smjo.... pachi j aaghd vhdho.... dadaji ni karyprnali smji pachi j aava bhajan Gao..to Dada ne Sacha arhth ma Vandan ganase....Tamara Bhai na...Jay Yogeshwar....🙏🙏🙏

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 ปีที่แล้ว +1

    Jayyogeshavr❤

  • @rajendrasinhthakor7268
    @rajendrasinhthakor7268 3 ปีที่แล้ว +9

    Nice... effort ... understand bhavgeet ...🙏🙏

  • @indrasinh7446
    @indrasinh7446 3 หลายเดือนก่อน

    JayYogeshvarDaDajiNeKotiKotiVandan.

  • @ritapatel1057
    @ritapatel1057 13 วันที่ผ่านมา

    Very Nice 🙏

  • @nareshsarvaiya7434
    @nareshsarvaiya7434 3 ปีที่แล้ว +10

    દિલમાં દાજ, હાથમાં કાજ, પગમાં થાપ અને મનમાં સર્વે મારા જ આ ભાવ લઈ છેવાડાના માનવ સુધી પ્રભુનો વિચાર લઈને જવું પડે ત્યારે એ મારું ગાયેલું સ્વીકારે બાકી ખુશામતથી એ ન રીજે! જે નરસિંહએ કર્યું, તુકરામે કર્યું પૂ. દાદા એ કર્યું. અને હું તેણે કહેલા કામમાં પ્રમાદ (કરવા યોગ્ય નથી કરતો, ન કરવા યોગ્ય કરું છું.)કરું છું. તો એ મે ગાયેલું સંભાળશે ખરા!

  • @hargovindpatel8046
    @hargovindpatel8046 6 หลายเดือนก่อน +2

    AA bhavgit unpeks bhakti karava aapan ne margadarsan karave chhe

  • @NileshPatel-xx6yu
    @NileshPatel-xx6yu 3 ปีที่แล้ว +3

    Jay Yogeshwar 🙏🙏🙏🌹🌹

  • @TheSejal786
    @TheSejal786 ปีที่แล้ว +1

    Jai Yogeshwar 🙏🙏💐💐🇮🇳

  • @urmilachampaneri6750
    @urmilachampaneri6750 3 หลายเดือนก่อน

    Jay Yogeshwar. Heartily 🙏

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 ปีที่แล้ว +5

    સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.

  • @yogeshrajani3990
    @yogeshrajani3990 3 ปีที่แล้ว +3

    Very nice. Jay Yogeshwar

  • @amrutbhaipatel9094
    @amrutbhaipatel9094 3 ปีที่แล้ว +6

    Dada,tame Mara rhuday ma hayat j chho

  • @motisinghparmar3161
    @motisinghparmar3161 2 ปีที่แล้ว +1

    जय योगेश्वर 🙏🙏कोटि कोटि प्रणाम दादा जी
    लाख लाख प्रणाम दीदी 🙏🙏

  • @Dipaknayi58892
    @Dipaknayi58892 3 ปีที่แล้ว +2

    Dada ne koti koti vandan

  • @nagin6839
    @nagin6839 ปีที่แล้ว +1

    Dadaji, hu panth tamaro chhodu nahi ane door door kyai javu nahi.

  • @uniquevloger2182
    @uniquevloger2182 7 หลายเดือนก่อน +1

    જય યોગેશ્વર ભગવાન

  • @gitamori6058
    @gitamori6058 2 ปีที่แล้ว +2

    Jay yogeshwar 🙏
    Mare aa git lakhelu hoy to mane moklajo plj🙏

  • @lalitapawar3926
    @lalitapawar3926 3 ปีที่แล้ว +4

    🌹Jay yogeshwar 🌹🙏🙏

  • @tarabenthakor7563
    @tarabenthakor7563 2 ปีที่แล้ว +1

    Jay yogeshvar jay shree krishna Radhe Radhe 🌿🌿🙏🙏🌹🌹

  • @shilarathod9680
    @shilarathod9680 3 ปีที่แล้ว +5

    Dada and didi ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshbhavsar9466
    @rajeshbhavsar9466 ปีที่แล้ว

    Pranam 🙏🌺🕉️

  • @pareshpatel6692
    @pareshpatel6692 3 ปีที่แล้ว +2

    🙏🏻જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻

  • @ketansumariya7782
    @ketansumariya7782 2 ปีที่แล้ว +2

    ખૂબ સુંદર સ્તવન રજૂ કર્યુ👌ખૂબ ખૂબ ધન્યવાદ🙏🙏🌹🙏🙏 જય યોગેશ્વર 🙏🙏🌹🙏🙏

  • @jagdishpatel2365
    @jagdishpatel2365 3 ปีที่แล้ว +8

    Jai yogeshwar all my divine brother and sister

  • @asitmarick8008
    @asitmarick8008 3 ปีที่แล้ว +6

    Jay yogeshwar Dada Ji ♥️💐🙏

  • @maneklalpanchal3437
    @maneklalpanchal3437 หลายเดือนก่อน

    Jay Yogeshwar love you but with you sir.

  • @jigneshprajapati1559
    @jigneshprajapati1559 8 หลายเดือนก่อน

    निस्वार्थ भाव से किया हुआ कर्म को ही इश्वर भक्ति कहते है... गलती से पाप हो जाए तो सेवा करने से पाप मीट जाता है... कर्ण की एक गलती थी, उसने चोरी से विद्या प्राप्त की थी, उसके बाद उसने अपने पापों से मुक्ति के लिए दान करना शुरू किया, अच्छे कर्म करते रहिए, योगेश्वर सबको साथ देते ही है, हाँ यह और बात है कि वो कभी दिखते नहीं. पर है और वहीं ये दुनिया का चक्र चला रहे है...

  • @vishnubhaiprajapati7652
    @vishnubhaiprajapati7652 3 ปีที่แล้ว +3

    સર્વ ભાઈ બહેનાેને જય યાેગેષવર

  • @asmitadadhania5387
    @asmitadadhania5387 2 ปีที่แล้ว +3

    આવુ ભાવગીત ન હોય શકે સેવા તો ઈશ્ર્વર આપણી ચોવીસ કલાક કરે છે આપણે તેની નોંધ લેવાની છે જય યોગેશ્વર .

    • @SwadhyayBhavgeet
      @SwadhyayBhavgeet  2 ปีที่แล้ว

      જય યોગેશ્વર🙏

    • @ketansumariya7782
      @ketansumariya7782 2 ปีที่แล้ว

      બેન દાદા ને ભજતાં વિનંતી કરી છે કે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે

  • @shantilalramani4992
    @shantilalramani4992 3 ปีที่แล้ว +3

    Bhai bhajan ne dada sathe n jodo

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 ปีที่แล้ว +6

    ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 ปีที่แล้ว +4

    વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.

  • @bharatraninga5021
    @bharatraninga5021 3 ปีที่แล้ว +7

    જય યોગેશ્વર 🙏🙏🙏🙏🙏

  • @yuvrajsinhvaghela3900
    @yuvrajsinhvaghela3900 2 ปีที่แล้ว +1

    👏👏

  • @anilpatel6264
    @anilpatel6264 3 ปีที่แล้ว +3

    Jay yogeswar

  • @jagdishpatel2365
    @jagdishpatel2365 3 ปีที่แล้ว +4

    Jai yogeshwar

  • @ramabensanadiya4215
    @ramabensanadiya4215 2 ปีที่แล้ว +1

    🙏🌹🙏 जयश्री दादावंदन

  • @jitendrapandya529
    @jitendrapandya529 2 ปีที่แล้ว +2

    ઘણા સમય થી બહુજ સરસ ભવગીત સાંભળ્યું, આભાર, 🙏જય યોગેશ્વર

  • @yuvrajsinhvaghela3900
    @yuvrajsinhvaghela3900 2 ปีที่แล้ว +1

    👏good 👏

  • @dineshjethva7979
    @dineshjethva7979 3 ปีที่แล้ว +2

    JAI YOGESHWAR 🙏

  • @mittaljayswal4829
    @mittaljayswal4829 3 ปีที่แล้ว +6

    💕👌

  • @parmananddhanu5909
    @parmananddhanu5909 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏

  • @jaysukhlallimbasiya7381
    @jaysukhlallimbasiya7381 ปีที่แล้ว +1

    આ ગીત સ્વા, પરીવાર નું છે જ નહી આવા યુટ્યુબરો નો રાફળો ફાટ્યો છે

  • @geetaparmar772
    @geetaparmar772 3 ปีที่แล้ว +3

    🙏jy🙏

  • @divyamistry4054
    @divyamistry4054 ปีที่แล้ว

    Apratim

  • @lordkrishnacreation8626
    @lordkrishnacreation8626 2 ปีที่แล้ว +2

    Jay,yogesvar

  • @kiritlimbasiya1759
    @kiritlimbasiya1759 3 ปีที่แล้ว +3

    👍

  • @bhavnamarvania2563
    @bhavnamarvania2563 2 ปีที่แล้ว +1

    Jay yogewar👌👌

  • @rohitzala874
    @rohitzala874 2 ปีที่แล้ว

    Mane badha bhavgeet ni link apone pls

  • @SatishPatel-eh7qy
    @SatishPatel-eh7qy ปีที่แล้ว

    😊

  • @rupalthaker4664
    @rupalthaker4664 3 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏

  • @madhav.7371
    @madhav.7371 3 ปีที่แล้ว +10

    મારા દાદા ને મારા હૃદયના પ્રણામ.

  • @ArvindPatel-ol5si
    @ArvindPatel-ol5si ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🌺🌻🌼🌸🌹

  • @ShyamKumar-ns2pl
    @ShyamKumar-ns2pl 10 หลายเดือนก่อน

  • @ramswayamverpandey2447
    @ramswayamverpandey2447 3 ปีที่แล้ว +9

    कृपया सोशल मीडिया मे वीडियो न डालें परमपूज्य दादा जी को हृदय मे रखना है।
    आपका ही एक भाई

  • @dbarochia
    @dbarochia 2 ปีที่แล้ว

    madam, tamara song hu daily sambhdu chu... aaje badha tame remove kare didha.. I request you to bring them back.

  • @yuvrajpatil3258
    @yuvrajpatil3258 3 ปีที่แล้ว +3

    Please add more bhavgeet sang by manohar

  • @prakashanjar6638
    @prakashanjar6638 10 หลายเดือนก่อน

    😊prakashgohil

  • @gautamsitapara9299
    @gautamsitapara9299 3 ปีที่แล้ว +6

    Kem aatlu badhu rovu pade chhe bhai....😭
    Kaik sprit ubho thai ane bhav jage to kaik vaat bane...
    Bhajan na raag ma mara Dada ne vachhe rakhine Swadhyay bhavgeet nu name aapvu aa vaat nathi utarti gade...
    Kai nahi vinaas Kale viparit budhhi..

  • @mohanhadiya9179
    @mohanhadiya9179 4 หลายเดือนก่อน

    ⚘️⚘️⚘️🌻⚘️⚘️⚘️

  • @kiritlimbasiya1759
    @kiritlimbasiya1759 3 ปีที่แล้ว +1

    Ya

  • @samirpatel6735
    @samirpatel6735 3 ปีที่แล้ว +1

    Jay Yogeshwar 🙏🙏🏃

  • @SatishPatel-eh7qy
    @SatishPatel-eh7qy ปีที่แล้ว

    Satish.jadavbhai.patel.

  • @patelbhikhalal3639
    @patelbhikhalal3639 2 ปีที่แล้ว +1

    दादा ने सत सत नमन जय योगेश्वर
    👏

  • @girishchandrag.mistry4372
    @girishchandrag.mistry4372 3 ปีที่แล้ว +7

    જય યોગેશ્વર ભગવાન 🙏

  • @umeshdesai3533
    @umeshdesai3533 2 ปีที่แล้ว +2

    Very well sung ; with emotions

  • @LUCIFERGAMINGTM
    @LUCIFERGAMINGTM 2 ปีที่แล้ว +5

    This is a Jain stavan written by Shri shantilal Shah. Sung by many others. Most popular is sung by jemishbhai bhagat of Swaminarayan.

  • @mukeshbabriya8874
    @mukeshbabriya8874 3 ปีที่แล้ว +1

    Mti bhramit Thai nhi ye bhavgeet mukjo jay yogeshvar.

  • @thakrshibhaipatel1580
    @thakrshibhaipatel1580 3 ปีที่แล้ว +3

    જય યોગેશ્વર

  • @ramabensanadiya4215
    @ramabensanadiya4215 2 ปีที่แล้ว +1

    🙏🌹👏

  • @mittaljayswal4829
    @mittaljayswal4829 3 ปีที่แล้ว +4

    Please Make vedio on singing Gujarati Bhavgeet, "ak j arman!" Gujarati Bhavgeet mala (3/31)
    Really it helps for learning Bhavgeet Raag. Keep it up. Thank you very much 🥰💖

    • @ahirlalu9773
      @ahirlalu9773 3 ปีที่แล้ว +6

      Dear mittal jayswal ji TH-cam par dadaji ane swadhyaya na bhaavgeet Upload karvaa te aapni karya padhhati nathi ....so ...please...youtube ...par koi bhaav geet ni demand na karvi...ane tanare jo bhaav geet...no raag sikhavo hoy to tamara xetra na sanchalak pase thi shikhi lyo ok......Aapni aachar sanhita ne Anusaro

    • @SwadhyayBhavgeet
      @SwadhyayBhavgeet  3 ปีที่แล้ว

      Jay Yogeshwar 🙏

    • @jagrutimali4339
      @jagrutimali4339 2 ปีที่แล้ว

      Nidhanam app par chhe badhay bhavgeeto, mota Bhai

  • @HD-kv8ve
    @HD-kv8ve 3 ปีที่แล้ว +32

    ભાઈ આપણે ઉર્જા આપતા અને પ્રભુ નજીક જતા ભાવથી ગવાતા ભાવ ગીતો ગાઈયે છીએ.આતો રડાવતા માર્મિક ભજનો છે. જે જીવન ત્યાજ્ય એવુ સમજાવે છે. જ્યારે ભાવગીતો तुष्यन्ति च रमयन्ति કે प्रत्यवायो न विध्धते એમ સમજાવે છે. એટલે બધુ મિશ્ર ન કરે તો સારુ. પુ.દાદાને એજ ચિંતા હતી કે બધા સામાજીક કાર્યની જેમ સ્વાધ્યાય પ્રવુતિ ( singing revaluation) સામાજીક તો ન બની જાય ને ? આ કઈ બુકમાં આપ્યુ છે ?

    • @sheetalsaraiya6607
      @sheetalsaraiya6607 2 ปีที่แล้ว +6

      સાચી વાત છે આપની..આ સ્વાધ્યાય નું bahvgeet નથી..આપણા દાદાજી તો ઉત્સાહ થી ભરપૂર છે

    • @ketansumariya7782
      @ketansumariya7782 2 ปีที่แล้ว

      ભાઈ આ કોઈ બુક માં છે કે નહિ તે જોવાનું નથી આતો ભક્તિ કરવા નું કહેવાયું છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે

    • @manharvaghela1649
      @manharvaghela1649 ปีที่แล้ว +1

      Jay yogeshvar

    • @HD-kv8ve
      @HD-kv8ve ปีที่แล้ว

      @@Gazer-sq3is અહિં બધા જ નિષ્કામ કર્મ કરનાર વ્યક્તિ ની સમજણની ઊણપ છૅ. કારણ મુકયુ ઍ દોષ ઍનૉ નથી . કારણ અજાણ છે. કારણ આ પ્રવૃત્તિ માં સાધન ના માધ્યમથી વિચાર ન જવા જોઈએ. જૅમ કૅ ઈન્સ્ટાગ્રામ, યુ ટ્યુબ વગેરે. કારણ કૅ માનવનો વિકાસ ત્યારે જ શક્ય બને છે. આ મુખ્ય હેતુ છે. કારણ તૅમા ઓરા છે. વાઈબ છે.

  • @nagin6839
    @nagin6839 ปีที่แล้ว

    Hu panth tamaro chhod u nahi ane kyae bhatkunahhi.