બિસ્મિલ્લાહિર રહમાંનિર રહિમ કરબલા ની ખાક પર તારી ઇબાદત યા હુસૈન મરહબા રબ ને ગમી તારી શહાદત યા હુસૈન દીને અહમદ માં રુકાવટ લાવે તો કુફ્ફાર પર સબ્ર ની તલવાર થી કરશે હકુમત યા હુસૈન શામ માં બેસી ને જે ચાલો યજીદ રમતો હતો એ ને કરબલ માં બતાવી તું શુંજાઅત યા હુસૈન શામ કૂફા ના બધા શાસક મિટાવ્યા તું હુસૈન ને બનાવી નયનવા આલી રિયાસત યા હુસૈન સર છે નૈઝા પર બહત્તર ને હુસૈન ઇબ્ને અલી નૌકે નૈઝા પર સુનાવે તુજ આયત યા હુસૈન હર બશર લાનત યઝિદ ને આપતો રેહશે સદા પણ અમારા દિલ માં રહેશે તારી અઝમત યા હુસૈન જાન આપી છે બહત્તર રાહે હક માં તું હુસૈન ને કરી છે દીન ની રણ માં તું ખિદમત યા હુસૈન હર મુસીબત પર અલી ના લાલ ને વિશ્વાસ છે કરશે હક નો ફેંસલો રબ ની અદાલત યા હુસૈન શાહે કરબલ ના મુખાલિફ જે અદુઓ માં હતો બાખુદા એ હુર ને આપી છે શફાઅત યા હુસૈન ગમ હતો દિલ પર ઘણો ને જખ્મ પણ તન પર ઘણા પણ ખુદા ની આપ,ના છોડી ઇતાઅત યા હુસૈન આરજુ "બાકર"રઝા"ની કર મુકંમલ તું જરા હર અઝાદારો ને છે તારી જરૂરત યા હુસૈન બાકરઅલી
Jazakallaho
🤲🏻🤲🏻🤲🏻
બિસ્મિલ્લાહિર રહમાંનિર રહિમ
કરબલા ની ખાક પર તારી ઇબાદત યા હુસૈન
મરહબા રબ ને ગમી તારી શહાદત યા હુસૈન
દીને અહમદ માં રુકાવટ લાવે તો કુફ્ફાર પર
સબ્ર ની તલવાર થી કરશે હકુમત યા હુસૈન
શામ માં બેસી ને જે ચાલો યજીદ રમતો હતો
એ ને કરબલ માં બતાવી તું શુંજાઅત યા હુસૈન
શામ કૂફા ના બધા શાસક મિટાવ્યા તું હુસૈન
ને બનાવી નયનવા આલી રિયાસત યા હુસૈન
સર છે નૈઝા પર બહત્તર ને હુસૈન ઇબ્ને અલી
નૌકે નૈઝા પર સુનાવે તુજ આયત યા હુસૈન
હર બશર લાનત યઝિદ ને આપતો રેહશે સદા
પણ અમારા દિલ માં રહેશે તારી અઝમત યા હુસૈન
જાન આપી છે બહત્તર રાહે હક માં તું હુસૈન
ને કરી છે દીન ની રણ માં તું ખિદમત યા હુસૈન
હર મુસીબત પર અલી ના લાલ ને વિશ્વાસ છે
કરશે હક નો ફેંસલો રબ ની અદાલત યા હુસૈન
શાહે કરબલ ના મુખાલિફ જે અદુઓ માં હતો
બાખુદા એ હુર ને આપી છે શફાઅત યા હુસૈન
ગમ હતો દિલ પર ઘણો ને જખ્મ પણ તન પર ઘણા
પણ ખુદા ની આપ,ના છોડી ઇતાઅત યા હુસૈન
આરજુ "બાકર"રઝા"ની કર મુકંમલ તું જરા
હર અઝાદારો ને છે તારી જરૂરત યા હુસૈન
બાકરઅલી
Mashaallah.
Jazakallah
Mashallah
Jazakallaho Khairan
Salam send noha lyrics in gujarati Please
Chk Discp
Jazakallaho