ગરીબ અને મધ્યમ વગઁ ના લોકો એવરેજ કેમ પ્રગતિ નથી કરી શક્તા….

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2022

ความคิดเห็น • 568

  • @jineshshah4677
    @jineshshah4677 ปีที่แล้ว +4

    ખુબ જ સરસ વિચાર છે સાહેબ, પૈસા ની પાછળ પડ્યા છે દેખા દેખી છે, શહેરીકરણ પણ એટલું જ જવાબદાર છે

  • @jayantidiwani9091
    @jayantidiwani9091 ปีที่แล้ว +8

    સાહેબ, તમે ખુબજ સરસ અને અસરકારક વાત કરી.. સેલ્યુટ સર...

  • @businessdevelopment214
    @businessdevelopment214 ปีที่แล้ว +33

    બહુ સરસ સંજય ભાઈ તમે બહું સારા વિચારો લઇ ને આવો છો હું તમને નથી કહેતો પણ ઘણા લોકો ને બહુ કોર્પોરેટ લાઈફ પણ નથી ગમતી ભલે પૈસા માપ ના હસે ચલાવી લઈશું પણ હલકા અને મુક્ત મન સાથે ફરવા ની ઈચ્છા હોય છે .
    કેટલા ય વેલસેટ પૈસા કમાતા વ્યક્તિ ઓ માં વ્યસન અને પરિવાર માં સંસ્કાર વગર ની અજંપા ભરી સ્થિત હોય છે એની સામે મર્યાદિત આવક વારા સંસ્કારી પરિવાર માં જો 2 પાત્ર ખુશ રહી શકે તો કોઈ વૈભવી લાઈફ ની જરૂર હોતી નથી
    લગ્ન ના કરવા થી લવ ક્રાઇમ વધે છે જેના થી અપરિણીત લોકો પરિણીત લોકો નું પણ ઘર ભાંગે છે
    પૈસા બંગલો ગાડી બીઝનેસ બધું હોવા છતાં વ્યસન બહાર ના રેલેશનશિપ થી એકબીજા સાથે સુખ માણી શકતા નથી
    ઉંમર થતાં શારીરિક આકર્ષણ થાય એટલે મન મેળ થતાં ભેગા થયા વગર કોઈ બાકી rehvanu નથી
    લગ્ન તો કરાઈ જ દેવા જોઈએ જેનાથી પાકી ઉંમર થયી જતા સંતાન આવેગ માં કોઈ પગલું ના ભારે
    કોઈ વ્યવસાયિક સુખ માણી બીમારીઓ નો ભોગ બને
    રહી વાત આગળ ના સંતાન ના કુપોષણ ની તો ઓછા પૈસા માં પણ પૌષ્ટિક આહાર ખાય છે ગરીબ માધ્યમ વર્ગ ના લોકો અને પૈસા હોવા છતાં પીઝા બર્ગર ફસ્ટફૂડ માં તંદુરસ્તી ખોયી નાખે છે
    વાત એજ્યુકેશન ની એમાં કોઈ સ્કૂલ સારી કે ખરાબ હોતી નથી જો સરકારી શાળા ના વિદ્યાર્થી પણ સફળ થાય છે અને વૈભવી શાળા ના વિદ્યાર્થી પણ નિષ્ફળ થાય છે
    કોઈ પણ વસ્તુ ફક્ત શિખવાડવા થી નથી શીખી જતા લોકો પણ એની સાથે સામે પક્ષે શીખવા વારા થી વગર શીખવાડાય પણ શીખી જાય છે કોઈ expert ટીચર 100 % બધા જ વિદ્યાર્થી ને ગેરંટી થી સફળતા ના સિખર પર નથી પહોંચાડી શકતો
    બહુ થોડા અપવાદ રૂપ સિવાય મોટા સેલિબ્રિટી અબજોપતિ લોકો ની ઓછી ઉંમરે બહુ બીમારીઓ સાથે જિંદગી પૂરી થયી જાય છે જેના સામે મધ્યમ કે ગરીબ વર્ગ માં ઘણા તંદુરસ્તી સાથે ઘણું જીવી જાય છે પૈસા સર્વસ્વ નથી
    પૈસા ઓછા હસે અને
    તંદુરસ્તી સાંસારિક જીવન ધાર્મિક જીવન આ બધું હસે તો ખુશી વધારે હસે અને આ બધું નહિ હોય અને પૈસા ખૂબ જ હસે તો કોઈ જ ખુશી નહિ મળે.
    માઠું લાગે તો દિલ થી sorry

    • @bharatbhanushali2373
      @bharatbhanushali2373 ปีที่แล้ว +6

      ‌તમારા‌ વિચાર યોગ્ય અને સનાતન ‌છે લગન યોગ્ય ‌સમય થઈ જાય એજ ‌બરોબર‌ છે

    • @sureshchauhan-vg5ln
      @sureshchauhan-vg5ln ปีที่แล้ว +2

      Right 🙏🙏

    • @kiritpatel9530
      @kiritpatel9530 ปีที่แล้ว

      સંજયભાઈ એ વસતી નીય3ણ કરવા ની વાત કરી એમ લાગે. રેસ મા લંગડા ઘોડા ને દોડાવા ના જોઈએ એમ.

    • @HarshPatel-fp4py
      @HarshPatel-fp4py ปีที่แล้ว +1

      Sachi vat

    • @abhithakorofficial5736
      @abhithakorofficial5736 ปีที่แล้ว

      Thank you so much

  • @chhayapatel4098
    @chhayapatel4098 ปีที่แล้ว +5

    मध्यम वर्ग के लोगो के पास अपने बडे लोगो के पास से एक ज्ञान होता है कि सबको सब कुछ नही मिलता और संतोष से जीवन जीना एक बहोत बडा आशीर्वाद है

  • @nitinpurani4007
    @nitinpurani4007 ปีที่แล้ว +34

    એકદમ સાચી સચોટ વાત,
    ખુબ સરસ રાવલ સાહેબ.

  • @bhikharamnimavat3857
    @bhikharamnimavat3857 ปีที่แล้ว +14

    સરસ વાત કરી, સત્ય સનાતન છે,
    ખુબ ખુબ અભિનંદન, ધન્યવાદ, તમે વાત તે મુજબ રહે ,તો કોઈ દિવસ તકલીફ પડતી નથી, આભાર,

  • @jatingajera3636
    @jatingajera3636 ปีที่แล้ว +17

    સંજય ભાઈ, આજ સુધી તમારા ઘણા વક્તવ્યો સાંભળ્યા,પણ આ વાત તમે જે કરી છે બોસ લાખો સલામ છે, આવુ કડવુ કેવા વાળા ભારતમાં બહુ ઓછા છે,પરીણામે સમાજ રીબાય છે.

  • @niranjanpatel9783
    @niranjanpatel9783 ปีที่แล้ว +9

    આપણા દેશ માટે ગણા લોકો કે છે કે બહુ બધી સમસ્યા છે.પણ કોઈ બહુ બધી સમસ્યા નથી.સમસ્યા એક જ છે,,,આપડા દેશ ની વસ્તી.....

  • @__4343
    @__4343 ปีที่แล้ว +8

    સંજય સર તમારી વાત એકદમ સાચી છે......
    પોતાના પગ પર ઊભા થાવ........
    પોતાની life નાં તો ઠેકાણા ના હોય અને બીજાની life બનવા જવુ છે.......
    ખૂબ સરસ વાત છે.. સર

  • @alpeshkodiya6391
    @alpeshkodiya6391 ปีที่แล้ว +25

    આપની વાત સાથે હું સહમત છું.

  • @chaudharyhitesh3363
    @chaudharyhitesh3363 ปีที่แล้ว +6

    સર આપની વાત એક દમ સાચી છે દરેક વ્યકિત એ મહેનત કરી અને યોગ્ય કાર્ય કરવુ જોઇએ

  • @dashrathparmar2438
    @dashrathparmar2438 ปีที่แล้ว +66

    સાહેબ તમારી વાત સાચી છે હું તમારી વાત થી સહમત છું અને ગરીબી નું મુખ્ય કારણ જ આ છે . અને બધા આ વાત સમજી ને આનું અમલીકરણ કરશે તો જ પ્રગતિ થશે . 🙏

  • @vadariyapg1443
    @vadariyapg1443 ปีที่แล้ว +5

    સંજય ભાઈ તમે બહુ સરસ વાત કરી છે વંદન આપના, જેવા બધા ને મોટીવેશન દ્વારા બહું સારી સલાહ સૂચન કરે છો આવકાર દાયક સેવા છે પણ પબ્લિક સિટી થાય તો પબ્લિક ના નામે સેવાઓ કરવા ને બદલે રાજકારણ માં ધુસી ને પોતાના સ્વાર્થ ખાતર ,,હોદા ખાતર બધા રાજકીય આગેવાનો પહેલા સેવા અને ખેડૂત નામે પ્રજાને રસ્તે રઝળતી મેલી ને અત્યારે મોટા હોદ્દા પર છે એટલે મધ્યમ વર્ગ અને ખેડૂતો બે પાદડે અથવા સધર થતાં નથી આ ભારત નાં રાજકારણી ઓ નો ધંધો છે જો સાચી સેવા જ કરવી હોય તો સતા ની જરુર નથી આ સત્ય છે

  • @SureshPateL28168
    @SureshPateL28168 ปีที่แล้ว +11

    આના માટે સાહેબ સરકારે વેલા મા વેલા સમય સર એક સમાન કાયદો લાવવો જોઈએ , અમે બે અમારે એક , ભલે છોકરી હોય કે છોકરો,, આ કાયદા નુ સખત પાલન થવું જોઈએ આવતા 2050 સુધી ,

  • @balkrishnamistry3469
    @balkrishnamistry3469 ปีที่แล้ว +5

    સાહેબ ને નમસ્કાર
    આપની વાત સાચી છે અને હંમેશા સારી અને સાચી જ હોય છે આપ સમાજ ને બેઠો કરવા ખુબ સરસ કામ કરો છો તે બદલ ધન્યવાદ
    હુ માનુ છું કે યુવાનો જે ગરીબ અને મધ્યમ વર્ગના છે તે લોકો પોતાની આર્થિક સ્થિતિ બદલવા ની કોશિશ કે હિમત નથી કરતા જે તે સ્થિતિ નો કાયમ સ્વિકાર કરી લેછે જો હિમત અને સખત મહેનત કરવા માંડે તો આર્થિક સ્થિતિ બદલાઇ શકે છે હુ પણ આપ કહો છો તેમ 40 વર્ષ પહેલા કશું જ કમાતો ન હતો ને પરણી ગયો મારી પાસે ભણતર હોવા છતાં નોકરી નહતી મે અનુભવ વગર હિમત કરીને બાંધકામ વ્યવસાય કર્યો આજે આર્થિક રીતે સુખી છું મારા દિકરા દિકરી ના ઘેર સંતાનો છે ને ઘણાં જ સુખી છે જરૂર છે પરિસ્થિતિ બદલવા ના સંકલ્પ ની
    છતાં આપની વાત નો આદર કરું છુ
    જય શ્રીકૃષ્ણ

  • @advocatevirenbharwad8200
    @advocatevirenbharwad8200 ปีที่แล้ว +3

    એકદમ સાચી વાત છે જોશી સાહેબ..... મેં આ નિયમો પાળેલા છે.

  • @niravkavaiya5856
    @niravkavaiya5856 ปีที่แล้ว +10

    વાહ સંજયભાઈ વાહ કડવું છે પણ સનાતન સત્ય જેવું સત્ય છે. જોરદાર👌👌👌🙏🏻🙏🏻🙏🏻

    • @user-ug1yf6vi9n
      @user-ug1yf6vi9n ปีที่แล้ว +1

      સુપર જોરદાર છે

  • @shyamal-gargi6324
    @shyamal-gargi6324 ปีที่แล้ว +12

    સંજયભાઈ ! ખૂબ સરળ અને સચોટ વાત કરી છે, આશા રાખીએ કે આપના vedio દ્વારા કરવામાં આવેલી વાત દરેક વ્યક્તિ ના હ્રદય સુધી પહોંચે 🙏⚘

  • @babubhagat8504
    @babubhagat8504 10 หลายเดือนก่อน

    સાચી છે તમારી વાત સમજાઈ ગઈ જાતે જ મહેનત કરીને પોતાના પૈસાથી જ આગળ વધુ કોઈના પૈસા પર નજર રાખવી નહીં અને ખૂબ જ મહેનત કરવી

  • @shubhamchaudhari3797
    @shubhamchaudhari3797 ปีที่แล้ว +20

    આ વાત માં મારો 1000% સપોર્ટ છે તમને❤️❤️❤️

  • @vinodkalal6633
    @vinodkalal6633 ปีที่แล้ว +11

    🙏🙏🙏
    💯%.....સત્ય વચન ....રાવલ સાહેબ.

  • @BforBusiness189
    @BforBusiness189 ปีที่แล้ว +10

    જે વ્યક્તિ *ગુજરાતી ભાષા* સમજી શકે છે, તે દરેક વ્યક્તિને આ વીડિયો જરૂરથી મોકલો...!!!
    *સ્વસ્થ, સભ્ય તથા સક્ષમ સમાજ* માટે આ 12 મિનિટ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે..!!!
    *કૃપા કરીને દરેક ગુજરાતી આ વીડિયો જરૂર જુએ..!!*
    *વડીલ છો તો બાળકોને બતાવો..!!*
    બાળક છો તો વડીલોને બતાવો..!!
    *પોતાના મિત્રવર્તુળમાં પણ જરૂરથી મોકલો...!!!*🙏🙏🙏

  • @himaniprajapati6580
    @himaniprajapati6580 ปีที่แล้ว +3

    1000 % sachi vaat. Salute 🫡 che sir tamne. Bahu j paya ni vaat je koi j ghar ma vaat nathi thati. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 ปีที่แล้ว +1

    Very good RAM RAM SITARAM JAY MATAJI

  • @shehnazrathod7290
    @shehnazrathod7290 ปีที่แล้ว

    Khub j saras vat kari che ser aape je vat kari che aevu aakhi fameli ne vichar vu joiye 1 vyaktinu kam nathi bahuj mast vat kari che aape to ser 😇🤗🤔

  • @rutvikmevada9300
    @rutvikmevada9300 ปีที่แล้ว +61

    સંજય સર તમે ખુબ જ સરસ વાત કરી 👍🏻 આજના યુવાનોને આવી સરસ માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર 🙏🏻

    • @nikhilmehra194
      @nikhilmehra194 ปีที่แล้ว +2

      😃😃

    • @dajibhagohil5165
      @dajibhagohil5165 ปีที่แล้ว +1

      @@nikhilmehra194 ૉૉઓ
      ૉઑૉ

      ।ૉૉ

    • @hi-techkrushiorganiccompan5567
      @hi-techkrushiorganiccompan5567 ปีที่แล้ว +2

      કઈક અલગ બનવું છે કઈક કરવું છે આર્થિક સ્થિતિ સુધાર વી છે કોલ કરો ૬૩૫૨૫ ૦૩૩૯૪

  • @dipaktank4800
    @dipaktank4800 ปีที่แล้ว

    Right saheb jya sudhi aa vichar desh ma nahi aave tya sudhi koyna bapni takat nathi ke Bharat ma garibi hatavi sake

  • @jaimingandhi3257
    @jaimingandhi3257 ปีที่แล้ว +1

    Very nice video

  • @indian5356
    @indian5356 ปีที่แล้ว +13

    ખુબજ સરસ સાહેબ...🤝👏🙏

  • @ankitakhambhu1747
    @ankitakhambhu1747 ปีที่แล้ว +7

    મારા ઘરમા જ મારા મમ્મી પપ્પા એ અમારી સાથે આવુ ક્યુ છે એટલે જ જીંદગી મા આગળ વધવા માંગતી નથી. મારી સાથે જે થયુ તે હુ આવનાર સાથે ક્યારેય નહી થાવા દવ બોવ મારો જીવ જાસે એજ ને તો એ મને મંજુર છે પણ હુ કોઈ જીંદગી ક્યારેય બરબાદ નહી કરુ ક્યારેય મા બાપ ની ભુલ ની સજા બાળકો ને ભોગવી પડે છે

    • @Yogaforallworld
      @Yogaforallworld ปีที่แล้ว

      😃 અરે ભગવાન...!
      માં બાપ ને હવે (પુખ્ત થયા પછી અને આ 2023 નાં તક નાં જમાના માં) દોષ ન દો.
      સદગુરૂ, શ્રી રવિશંકર, બાબા રામદેવ નો યોગ શીખો.
      હિપ્નોથેરાપી શીખો જેથી માઈન્ડ સેટ થાય અને ભારત તથા દુનિયા ની બે ત્રણ ભાષા શીખો.
      દુભાષિયો બનો
      ઢગલા રૂપિયા કમાશો
      અને મા બાપ શું બધા ભાંડુંઓ ને સુખી પગભર કરી શકશો. 🌻 🌺
      અને કમાવાની તકો ઘણી છે.
      અમે તો સ્કિલ બનાવી શકે એવા ને અમે શોધી જ છીએ.
      સંપર્ક કરો
      7383900885

  • @vegadparbat3743
    @vegadparbat3743 ปีที่แล้ว +8

    બોવજ.સાસી. વાતછે. સજયભાઈ. જય સીયારામ ભાઈ ને

  • @kritalparmar7941
    @kritalparmar7941 ปีที่แล้ว +30

    હું વડોદરા થી છું,ત્યાં હું તમને તમારી વાઇફ સાથે મળી હતી.100% સાચી વાત છે, તમારા એક એક શબ્દ સાથે સહમત છું, હું મધ્યમ વર્ગ ની ગૃહિણી છું ,તમે જે દાદા,અને ખેતી વિશે જે પણ કંઈ કહ્યું,તે મારા ઘર જેવું જ છે .તમારા નેકસ્ટ્ વિડિયો ની રાહ જોઈ રહી છું, મને આશા છે કે તમે સચોટ માર્ગદર્શન આપશો,છેલ્લે ગૃહિણી માટે સુ કરવું એની પણ થોડી સમજ આપજો.આભાર.

    • @khemjipatel4087
      @khemjipatel4087 ปีที่แล้ว +1

      Good

    • @vipulramani173
      @vipulramani173 ปีที่แล้ว +2

      bhai o e VYASAN ane ben o e FASHION thi dur revu.

    • @gajjark62
      @gajjark62 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏

  • @manojpatelmanojpatel8590
    @manojpatelmanojpatel8590 ปีที่แล้ว +6

    ખુબ સરસ વાત કરી, આવુ જ હાલ આપણા દેશ ના મંત્રી શ્રી વેચી વેચી ને પુરુ કરવા જય રહીયા છે,

  • @vasavaprakash3643
    @vasavaprakash3643 ปีที่แล้ว +2

    ખુબ ખુબ અભિનંદન સર.સાચી વાત

  • @nimeshpatel3307
    @nimeshpatel3307 ปีที่แล้ว +1

    સાચી વાત છે સાહેબ

  • @songsugamshihoraanand9331
    @songsugamshihoraanand9331 ปีที่แล้ว +49

    સંજયસાહેબ તમારી વાત ને અમે પોઝિટિવ રીતે સમજ્યા અને અમે તમારી વાતનો અમલ કરવાનો જરૂર પ્રયત્ન કરશું.🙏🙏🙏

    • @anilprajapati658
      @anilprajapati658 ปีที่แล้ว +2

      sar sari mada baghbatagitama lakahuseke jivansati hobo johiye.

    • @amrutpatel7621
      @amrutpatel7621 ปีที่แล้ว

      હા સાહેબ આ વાત બધા ને ગળે ઉતરે તો 90 ટકા દુઃખ એમ જ દૂર થઈ જાય

  • @zalanitin2684
    @zalanitin2684 ปีที่แล้ว

    સરસ વાત કરી સંજયભાઈ

  • @bvthakor117.
    @bvthakor117. ปีที่แล้ว +5

    વાત સાચી છે પણ હકીકત એ પણ છે કે સાચી વાત કોણ માને છે સાહેબ!!!!!!!

  • @ranabaldevranabaldev1312
    @ranabaldevranabaldev1312 ปีที่แล้ว +1

    સાચી વાત છે સંજયભાઈ સાહેબ હુ તમારી વાત સાથે સહમત છુ

  • @jitendramakwana1654
    @jitendramakwana1654 ปีที่แล้ว +1

    Very very good Sanjay bhai 🌹💯🙏

  • @ankitakhambhu1747
    @ankitakhambhu1747 ปีที่แล้ว +3

    સંજય સર જેવી તમે વાત કરી છે એવુ જ મારી જીંદગી સાથે થઈ રહ્યુ છે મારી હાલત અત્યારે બોવ જ ખરાબ છે હુ એક છોકરી છુ તમે જે કઈ રહ્યા છો જે સવાલ મારા મનમા મને હરપલ પરેસાન કરે છે ને મને કોઈ સમજી નથી શકતુ કે સમજાવી નથી શકતુ ફેમિલી ને રિલેશન મા ઘણા બધા છે પણ કોઈ સ્પોટ કરવા વાલા નથી બસ હવે જીંદગી જલ્દી પુરી થઈ જાય તો બસ છે થાકી ગઈ છુ આવી જીંદગીથી..... 😭😭😭😭😭

  • @tushartrivedi6547
    @tushartrivedi6547 ปีที่แล้ว +2

    એકદમ સાચી વાત કહી સંજય સર.

  • @coolbeing163
    @coolbeing163 ปีที่แล้ว

    Bo mast video che... thank you

  • @faiyazkhetani5213
    @faiyazkhetani5213 ปีที่แล้ว

    Tame khub saras vaat Kari.

  • @vickypandya4673
    @vickypandya4673 ปีที่แล้ว +3

    ખુબ સુંદર વિચાર છે સંજય ભાઈ આપ ના અનુભવો થી ગણું શીખવા મળ્યું છે

  • @panditpawankarith2458
    @panditpawankarith2458 ปีที่แล้ว +3

    संजय भाई हम आपके बहुत बडे़ प्रशंसक हैं, हम आपके विचारों से भी शत प्रतिशत सहमत हैं,परंतु हिन्दू ही ऐसा सोचते हैं दूसरे धर्म मालिक की मेहर समझ कर भारत की जनगणना बढ़ा रहे हैं उसका क्या❓
    और कभी पुष्करराज महाराज के एवं ब्रह्मा जी के दर्शन के लिए अवश्य पधारे एवं अपने छोटे भाई से अवश्य मिले!
    जय द्वारिकाधीश, जय पुष्करराज महाराज की!

  • @NavinTarakOfficial
    @NavinTarakOfficial ปีที่แล้ว +2

    Sir... એકદમ 100% વાત સાચી છે....કડવું છે પણ સત્ય હકીકત છે......
    ધન્ય છે તમને sir આવી સાચી કડવી વાસ્તવિકતા તમે પહેલી વાર ઉજાગર કરી
    આ વાત થી ઘણા ના જીવન બદલાશે 100%

    • @parmarjayesh1555
      @parmarjayesh1555 ปีที่แล้ว +1

      આ બધા પેલા સોશિયલ ભાષણ આપી પછી રાજકારણ માં જ આવે છે ,ઇટાલિયા પેલા આજ જ કરતા

  • @kailashbendesai4393
    @kailashbendesai4393 ปีที่แล้ว

    Khare khar,Sav Sachi Vat che,Sir Hu tmari vat thi sahemat chhu

  • @harishsolanki909
    @harishsolanki909 ปีที่แล้ว

    Sachi vaat kari sir pan me mara jivan ma anubhvyu che ke apna desh ma jati vaad na karane Doba jeva loko paisadar che. Sc st na loko hoshiyar hova chata garib ane madhyam vargiy che.

  • @ibrahimbhaimomin7674
    @ibrahimbhaimomin7674 ปีที่แล้ว +2

    સંજયભાઈ રાવલ સાહેબ તમને ખુબ ખુબ જ ધન્યવાદ છે તમે ખુબ જ સરસ
    અને ખાસ જરૂરીયાત વાળી લોકો સરળતાથી સમજી શકે એવી રીતે
    ખાસ મુદ્દાની વાત કરી છે
    ખુબ સરસ તમારો વીડીયો છે

  • @SanjayChauhan-mt4fr
    @SanjayChauhan-mt4fr ปีที่แล้ว

    Khub saras vaat.

  • @amitgamit4938
    @amitgamit4938 ปีที่แล้ว

    Mara vichar pan Tamara j jeva se thanks sir

  • @jagdishmaldhari8316
    @jagdishmaldhari8316 ปีที่แล้ว +4

    સર વાત સાચી પણ દેશ ના નાગરીક ને રોજગારી આપવાની ફરજ સરકાર ની હોઈ છે.. ગામડામાં એક ધર માં ચાર માણસ હોઈ તેમાં ૩ બેરોજગાર હોઈ છે...

  • @jashwantpatel297
    @jashwantpatel297 ปีที่แล้ว

    Super video👌

  • @naitikkathiriya
    @naitikkathiriya 10 หลายเดือนก่อน +1

    Ger samjan thati hoy to thava do sir, pan tame je kidhu che ne aaje e Sacha marad no dikro hoy ne ej kari sake. Salo jivan ma jo Ego rakhvo hoy ne to aaj rakhai k baap kamani ne aadi rakhine lagn nathi j karva bhale kuwara marie pan lagan jedi karie apanne andar thi gaurav to hovu joie k parivar ne santi thi chalavi shakie etli jordar kamani to che mari🙏🙏🙏♥️
    Khub khub abhar sir and Great done 👏

  • @yusufbhaiattarwala3352
    @yusufbhaiattarwala3352 11 หลายเดือนก่อน

    Bahu saras

  • @m.k.rana132
    @m.k.rana132 ปีที่แล้ว +1

    સરસ વાત સંજય સર સાહેબ

  • @ashishvaghela3454
    @ashishvaghela3454 ปีที่แล้ว

    Va sanjay bhi va su vat che

  • @asharafmakvana4354
    @asharafmakvana4354 ปีที่แล้ว

    Lockdown and gst and notbandi khoob moti garibi vadhi chhe

  • @jayeshpatel521
    @jayeshpatel521 ปีที่แล้ว

    Jay Mataji ! Well speech Sir !

  • @chetansinhdodiya3384
    @chetansinhdodiya3384 ปีที่แล้ว +4

    સંજયભાઈ તમે જે વાત કરી છે અે અેકદમ હું જે રીતે જીવી રહ્યો છે તે રીતે તમે વાત કરી મને અેક સાચી દિશા મળી

  • @darbarkaran906
    @darbarkaran906 ปีที่แล้ว +4

    સાહેબ હૂ meddle class ma thi chu તમારી બધી વાતો નજરમાં રાખીને ચલ્યો છુ ane ajje hu police ma selection thayu che ane have mane visvas che ke hu badhu kari sakish🙏🙏🙏🙏

  • @ashokkumbhani8158
    @ashokkumbhani8158 ปีที่แล้ว

    મસ્ત સંજયભાઈ

  • @manojdevre7339
    @manojdevre7339 ปีที่แล้ว +2

    વાત 100.ટકા સાચી
    પણ રામ ભરોસે વાળું પણ સાચું છે જ......

  • @bhaveshsukhadia7774
    @bhaveshsukhadia7774 ปีที่แล้ว

    ખુબ સરસ વાત છે જય શ્રી કૃષ્ણ

  • @nitingp-ub9gs
    @nitingp-ub9gs ปีที่แล้ว

    ઊઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો

  • @businessdevelopment214
    @businessdevelopment214 ปีที่แล้ว

    સંજય ભાઈ તમને બહુ સાંભળ્યાં બહુ સરસ વિચાર છે તમારા ,પણ લગ્ન પ્રત્યે આ વિચાર યોગ્ય નથી છોકરા છોકરી લગ્ન ની ઉંમરે લગ્ન ના કરે તો પાપ ના રસ્તે જાય દરેક ની સહનશક્તિ સરખી નથી હોતી સમયે પરણી જ જવું ધન તો જે કિસ્મત માં છે અને જેવી રીતે કામ કરશે એટલું ધન તો મળવાનું જ છે.
    ધન આયા પછી લગ્ન કરો તો પણ કિસ્મત માં ના હોય તો એ કાયમ માટે એક ની એક પરિસ્થિતિ રેહવાની નથી
    જ્યાં ધન ના ઢગલા છે ત્યાં પણ લગ્ન પછી પરિસ્થિતિ અસ્તવ્યસ્ત થયી જાય છે

  • @ashokjapdiya915ashokjapdiy2
    @ashokjapdiya915ashokjapdiy2 ปีที่แล้ว

    મારે તમને મળવુ છે આવાત ચાસી છે

  • @scoutbarlabs6332
    @scoutbarlabs6332 ปีที่แล้ว +6

    Thank you so much Sanjay Bhai.. very well said...🙏

  • @sanjayshreemali5837
    @sanjayshreemali5837 ปีที่แล้ว

    Sachi vaat chhe sir...... ekdam

  • @dpsh3290
    @dpsh3290 ปีที่แล้ว +2

    ખુબ સરસ વિડિઓ. આજ ના યુગ ની સત્ય હકીકત

  • @sandipdholariya7689
    @sandipdholariya7689 ปีที่แล้ว

    Jya sudhi abhan loko system ma hse tya sudhi a halat jova mlse....

  • @businessdevelopment214
    @businessdevelopment214 ปีที่แล้ว

    જીવન માં પ્રશ્નો તો આવશે જ ધન ઉપરજન ને કોઈ લેવા દેવા નથી
    ધન સિવાય પણ સંસ્કાર તંદુરસ્તી ધર્મ પ્રતિષ્ઠા બધું જરૂરી છે

  • @premisrani111
    @premisrani111 ปีที่แล้ว

    Saheb ekdm sachi vat

  • @trushitshah6271
    @trushitshah6271 ปีที่แล้ว

    100% sacevet hi

  • @chandrakantdoshi4123
    @chandrakantdoshi4123 ปีที่แล้ว

    Taamary nazar ma PRAGATY SU CHE.

  • @AKY.KISHORI
    @AKY.KISHORI ปีที่แล้ว +2

    Fantastic mind blowing speech 🤘

  • @lifelinewellness143
    @lifelinewellness143 ปีที่แล้ว +3

    Very true
    Agreed Sir 👍
    Such simple things to be prosperous

  • @hirensharma1915
    @hirensharma1915 ปีที่แล้ว +5

    Very nice Topic sir please upload more videos like this topic 🙏

  • @rasikbhaiprajapti4620
    @rasikbhaiprajapti4620 ปีที่แล้ว

    Vaah bhai sanjubhai....... Right......ta. Kheralu... To vithoda

  • @homeofphysics9505
    @homeofphysics9505 ปีที่แล้ว +1

    Sanjay bhai me gujarati nhi janta phir bhi apko sunta hu ...Accha lagta he

  • @idarwale1415
    @idarwale1415 ปีที่แล้ว

    Jordaar

  • @harishkapsemelodioussinger1826
    @harishkapsemelodioussinger1826 ปีที่แล้ว +6

    મારા હિસાબે ગરીબી નું મુખ્ય કારણ ઓછું ભણતર છે એના જ કારણે આ બધ્ધું થાય છે,,

  • @rajubhiaabaniya5963
    @rajubhiaabaniya5963 ปีที่แล้ว

    સાહેબ. 10. વરસ. પેલા ભૂલ. કરીતી આજે પણ. ભોગવુ છુ

  • @user-rp3kx4ku9v
    @user-rp3kx4ku9v ปีที่แล้ว +1

    સાસી વાત છે

  • @bollywoodshortvideosongs8237
    @bollywoodshortvideosongs8237 ปีที่แล้ว

    Sachi Wat 🙏🙏se Mara Gharana koi samjta nathi mare makan nathi toy lagan karave se hu na padu Su

  • @jigisharathod9632
    @jigisharathod9632 ปีที่แล้ว +3

    Plese aa વિષય પર બીજો વિડિઓ પણ બનાવજો દરેક યંગ સ્ટર સુધી તમારી વાત જવી જ જોયે

  • @ramanbhaipatel773
    @ramanbhaipatel773 ปีที่แล้ว

    જય શ્રી સ્વામિનારાયણ. ખુબ ખુબ અભિનંદન

  • @hrs170
    @hrs170 ปีที่แล้ว +1

    Sir tamari vat sabhi ne sache Aakh ma pani aavi gayu

  • @aniketbhatt5859
    @aniketbhatt5859 ปีที่แล้ว +1

    Sanjay sir tame sandeep maheshwari sir na show par jav tamara bev nu discussion joie ne maja aavi jase

  • @ankitvora4189
    @ankitvora4189 ปีที่แล้ว +4

    Yes sanjay bhai you are true person to motivate the everyone and everything ❤

  • @ajitbarad8294
    @ajitbarad8294 ปีที่แล้ว

    Wah bhai tame 101taka hachi vat kari me joyu chhe aavi aju baju ma ne hal pn ghana ne jov chhu khas fon vali pn koi na ghar ma bolvu hit nathi pn tame pohchi sako chho thank u

  • @janki57
    @janki57 ปีที่แล้ว

    Video saro banaviyo chai .samaj sasakt bani sake ava video thi .

  • @raj-py8dk
    @raj-py8dk ปีที่แล้ว +3

    મોજ આવી ગઈ સાહેબ

  • @homeservicecorporation3250
    @homeservicecorporation3250 ปีที่แล้ว +3

    શબ્દો નથી લખવાં માટે🌹🌹

  • @pratikjadav2198
    @pratikjadav2198 ปีที่แล้ว +7

    💯 nothing wrong... absolutely beautiful thinking

  • @keyurkhambhayata3055
    @keyurkhambhayata3055 ปีที่แล้ว +3

    Absolutely Right Sir.👍🙏

  • @dhirendamor1078
    @dhirendamor1078 ปีที่แล้ว

    Sanjay sir aj sudhi me tamara bahu motivation sambhalya pn aa motivation life jivva mate best motivation next video mate i wait

  • @pravinshah8440
    @pravinshah8440 ปีที่แล้ว

    Javabapva maherbani

  • @faridalokhandwala5412
    @faridalokhandwala5412 ปีที่แล้ว +1

    All massage right