ખીમાં ભાઈ વિડિયો ડાયરેક્ટર છે...! ખીમા ભાઈ થી આવી ભૂલ ના થાય...! ૧૦૦ વાર વિચાર કરીને ફૂલ ટ્રેનિંગ સાથે વિડિયો અપલોડ કરવામાં આવેલો હોય...! શાયદ કોઈ નાની નાની મોટી ભૂલ હોય તો અપલોડ કર્યા પેલા સુધાર કરીને વિડ્યો અપલોડ કરે...! & આ દરિયા કાઠા ની રેતી છે...! અનાજ નથી ( જય મુરલીધર )
Ha.... Comedy club....!! Deshi. Pagdi 🎉🎉
જય ઠાકર 🙏🙏
ખીમ ભાઈ તમે બધાં બોસ સારા વિડીયો બનાવો પણ આ વિડીયો મા તમારી થોડીક ભુલ છે અનાજ ઉપર આવું નો કરાય
Anaj nathi
@@desipaghadito ?
ખીમાં ભાઈ વિડિયો ડાયરેક્ટર છે...! ખીમા ભાઈ થી આવી ભૂલ ના થાય...! ૧૦૦ વાર વિચાર કરીને ફૂલ ટ્રેનિંગ સાથે વિડિયો અપલોડ કરવામાં આવેલો હોય...! શાયદ કોઈ નાની નાની મોટી ભૂલ હોય તો અપલોડ કર્યા પેલા સુધાર કરીને વિડ્યો અપલોડ કરે...! & આ દરિયા કાઠા ની રેતી છે...! અનાજ નથી ( જય મુરલીધર )
સાચી વાત છે
Ha moj 😊
3 દિવસ જોરદાર વરસાદ ની આગાહી હોવાથી કોઈ બહાર જાય તો ધ્યાન રાખવું
Moj.....🎉
Jordaar ho
Ha moj
Ha Bhai ha.😅😢
खुब सरस👌👍
હેપ્પી જન્માષ્ટમી ની શુભકામનાઓ
જય સોમનાથ દેસી પાઘડી ની ટીમ ને ❤
જય શ્રી કૃષ્ણ શરણં મમ
Ha moj ha 😂😂😂😂😅😅😅😂
Shibali Ni boli bav jordar se bav sabharava Ni Maja ave
જય માતાજી ભાઈ
Bhare kari ho
વાહ વેજાભાઇ જમાવટ
લખો બદલાઈ ગયો છે એ દેખાઈ આવે છે.....નહીંતર આટલો ચુપ ના રહે....એક બી ડાયલોગ ના આવ્યો આજે
જય માતાજી
🙏🙏
ધ્યાન રાખો ભાઈ ધ્યાન રાખો
First comment ❤❤❤
Jay shree Krishna
Nice
મસ્ત કોમેડી વિડીયો બધા છે હો
જયસોમનાથ જયમુરલીધર ખિમભાઈવેજાભાઈજીવાભાઈરામભાઈલખાભાઈતમારિટીમનેઅભિનંદન ❤
વાહ વેજા
😂
Happy radhanchath aakhi teem ne
જય દ્વારકાધીશ
જયસૉમનાથ 😂😂😂
Jay murlidhar
જય દ્વારકાધીશ જય માતાજી સીતારામ
Aa video saro che ghana loko aam banavi ne dhyan no rakhe ane pachi manso ne veche che aavu....
🌧️
Jai shri kirshna veja bhai
જય મુરલીધર ભાઈ
જય મુરલીધર🙏
ભાઈ આવા વીડીયા નો બનાવો ખાસ અનાજના
Bhu srs hve AEK faka no vi bnavyo hot to mja aavot bhu taym thay gyo che veja bhai
કૂતરો ખેલ પાડી ગયો😂😂😂
Aava video no hoy
To na joto bhai
ખીમા ભાઈ ની વાત સાચી છે તારા થી આ દેશી પાધડી ના જોવાય ભાઈ
Lakho ky bolto nathi lakho bole to mjaa avve
અને અનાજ કહેવાય આનો સારો
ફોનમાં ખીમભાઈ.લાગેહ
Rup ki Rani sibali is great super beautiful and beautiful girls
😢😮😅😊😂
વેજા ભાઈ ગયા વર્ષે સાહણી બગડી ગઈ હતી આ વર્ષે તો એવું નહીં થાય ને
હાવ આમ રેઢું મુકીને નો જવાય નેં ભાઈ
વાહવેજાભાઇનાપગરખાનાવખાણકરવા
વેજા.ભારે.કરી.સાતમ.આઠમ.બગડી.....જયમુરલીધર
બકડીયા મા દરીયા ની રેતી નાખી છે 😂😂😂😂
ખબર પડ વેજોભાય એમ નથી બોલતો હવે
હવે લાડવા નો ખર ખરો કરો
તમારા ગામમાં આ એકજ બજાર સે
Jay dwarka dhish khim bhai deshi pagdi ne
Hello vejya na ladva khava,😀
@@desipaghadi કૂતરા ના સન્ડાસ વારા કોણ ખાય
વિજયે તો યેમાયથી કઢીલિધૂતુ
ખીમ ભાઈ અનાજ ઉપર કુતરો કરે એ ખોટુ કેવાય આવી રીતે અપમાન ના કરાય
Anaj no hatu bhai atali to khabar pade bhai
અનાજ નથી દરિયા ની રેતી છે...!
Chotila ni reti 6e
Vejane kanudo banavo .ne matki fodavo😅😂
આવા વિડીયો ના બનાવો
Video banavvani thim tme vyavsthit godhvo aade dhal vidio banavo aek aepisod puro nthi karta aetle mja nthi aavti
AAA akhij chhe bhai pela Jo puro video
સાચી વાત છે ભાઈ.....video ma કોઈ sequence જ નથી હોતી....જેમ કે ગુજરાતી ચાલતું હોય અને અચાનક ગણિત વિષય આવી જાય
Very bad
જય દ્વારકાધીશ