બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી... વાડીનું કુદરતી દ્રશ્ય જોઈ ને આનંદ થયો.. બેનબા તમે અવનવી વાનગીઓ બનાવો છો એ આનંદ ની વાત છે. નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne have tame pratabh bhai ni vadi pan marcha laviya ne pan Lavi ne tamari vadi ma vaviya saru lagiyu ne katki Patra banaviya jamavat ho vadi ni aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🌹🙏❤❤❤❤❤❤❤❤❤❤❤
હું વષાઁબેન અમદાવાદ થી છું તમારા બધા વિડીયો જોવું છું મને બહુ ઞમે છે દેશી વાસણ ને દેશી રીતે બનાવો છો મને તમારી વાડી જોવા। ની બહુ મન છે તો તમારૂં સરનામું જરૂર મોકલવા મહેરબાની કરશોજી 🙏🙏
સીતારામ વર્ષાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખુબ ખુબ ધન્યવાદ આપનો . અમારી વાડી ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકા ના બોરડી ગામ માં છે . ચોક્કસ મુલાકાત લેજો અમને આનંદ થશે .
Jay shree krushna Jay sitaram kaka patra ni recipe gani sari ane saras hati kaka gai kal na video ma me tamne kankoda giloda na biyaran vise puchhyu hatu k kunda ma kevi rite ropva pan tame to jawab na aapyo kaka jawab aapi ne sachi samjan to aapo tamne kheti ni samjan sari chhe atle puchhyu chhe
જય શ્રી કૃષ્ણ સીતારામ ચોક્કસ હવે ના વિડિયો માં અમે જણાવી દેશું. વિડિયો જોતા રહેજો. અને માફ કરજો સમય ના અભાવે કૉમેન્ટ ના જવાબ દેવા માં વેળા મોડું થાય .પણ જવાબ ચોક્કસ આપીશું . ખુબ ખુબ આભાર
જય સ્વામિનારાયણ સીતારામ બાબુભાઈ તમે જે વાળીએ પાન લેવા ગયા હતા અને ત્યાં તમે જે વાત કરી કે કોઈને પણ પૂછ્યા વગર કોઈની વસ્તુ ન લેવાય એ વાત અમારા સ્વામિનારાયણ ધર્મમાં પણ શિક્ષાપત્રીમાં કહેલી છે કે ધર્મ અર્થે પણ ફળ ફૂલ કોઈને પૂછ્યા વગર ન લેવાય મને બહુ આનંદ થયો તમારી વાત જાણીને જય સ્વામિનારાયણ અંજાર થી જ્યોતિબેન ઠક્કર
Jai shree Krishna seetaram 🙏 baa ne bapu kem cho moj ne baa ye katki patra mast banavya aviye jamva wadiye😂 wadi bahu srs chey ani mehnat pan bahuj chey tyrej saru fal maley daily vlog muko bahu srs hoi chey somya ne ditya ❤
Tmara regular video jou chu....katki patra bhu gmya hu pan bnavis.....mne tmara jeva mati na vasan joie che patiya to che pan loto nani dish e bdha malta nthi..to chikkas k jo kyathi leva....ushm amreli
Sitaram Junagadh thi daily video jova vala Ame flat ma rye chhi to kundama pan vavya chhe ne aa vakhte pan pila pdi jay chhe ne mota nthi thata to su karvu e kejo plz.
sitaram katki patra bahuj Saras we love you so much kaka ki ne ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
🙏⚘️જય શ્રીકૃષ્ણ જય દ્વારકાધીશ
દાદા તમારું એકદમ દેશી જીવન જોઈ અને મજા આવી અને તમારા બ્લોગ જોઈને મજા આવે છે સીતારામ દાદા
Jay mataji 🙏🙏 khub saras Tmara video bhu j gme che
Rekha shukal🎉surat🎉
વાડી ની મજા કંઇક અલગ જ છે સુધ્ધ અને સાત્વિક ભોજન મોજે મોજ હો બાકી🎉🎉🎉❤❤❤
સીતારામ બાબુભાઈ
ખુબ સરસ પાત્રા ની જમાવટ
મનીષ દવે જુનાગઢ
Wow………Yummy. Yummy. 👌👌👌👌👌
Wonderful vlog
Thanks 🙏 good evening sitaram Ram Ram brother and Gitaben 🙋♀️👌
સિતારામ. કટકી પાત્રા જોરદાર બનાવ્યા સરળ રીત થી ખુબ સરસ ગૌરાંગ પરમાર અમદાવાદ
વાહ બાબુભાઈ ને ગીતા બેન સરસ વાડીમા ખુલ્લામાં મજા આવે ગરમ ગરમ પાત્રા તમે બહુ એન્જોય કરવાના શોખીન છો આનંદ કરી ને જીવન જીવવાની જ મજા છે
Ram Ram bhai good Resipi
વાહ મસ્ત પાતરા બનાવી યા મોજ હો બાકી
જય મોગલ માં જય આવળ માં
Avo anand avi moj kyai no maley shanti nu jeevan sunder vatavaran pakhsi ni moj 👌👌Jai shree Krishna
Bahu saras video, patra to amara gharma badhana favorite che, pan time na malvathi have banata nathi, thanks for sharing recipe.
Jay Somnath mast kathiyavadi rasoi banavo chho ❤
Nice video 👌
સીતા રામ ભાઈ જમાવટ કરીછે પાત્રના પાનની વાડીના ભોજનની વાતજ અલગછે
Va
જય મુરલીધર ભાઈ બેન
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી... વાડીનું કુદરતી દ્રશ્ય જોઈ ને આનંદ થયો..
બેનબા તમે અવનવી વાનગીઓ બનાવો છો એ આનંદ ની વાત છે.
નવલદાન ગઢવી
જામખંભાળિયા
દેવભૂમિ દ્વારકા
સીતારામ બાબુભાઈ
સીતા રામ કેમ છો મજા મા ને બહુ સરસ પાત્રા બનાવ્યા હો મોજે મોજ જય શ્રીકૃષ્ણ જય સ્વામિનારાયણ
Bov saras videos banavo jay mataji kaka kaki chetna gir somnath thi
સરસ અળવી ના પાન ના પાત્રા પણ પાન પર લોટ લગાવી વીટા નાળી બાફવા મૂકી ગોળ પતીકા કરી વઘારી શકાય અમે એવી રીતે બનાવીએ
JAY SHREE SWAMINARAYAN RASIK AND MANJU BHALEJ
હરહર મહાદેવ 🌿🌹🕉️🙏 સુરત થી કૈલાસ બેન મસ્ત વીડિયો જોઈ ને બોવ મજા આવે છે
MAHADEV
SITARAM
Sitaram vah jmavat
વાહન તે બહુ મસ્ત પાત્રા બનાવ્યા ભાવનગર થી નીતા સઠીયા
ડુંગળી નો દળો ચા હારે હોય તો બહુ મોજ હો 😂 😃 બાપા સીતારામ 🙏
સીતારામ..દાદા.જય..રામદેવપીર..દાદી
સીતારામ
❤❤❤❤❤❤❤
Sita ram nice patra banvya che gitaben tamari rasoi bahoo Saras che USA Texas thi alka jai shree krishna 🙏🏼❤️❤️
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં ખૂબ સરસ પાત્રા બનાવ્યા બા એ 🙏
અશોકભાઇ ચૌહાણ ઠાડચ. પાલીતાણા સીતારામ
બહુ સરસ પાતરા બનાયા બેન. હું પણ આરીતે બનાવીશ❤❤ અમદાવાદ થી હંસા બેન પરમાર જય માતાજી ભાઈ 🎉🎉 સરસ 👌👌👌👌👌
USA madhu ben. Ram Ram shitaram
સીતા રામ
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne have tame pratabh bhai ni vadi pan marcha laviya ne pan Lavi ne tamari vadi ma vaviya saru lagiyu ne katki Patra banaviya jamavat ho vadi ni aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🌹🙏❤❤❤❤❤❤❤❤❤❤❤
Sitaram
Sitaram kem cho badha majama ne enjoy your day
Jay jalaram
હું વષાઁબેન અમદાવાદ થી છું
તમારા બધા વિડીયો જોવું છું મને બહુ ઞમે છે દેશી વાસણ ને દેશી રીતે બનાવો છો મને તમારી વાડી જોવા। ની બહુ મન છે તો તમારૂં સરનામું જરૂર મોકલવા મહેરબાની કરશોજી
🙏🙏
સીતારામ વર્ષાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
ખુબ ખુબ ધન્યવાદ આપનો .
અમારી વાડી ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકા ના બોરડી ગામ માં છે .
ચોક્કસ મુલાકાત લેજો અમને આનંદ થશે .
કાકા કાકી સીતારામ 🎉🎉🎉 જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉
Jay shree krushna Jay sitaram kaka patra ni recipe gani sari ane saras hati kaka gai kal na video ma me tamne kankoda giloda na biyaran vise puchhyu hatu k kunda ma kevi rite ropva pan tame to jawab na aapyo kaka jawab aapi ne sachi samjan to aapo tamne kheti ni samjan sari chhe atle puchhyu chhe
જય શ્રી કૃષ્ણ
સીતારામ
ચોક્કસ હવે ના વિડિયો માં અમે જણાવી દેશું.
વિડિયો જોતા રહેજો.
અને માફ કરજો સમય ના અભાવે કૉમેન્ટ ના જવાબ દેવા માં વેળા મોડું થાય .પણ જવાબ ચોક્કસ આપીશું .
ખુબ ખુબ આભાર
જય માતાજી રઘુવિરસિહગોહિલના
જય મુરલીધર જયદ્રારકાધીશ જય
રમીલાબેન સંજુભાઈ પટેલ અમદાવાદ થી કેમ છો ગીતાબેન તમારા જેવું કેળા ખાડ ને ઘી વ્યવસાય બનાવી રોટલી સાથે જમી લીધું ખુબ સરસ લાગ્યું ખુબ ખુબ તમારો આભાર સીતારામ
ચંદુ
ભા
ઈ
રમીલાબેન
અમદાવાદથી
પટેલ
❤
Kem Cho Sita Ram
બાબુભાઈ તમે ક્યાંથી બોલો છો તે જણાવશો જયશ્રીરામ
જય ગિરનારી બાબુદાદા તમને અને મારા બાને હરેશભાઈ ભુપતભાઇ વાઘેલા ગામ ઘેટી હાલ સુરત
રામ રામ ને સીતારામ
ગાય વિયાણી બળી ખાવા આવો બાબુભાઈ
Sita ram kaka kaki
જય સ્વામિનારાયણ સીતારામ બાબુભાઈ તમે જે વાળીએ પાન લેવા ગયા હતા અને ત્યાં તમે જે વાત કરી કે કોઈને પણ પૂછ્યા વગર કોઈની વસ્તુ ન લેવાય એ વાત અમારા સ્વામિનારાયણ ધર્મમાં પણ શિક્ષાપત્રીમાં કહેલી છે કે ધર્મ અર્થે પણ ફળ ફૂલ કોઈને પૂછ્યા વગર ન લેવાય મને બહુ આનંદ થયો તમારી વાત જાણીને જય સ્વામિનારાયણ અંજાર થી જ્યોતિબેન ઠક્કર
😊
Tumhen to aloevera Nadi batao😊😊😊😊😊
સીતારામ બાબુભાઈ
ખુબ સરસ રેસિપી
મનીષ દવે જુનાગઢ
રામ રામ ને સીતારામ બાપા સીતારામ.ભાવનગર.
Jay shree krishna 🙏 kem so majama tamra video amra family ne bo gamyo sars
Pattra ni pn jamavat kari didhi ho
Jay swaminarayan 🙏🏻🙏🏻
જય માતાજી
માળી મૂઠીયા વાળી ને મૂક્યા હોત તોય ચાલે સીતારામ 🙏
बाबु आता पाघडी अथवा टोपी माथे पेरो तो सरस लागे फतेपुर थी रमेश
Ram ram sitaram bapu majam ho ❤
Jamavat se vlog❤❤❤
Very very nice Babubhai gitaben aajni resipi jordar patra ni kayi no gate vasad thi narendrasinh ane Jayminaba makwana
Ane kaka kaki ne kahejo k ataman vagar rotla kevi rite banavay te batave
સીતારામ
ચોક્કસ બતાવીશું .
પણ આપ આપની થોડી વિસ્તાર થી કહો .
ખુબ ખુબ ધન્યવાદ
Bhumiben dineshbhai Patel morbi
Jai shree Krishna seetaram 🙏 baa ne bapu kem cho moj ne baa ye katki patra mast banavya aviye jamva wadiye😂 wadi bahu srs chey ani mehnat pan bahuj chey tyrej saru fal maley daily vlog muko bahu srs hoi chey somya ne ditya ❤
Gitaben must kapda periya chhe sardi have mati gay .avaaj badli gayo
Kamco Bhai. Na Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. To. Ko. Bay
સીતારામ કાકા કાકી સુરત થી જોયે છે
સીતારામ કાકા અને સીતારામ માસી કેમ છો મઝામાં ને
મારું નામ રેખા બેન છે
M
Tame. Kaya. Gam. Ma. Raho. Cho. Bahuj saras. Var
Tavaran. Che
Sitaram tamne badhane surat thi varsha
Dada kyarek amne Patra khavdavo morbi taluka na jetpar gam thi comet karu chhu
Tmara regular video jou chu....katki patra bhu gmya hu pan bnavis.....mne tmara jeva mati na vasan joie che patiya to che pan loto nani dish e bdha malta nthi..to chikkas k jo kyathi leva....ushm amreli
પવિણભાઈકેવરાવેતમારીરેસપીબહુસારીછેપાતરાનીમનેગમીછે
Aa vakhte aelo vera pan nana ropa chhe e pila pdi jay chhe kayk upay kejo j.
Masi sendha mithu vapro health mate te mithu saru..safed mithu saru nai so...
Patra amne bov j bhave pan aya pan malta nthi ne ghare pan thata nthi
Sitaram hu bhavnaben thummar hal ahemdabad rahu chu pan bagdana gaam na chiye video jov chu tmara bv j saras che kyrek mulakat lesu
Sitaram Junagadh thi daily video jova vala Ame flat ma rye chhi to kundama pan vavya chhe ne aa vakhte pan pila pdi jay chhe ne mota nthi thata to su karvu e kejo plz.
સીતારામ સીતારામ કાકા
Sita ram kaka kaki
❤❤❤❤દાદાતથાબાજયમહાકાળીમાસરસગામઘનવાડાથીનીરુબેનગોસવામીનાનમોનારાયણ