એ હાલો સાવરણી લઈ લ્યો….. આવો થોડો સહકાર કરીયે.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ค. 2024
  • આવો આવા પરિવારને મદદરૂપ થઈએ અને લાખો લોકો સુધી આ વિડિઓ પહોચાડીયે.
    સુરતમાં પુલ નીચે રહેતો આ ૯ વ્યક્તિઓનો પરિવાર મૂળ દ્વારકાનો છે. કોઇના હાથ નીચે રહીને કામ કરવાથી વધુ પોતાને મળેલા વારસાગત ધંધામાં કાર્યરત છે.
    સાવરણી વેચીને રોજીરોટી કમાતો આ પરિવારનો સંઘર્ષ વંદનીય છે.
    સાવરણી માટે સંપર્ક -
    રાજેશભાઈ વાઘેલા - 98245 22542
    #ankitanivato #2024viralvideo #proud #relationship #bestvideo #life #happyness #viral

ความคิดเห็น • 5

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 21 วันที่ผ่านมา +1

    Really, this is a most important & ever memorable, great motivational best inspiration video for each & every, your this U tube channel viewers.

  • @gentlemenatmosphere8296
    @gentlemenatmosphere8296 21 วันที่ผ่านมา +1

    Mara sauthi sara inspiration

  • @user-dx2yl9kj7p
    @user-dx2yl9kj7p 19 วันที่ผ่านมา +1

    પણ સુરત માં તો બધા બવ મોટી પરીઓ હસે. એટલે એ લોકો મોલ માંથી ખરીદી કરતા હોય. આવા નાના માણસો ને રોજીરોટી મળે કે ના મળે.એને સુ?? પણ બેન આપે આજે આ લોકો માટે સારું કામ કર્યું છે. ધન્યવાદ.

    • @ankitamulani
      @ankitamulani  19 วันที่ผ่านมา

      ભાઈ એ પરિવારને છ મહિના કામ કરે તો પણ ના ખૂટે એટલા ઓર્ડર મળ્યા છે.