Gram Yatra Bhavnagar - First Agro Tourism of Gujarat ll ગામડા ની મોજ એટલે ગ્રામ યાત્રા - ભાવનગર

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • #myrealview#gramyatra#bhavnagar#firstagrotourismgujarat#
    હેલો ફ્રેન્ડઝ,
    ગ્રામ યાત્રા એ ગુજરાત રાજ્ય માં સૌથી પહેલું એગ્રો ટુરિઝમ પ્લેસ છે, અને એ ભાવનગર માં બન્યું છે. જ્યાં તમને સવારના ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી ગામડાનું અને ખેડૂત નુ જીવન કેવું હોય તે જાણવા મળે છે, એટલે ગ્રામ યાત્રા દ્વારા એક અનોખું ટુરિઝમ પ્લેસ વિકસાવવામાં આવ્યું છે, જ્યાં તમને સવાર થી શરુ કરીને સાંજ સુધી એગ્રો ટુરિઝમ એક્ટિવિટી અને સાથે રૂરલ કલચરલ એક્ટિવિટી અને પ્યોર ગામડાનું ફૂડ ઓફર થાય છે.
    અહીં તમને સવાર અને સાંજના બે નાસ્તા, ચા અને બપોરે ચુલા પર બનાવેલું કાઠિયાવાડી ભોજન મળે છે. બધીજ એક્ટિવિટી માટે એક ટૂર ગાઈડ ઉપલબ્ધ છે. એક્ટિવિટી માં બળદગાડી ની સવારી, ફાર્મ ટુર, ઉપરાંત ઘંટલો, રવૈયો, ખાંડણિયા, વગેરે કરવા મળશે. અહીં એડવેન્ચર અને ફન ઝોન માં ઝુલતો પુલ, ટાયર ફ્રેમ અને એડવેન્ચર નેટ છે. બપોરે નાહવા માટે રૈન ડાન્સ પણ છે, આ ઉપરાંત ૭૫૦ ચંદન ના ઝાડ વાળી ચંદન વાડી મા રિલેક્ષેસન ઝોન બનાવેલો છે જ્યાં ચંદન ની શીતળતા વચ્ચે આરામથી બેસીને હીંચકા ખાતાં ખાતાં થાક ઉતારી શકો છો. બપોર પછીના સેશન માં જુદી જુદી રમતો નુ આયોજન થાય છે જેમાં લખોટી, ભમરડો, સોગઠાબાજી, આંધળો પાટો,
    નારંગેલ, ત્રિપગી દોડ, કોથળા દોડ, રસ્સા ખેંચ, તીરંદાજી, કેરમ, વોલીબોલ, ફૂલ રેકેટ, વગેરે હોય છે. એક વખત પિકનિક, પાર્ટી કે ફોટો શૂટ માટે અહિયાં આવવા જેવું છે.
    hello friendz
    Gram Yatra is the first agro tourism place in the state of Gujarat, And that has happened in Bhavnagar. Where you get to know what Of the village and farmer's life is like from 9 am to 6 pm, That is why a unique tourism place has been developed through Gram Yatra. Where you are offered agro tourism activities from morning till evening along with rural cultural activities and pure village food. Here you will find two breakfasts in the morning and evening, tea and a Kathiyawadi meal made on the old stove with wood fire in the afternoon. A tour guide is available for all activities. In the activity, you will get to ride a bullock cart, farm tour, in addition to ghantalo, ravaiyo, khandaniya, etc. There is a swing bridge, tire frame and adventure net in the Adventure and Fun Zone. There is also a rain dance for the afternoon bath, In addition, a relaxation zone has been created in the sandalwood garden with 750 sandalwood trees Where you can sit comfortably in the coolness of sandalwood and also you can swinging between cendalwood trees In the afternoon session, various games are organized in which Lakhoti, Bhamrado, Sogthabaji, Andhlo Pato, khtala dod,
    rassa khech, cerom, volleyball, bedminton etc., It's like coming here for a picnic, party or a photo shoot.
    GRAM YAATRA
    Address:
    At Sodavadar ,via-Fariyadaka,Sidsar,Vartej road,Bhavnagar,Gujarat.364060
    FULL DAY(09:00 AM TO 06:00 PM)
    HALF DAY(01:00 PM TO 06:00 PM)
    HELPING NUMBERS: (Note :- Advance booking compulsory.)
    For Booking-9998150707
    For Inquiry-8866250303/9054744040
    (TIME: 07:00 PM TO 10:00 PM)
    *Google Map of Gram Yatra :-
    g.page/gram-ya...
    * Music used in this video from TH-cam Audio Librery (Free Music)
    (1) Sweet Relief - Zachariah Hickman
    (2) Sunny Travel - Nico Staf
    (3) Sunset Dream - Cheel
    (4) Subway Dreams - Dan Henig
    ➤ Licence:
    You’re free to use this song in any of your videos, but you must include the following in your video description (Copy & Paste):
    Song: Vendredi - I'm Free
    Music provided by Vlog No Copyright Music.
    Creative Commons - Attribution 3.0 Unported
    Video Link: • Video
    #myrealview#gramyatra#firstagrotourismgujarat#bhavnagar

ความคิดเห็น • 24

  • @manoharlalbhatia254
    @manoharlalbhatia254 3 ปีที่แล้ว

    Bhavnagar Ni Video Joi ne Moj Avi Gai❤️

    • @MyRealView
      @MyRealView  3 ปีที่แล้ว +1

      Thanks very much

  • @kalpendrasinhjadeja5569
    @kalpendrasinhjadeja5569 3 ปีที่แล้ว

    Khub saras

  • @kkrishna1204
    @kkrishna1204 ปีที่แล้ว +1

    ભારત માતા કી જય...
    સરસ કામ કરો છો ભાઈ.🙂
    હું કુલદીપ વેગડ. હું વાંસળી વગાડું છું અને શીખવાડું છું.
    હુંય વરતેજ ગામ માં નવા પ્લોટ વિસ્તાર નાં રહું છું.
    મારી ચેનલ માં ઘણા વીડિયો છે સમય મળે તો જરૂર જોજો🙏 ધન્યવાદ.

    • @MyRealView
      @MyRealView  ปีที่แล้ว

      Ok... Sure... Thanks

  • @dharmeshlukhi572
    @dharmeshlukhi572 3 ปีที่แล้ว

    Good thoughts

    • @MyRealView
      @MyRealView  3 ปีที่แล้ว

      thanks very much

  • @amitdave7982
    @amitdave7982 2 ปีที่แล้ว

    Good place

  • @arvindbhaimehta1078
    @arvindbhaimehta1078 11 หลายเดือนก่อน

    Nice,bhai,yourwark

    • @MyRealView
      @MyRealView  11 หลายเดือนก่อน

      Thank you

  • @shippinginbox
    @shippinginbox 3 ปีที่แล้ว

    Informative story 👍

  • @vijaykhasiya2120
    @vijaykhasiya2120 3 ปีที่แล้ว

    BHAVANAGAR NAGRI 😊

  • @niteshpanjwani8196
    @niteshpanjwani8196 2 ปีที่แล้ว

    What is the cost per person?

    • @MyRealView
      @MyRealView  ปีที่แล้ว

      Description box ma number aapelo chhe.. Tya puchho..

  • @g.dchauhan4039
    @g.dchauhan4039 3 ปีที่แล้ว

    Apdu gam hoo

    • @MyRealView
      @MyRealView  3 ปีที่แล้ว

      ha.... Gamda ni Moj...

  • @asifmustufa7764
    @asifmustufa7764 3 หลายเดือนก่อน

    1 jana 400 h .pan no javay beekaar che. majai no aavi.staf saro nathi..Kevi rite vaat karvi e pan nolej nathi staff n ..Bakvas. 😢

    • @MyRealView
      @MyRealView  3 หลายเดือนก่อน

      Ha... Sachu... Ghana e review kharab aapya chhe...

  • @rajendramer3041
    @rajendramer3041 3 ปีที่แล้ว

    Rent su che 1 day

    • @MyRealView
      @MyRealView  3 ปีที่แล้ว

      per person 300/-