Jilna Na Pani - Popular Gujarati Lok Geet | Maniraj Barot | જીલણા ના પાણી | Full Audio Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 592

  • @pankajparmar5743
    @pankajparmar5743 7 หลายเดือนก่อน +7

    Me Maniraj Saheb Ne To Joya Nathi ....Pan Aamno Avaj Sambhali ne Ruvata Ubha Thayi Jay Che Sache ma Boss...😑😑😑 Love You Maniraj Sir ❤

  • @JitubhaiRaval-q2z
    @JitubhaiRaval-q2z 4 หลายเดือนก่อน +12

    કોણ કોણ 2024 માં પણ આ ગીત સાંભળે છે? ?

  • @eklavyabhil7537
    @eklavyabhil7537 6 ปีที่แล้ว +18

    વાહ ભાઈ મનીરાજ બારોટ તમારા ગીતો હજી જીવે છે કોઈ કાટ નથી લાગ્યો ........

  • @chotejogaji2860
    @chotejogaji2860 6 ปีที่แล้ว +39

    તમારો અવાજ હુ ,જયારે, સાભલુ છુ ત્યારે મારૂ ,બચપણ, યાદ આવી જાય છે, મા કસમ તમારા જેવા કલાકાર મળવા બહુ કઠીન છે મણીરાજ ભાઇ બારોટ,,,, લી તમારો આશીક નાનો,સીગર,છોટે,જોગાજી

  • @ramjitukadia2500
    @ramjitukadia2500 ปีที่แล้ว +32

    દિલને ચોટ આપીને રડાવી દે તેવા સ્વર અને ભાવથી અભિનય કરી સૌનાં દિલને ભીંજવતા ,પોતાના હોય આને આજે તેઓશ્રી નો ખાલીપો ભાગ ધ્રુજાવી દે છે. આજે તેઓશ્રી ની પુત્રી કઠોર કાળજું રાખી સૌને પોતાના પિતા ની ખોટ પૂરી કરવા મથી રહ્યા છે.આદર સાથે વંદન કરું છું... શ્રી હરિ.

  • @Sumitra50
    @Sumitra50 4 ปีที่แล้ว +14

    હા કલાકાર મણીરાજ બારોટ

  • @riteshkumarkapdiya1214
    @riteshkumarkapdiya1214 3 ปีที่แล้ว +8

    Jordar maniraj voice is best i love maniraj voice

  • @ganpatsinghdeora9780
    @ganpatsinghdeora9780 6 ปีที่แล้ว +29

    लाजवाब मंत्रमुग्ध कर देनी वाली प्यारी आवाज तो है ही परन्तु भगवान ने ईस इंसान को आवाज के साथ आक्रषक पर्सनलिटी दी है
    ऐसे इंसान धरती पर कम ही जन्म लेते है

  • @kapsrsolanki6671
    @kapsrsolanki6671 3 ปีที่แล้ว +54

    મિસ યુ મણિરાજ મામા 😭😭😭

  • @thakorjanatiji4360
    @thakorjanatiji4360 3 ปีที่แล้ว +7

    मणीराज जैसा डायरा कैान करेगा जाे तुमने मएीराजके गीत पसंद है। ताे लाइक दीजीए

  • @bhavyafoundation2085
    @bhavyafoundation2085 ปีที่แล้ว +3

    આપણે કાકરીયા તળાવ કિનારે નારિયેળ પાણી મા મહુડો નાખી મજા લીધી હતી હજુ યાદ તાજી છે...... નગીના વાડી આગળ... હજુ યાદ કરું તો યાદ આવી જાય છે.....

  • @ajaybharwad4659
    @ajaybharwad4659 2 ปีที่แล้ว +12

    વાહ સહેંશા.... વાહ all time misss 😥❣️🎶🎶🎶🎶🎶🎶🎶💯💯💯🎶💯🎶💯🎶❣️❣️❤️❤️♥️♥️♥️

    • @fatehsingh2020
      @fatehsingh2020 2 ปีที่แล้ว +1

      Ghani yad aave 6e......
      Miss you maniraj😭😭😭😭

  • @vijaysinhdabhi4226
    @vijaysinhdabhi4226 ปีที่แล้ว +4

    મનિરાજ ના અવાજ ને જે ઓળખી સકે
    તેજ ઓળખી સકે.........
    તેના માટે એક જવેરી કરતાં પણ ઉચો
    ઓળખનાર જોયીયે

  • @mafatvasavamafatvasava7660
    @mafatvasavamafatvasava7660 3 ปีที่แล้ว +27

    વાહ ડાયરા ના બેતાજ બાદશાહ તમારા વગર ગુજરાતી ગીતો પણ સાવ મોરા લાગેછે જય માતાજી

  • @kuldipahir6975
    @kuldipahir6975 5 ปีที่แล้ว +9

    હા જંતરવાળો જુવાન વિજાણંદ હા .વાહ મણીરાજ વાહ

  • @ghelukodiyatar9687
    @ghelukodiyatar9687 4 ปีที่แล้ว +11

    વાહ મણીરાજ બારોટ વાહ 👌👌👍👍

  • @anandichavda9241
    @anandichavda9241 4 ปีที่แล้ว +64

    ભગવાન તમને ફરી એક વાર ગુજરાત મા જન્મ આપે ને સંગીત ની દુનિયા રોસન કરાવે તેવી મારી પાથઁના

  • @dvparmar125
    @dvparmar125 ปีที่แล้ว +1

    મણીરાજ બારોટએક મહાન કલાકાર હતા.તેમની .મહાનતા. ના.કોઈ શબ્દ નથી અમારીપાસે.તેમને જેટલી શ્રદ્ધાંજલિઆપીએ.ઓછી ગણાશે.❤❤❤❤❤🌹🌹🙏

  • @Vijayparmar-mu5od
    @Vijayparmar-mu5od 4 ปีที่แล้ว +4

    Manirajbhai barot vah Bhai vah

  • @mukeshparmar23
    @mukeshparmar23 6 ปีที่แล้ว +20

    ગુજરાત નું ગૌરવ કેવાય મણીરાજ બારોટ

    • @trigamer4034
      @trigamer4034 6 ปีที่แล้ว

      Mukesh Parmar મ મ

    • @nareshvaghela6554
      @nareshvaghela6554 6 ปีที่แล้ว

      મણીરાજ મજા કરાવે એવુ કોઈ નાકરાવે

    • @pankajkhetariya532
      @pankajkhetariya532 5 ปีที่แล้ว

      We Will tty kre

  • @नागजीसिहभाटीभाटी
    @नागजीसिहभाटीभाटी 5 ปีที่แล้ว +18

    सत्य लोग गीत वहा वहा मणीराज आगम वाणी छे

  • @nareshpurabiya680
    @nareshpurabiya680 4 ปีที่แล้ว +10

    Missing you lots Manirajbhai 💓 💗 💛 💕

  • @શેખલીયારોહનદિનેશભાઈ

    મણીરાજ બારોટ ગુજરાત નો હીરો છે ભાઈ

  • @vishalraval6274
    @vishalraval6274 2 ปีที่แล้ว +1

    Koi na poke maniraj Barot tamne🍁😭😭

  • @vishnuparmar6185
    @vishnuparmar6185 6 ปีที่แล้ว +3

    મણીરાજ બારોટ ની મોજ અમે જીવસુ તયાર સુધી મણીરાજ ના ગીત સાભળ તા રહી છુ

    • @mevadabhavesh7272
      @mevadabhavesh7272 6 ปีที่แล้ว

      મણીરાજ બારોટ ની મોજ

  • @pooja_pqnchal27
    @pooja_pqnchal27 3 ปีที่แล้ว +2

    તમારા subscribers કેટલા બધા છે Nice
    સુ તમે you tube પર પૈસા કમાઓ છો ?
    જો ન કમાતા હોય તો કમાતા સિકહી જાઓ કેમકે તેમને વધારે subscribers હોવાથી ઘણા બધા પૈસા માડી શકે છે ઓહકે good😇

  • @jyotshnarathod345
    @jyotshnarathod345 2 ปีที่แล้ว +1

    maniraj saheb sudar so nice

  • @kalpeshrathod5691
    @kalpeshrathod5691 5 ปีที่แล้ว +9

    વાહ મણિરાજ !શું અવાજ હતો !!! ગુજરાતની શાન

  • @vijaysinhdabhi4226
    @vijaysinhdabhi4226 ปีที่แล้ว +1

    તેમના અવાજ....મો એક
    સાચો સ્નેહ બહાર આવતો હતો....
    ......વારંવાર એક કડી સાંભળ વાની થાય
    તેજ .....બારોટ

  • @solankijuhil6474
    @solankijuhil6474 5 ปีที่แล้ว +5

    મણીરાજ તમારી બોવ યાદ આવે છે યાર midd you bhai

  • @jagdishbarot824
    @jagdishbarot824 5 ปีที่แล้ว +5

    वाह बारोट समाज नु ऐक घरनु ऐटले मनि राज बारोट जेय हो i miss you mani raj Barot

  • @bharatchauhan245
    @bharatchauhan245 6 ปีที่แล้ว +36

    મણીરાટ ભાઈ ની મોજ હો ભાઈ ભાઈ

  • @kanubarot2240
    @kanubarot2240 3 ปีที่แล้ว +2

    Va manitaj bhai

  • @khantashok1494
    @khantashok1494 5 ปีที่แล้ว +2

    મણીરાજ બારોટ એટલે ગુજરાત નો બેતાજ બાદશાહ મણીરાજ સૂપર સ્ટાર

  • @criminalgaming7869
    @criminalgaming7869 2 ปีที่แล้ว +2

    Maniraj barot

  • @kalpeshbarot6185
    @kalpeshbarot6185 6 ปีที่แล้ว +15

    sangeet pankaj saheb nu violene prabhat barot nu avaj maniraj dada no jordaar

  • @mahavirthakor9881
    @mahavirthakor9881 5 ปีที่แล้ว +2

    1991 ma cassete ma raju di ane santdi be char keva gaya ta.git haju pan yaad aave che..rest in soul...maniraj

  • @mathurbhaihardasjimathurbh9972
    @mathurbhaihardasjimathurbh9972 5 ปีที่แล้ว +22

    😡😡😡😡😡😡 મણી રાજ બારોટ ભાઈ
    તમારા વગર ગુજરાત માં સંગીત સુનુ સુનુ છે
    miss you

  • @nanjibhaiparmar1740
    @nanjibhaiparmar1740 4 ปีที่แล้ว +21

    વાહ !!! હિરલા વાહ!!!

  • @manojbharwadmanojbharwad4892
    @manojbharwadmanojbharwad4892 ปีที่แล้ว +2

    વાહ મણીરાજ વાહ😍😍😍😍

  • @singarspmuchhdiya7438
    @singarspmuchhdiya7438 3 ปีที่แล้ว +6

    😭😭😭😭 I miss you 😭😔 so maniraj mama😭

  • @mafatvasavamafatvasava7660
    @mafatvasavamafatvasava7660 3 ปีที่แล้ว

    Uttar gujratno tiger etale manirajbarot hoy bijo koi na hoy

  • @rahulthakor5910
    @rahulthakor5910 3 ปีที่แล้ว +1

    su lakhu su na lakhu bhai maniraj tame sunimeli gujarat

  • @solankijuhil6474
    @solankijuhil6474 5 ปีที่แล้ว +9

    તમારી વગર ડાયરો સૂનો સૂનો લાગે યારર miss you maniraj barot

  • @rameshthakor8075
    @rameshthakor8075 6 ปีที่แล้ว +7

    મોજ મણીરાજ ની

  • @nayirameshairameshbhai9747
    @nayirameshairameshbhai9747 ปีที่แล้ว +1

    જયર-વામિનારાયણજય વાહ ભાઇ ભાઇ

  • @namdevvarsat393
    @namdevvarsat393 2 ปีที่แล้ว +11

    Very good amazing voice of Manitajbarot

  • @jigneshzala7503
    @jigneshzala7503 ปีที่แล้ว +1

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @rahulpanchalrock8095
    @rahulpanchalrock8095 6 ปีที่แล้ว +21

    Ha maro maniyaro ha tamari moj

  • @gunavantbamaniya5716
    @gunavantbamaniya5716 4 ปีที่แล้ว +3

    Miss you Maniraj Barot.....

  • @joshibudav5918
    @joshibudav5918 5 ปีที่แล้ว +8

    🙏🙏🌹🙏🌹JAY.MATAJI.OM.SANTI

  • @hiteshpanchal2436
    @hiteshpanchal2436 3 ปีที่แล้ว +4

    Nice song

  • @mafatvasavamafatvasava7660
    @mafatvasavamafatvasava7660 3 ปีที่แล้ว

    Vah manirajbarot aaje pan Tamara geeto sambhrine aankho bhini thaychhe

  • @daxasadhu6231
    @daxasadhu6231 17 วันที่ผ่านมา

    Jabardast maniraj barot

  • @NISHIT_8M
    @NISHIT_8M 2 ปีที่แล้ว +1

    Saras geet

  • @bhavinchavda4327
    @bhavinchavda4327 4 ปีที่แล้ว

    Aa dewali 2020 sambhdu chu...2030 ma pan aaj sambhdis...khmma maniraj...

  • @mafatvasavamafatvasava5120
    @mafatvasavamafatvasava5120 3 ปีที่แล้ว

    Maniraj વિનાનું ગીત સંગીત પણ મોરૂ લાગેછે વાહ ડાયરાના બેતાજ બાદશાહ

  • @kalpeshbarot6185
    @kalpeshbarot6185 6 ปีที่แล้ว +7

    maniraj barot tamara vagar nu ajnu gujrat nu sangeet adhuru 6 ane lokgeeto ni maja have nathi avti

    • @ravalmanubhai3096
      @ravalmanubhai3096 6 ปีที่แล้ว

      Kalpesh Barot गुजरातना्ेलाडकवाया्े

  • @paridigital1278
    @paridigital1278 4 ปีที่แล้ว

    Ha ha

  • @DilipNaresahBiyaDivepujakdilip
    @DilipNaresahBiyaDivepujakdilip 4 ปีที่แล้ว +1

    Ha moj Ha

  • @DabhiDigital
    @DabhiDigital 4 ปีที่แล้ว +1

    હા બેતાજ બાદશાહ મણિરાજ બારોટ

  • @bhaskarsoni7764
    @bhaskarsoni7764 4 วันที่ผ่านมา

    વાહ.ખુબ.સરસ🎉🎉🎉🎉🎉🎉

  • @Spiritualwo
    @Spiritualwo 5 ปีที่แล้ว +9

    Maniraj barot dayra no ugto Suraj 6 ne hamesha raheshe always remember you miss you

  • @amulshivabhau9677
    @amulshivabhau9677 ปีที่แล้ว +1

    Miss you Shahenshah Maniraj😭😭

  • @mr.mkchudasama9869
    @mr.mkchudasama9869 4 ปีที่แล้ว +1

    Ruwata ubha Thai jay Che jyare maniraj gaay che

  • @bhavanthakor6128
    @bhavanthakor6128 2 ปีที่แล้ว +1

    Super

  • @rambhairatadiya1449
    @rambhairatadiya1449 4 ปีที่แล้ว +2

    Ha dhola ha

  • @jethvasagar252
    @jethvasagar252 8 หลายเดือนก่อน +1

    Very good ❤❤❤

  • @NatavarRavat
    @NatavarRavat 4 หลายเดือนก่อน

    Vah morlo

  • @dhavalvaghela3101
    @dhavalvaghela3101 5 ปีที่แล้ว +2

    Mara Gujarat na Havaj na tole koi na aave Bhai......

  • @ahirlaxmanbhai1781
    @ahirlaxmanbhai1781 2 ปีที่แล้ว +1

    જય્્ કનૈયા

  • @giradharibhaigohil217
    @giradharibhaigohil217 5 ปีที่แล้ว +12

    મણીરાજ હવે કયારે પધારશો

  • @dineshvavecha4277
    @dineshvavecha4277 6 ปีที่แล้ว +49

    મણીરાજ ભાઈ તમારા જેવી મજા કોઈ પણ ના કરાવે હો મારા વાલા

  • @manilalgarasiya186
    @manilalgarasiya186 3 ปีที่แล้ว +1

    Jordar ho song

  • @vikrammakwana3514
    @vikrammakwana3514 6 ปีที่แล้ว +5

    vah manjraj tamari khot aa duniya ne kayam rahese Tamara jeva git koi gai sakse nahi

  • @kishanbarat7306
    @kishanbarat7306 4 ปีที่แล้ว +2

    હા મોજ હા

  • @shravanjoshi14
    @shravanjoshi14 6 ปีที่แล้ว +124

    મણિરાજ તમારા વગર નું ગુજરાતી સંગીત પણ મોળું લાગે છે

    • @vijaymalakiya7518
      @vijaymalakiya7518 6 ปีที่แล้ว +2

      Ha saci vat se

    • @vijaymalakiya7518
      @vijaymalakiya7518 6 ปีที่แล้ว +1

      Jay ho manilla barot

    • @kirandarji4355
      @kirandarji4355 6 ปีที่แล้ว +1

      ENJOY LatestUpdate

    • @nareshthakor5699
      @nareshthakor5699 6 ปีที่แล้ว +1

      મારા ઉતર ગુજરાતનો ટહુકતો મોરલો મણીરાજ બારોટ

    • @PrakashParmar-et9cl
      @PrakashParmar-et9cl 6 ปีที่แล้ว +1

      Ha Mara balva dhola

  • @jigarvahen1903
    @jigarvahen1903 3 ปีที่แล้ว +2

    Wahhh 👑❤💐💐🙏🙏🙏

  • @tgsiddharj227
    @tgsiddharj227 4 ปีที่แล้ว +1

    Jaks

  • @bhikhadewasikhatana7499
    @bhikhadewasikhatana7499 5 ปีที่แล้ว +6

    va re
    maniraj va

  • @mayarohitmayarohit4774
    @mayarohitmayarohit4774 5 ปีที่แล้ว +1

    Va bhai

  • @giradharibhaigohil217
    @giradharibhaigohil217 2 ปีที่แล้ว +1

    Miss you maniraj

  • @girdharnayak2497
    @girdharnayak2497 3 ปีที่แล้ว +1

    તમારા અવાજમા આખુ ગુજરાત ગાડુકરીનાખીયુ ધનયછે મણીરાજ

  • @tadviraman661
    @tadviraman661 5 ปีที่แล้ว +12

    Tamara avaj no Hu ..diwano Chu...Maniraj Barot..

  • @Prajapatidigital08
    @Prajapatidigital08 5 ปีที่แล้ว +1

    No 1 Singer મણિરાજ bhai બારોટ

  • @બચુજીઠાકોરબચુજીઠાકોર

    ડાયરા બાદશાહ.
    શહેનશાહ

  • @ranakdevigroup3490
    @ranakdevigroup3490 6 ปีที่แล้ว +15

    Miss you ..😊😊

  • @alpeshmakwanaalpeshm2194
    @alpeshmakwanaalpeshm2194 5 ปีที่แล้ว +3

    I miss you maniraj barot

  • @harshadideshmukh1696
    @harshadideshmukh1696 4 ปีที่แล้ว +4

    👌👌👌👌💕💕💕

  • @ckchouhan6329
    @ckchouhan6329 4 ปีที่แล้ว +1

    Lots of love Maniraj

  • @hirji.harji.rosiyahirji.ha596
    @hirji.harji.rosiyahirji.ha596 4 ปีที่แล้ว +4

    Amr.avaj.manirajbapuno.

  • @thakorbharat1396
    @thakorbharat1396 4 ปีที่แล้ว

    Moj

  • @abdhalvaniya9467
    @abdhalvaniya9467 6 ปีที่แล้ว +3

    Ha maniyara ni moj ha......
    AB

  • @coolbaby3485
    @coolbaby3485 6 ปีที่แล้ว +5

    ભાઇ ભાઈ ગુજરાત નુ ગૌરવ છો તમે

  • @shilpeshrathod4771
    @shilpeshrathod4771 ปีที่แล้ว

    Vaah

  • @akshaybharwadofficial5706
    @akshaybharwadofficial5706 5 ปีที่แล้ว +2

    Ha maniraj gujarat na havaj miss you

  • @chetanrana9395
    @chetanrana9395 3 ปีที่แล้ว +1

    હા ગુજરાત નો શોખીયો ઢોલો

  • @ranjitpadhiyar6155
    @ranjitpadhiyar6155 5 ปีที่แล้ว +4

    ગીતો સાંભળી યાદ આવે તમારી અરે ક્યાં છો મણિરાજ ભાઈ ગુજરાત તમારા વિના સૂનું છે

  • @satishraval7141
    @satishraval7141 3 ปีที่แล้ว

    ભાઈ ભાઈ

  • @jjadejabadshahkingjjadeja
    @jjadejabadshahkingjjadeja 3 ปีที่แล้ว +1

    👌👌👌👌👌