જો આપણે આવા સારા ફિલ્મો ને હિટ નહી બનાવીએ તો બીજા કોઈ ડાયરેક્ટર આવી ફિલ્મો બનાવવાની હીમ્મત નહી કરે. આપણે બધાએ સિનેમા હોલ માં પરિવાર સાથે આ ફિલ્મ જોવી જોઈએ અને હિટ બનાવવી જોઈએ.
બધાય ગુજરાતી ઓને વિનંતી છે કે આ ફિલ્મ દરેકે જોવા જવું જોઈએ.આપને આજ સુધી બૉલીવુડ નચનિયા કલાકારો ને બહુ સપોર્ટ કર્યો.અને એ લોકો જ આપડી સંસ્કૃતિ ની પથારી ફેરવી નાખી.કસુંબો ફિલ્મ એક ગુજરાત ની સંસ્કૃતિ અને ઇતિહાસ પર ફિલ્મ 6. અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ 6.ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ભાંગી નાં પડે અને આપડી માતૃભાષા સદીઓ સુધી બોલાય એવા પ્રયાસ આપડે બધાય ભેગા મળીને કરવાનો 6.જય માતાજી 🚩🚩
આ સમસ્ત બારોટ સમાજ વિજયગીરીજી આપનો આભારી છે કે ઇતિહાસ ને તમે લોકો સમક્ષ લાવ્યા અમારા બારોટનું શૌર્ય અને બલિદાન ની ગાથા ગાતી ફિલ્મ કે જેની એક એક ક્ષણ અમને અમારા પૂર્વજો ના બલિદાન અને શૌર્ય પ્રત્યે ગૌરવની લાગણી અનુભવાય છે અને આ લોહીમાં એક નવું જોમ ભરી દે છે. ખમકારે ખોડલ સહાય છે જય ખોડિયાર🙏
after watching the movie two times on-screen on 16th Feb and 17th Feb, still can't get over this song. This has made a place in my ears and heart for a long time. A perfect song for this movie. Big congratulations to Mehul and Parth for creating this, Keerthi bhai made an amazing vocal contribution to make it a masterpiece. The visuals are the most creative anthology of our culture and time. Lots of love for this!
This is an outstanding song filled with tremendous energy that not only gives goosebumps but also boosts everyone's confidence. ❤️❤️❤️ Khamkhare Khodal Sahay che.🔱🙏
Saurashtra ane Kutch na darek Game Game ma Shahidi ni gatha o javay che....ane loko khali em kahe che ke Gujarati o kyarey desh mate ladya nathi.....Gujarati khali business kare.....This movie should be taken to National and International stage so that people come to know the real patriotism of Gujaratis
Bts na time ma ,rock music na era ma pan mari daughter ne aa song khoob game che.....she still not understand some of words...but still she loves this song....the power of music n picturisation....jai jai garvi gujrat....
♥️Well 🕺choreographed, 🎥captured and ✂️🎞️✂️edited frames...... really makes those powerful 🥁🛢️ beats 👁️visually audible🎧.. Love the way motion used in capturing the choreography......
આપણી સંસ્કૃતિ આપણું ગૌરવ જય જય ગરવી ગુજરાત ❤❤
Thank you 😊🙏
બારોટ સમાજ નું ગર્વ એટલે "કસુંબો"... Thank you Vijaygiri Filmos for this fantastic Movie... ❣
સાફા બાંધે કંઈ વીર નથી થવાતું તલવાર થી ખેલે કંઈ ભા નથી થવાતું પગથિયા પગથિયા માથે આપ્યા છે એમનેમ કઈ "બારોટ "નથી થવાતું. ❤👑
Proud of Barot society 🙇🙏
Waah.. su vat kri che
🙏🏻🙏🏻
જો આપણે આવા સારા ફિલ્મો ને હિટ નહી બનાવીએ તો બીજા કોઈ ડાયરેક્ટર આવી ફિલ્મો બનાવવાની હીમ્મત નહી કરે.
આપણે બધાએ સિનેમા હોલ માં પરિવાર સાથે આ ફિલ્મ જોવી જોઈએ અને હિટ બનાવવી જોઈએ.
Right
બધાય ગુજરાતી ઓને વિનંતી છે કે આ ફિલ્મ દરેકે જોવા જવું જોઈએ.આપને આજ સુધી બૉલીવુડ નચનિયા કલાકારો ને બહુ સપોર્ટ કર્યો.અને એ લોકો જ આપડી સંસ્કૃતિ ની પથારી ફેરવી નાખી.કસુંબો ફિલ્મ એક ગુજરાત ની સંસ્કૃતિ અને ઇતિહાસ પર ફિલ્મ 6. અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ 6.ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ભાંગી નાં પડે અને આપડી માતૃભાષા સદીઓ સુધી બોલાય એવા પ્રયાસ આપડે બધાય ભેગા મળીને કરવાનો 6.જય માતાજી 🚩🚩
I am from Maharashtra but I must say that gujarati movies have quality ❤😊
કસૂંબો મૂવી જોઈ જેનું હૃદય કાંપી ના ઉઠે તો તે સનાતન ધર્મ નુ વ્યક્તિ હોય જ ના શકે 💯🙏🏻🚩
વીરદાદુજી બારોટ ને સતસત નમન 🙏🏻🙇🏻♂️
ખમકારે ખોડલ સહાય છે 🙏🏻🚩
7 months of release but still obsessed with this Masterpiece JAY DADUJI BAROT ❤
Gujrati industry ka golden time hai yeah
❤❤
ખુબ સરસ છે
જય જય ગરવી ગુજરાત
સૂર સંગીત સોંભળી બસ સંભાળતાજ રહેવા નું મન થાય એટલું અદ્ભૂત સંગીત છે👌
આવીજ આપણી સંસકૃતિ ની અને આપડા ઇતીહાશ ની ફિલ્મો બને તો યુવા પેઢી ને ખ્યાલ આવે કે આપડી સંસકૃતિ માટે પૂર્વજો યે સુ કર્યુ 🙏🏻
આપણી સંસ્કૃતિ આપણું ગૌરવ
ધન્ય ધરા ગુજરાતની જ્યાં આવા વીર લોકો થઈ ગયા ❤
right said
Nice song
એક બારોટ તરીકે મને ગર્વ છે મને મારા બારોટ સમાજ ઉપર મારી જ્ઞાતિ ઉપર ઈશ્વર સદાય મને બારોટ સમાજમાં જ જન્મ આપે.... ખરેખર આ ગીત સાંભળી લોહી ઉકળી ઉઠ્યું
Proud of Barot society 🙇🙏
wah... wah... kasoombo
Khamkare khodal sahay chhe🐊🔱 🚩🙏
Apne Aje pan sanatani che
E j sabit kare che,,, Apna purvjo
Ketla mahan hata......❤
ખૂબ સરસ ફિલ્મ છે. જય જય ગરવી ગુજરાત
Bhai kai jagya ae jova malse muvie
આ સમસ્ત બારોટ સમાજ વિજયગીરીજી આપનો આભારી છે કે ઇતિહાસ ને તમે લોકો સમક્ષ લાવ્યા અમારા બારોટનું શૌર્ય અને બલિદાન ની ગાથા ગાતી ફિલ્મ કે જેની એક એક ક્ષણ અમને અમારા પૂર્વજો ના બલિદાન અને શૌર્ય પ્રત્યે ગૌરવની લાગણી અનુભવાય છે અને આ લોહીમાં એક નવું જોમ ભરી દે છે. ખમકારે ખોડલ સહાય છે જય ખોડિયાર🙏
Ha maru Gujarat ha
Jordar movie chhe bhai ❤ best gujrati movie
Kai jagya ae jova malse aa pitcher
after watching the movie two times on-screen on 16th Feb and 17th Feb, still can't get over this song. This has made a place in my ears and heart for a long time. A perfect song for this movie. Big congratulations to Mehul and Parth for creating this, Keerthi bhai made an amazing vocal contribution to make it a masterpiece. The visuals are the most creative anthology of our culture and time. Lots of love for this!
🙏🏻❤️❤️🙏🏻
goosebumps
Haan barot no kasoombo ❤
Barot Hamesha Dodhsura (1.5) hoy chhe , proud to be Barot
Proud to be part of our film👏👏👏
ખૂબ સુંદર આપણી સંસ્કૃતિ ના મૂલ્યો આવતી પેઢી આ માધ્યમ થી male એ ખૂબ જરૂરી છે આપને ખૂબ ખૂબ ધન્યવાદ ને સાધુવાદ
This is an outstanding song filled with tremendous energy that not only gives goosebumps but also boosts everyone's confidence.
❤️❤️❤️ Khamkhare Khodal Sahay che.🔱🙏
This song is not written by pen .This song is written by pain
ગુજરાતી ફિલ્મ industries એની ઊંચાઈ પર પહોંચી ચૂકી છે... અત્યાર સુધીની સૌથી બેસ્ટ મૂવી... ખૂબ ખૂબ અભિનંદન આખી ટીમને
Kesariya❤❤❤❤
❤
bahuj mast movie che❤
ખૂબ સુંદર અવાજ અને ખૂબ સુંદર શબ્દો❤️👌👌
Ha Shahidi rang chhe kasoombo 🔥
Goosebumps ☺️ 🔥
Music is just like Shah ka rutba song from Agneepath movie ❤️
Vah kasumbo .sahidi rang kasumbo...
ખરેખર,કસુંબો એટલે કસુંબો હો🧡🧡🙏💫💥
Wow what a song
આપણી સંસ્કૃતિ આપણું ગૌરવ જય જય ગરવી ગુજરાત
ખમકારે ખોડલ સહાય છે
વાહ વાહ, ખૂબ જ સરસ.
Khamkare khodal sahay che ❤🙏
જય સનાતન ધર્મ
ધર્મ માટે સમાજ માટે અને સમાજ ના લોકોની રક્ષા માટે પોતાના પ્રાણોની આહૂતિ આપી દેનારાં દરેક હુતાત્માને મારા કોટિ કોટિ વંદન 🙏🙏🚩
Khamkare Khodal Sahay che
khamma khmmaaaa......🙌🙌🙌🙌🙌🙌🙌🙌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Saurashtra ane Kutch na darek Game Game ma Shahidi ni gatha o javay che....ane loko khali em kahe che ke Gujarati o kyarey desh mate ladya nathi.....Gujarati khali business kare.....This movie should be taken to National and International stage so that people come to know the real patriotism of Gujaratis
ha kasumboo marri laaz kasumbo mara jivan no rang kasumbo .... jay jay kasumbo......
Khamkare Khodal Sahay che
Mehul Bhai wah wah kya baat hai.
Thank you 😊🙏
Jay bhavani
Jay bhavani
Listening again and again ❤❤
Thank you
હા કસુંબો
Thank you 😊🙏
અદ્ભુત...👌👌👌
Thank you 😊🙏
Jay Bhavani
Im daksh Barot
Amezing 🎉🎉🎉
Bts na time ma ,rock music na era ma pan mari daughter ne aa song khoob game che.....she still not understand some of words...but still she loves this song....the power of music n picturisation....jai jai garvi gujrat....
Very nice 👌 film
ગુજરાતી ફિલ્મ ઇતિહાસ ની સર્વશ્રેઠ ફિલ્મ
Thank you 16th February thi cinema gharo ma
જોરદાર જય હો...
♥️Well 🕺choreographed, 🎥captured and ✂️🎞️✂️edited frames...... really makes those powerful 🥁🛢️ beats 👁️visually audible🎧..
Love the way motion used in capturing the choreography......
Thank you 😊🙏
Wah gujarati
Very nice
અદભૂત તલવાર રાસ 🔥
Great Song🔥
Amazing 😍🎉🎉
😊વાહ ભાઇ વાહ
શુરવીર વાળું ગીત
Thank you 😊🙏
JAI KHODIYAAR MAA 👏👏
Best movie ever seen ❤️❤️
Thank you 👍
Amazing 🎉
હજુ વધુ promot ની જરૂર છે
Share in your groups
Jay khodiyarmaa 🙏🙏🙏
Khamkare Khodal Sahay che
Jay shree Ram
What is meaning of word Kasoombo?
ખમકારે ખોડલ સહાય
❤❤👌🔥
Thank you 😊🙏
Saras ❤🙌🏻
16 tarikhe bhada Maline karshu kasoombo
Gujarati ni parmapara jalavi rakhavi se
Bhai hu khub nasibdar Manu chu marijatne ke Mane barot ma jnam aapiu che
Gaurav
Thank you 🙏
Hath ma pakdi talvar ane pagdhi peherene ver nathi thavatu nathi je sam avaye survirata batve te veer che
તમારી. ફિલ્મ. બધાના. રેકકોડતોડેએવી. મા ખોડલ. ને. પ્ર ાથનાકરૂછુ
Thank you 🙏
Bollywood should make films on Gujarati History too ....we Gujarati don't know this real history of our ancestors
Online jovanu kai chej nai??????? Online platform par presence kem nathi
Hal fakt Cinema halls ma j che
Aa geet Maa pahadi avaj ni jarur se
Very nice
Thanks