Ude Patang | Cartoon Video | ગુજરાતી બાળગીત | ઉડે પતંગ |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025
  • ​‪@kidssongsfun‬
    Presenting : Ude Patang | Cartoon Video | ગુજરાતી બાળગીત | ઉડે પતંગ |
    #uttrayan #patang #kids #cartoonvideo #cartoon
    Album Name : Aavyo Uttarayan No Dado
    Song Name : Ude Patang
    Singer : Ruchita Prajapati
    Lyrics : Pratap Sodhha
    Music : Jayesh Sadhu
    Genre : Gujarati Kids Song
    Label : Ganesh Digital
    આવ્યો ઉત્તરાયણ નો દાડો, મેં લાલ પતંગ ઉડાડ્યો,
    મારો લાલ પતંગ લટકાળો, કિનાર બાંધી ને ઉડાડો
    એ કાપ્યો .. એ કાપ્યો...એ જાય...
    મારો માંજો મજબૂત ધારવાળો, કોઈ આવે પેચ કરવાવાળો
    કાળો ગયો ને ધોળો આવ્યો, હું કચ કચ કાપવાવાળો
    એ કાપ્યો .. એ કાપ્યો...એ જાય...
    ઉધિયું બનાવો જલેબી બનાવો, ચીકી અને શેરડી લાવો
    મમરા કેરા લાડુ લાવો, હું છું ખુબ ખાવાવાળો
    એ કાપ્યો .. એ કાપ્યો...એ જાય...
    લીલો લબાક જબાક થાય, પીળો સરરર કરતો જાય
    ઠંડી માં મારી દાઢી કકડે, પપ્પા મારો ફીરકો પકડે
    એ કાપ્યો .. એ કાપ્યો... એ લપેટ..
    આવ્યો ઉત્તરાયણ નો દાડો (2)
    આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
    અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
    વનરાજાની જાન
    • Vanraja Ni Jaan | Bal ...
    રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
    • Ringan To Raja Bataka ...
    મમ્મીનાં હાથમાં વેલણ છે
    • | Mummy Na Haath Ma Ve...
    પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
    • Halardu | Podhhi Ja Ma...
    ફુગ્ગાવાળો
    • Fugga wado | Balloon S...
    છુક છુક ગાડી
    • Chhuk Chhuk Karti Gadi...
    ગુજરાતી કક્કો
    • Gujarati Kakko & Swar ...
    નાની મારી આંખ
    • Nani Mari Aankh | Bal ...
    નાનકડી બેન
    • Nanakadi ben | Bal Gee...
    એક બિલાડી જાડી
    • Ek Biladi kadi | Bal G...

ความคิดเห็น •