પહેલા તે જુગ માં તને બાળપણ દીધુ જીવ તું તો ભુલ્યો ભગવાન krishna mandal કાજલબેન
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍.
જીંદગી ના ચાર ચાર જુગ જીવ તું તો ભુલ્યો ભગવાન ને
પહેલા તે જુગ માં તને બાળપણ દીધું
રમત માં હતું તારું ધ્યાન જીવ તું તો ભુલ્યો ભગવાન ને
જીંદગી ના ચાર ચાર જુગ જીવ તુતો ભુલ્યો ભગવાન ને
બીજા તે જુગ માં તને જુવાની રે દીધી
જુવાની માં હતું તારે જોર જીવ તું તો ભુલ્યો ભગવાન ને
જીંદગી ના ચાર ચાર જુગ જીવ તુતો ભુલ્યો ભગવાન ને
ત્રીજા તે જુગ માં તારું ગઢપણ આવ્યું
થઈ ગયો લાકડી ના ટેકે જીવ તું તો ભુલ્યો ભગવાન ને
જીંદગી ના ચાર ચાર જુગ જીવ તુતો ભુલ્યો ભગવાન ને
ચોથા તે જુગ માં તારું મરણ આવ્યું
પડી ગયો જમડા ને હાથ જીવ તું તો ભુલ્યો ભગવાન ને
જીંદગી ના ચાર ચાર જુગ જીવ તુતો ભુલ્યો ભગવાન ને
પુરુષોત્તમ કહે તમે પ્રાણ થકી પ્યારા
મળ્યા પછી ઉડી જાશે રાખ જીવ તું તો ભુલ્યો ભગવાન ને
જીંદગી ના ચાર ચાર જુગ જીવ તુતો ભુલ્યો ભગવાન ને
#satsang#દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
મોક્ષ,મોક્ષ એટલે શું,મોક્ષમાં શું છે,આત્મજ્ઞાન, દુઃખોથી મુક્તિ,શ્રાદ્ધ,શ્રાધ્ધ,કર્મ,શ્રાદ્ધ પક્ષ,પિતૃ,અમાવસ્યા, પિતરોના દેવ,પિત્તર પક્ષ, શ્રાદ્ધ કરવાની વિધિ, પિતૃદોષ, ધાર્મિક વાતો, તર્પણ, ગરુડ પુરાણ, વરસી વાળવી, શ્રાદ્ધ અને તર્પણનો અર્થ, ક્યુ શ્રાદ્ધ ક્યારે કરવુ, કાગવાસ, શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ, શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે, માસિક પિંડદાન, પિતૃ તર્પણ, પિતૃ પક્ષ ની શરૂઆત ને અંત, પિતૃપક્ષ,કૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,
રાધે રાધે like સાથે. ઓમ નમો ભગવતે વાસુદેવાય...
ધન્યવાદ આવજો જય યોગેશ્વર બેન મુંબઇથી.
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય યોગેશ્વર ખૂબ આભાર ધરમશીભાઈ🙏🏻🙏🏻🙏🏻
જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન મસ્ત કીર્તન છે ખુબ ખુબ ધન્યવાદ ભગવાન તમને ખૂબ સુખી રાખે એવી ભગવાનને પ્રાર્થના કરું છું ખુબ ખુબ આગળ વધો
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ભાવનાબેન ખૂબ ખૂબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻
ખુબ ખુબ સરસ કીર્તન છે જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રેખાબેન ખૂબ ખૂબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખુબ જ સુંદર કીર્તન ગાયુ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ 🙏 ઓમ શાંતિ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌❤
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર વિષ્ણુ મહિલા મંડળ ના બધા જ બહેનોને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ🙏🏻🙏🏻🙏🏻
ખુબ ખુબ જ સરસ જીવ વિષે ભજન દીદી🙏 જય શ્રી કૃષ્ણ🙏 ખુબ ખુબ આભાર 🙏❤🙏
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ સરસ કાજલબેન કીર્તનના શબ્દો પણ ખૂબ જ જીવનમાં ઉતારવા જેવા છે ખૂબ ખૂબ સરસ 🙏🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌ માતા દીદી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻
Congretchulation
જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ દાદાને ૐ શાન્તિ
જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻