ભજન ના મૂલ ના હોય મારા વાલા સ્વર સોનલબેન લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 31

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit 26 วันที่ผ่านมา +1

    ખુબ જ સુંદર કીર્તન ગાયુ 👍👌🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  26 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર તમને મારો કેતન ખૂબ ગમ્યું ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 26 วันที่ผ่านมา +1

    વાહ ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  26 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રેખાબેન તમને અમારું કેતન ખૂબ ગમ્યું ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻🙏🏻

  • @PatelSaya
    @PatelSaya 26 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય ભોળાનાથ. ખુબ ખુબ સરસ કીર્તન છે. ખુબ ખુબ ધન્યવાદ કાજલ.દીદી. પ્રજ્ઞા દીદી. ખુબ ખુબ આગળવઘો.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷👍👍👍👍👍👍👍👍

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  26 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર તમને અમારું કીર્તન ખૂબ ગમ્યું ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️

    • @કોકીલાબેનચૌહાણ-ઝ7ર
      @કોકીલાબેનચૌહાણ-ઝ7ર 26 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય માતાજી ખુબ ખુબ ખુબ સરસ બેટા તાલી પડી છે સવાલાખ ની રે લાલા ના મુલ ના હોય. મારાં વ્હાલા સાવ સાચી વાત છે. બંન્ને બહેનો ખુબ સરસ ગાવ છો છો

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 26 วันที่ผ่านมา +1

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન રોજ ગાય છેબેન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  26 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર ધન્યવાદ પ્રણામ🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @parthsavani4654
    @parthsavani4654 26 วันที่ผ่านมา +1

    સરસભજન ગાયુસે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  26 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ખૂબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻

  • @parthsavani4654
    @parthsavani4654 26 วันที่ผ่านมา +1

    જય ગોપાલ.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  26 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ગીતા માસી ખુબ ખુબ આભાર

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 25 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ વાવા ખુબ સરસ કીર્તન🎉🎉🎉

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  25 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ આભાર ભાવિકાબેન તમને અમારું કેતન ખૂબ ગમ્યું ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻

  • @VilasVekariya
    @VilasVekariya 26 วันที่ผ่านมา

    ખુબ સરસ કાજલબેન ખુબ ખુબ ધન્યવાદ ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો આવા સરસ ભજન મુકતા રહો અમને સંભળાવતા રહો પ્રભુ સદા ખુશ રાખે તંદુરસ્ત રાખે તેવી શુભકામના👌👌👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  26 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વિલાસબેન ખુબ ખુબ આભાર તમને કીર્તન ખૂબ ગમ્યું ખૂબ સરસ આશીર્વાદ સાથે કોમેન્ટ કરો છો ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻

  • @krishnanghan6489
    @krishnanghan6489 26 วันที่ผ่านมา

    વાહ વાહ ખુબ ખુબ સરસ ગાયું 👌👌 ખરેખર તાળી પાડીને તાન ચડી જાય એવું કીર્તન છે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  26 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ કિરણ ખૂબ ખૂબ આભાર તમને અમારું કીર્તન ખૂબ ગમ્યું ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻

  • @jalarammandal5125
    @jalarammandal5125 26 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ કાજલબેન ખુબ સરસ ખરેખર તાળીના મૂલ ના હોય સત્સંગ માં વાગતી તાળીઓ તો સવા સવા લાખની હોય છે એમાય મારા કાના ના સત્સંગ માં વાગતી તાળી એના તો મોલ જ ના હોય ખુબ ખુબ સરસ ભજન ની રજૂઆત કરી છે કાજલબેન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  26 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ🙏🏻 જય ગુરુ માતા ખૂબ ખૂબ આભાર દીદી સત્સંગ તો ભાગ્યમાં હોય તો જ થાય દીદી🙏🏻🙏🏻🙏🏻

  • @Shantanuimandal287
    @Shantanuimandal287 26 วันที่ผ่านมา

    ખુબ સરસ ભજન ગાયું દીદી 🙏👍 જય શ્રી કૃષ્ણ 🙏 જય દ્વારકાધીશ 🙏🙏🙏👍👍🙏🌹

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  26 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તમને મારું કેતન ખૂબ ગમ્યું ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻

  • @HansabenIsapara
    @HansabenIsapara 26 วันที่ผ่านมา

    ખુબ સરસ જય શ્રીકૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  26 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 26 วันที่ผ่านมา

    જય શ્રીકૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  26 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ રંજન દીદી મોટી બહેન નો સાથ સહકાર

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 26 วันที่ผ่านมา

    જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન મસ્ત કીર્તન છે ધન્યવાદ ખૂબ ખૂબ આગળ વધો અને જુગજૂગ જીવો અને ભગવાન તમને ખૂબ સુખી રાખે છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  26 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ભાવનાબેન ખૂબ ખૂબ આભાર સરસ કોમેન્ટ કરી આશીર્વાદ આપો છો ધન્યવાદ અમારું કીર્તન ખૂબ ગમ્યું ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻

  • @BhavnabenBandhaniya
    @BhavnabenBandhaniya 26 วันที่ผ่านมา

    જયગુરૂદેવ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  26 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ દીદી ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻