આં મોંઘુ જીવન ખોયું વાત વાત માં | નવું ગુજરાતી ભજન | લખાણ સાથે | નીચે લખેલું છે |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 มิ.ย. 2024
  • આં મોંઘુ જીવન ખોયું વાત વાત માં | નવું ગુજરાતી ભજન | લખાણ સાથે | નીચે લખેલું છે | #bhajangujarati
    વાતું વાતું માં બધું ખોયું
    આ મોંઘુ જીવન વાતું વાતું માં
    જીવે વિચારી નો જોયું
    આ મોંઘુ જીવન વાતું વાતું માં...
    માથું આપ્યું છે તને હરિ ને નમવા
    ધૂણી ધૂણી ને બગાડયું
    આ મોંઘુ જીવન વાતું વાતું માં...
    આંખ્યું દીધી છે તને હરિ ને નિરખવા
    જેવું તેવું જોઈને બગાડયું
    આ મોંઘુ જીવન વાતું વાતું માં...
    કાન દીધાં છે તને કથા સાંભળવા
    મારી તારી સાંભળી બગાડયું
    આ મોંઘુ જીવન વાતું વાતું માં...
    જીભ દીધી છે તને હરિ ગુણ ગાવા
    ખોટું બોલી ને બગાડયું
    આ મોંઘુ જીવન વાતું વાતું માં...
    હાથ દીધાં છે તને પુન દાન કરવા
    ટપાકા પાડી ને બગાડયું
    આ મોંઘુ જીવન વાતું વાતું માં...
    પગ આપ્યા છે તને જાત્રાઓ કરવા
    ખોટી રસ્તે ચાલી ને બગાડયું
    આ મોંઘુ જીવન વાતું વાતું માં...
    વાતું વાતું માં બગાડયું
    આ મોંઘુ જીવન વાતું વાતું માં...
    video link:Krishna bhajan: th-cam.com/users/playlist?list...
    #gujaratibhajan2024
    #bhajangujarati
    #shabari
    #ram
    #bhajan
    #kirtan
    #krishnabhajan
    #gujrati
    #shreekrishna
    #bhajangujarati
    #viralbhajan
    #viral
    #SatsangiMandal
    #સત્સંગીમંડળ
    #GaneshaKirtan
    #wishugujrat
    #કષ્ટભંજનકિર્તન||નયનાબેનલાડવા
    #newBhajankirtanvedsmit
    #Gujarati_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Saurashtra #સૌરાષ્ટ્ર
    #patelvadimahilavikasparishad
    #sakhibhajanmandalbapunagar
    #gujaratibhajan2024
    #gujaratikirtan2024
    #bhaktimahilamandal
    #gujaratisatsang
    #bhajanmandal
    #shrikrishnabhajan

ความคิดเห็น • 2