👌 કિશનભાઇ ખુબ ખુબ ધન્યવાદ 👌 તમારો જગદીશભાઈ મહેતા જેવી હિંમત અને સમ્યક જ્ઞાન છે 👌 કલાકારો તો સારા તો છે પણ ઓડિયન્સ ની માગણી હોય છે 👌 રાજભા ગઢવી સારા અને સાચા જ છે 👌 હવેથી એમણે ધ્યાન રાખવું જોઈએ 👌 તમારા નામની ગરીમા જળવવાવી જોઈએ 👌 કડક ભાષામાં બોલવા માટે પત્રકાર ભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ 🌹🌹
સ્ટેજ એ સરસ્વતી નું મંદિર છે આની મરીયાદા જાળવતા આવડતી હોય તેનેજ સ્ટેજ પર ગાવા માટે બેસાય ના આવડતું હોય તો ઘણાં જુના કલાકારો હજી જીવે છે એમની પાસે થી શીખી લેવું જોઇએ.from.G.s. Rajput.
તમામ કલાકાર એક મને દેખાડો કે નિસ્વાર્થ કામ કરતો હોય સંસ્કૃતિ આગળ વધારવાનું કામ કરતો હોય ગુજરાતી સંસ્કૃતિ સારી વાતો કરતો હોય એવું એના જીવનમાં દેખાય તો તે તો તે સાસો કલાકાર છે બાકી પૈસાના પરમેશ્વર છે એક પણ માણસ ઊભો કર્યો હોય તો ભાઈ મને કહેજો સત્યમેવ જયતે
ધન્ય છે પત્રકાર તમે અનેક માનસ કલાકાર રાજકીય આગેવાન સરકારી કર્મચારી તમામને આવાને સાસુ કહો છો જરૂર તમારી વાત ચાચી છે
🎉
હરેશદાન ઈશ્વરદાન રાજભા કાનજી ભુ બારોટ દાદા જીતુ અનુભા જય દાન આ આ ગુજરાત છે મોભો
ધન્યવાદ.. કિસન ભાઈ.. દેવાયત ને સાચું કહેનાર તમે પહેલા પત્રકાર છો.. ફરી થી ધન્યવાદ 👍
સો ટકા સાચું કીધું
👍👍👍🎉🎉
આજથી દેવાત ખવડ ના ડાયરા સાંભળવાના બન્ધ
વાહ ભાઈ વાહ બરોબર છે જે બોલવું ઈપાળવુ પડે જીભાન ની કીમત હોય
5:00 ❤ધન્ય છે આવા પત્રકાર ને ધન્ય છે❤ દિલથી ધન્ય છે❤ સાચું બોલો છો થોડું દુઃખ તો આવશે❤ મજા આવી હો❤ તમારા શબ્દોમાં વેદના છે❤#narayankothariya
Rajbha to Rajbha chhe Bhai ❤️ ❤
ખવડ ખુદ ખદળો છે ક્ષત્રિય નાં નામે કંલક છે
ગુજરાતમાં માત્ર એક જ કલાકાર હતા અને આજે પણ એક જ છે પહેલાં મણીરાજ બારોટ હતાં અને આજે ગીરનું અને ગુજરાત નું ઘરેણું એવા રાજભા ગઢવી
ક્યારેક ક્યારેક એવું પાત્ર સે આવી જય ને હૈયું ભાન ભૂલી જાય છે😂😂
તમે પણ દેવાયત ભાઈ ને બરાબર આંટી માં લીધા હો😂😂😂😂😂😂😂😂
કિશન સાહેબ તમારુ સાચું છે
ચકલા કોઈ દી બાજ નો બને યાર 😂
ગીતા ની વાત સંસ્કાર ની વાત મુંબય મા છે
વાહ ભાઈતમારીવાલ સાચી છે
દેવાયત ભાઈ ને જીવવા દો યાર
વાહ પત્રકાર ભાઈ તમને ખૂબ ખૂબ વંદન❤ ગુજરાતી વારસો જાળવવા માટેની તમે ખૂબ સારી વાત કરી
આ બધાને પૈસો મારો પરમેશ્વર વારી વાત છે
બરાબરછેહોને
એમાં શું થયું ગીત ગાયું છે ને મનોરંજન માટે બધાં ખૈલયા નો થાક ઉતરી જાય ને ને મજા આવે
Dhanyawaad Sir tamne tame aavi vaato no virodh kari rahya chho.....khub khub aabhar tamaaro sir.....aava loko ne rokavaa j joie....
ગુજરાતમાં માત્ર એક જ કલાકાર એ કહ્યું જ્યારે સ્ટેજ પર સનેડા ની ફરમાઇશ આવશે ત્યારે સકડો રિક્ષા ચલાવ છું પરંતુ સ્ટેજ પર સનેડા તો નહીં જ ગાવ
કિશનભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ
જય હો પત્રકાર
ધ ધન્યવાદ પ્રત્રકાર કીશનભાઈ
ખૂબ ખુબ અભિનંદન પત્રકાર કિશન ભાઈ
Aa ak number no pikono chh aa kalakar
👌 કિશનભાઇ ખુબ ખુબ ધન્યવાદ 👌 તમારો જગદીશભાઈ મહેતા જેવી હિંમત અને સમ્યક જ્ઞાન છે 👌 કલાકારો તો સારા તો છે પણ ઓડિયન્સ ની માગણી હોય છે 👌 રાજભા ગઢવી સારા અને સાચા જ છે 👌 હવેથી એમણે ધ્યાન રાખવું જોઈએ 👌 તમારા નામની ગરીમા જળવવાવી જોઈએ 👌 કડક ભાષામાં બોલવા માટે પત્રકાર ભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ 🌹🌹
સ્ટેજ એ સરસ્વતી નું મંદિર છે આની મરીયાદા જાળવતા આવડતી હોય તેનેજ સ્ટેજ પર ગાવા માટે બેસાય ના આવડતું હોય તો ઘણાં જુના કલાકારો હજી જીવે છે એમની પાસે થી શીખી લેવું જોઇએ.from.G.s. Rajput.
આભાર.
.g.s.rajout
તમામ કલાકાર એક મને દેખાડો કે નિસ્વાર્થ કામ કરતો હોય સંસ્કૃતિ આગળ વધારવાનું કામ કરતો હોય ગુજરાતી સંસ્કૃતિ સારી વાતો કરતો હોય એવું એના જીવનમાં દેખાય તો તે તો તે સાસો કલાકાર છે બાકી પૈસાના પરમેશ્વર છે એક પણ માણસ ઊભો કર્યો હોય તો ભાઈ મને કહેજો સત્યમેવ જયતે
આવા સાચા પત્રકાર ની જરૂર છે
ધન્યવાદ છે આવા પ્રત્રકાર બાહોશ કામગીરીછે ખુબ ખુબ આભાર
Sachi vat se bhai 👍🙏
સાચી વાત છે પત્રકાર ભાઇ ની
બીજાને સલાહ દેવી સહેલી છે પોતે નિભાવવું કઠિન છે
ખુબ ખુબ આભાર news channel
પેલા અલ્પા પડ્યા પણ સ્ટેજ ઉપરથી લવ ના જ ગીતો ગાય છે. એને પણ જરા કહેજો કે. થોડી સ્ટેજની મર્યાદા રાખે. લી અર્જુન આહીર
ખુબ ખુબ સરસ માહિતી
તમારા જેવા પત્રકાર ને ખુબ ખુબ અભીનંદન
પત્રકાર ને👌 ધન્ય વાદ
તમારી વાત સાચી છે
જય દ્વારકાધીશ વાહ પત્રકારો
વાત સાચી છે.આવા કલાકારોનો વિરોધ કરવો જોઇએ
ધ્યાન રાખજો કિશનભાઇ આ પાછો માથાભારે છે
👌 આવી ડરાવવાની વાત ના કરાય
સાચી વાત છે ભાઈ તમારી
ધન્યવાદ કિશન તમારા પત્રકારત્વને
પૈસા આપોને તો આ ડીસ્કો પણ કરે
માતજીના ગરબા અને સ્તુતિ માટે તો એકજ કલાકાર શ્રી હેમંત ચૌહાણ બાકી તો પૈસા માટે......
જોરદાર લાવ્યા બાકી
Kharekhar devayatbhai hu bau sarminda chhu
બધાં કલાકારો હિન્દી ફિલ્મો ના ગીતો ગાતા જ હોઈ છે
આમાં કોઈ નવાઈ નથી
નવાઇ છે ભાઇ આ સાહીત્ય કાર છે અને દેવાયત ખાવડ કહેતો હતો કે જે દિવસે સનેડા ની ફરમાઈશ આવસે તે દિવસે સીએનજી રિક્ષા લઈ લેશુ પણ કોઈ દિવસ સનેડો તો નઈજ ગાઈએ
Right dear
બહુ સાચી વાત કરી
કલાકાર..બગલાજેવુજીવનજીવે
કેમ કિર્તીદાન ગઢવી.. નહીં ગાતા... કિંજલ બેન નહીં ગાતા.. આવા ગીતો ...... માર્કેટ માં જેનું હાલે એનો જ વિરોધ થાય ભાઈ
E badha bhai aana jevi faka jiki nathi karta..😂
@@dr.nilaypatel292 સાઈન્ડ ના કલાકાર ગાતા હોય તો એમને સુર પુરાવવા ગઈ લે.... એમને દિલ તો હોય ને
એમાં ક્યાં મોટો ગુનો કર્યોં છે ખવડે કો યાર.......પોતાના વ્યુ માટે આવા ખોટા વિડિઓ ના બનાવવા મંડાય
Faka mari ne pachi karvu eni vaat chhe
આમને બોલવાના કઈક અને ચાવવા ના અલગ હોય
સાચી વાત છે ભાઈ સાચો રાણો તમે છો યાર
Khari vat chhe tamari
Barobar se 100 tka
હા ચી વાત છે👍
ધન્યવાદ ભાઈ
Sachi vaat 6 sir .
આ બધા રૂપિયા માટે કંઈ પણ બોલે
આખું ગામ ગાય છે પણ ભાઈ તમારી નજર માં દેવાયત ભાઈ જ આવ્યા😊😊
Devayt bhai hacha che bhai
ભાઇ કિશન, તને પત્રકારત્વ કોણે ભનાવ્યું?? હંમેશા કોન્ટ્રોવર્સી ઊભી કરે છે
આ સિવાય બીજું કંઈ આવડે ?
Dhany vad
સાસીવાતસેભાઈ
મને પહેલેથી જ ખબર હતી કે આની વાણી નહિ સારી અને ભવિષ્યમાં એનું ખોટું નામ ખરાબ કરવાનો છે એ ખબર હતી 😄
Patrakar tame vary vary thankyou bash avuj ujagar karta
Raho
सत्य मेव जयते
સાચી વાત છે 👍🏾
Swaminarayan sante j kahu chhe te sachhu j chhe. Aa navratri nai love ratri kalakaroye j kari nakhi chhe. Sharam avavi joi. Bhakti bhav jatu rahyo chhe. Publik pan koi virodh karatu nath. Matanji na garaba bholata jai chhe. Khoola kapada aslil gito gavai chhe pan koi virodh thato nathi. Aava loko ne aavi sanskruti mubarak.dhanyachhe patrakar tamne. Nidar chho. Jai mataji.
💯
Swaminarayan vara nu to raheva j dyo e keva chhe e badhane khabar chhe ane devayat khavad sahit na badha kalakaro Rotliya j chhe
true speech great
Wah bhai wah
Sachu che bhai
આના કરતાં નાના કલાકા કાર ને બોલાવો.
Nano j Moto rhay Bhai aaye pela nano j hato
કલાકાર ને જે પૈસા આપે તેની વાહ વાહ
કલાકાર સરકાર ને પૈસા સિવાય કોઈ મતલબ નથી તમારે જે કરવું હોય તે કરો
Dhany chhe tamne aavaa ne ughada pado
એ ભાઈ ચકલુ બાઝ બની ગયુ છે
પૈસા જીવી છે!
કલાકારો ને એટલું જ કેવુ ગીત અને સાહિત્ય ની પરંપરા ચાસવે
હીન્દી સોંગ ના ગીતો તો નારાયણ સ્વામી બાપુ લક્ષ્મણબાપુ બારોટ એ પન ગાએ લા છે તો છુ એ બધા પન ખરાબ છે
એટલે તો ભાઇ અમે ધરે રહીને પગે લાગી છિ
Vat sachi chhe
Pyisana....પુજરેચેકલકરો 4:55
Sachi vat se 💯
ગીત ગમે એ ગાય એને પૈસાથી મતલબ છે અને માણસો પૈસા આપી છે
અત્યારે બઘુજચાલૅ
Sachi vat keva badal aabhar
તમામ કલાકાર સંસ્કૃતિ ના ભુલવિજોયે
Good
🎉🎉🎉
હવે ભૂલ થઈ ગય એમ કય દેશે બાકી રૂપિયો કરાવે બધું
તેનીભુલછે
આ બધા ભવઈયા કહેવાય પૈસા માટે ગમે તે કરે નાગા થઈ ને નાચે પણ ખરા પૈસા આપો તો
પૈસા આપો એટલે આ ગમે એ ગાય
ભાઈ હિન્દી ગીત જ ગાયું છે ને.બીજી તો સ્ટેજ ઉપર એવું નાચે છે કે આને બિહાર અથવા up મોકલી દો
Sachi vat se
ખાલી મોટી વાત જ કરે