સર દેવભૂમિ દ્વારકામાં માં આવેલું દાંડી હનુમાન જી ના મંદિર વિશે ભણાવજો🙏 દાંડી હનુમાન મંદિર નો પણ એક પોતાનો ઇતિહાસ છે જે હજી સુધી કોઈએ પણ ભણાવ્યું નથી 😊 તમે આ મંદિર ની માહિતી દરેક વિદ્યાર્થી સુધી પોહચાડો 😊❤
Sir, temple no. 33. EME Temple is just 1 km away from my home. It is really an amazing place. One Gurudwara is situated near this temple, which is also an amazing place. One should visit it for a lifetime. Thank you for lightning on my beloved Vadodara.😇😇
Sir...... 🙏 પ્રાગટ્ય ખંભલાય માતાજી મંદિર માંડલ (અમદાવાદ) (બ્રાહ્મણો ના કુળદેવી) મૂળ ચોટીલા ના ચામુંડામાં માડલ ના તળાવ વચ્ચે પ્રગટ થયા ત્યાથી ખંભા ઉપર બેસાડી ને લાવવા મા આવ્યા ...ત્યારથી ખંભલાય નામ પડયુ માડલ જ ગામમાં 2 મંદિર આવેલા છે એક મંદિર ટડાવ ની વચ્ચે જ્યા માતાજી પ્રગટ થયા ત્યા માતાજી ના ખાલી પગલા અને બીજા મંદિર મા મૂર્તિ પૂજનીય છે
મારા(ગામ.કુંભણ,તા.મહુવા,જિ .ભાવનગર)મા "જાહલ માં"નુ મંદિર આવેલ છે. જે વિશ્વ મા બે જગ્યા એજ આવેલ છે. 1.સિંધ 2.કુંભણ અમારા ગામ મા જેનો ઇતિહાસ જુનાગઢ રા'નવઘણ સાથે જોડાયેલ છે.🙏🙏🙏🙏🙏
તમારી ભણાવવાની રીત બહુ મસ્ત અને સરળ છે સર, ભણવાની પણ મજા આવે. 👌🏻👌🏻👌🏻
Ha sachi vat che
Right 👍
Telegram id
Hi
Hi
ધન્યવાદ કિશન સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર માનુ છુ 🔥🔥🔥🔥
Sir....1. વાળીનાથ મહાદેવ તરભ
2.વડવાળા મંદિર. દુધરેજ.
વાહ વાહ ગજબ આવુ તો કલાસ વાળા પણ નહી ભણાવતા વાહ સર❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જય ક્ષેમકલ્યાણી માં સોજીત્રા સોલંકી કુળદેવી માં
સર દેવભૂમિ દ્વારકામાં માં આવેલું દાંડી હનુમાન જી ના મંદિર વિશે ભણાવજો🙏 દાંડી હનુમાન મંદિર નો પણ એક પોતાનો ઇતિહાસ છે
જે હજી સુધી કોઈએ પણ ભણાવ્યું નથી 😊 તમે આ મંદિર ની માહિતી દરેક વિદ્યાર્થી સુધી પોહચાડો 😊❤
Hello...ji
Sir, temple no. 33. EME Temple is just 1 km away from my home. It is really an amazing place. One Gurudwara is situated near this temple, which is also an amazing place. One should visit it for a lifetime. Thank you for lightning on my beloved Vadodara.😇😇
મોમાઈ મોરા મોરાગઢ ❤❤❤
મોમાઈ મા કચ્છ મોરાગઢ ખૂબ જ પ્રખ્યાત મંદિર છે અને અમારી કુળદેવી પણ છે 🙏🙏
❤
Yaha Mogi Aadivasi Kuldevi
Location: Dev Mogra Sagbara Taluka in Narmada District of Gujarat State and Maharashtra
આ સત્ય છે સાહેબ હું જુનાગઢ થી છું
🇮🇳Thank you so much sir ji 💐👍🏻
કકરાઈ માતાનું મંદિર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા ગામે
આદીવાસી ભીલ બાબા દેવ ❤
Himjamataji mandir devdam radhanpur road e bi bau Motu ne mst mandir Chee 🍁
ધન્યવાદ ગુરુજી ગામડાના ગરીબ છેવાડાના બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવા બદલ
Jay Shree Ambe
Shaheb ghumli no etihash mast che
આભાર ગુરુજી
ખુબ ખુબ આભાર સાહેબ ❤😊
અષ્ટમુખી મહાદેવ મંદિર, જસદણ, રાજકોટ
Kileshwar Mahadev mandir dwarka
Nice sir
Vdo like karta jajo મિત્રો👍
ઝઝાંમ ખાતે લુનેસ્વર મહાદેવ નું મંદિર છે
જ્યાં 24 કલાક ગંગા વહે છે
દત મંદીર, કૃષ્ણ બલરામ, સુરત અને સિદ્ધનાથ મહાદેવ મંદિર, સરસ, સુરત
Chaudhary o ni kurdevi maa arbuda , visangar (s.k)
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભેટાલી ગામનું શિવ પંચાયત મંદિર મિશિંગ છે સર જે ૧૦ મી સદીનું મંદિર છે.
Thank you so much sir 🎉
Thank you sir
Thank you sir 🙏
👍
🙏🙏🙏
EME vadodara , વિમાન ના પતરા mathi banavela che 😊
Thank you so much sir ji
બહુ સરસ
Thank you soo much sir અમારા સિલેબસ પૂર્ણ કરાવવા બદલ
પાલીતાણા નાં જૈન મંદિરો,
સ્વામીના ગઢડા મંદિર,
ઉત્કંઠેશ્વર/ઊંટડિયા મહાદેવ મંદિર,
બગદાણા બાપા સીતારામ મંદિર,
સતાધાર,
પરબ વાવડી/પરબ ધામ,
વીરપુર જલારામ બાપા મંદિર,
વડતાલ સ્વામિનારાયણ મંદિર,
આટલું બાકી છે સર બાકી બધું આવી ગયુ છે લગભગ લગભગ
Vah sar
Super teaching sir 😊
Sir...... 🙏
પ્રાગટ્ય ખંભલાય માતાજી મંદિર માંડલ (અમદાવાદ)
(બ્રાહ્મણો ના કુળદેવી)
મૂળ ચોટીલા ના ચામુંડામાં માડલ ના તળાવ વચ્ચે પ્રગટ થયા ત્યાથી ખંભા ઉપર બેસાડી ને લાવવા મા આવ્યા ...ત્યારથી ખંભલાય નામ પડયુ
માડલ જ ગામમાં 2 મંદિર આવેલા છે એક મંદિર ટડાવ ની વચ્ચે જ્યા માતાજી પ્રગટ થયા ત્યા માતાજી ના ખાલી પગલા અને બીજા મંદિર મા મૂર્તિ પૂજનીય છે
ઘેડબાલાગામ , દાસારામ બાપા. નું મંદિર
તા. કેશોદ. જી. જૂનાગઢ જ્ઞાતિ. સગર
❤
Sir રબારી સમાજ ની ધર્મ ગાદી વાળીનાથ મહાદેવ તરભ and વડવાળા મંદિર દુધરેજ સુરેન્દ્રનગર 🙏
પોઇચા
❤❤❤
Mara khul devi modhera sury mandir....modh Brahman
Bo mst lecture ❤.....aavu to fees lae ne pn academy vada nhi kravta frnds share krjo j loko paisha khrch n kri ske e tyari kri ske
Thank you so much sirji ❤️🥳
Hiii sir be muda se મહાદેવ વાળીનાથ અને કામનાથ મહાદેવ
Tq sir
Sheyemkalyani sojitra anand
old temple
Sir વાળીનાથ મહાદેવ તરબ મંદિર વડવાળા દુધરેજ મંદિર
ઓશો આશ્રમ પુણે 😅
72 panth in swaminarayan 👆
Tnx sir 🙏❤️
😊✅
બીજી પણ છે નવલખા શિવ મંદિર સુરેન્દ્રનગર માં
Bagdana
Bapasitaram
Bhavnagr
Pipli dham
Junu bhavnath temple atyarr aravalli mo ave chhew
Navalakha Mandir Dwarka ma che aavu same to same Sayla taluka na Sejakpar gam ma pan che Navalakho
Gujarat na jilla vishe karvajo next topic
Parab
મારા(ગામ.કુંભણ,તા.મહુવા,જિ .ભાવનગર)મા "જાહલ માં"નુ મંદિર આવેલ છે. જે વિશ્વ મા બે જગ્યા એજ આવેલ છે. 1.સિંધ 2.કુંભણ અમારા ગામ મા
જેનો ઇતિહાસ જુનાગઢ રા'નવઘણ સાથે જોડાયેલ છે.🙏🙏🙏🙏🙏
Shaktidham 'patdi ane dhama'
ખોડીયાર મંદિર ભાવનગર ના રાજપરા મા આવેલુ છે..
Bagdana bapa shitaram nu mandir
Sir virpur (Rajkot), dada bhagavan (kamrej ,Surat)
Junagda thi bhavnatha ma je sacha Digmbar hoy te bar nati Aavta murgi kud ma aem khe chhe
Police constable syllabus mathi bharat culture topics che aep lavjo lecture. Sir request che
Parab and satadhar (junagadh),Rajpara (bhavnagar) aa best che te karavjo
Sir હાલમાં ચાલી રહેલ પોલીસ ભરતી માં જે વરસના ટોપીક છે તે બધા ચલવજો
વધારે કય ખબર નથી પણ
ભવનાથ મૃગીકુંડ ની વાત એક લોકવાયકા છે
Sir બાવકા નુ શીવમંદિર એક સાબરકાંઠા જિલ્લામાં પણ છે ને
Sir gandhinagar ma
Vashaniya mahadev mandir ane Hanumanji madir se tya janmathima ma મેરો bharaya se
સર, થઈ શકે તો સવારે લાઈવ આવો ને current affair નો લેક્ચર લેવા...
Sir MEHASANA MA EK JAIN MANDIR bi aavelu chhe new busstand ni baju ma ena vise bi lejo
Ne aa badhi pdf plz combine krjo❤❤
સર સંસ્કૃતિક વારસો ક્યારે પૂરો કારસો ને pdf kyare મળશે price થી બનાવીને એપ માં બુક મૂકી દો ને આમે વાટે છીએ એક્ઝામ નજીક છે તો
Aanand maa kshemkalya ni mata nu mandir che
Surya mandir badha baki
Bhadla gel mataji
Higraj mate pakishtan
cast Sindhi
Sir panchmal maa chandangadh pase khodiyarmata numandircheee
Ko
મસ્ત ભણાવો છો સર....પણ..અવનઋષિ નય.❎ .....ચવનઋષિ ✅
Sir Amara dwarka Jilla ma amari baju ma hathla gaam che.tya bau junu Shani mandir che!
Devaraj dham modasa?
Sir galteshvar tample ma shivling kem nahi
Sir a બધી pdf malse ખરા ટેલીગ્રામ chanel mA
સર તમે ક્યાં ગાયબ થઈ ગયા exam najik છે plz સર
Khodal Maa nu sachu nam sir aapjo...sachu name su chhe?????
Janbai
Varana ખોડીયાર માતાજી
Kuch ma haji pir ni dargha bov j prakhiyat che
pdf kyare malse sir
Pdf sema malse???
સર pdf kyare મળશે
❤❤
પાલીતાણા નાં જૈન મંદિરો,
સ્વામીના ગઢડા મંદિર,
ઉત્કંઠેશ્વર/ઊંટડિયા મહાદેવ મંદિર,
બગદાણા બાપા સીતારામ મંદિર,
સતાધાર,
પરબ વાવડી/પરબ ધામ,
વીરપુર જલારામ બાપા મંદિર,
વડતાલ સ્વામિનારાયણ મંદિર,
આટલું બાકી છે સર બાકી બધું આવી ગયુ છે લગભગ લગભગ
Parab
Thank you sir