મટન બિરયાની બનાવવાની સૌથી સરળ રીત | Easy Mutton Biryani Recipe | Hyderabadi Biryani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 63

  • @aarohivasava7363
    @aarohivasava7363 ปีที่แล้ว +4

    સરસ વીડિયો મોટા ભાગે કોઈ પણ રેસીપી વીડિયો ગુજરાતી આવતા જ નથી એટલે ખુબ સરસ લાગે છે.. કોન્ગ્રેચ્યુલેશન

  • @VinaParmar-r4g
    @VinaParmar-r4g ปีที่แล้ว +1

    ખુબ જ સરસ ભાઈ

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 ปีที่แล้ว

    😊ઢાબા જેવા સ્વાદ સાથે ટેસ્ટી મટન બિરયાની બનાવવાની સૌથી સરળ રીત અને મસાલાદાર રેસીપી👌👍

  • @Ronakchavda7
    @Ronakchavda7 ปีที่แล้ว +3

    ખુબજ સરસ

  • @Luxary_starr__09
    @Luxary_starr__09 3 ปีที่แล้ว +6

    Best video yummy biryani 😍😍

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  3 ปีที่แล้ว

      વિડિઓ જોવા બદલ આભાર 🙌
      તમને આપણી આ ચેનલ ના વિડિઓ પસંદ આવતા હોય તો વિડિઓ ને તમારા મિત્રો અને સગા- સબંઘીઓ સાથે વોટ્સઅપ પર શેર કરતા રહેજો જેથી આપણી આ ચેનલના વિડિઓ થી બધા લાભ લઈ શકે.

  • @VasavaRahul-f6k
    @VasavaRahul-f6k หลายเดือนก่อน +1

    जबर्दस्त

  • @faiyazdhukka
    @faiyazdhukka ปีที่แล้ว

    Saras bhai

  • @taravora2028
    @taravora2028 ปีที่แล้ว

    ખુબજ સરસ બિરીયાની બનાવી

  • @HardikGaliyel
    @HardikGaliyel ปีที่แล้ว

    Thanks તમારી કારણે હું બિરીયાની બનાવતા શીખી ગઈ.

  • @hasmukhparmar535
    @hasmukhparmar535 3 ปีที่แล้ว +2

    મુખ્તાર હુસેન ભાઈ ખુબજ સુંદર રીતે સમજાવ્યું છે સલામ જનાબ તમને

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  3 ปีที่แล้ว

      વિડિઓ જોવા બદલ આભાર 🙌
      તમને આપણી આ ચેનલ ના વિડિઓ પસંદ આવતા હોય તો વિડિઓ ને તમારા મિત્રો અને સગા- સબંઘીઓ સાથે વોટ્સઅપ પર શેર કરતા રહેજો જેથી આપણી આ ચેનલના વિડિઓ થી બધા લાભ લઈ શકે.

  • @pashabhaiparmar
    @pashabhaiparmar ปีที่แล้ว

    Jordar

  • @niranjanbhailakkad1077
    @niranjanbhailakkad1077 2 ปีที่แล้ว +1

    Sares good 👌👌👌👍👍

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  2 ปีที่แล้ว

      વિડિઓ જોવા બદલ આભાર, આવા વિડિઓ દરરોજ જોવા માટે ચેનલ ને subscribe કરવાનું ના ભુલતા

  • @ilumaisuria4054
    @ilumaisuria4054 3 ปีที่แล้ว +3

    Very nice yummy recipe thanks bro i like non vej

    • @ilumaisuria4054
      @ilumaisuria4054 3 ปีที่แล้ว +1

      I’m from the U . S . A ok bro i like non veg thanks bro

  • @irfanakadival8569
    @irfanakadival8569 ปีที่แล้ว

    Very nice 🎉

  • @tarannumpirjada1070
    @tarannumpirjada1070 2 ปีที่แล้ว +1

    Nice

  • @karunaabdar6984
    @karunaabdar6984 2 ปีที่แล้ว +1

    સરસ છે.

  • @YasinPathan-v8v
    @YasinPathan-v8v ปีที่แล้ว

    Saras

  • @l.s.thakor9495
    @l.s.thakor9495 3 ปีที่แล้ว +1

    સરસ ભાઈ

  • @musarratjahan6595
    @musarratjahan6595 ปีที่แล้ว

    Very nice Mukhtar keep it up

  • @બુધાભાઈમકવાણા-ટ9સ
    @બુધાભાઈમકવાણા-ટ9સ 2 ปีที่แล้ว +1

    સરસ હો ભાઇ

  • @shaikhmohsin162
    @shaikhmohsin162 3 ปีที่แล้ว +1

    Amdavad ma bhathiyara je marriage ma biryani banave che teni recipe lavo ne.
    Nice video bhai. 👌👌👌👌

  • @vahorasamir4868
    @vahorasamir4868 2 ปีที่แล้ว

    માસા અલ્લાહ મુખતારભાઈ

  • @JayeshRana-u7v
    @JayeshRana-u7v ปีที่แล้ว

    આવડી ગયું મારા મોટાભાઈ આવડી ગયું 🙏🙏😘

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  ปีที่แล้ว

      વિડિઓ જોવા બદલ આભાર, આવા વિડિઓ દરરોજ જોવા માટે ચેનલ ને subscribe કરવાનું ના ભુલતા.
      જો તમને અમારા વીડિયો પસંદ આવ્યા હોય તો થઈ શકે એટલા like કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે થઈ શકે એટલા share કરજો.🙌

  • @vimalchauhan457
    @vimalchauhan457 2 ปีที่แล้ว

    Soperb sir

  • @prayersonfrank2320
    @prayersonfrank2320 ปีที่แล้ว

    kharekhar tamari darek recipe khub j sehli rite hoy chhe,,,,Bane to bhathiyara jevi j biriyani ni daal Eva j test made te banavta shikhvadsho

  • @vickykhimsuriya3823
    @vickykhimsuriya3823 3 ปีที่แล้ว +1

    Nice biriyani

  • @hasmukhrathod2588
    @hasmukhrathod2588 3 ปีที่แล้ว +1

    Very nice

  • @vishuthakor1993
    @vishuthakor1993 2 ปีที่แล้ว

    Ok saras

  • @solis_lovar_
    @solis_lovar_ 2 ปีที่แล้ว

    Super

  • @BagdaJentibhai
    @BagdaJentibhai 6 หลายเดือนก่อน

    મુખ્તાર ભાઈ નવા રસોઈ ના વિડીઓ મુકો તો સારું

  • @mukeshbhaitrikambhaisolank587
    @mukeshbhaitrikambhaisolank587 2 ปีที่แล้ว

    સરસ

  • @bhoomishah7832
    @bhoomishah7832 ปีที่แล้ว

    Bheja recipe plz

  • @l.s.thakor9495
    @l.s.thakor9495 3 ปีที่แล้ว

    વવહા સું vatse

  • @patelparvat9535
    @patelparvat9535 4 หลายเดือนก่อน

    🎉

  • @navingajjar7459
    @navingajjar7459 2 ปีที่แล้ว +1

    mare pakodi banavta sikhvuche

  • @RadheKrishna-nf4cr
    @RadheKrishna-nf4cr 2 ปีที่แล้ว

    પાવ ભાજી બનાવો ને

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  2 ปีที่แล้ว

      તમે આ વિડિઓ જોઈ લો - th-cam.com/video/-_UP5PsqBrg/w-d-xo.html

  • @monu0787
    @monu0787 3 ปีที่แล้ว +5

    છાશનો મસાલો અને મસાલા છાશ બનાવવાની રીત શીખવાડો🥛

  • @Hayat_khan19
    @Hayat_khan19 3 ปีที่แล้ว +1

    ભાઈ પનીર ભુરજી બનાવવાની રેસીપી અપલોડ કરો.

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  3 ปีที่แล้ว

      ઇનશાઅલ્લાહ ભાઈ થોડાક દિવસો માં વિડિઓ આવી જશે

  • @mukeshbhaitrikambhaisolank587
    @mukeshbhaitrikambhaisolank587 2 ปีที่แล้ว

    દાલ ગોસ નુ રેસીપી

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  2 ปีที่แล้ว

      ભાઈ આ વિડિઓ જોઈ લો - th-cam.com/video/xkgk4qORADs/w-d-xo.html

  • @ruthmecwan6258
    @ruthmecwan6258 2 ปีที่แล้ว

    How to make chicken biriyani

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  2 ปีที่แล้ว

      Check out this video - th-cam.com/video/quYOAVoAwpA/w-d-xo.html

  • @jaymahakalimaa5437
    @jaymahakalimaa5437 2 ปีที่แล้ว

    Thanks

  • @razakmomin9012
    @razakmomin9012 6 หลายเดือนก่อน

    ગ્રીન મટન કેવી રીતે બને તેનો વિડિયો અપલોડ કરશો

  • @jayeshmj07
    @jayeshmj07 2 ปีที่แล้ว

    હેલો,
    લગ્નમાં હોય છે તેવી વેજ બિરયાની/અકની બનાવવાની રીત શીખવો ને..

  • @sushilpatel2100
    @sushilpatel2100 2 ปีที่แล้ว

    Bhare la bhinda ni rit

  • @mitalrathod985
    @mitalrathod985 2 ปีที่แล้ว

    ચાવલને પીળો રંગ કેવી રીતે કરી શકાય

  • @BagdaJentibhai
    @BagdaJentibhai 6 หลายเดือนก่อน

    નવા વિડીઓ મુકો

  • @ramindersingh53
    @ramindersingh53 2 ปีที่แล้ว

    Nice