પોંગલ કોદરીનું અને ચટણી કોપરાની, અદભુત જુગલબંદી l Kodo millet Pongal and coconut chutney |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 92

  • @rajanikantsavla8611
    @rajanikantsavla8611 ปีที่แล้ว +14

    ભાઇ આપનો વીડીઓ હુ ઘણા સમય થયા જોઉ છુ અને ખુબજ ગઞે છે ભાઇ વીડીયો જોઇને કમેટ લખવા નુ મન થાય પણ વળી મનમા થાય કે મારે જે કહેવિ નુ છે તે બીજી ઘમો કમેટ મા હોય એટલે
    ન ખૌ પણ આજે જાત ને રોકી ન શક્યો ભાઇ આપ વીડીઓ બનાવવા મા ઘણી હત ઉઠાવો છો એ દેખાઇ આવે છે અને એ બાબત મા આપમા અપાર ત્રમતા છે લેખક કહો કે પ્રોડયુસર કહો કે સંગીત કાર કહો કે ગીતકાર કહો કે ડાયેટીશાયન કહોકે એકે હજારિ છો કોઇ પણ ફુડ હોય આપ કેટલુ બધુ જાણો છો અને દરશકો ને પણ જાણ કારી આપો છો વાર તોવાર વૈજ્ઞાનિક વાતો ઓહો કેટલુ જ્ઞાન આપમા ભરેલુ છે અને આપનો અવાજ પણ રેડીયો એનાઉન્સર જેવો મધુર લાગે છે આધુનીક જુની વાતો એકે એક વસ્તુ ની પાછળ નુ ર.સ્ય હેતુ આપની શબ્દ રચના દયા ભાવ પ્રકુતી પ્રત્યે પ્રેમ અમાપ છે આપના સંસ્કાર ઉચા છે ધર્મ ભાવનિ પણ કેટલી બધી છે હેનત ખંત લગન પણ ઘણી બધી મર્યાદા પણ કેટલી બધી ખરેખર ભાઇ આપ એક હરતી ફરતી યુનિવર્સિટી જેવા છો હજીતો ઘણુ મનમા છે પણ કેટલુ કહુ ખરેખર આપ પ્રત્યે ખુબ અહો ભાવ છે ભાઇ આપ ઘણી એવી જાણકારી આપો કે એ કયાય
    થી ન મળે આટલુ બધુ જ્ઞાન કયાથી મેળવ્યુ વળી આપના જીવન સાથી પણ આપના ખભે ખભા મીલાવીને ચાલે છે કેટલુ અહૉ ભાગ્ય કહેવાય આપ હંમેશા આવાજ વીડીયો બનાવ તા રહો એવીજ ભાવના

    • @Swadsamhita
      @Swadsamhita  ปีที่แล้ว +1

      દરેક ક્ષણે કંઈક નવું જાણી લેવાની શીખી લેવાની ખેવના અને કોઈ ને કહી દેવાથી એ પરમેનન્ટ યાદ રહી જાય એટલે કહેતો રહું છું. 🙏🙏

    • @rajanikantsavla8611
      @rajanikantsavla8611 ปีที่แล้ว

      @@Swadsamhita જવાબ માટે ખુબ ખુબ ધ્નયવાદ

  • @minnishiva
    @minnishiva 11 หลายเดือนก่อน +1

    Both of you are so simple & down to earth!!
    Both of you work so hard.
    Its increasingly rare to see a couple like you .
    U both Compliment each other .
    So sensible & balanced .
    Stay Khush , Always🙌🙌🙌🙏

    • @Swadsamhita
      @Swadsamhita  11 หลายเดือนก่อน +1

      Thank you so much 😀

    • @smitasheth6202
      @smitasheth6202 5 หลายเดือนก่อน +1

      Very true ....lovely unique couple.sensible n well balanced. We love all your videos unique recipes n natures information.no words to express

  • @nipurnapatel9070
    @nipurnapatel9070 ปีที่แล้ว

    Tamari badhi recipe mast hoy6 Ane rajuat pn superb

  • @niranjansharma342
    @niranjansharma342 ปีที่แล้ว +2

    आनंद ही आनंद बहुत ही मनमोहक प्रस्तुति और बहुत ही बढ़िया तरीके से बनाया ग‌ई ये रसपि और बहुत ही सुन्दर फोटो ग्राफी मन प्रसन्न हो गया
    🌹🌹 जय श्री कृष्णा जी 🌹🌹

  • @nitapatel1510
    @nitapatel1510 ปีที่แล้ว +1

    Very nice recipe 👌👌❤🙏

  • @swatimakwana3682
    @swatimakwana3682 ปีที่แล้ว +1

    Jay hind very nice recipe 👌👌 drown short very very beautiful 👌

  • @dipikapatel8306
    @dipikapatel8306 ปีที่แล้ว

    Khub sundar recipe ane ati sundar mahiti healthy video 👌👌👌

  • @rikypatel
    @rikypatel ปีที่แล้ว +2

    I just started watching your channel. It is beautiful with your healhty tips and emphasis on healthy food - millet, nature, yoga and etc.
    Please do tell who is the musician with flute and alap? Such as at 15:19 lapse. Really good choice

    • @Swadsamhita
      @Swadsamhita  ปีที่แล้ว

      By the grace of God, The musician, composer, and vocalist is Nirmal Bhagat(myself) 😊😊👍

    • @rikypatel
      @rikypatel 11 หลายเดือนก่อน

      Wow that is amazing, truly wonderful. Where do i find such composition? Is it not available onlibe?

  • @vinodchandramahisuri7791
    @vinodchandramahisuri7791 ปีที่แล้ว +3

    In your episodes most beautiful things are the background music of flute, Aalap by the singer, open landscape, greenery, birds, natural scenery and open sky. All these combination gives me very pleasing spiritual peace in my heart. I am NRI living in Australia, migrated from India from Vadodara since last 30 years. I like all your episodes. I wish some time when I come to Vadodara, I would like to visit you if you allow me.

  • @jayshreepandya445
    @jayshreepandya445 8 หลายเดือนก่อน

    વંદે માતરમ વેરી નાઇસ

  • @kokilagurjar2923
    @kokilagurjar2923 9 หลายเดือนก่อน

    Very good ❤

  • @rannatrivedi2508
    @rannatrivedi2508 11 หลายเดือนก่อน

    Very nice 👍

  • @navinjoshi6613
    @navinjoshi6613 ปีที่แล้ว

    Yummy & healthy recipes

  • @venzym3126
    @venzym3126 ปีที่แล้ว

    Very nice recipe and surroundings and the background music 💕💕👌👌

  • @nipurnapatel9070
    @nipurnapatel9070 ปีที่แล้ว

    Very nice

  • @hetalvyas1578
    @hetalvyas1578 ปีที่แล้ว +2

    I really appreciate both of you!
    I live in Canada. I like the background music very much.
    It gives so much relaxation.
    You have a good knowledge of food. You are like a mobile library of food. Very good combination of husband and wife. She is really a good cook. Keep it up 👍

  • @nitasolanki3973
    @nitasolanki3973 ปีที่แล้ว

    Bahu maja avi, ❤

  • @dipupatel436
    @dipupatel436 ปีที่แล้ว +2

    Varsaadi mousam ne sadu bhojan bov saras recipi uncle unti mara tmne Jay parmatma

  • @rupasur5514
    @rupasur5514 ปีที่แล้ว

    South Indian cuisine.. Nice🍀☘️🌿

  • @jayshreevora7049
    @jayshreevora7049 ปีที่แล้ว

    Khubaj saras recipes, nayanramya khetaro na drashy joine man khub prafullit thay che tya Pahochi javanu, saras majanu sangeet!!! Ahladak anubhav aape chhee, thank you…. Rhoda samaythi videos CANADA Toronto thi niharu chhu

  • @vijaykumarzala1836
    @vijaykumarzala1836 ปีที่แล้ว +1

    me too .

  • @SushilaRathod-h3v
    @SushilaRathod-h3v 2 หลายเดือนก่อน

    Me too wery wery nice videos

  • @JP-cs4oq
    @JP-cs4oq ปีที่แล้ว

    Me too 🙌🏻

  • @lakkirajsinhchudasama8608
    @lakkirajsinhchudasama8608 ปีที่แล้ว

    સર મેં યૂટ્યુબ ના માધ્યમ થી ખુબ બધા વિડિયો જોયા છે પણ આપ ના વીડિયો જેવા મેં હજુ સુધી નહિ જોયા ખૂબ મજા આવે છે કેમ કે આપ ના વીડિયો મા જે બેકગ્રાઉન્ડ સંગીત છે અદભુત છે આપ નો વોઇસ પણ ખૂબ જ સુંદર છે ખરેખર મજા આવે છે. આપ આવી ને આવી પ્રગતિ કરો એવી મહાદેવ અને મારા માતાજી ને પ્રાથના કરૂ છું.🙏🙏🙏

    • @lakkirajsinhchudasama8608
      @lakkirajsinhchudasama8608 ปีที่แล้ว

      કોઈ દિવસ રાજકોટ ઉપલેટા બાજુ આવો તો મને મળજો હું પણ આપ ને જમવા મા મજા કરાવીશ આપ ને ખુબ ગમશે એ મને વિશ્વાસ છે.

    • @Swadsamhita
      @Swadsamhita  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર. 🙏🙏🙏

  • @bhavnajoshi5506
    @bhavnajoshi5506 ปีที่แล้ว

    I made it yesterday for dinner. Simply supereb receipe, I used to make only kodri khichdi but seen something different receipe and tried it. Thank you so much for sharing this supereb receipe. 😊

  • @raxasevak8456
    @raxasevak8456 ปีที่แล้ว

    Aa tamaru farm che.. ? Very nice farm

  • @surekhadesai9226
    @surekhadesai9226 ปีที่แล้ว

    Very nice Recipe.

  • @krishnathaker3216
    @krishnathaker3216 8 หลายเดือนก่อน

    Me too

  • @renurathod3603
    @renurathod3603 ปีที่แล้ว +2

    લીંબોળી થી રમવાનું સદભાગ્ય સાંપડયું નથી, પણ તમારા વિડીઓ જોવાનું મળયું.મુંબઈ માં કોદરી કરીયાણા ની દુકાન માં સહેલાઈ થી મળતી નથી. સુપર ફુડ બનાવવા બદલ ધન્યવાદ.

  • @pushpabhagat3715
    @pushpabhagat3715 ปีที่แล้ว

    Very nice Ramkabir

  • @ninty6
    @ninty6 ปีที่แล้ว

    Vah bhai vah mango 🥭 todvani maja

  • @jyotipatel7453
    @jyotipatel7453 ปีที่แล้ว

    So very healthy recipe 🙏

    • @vandanabadheka8358
      @vandanabadheka8358 ปีที่แล้ว

      સ્વાદિષ્ટ રેસીપી.

  • @rinkupeterson8689
    @rinkupeterson8689 ปีที่แล้ว

    Good idea, I love pongal but because of too much rice, I didn’t make it!

  • @sunipatel9761
    @sunipatel9761 ปีที่แล้ว

    આ વીડીયો નવો જોવા મળીયો બહુ સરસ

  • @pateldishva7532
    @pateldishva7532 ปีที่แล้ว

    Saras 👌👌

  • @romilpatoriya1714
    @romilpatoriya1714 ปีที่แล้ว

    Saras

  • @nipurnapatel9070
    @nipurnapatel9070 ปีที่แล้ว

    23:00

  • @ap5rcplanes147
    @ap5rcplanes147 6 หลายเดือนก่อน

    Jay Shree Krishna Nirmalbhai ane Sunayanaben. Thank you very much for huge informative videos about our culture, old traditions and all our healthy food recipes. We are fond of your watching your videos and learn a lot from it. I see in this video that you have planted Kesar mangoes plants in your farm. (UHDP) Would you let me know where you purchased from or any good reliable known Nursery for Kesar Mango plants??? I live in ANAND.

    • @Swadsamhita
      @Swadsamhita  6 หลายเดือนก่อน

      I had purchased from Bilimora

  • @rupasur5514
    @rupasur5514 ปีที่แล้ว

    Aame loko masoor dal ni pan khuichdi banaviye che . Garlic ginger paste ane onion thi bane che...

  • @hetalthakor-yz3wt
    @hetalthakor-yz3wt ปีที่แล้ว

    me too

  • @RajeshPatel-uc5cp
    @RajeshPatel-uc5cp ปีที่แล้ว +1

    Ramkabir

  • @RJPatel-rm2bn
    @RJPatel-rm2bn ปีที่แล้ว

    Sir very nice pela job karta hata?. Tamaru nature khub saras che. Aunty no svabhav shant che. gamde raho cho k vadima recipe bhu mast hoy che weight loss and hair mate pan tips apso.from jamnagar.

    • @Swadsamhita
      @Swadsamhita  ปีที่แล้ว

      અમારો વડોદરામાં રેકોર્ડિંગ સ્ટુડિયો છે એથી વડોદરામાં જ રહીએ છીએ. જોબ શરૂઆતમાં 2 વરસ કરેલી પછી નાના બિઝનેસ કર્યા. પાર્ટટાઈમ મા પેઈન્ટીંગ, સંગીત અને યોગ ત્રણેય શિખવવા જતો.

  • @jayshreevora7049
    @jayshreevora7049 ปีที่แล้ว

    Kodo millet ane ahi maltu quinoa. ekaj kahevay? Pl. reply karsho…..

    • @Swadsamhita
      @Swadsamhita  ปีที่แล้ว +1

      ના જી. કૂડો મીલેટ એટલે કોદરી. કીનવા પણ એક અલગ મીલેટ છે.

    • @jayshreevora7049
      @jayshreevora7049 ปีที่แล้ว

      Thank you so much

  • @rahulchavada2367
    @rahulchavada2367 ปีที่แล้ว

    Green tea ☕ AAP sikhvado 🙏🙏

  • @omdevsinhgohil9940
    @omdevsinhgohil9940 ปีที่แล้ว

    તમારી ak અંક vatama ketlu janvanu mde6

  • @nikunjpatel6219
    @nikunjpatel6219 ปีที่แล้ว

    મી ટુ

  • @dipikapatel8306
    @dipikapatel8306 ปีที่แล้ว

    Mug ni daal shekya pachi kem palalvani !!!!!

  • @bhupendrasinhzala563
    @bhupendrasinhzala563 ปีที่แล้ว

    સર ઈસ્વર ની કૃપા પુન્ય હોય તોજ કુદરત ના ખોળે આનંદ માણીશકાય

  • @RJPatel-rm2bn
    @RJPatel-rm2bn ปีที่แล้ว

    Mee too. Sir mango sell Karo Cho.

    • @Swadsamhita
      @Swadsamhita  ปีที่แล้ว

      ના,
      કેરી અમે અને અમારી બે બહેનોને થાય એટલી જ છે

  • @shailendrasinhatodariya8254
    @shailendrasinhatodariya8254 ปีที่แล้ว

    Sir ramkabir

    • @Swadsamhita
      @Swadsamhita  ปีที่แล้ว

      રામકબીર શૈલેષ ભાઈ

  • @rampatel1867
    @rampatel1867 ปีที่แล้ว

    કોદરી એટલે મોરિયો?

  • @dipikapatel8306
    @dipikapatel8306 ปีที่แล้ว

    Chatni ma limboo nahi nakhvanu ??

    • @Swadsamhita
      @Swadsamhita  ปีที่แล้ว

      નાખી શકાય

  • @kritalparmar7941
    @kritalparmar7941 ปีที่แล้ว

    Khali khetar saru nathi laagtu

    • @Swadsamhita
      @Swadsamhita  ปีที่แล้ว

      હા પણ એ ય જરૂરી છે

  • @rajanikantsavla8611
    @rajanikantsavla8611 ปีที่แล้ว

    ભાઇ તરયજ જવાબ માટે આભાર પણ એક સવાલ ની સ્કુરણા થઇ આપના મુખેથી ઘણી વાર સાંભળ્યુ છે કે આ વસ્તુ નુઅમારા સમાજ મા વધારે ચલણ છે તો ભાઇ આપ કયા સમાજ થી છો કાય અવિવેક હોય તો ક્ષમા કરશો

    • @Swadsamhita
      @Swadsamhita  ปีที่แล้ว

      ઉદા ભગત સમાજ વડોદરા જિલ્લામાં તથા છોટાઉદેપુર જિલ્લામાં ફેલાયેલો છે

    • @rajanikantsavla8611
      @rajanikantsavla8611 ปีที่แล้ว

      @@Swadsamhita ભાઇ જવાબ માટે ખુબ ખુબ ધ્નયવાદ

  • @djoshi5557
    @djoshi5557 ปีที่แล้ว

    Tame kodera ni khichadi banavi amaragher vadu gam Amara kheterma kodera myth Tal tuver that’a hata pani Irishaabhav ne lodge Chhodi Devi padyu koderane khadaveta hata e Dano Moto hato ane pilash padto hato tyare Anne ani Kumar na ha to janta hata anathi lohi badhe chokha karta item hatu Koperani Cherenkov Saras banavi dhirendrabala joshi vadodera

  • @gj_41
    @gj_41 ปีที่แล้ว

    Kodri to lal rang ni hoie ne?

  • @krishnagosvami864
    @krishnagosvami864 ปีที่แล้ว

    Tamara pratyek vlog rassabher sahityik ne sanakrtik hoy che avu sarjan koi nu pun nathi

  • @ninty6
    @ninty6 ปีที่แล้ว

    Mi tu

  • @Shreee134
    @Shreee134 ปีที่แล้ว

    10:27 10:31 🤔🤔તમે video બનાવે તે દરમ્યાન પજ *જળ* શબ્દ નો ઉપયોગ કરો છો કે video ના બને ત્યારે રોજિંદા જીવનમાં પણ...

    • @Swadsamhita
      @Swadsamhita  ปีที่แล้ว

      રોજીંદા જીવનમા બોલીએ છીએ એટલે આદત છે

  • @ritz0p161
    @ritz0p161 ปีที่แล้ว

    Me too

  • @nipurnapatel9070
    @nipurnapatel9070 ปีที่แล้ว

    23:00

  • @gardenlakesfoodandbeverage1206
    @gardenlakesfoodandbeverage1206 ปีที่แล้ว

    me too

  • @bhupendrasinhzala563
    @bhupendrasinhzala563 ปีที่แล้ว

    ME too