દારુડીયા ની જમીન//Gujarati Comedy Video//કોમેડી વીડીયો SB HINDUSTANI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • આ વિડીયો મનોરંજન માટે બનાવેલ છે. આ વિડીયો ને વાસ્તવિકતા થી કોઈજ સંબંધ નથી.....
    ***અમારા વિડીયોમા અમે કોઇપણ જાતી-ધર્મ નો વિરોધ કરતા નથી****
    અમારા દરેક વિડીયો ફેમીલી સાથે જોઈ સકાય છે
    અમારી ચેનલના વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી
    Director:-Balwantsinh Vamaiya
    Story by:-Vaghubha & Zalubha
    Editor :-Bharatsinh Vamaiya & Balwantsinh Vamaiya
    Camera men:-Bharatsinh & Balwantsinh
    Acting :-Mahindarsinh,,Mafukaka,,D.K,,
    Bharatsinh,,Balwantsinh,,vaghubha,,
    Bhupatsinh,,Jalubha,,Abhisak,,Bhavesh,, Bharatsinh
    Music:-Sargam Music Studio
    New Chenal SB OFFICIAL PATAN / @sbofficialpatan3373
    my new chennl SB HINDUSTANI Vlog & Blooper / @sb.hindustanivlogblooper
    my facebook page link- / sbhindustanibharat

ความคิดเห็น • 663

  • @gujaraticomedyvideo9144
    @gujaraticomedyvideo9144 2 ปีที่แล้ว +9

    વાહ વાધુભા વાહ એકદમ દારૂડિયા જેવી એક્ટિંગ 🤣🤣

  • @krish__44___12
    @krish__44___12 2 ปีที่แล้ว +52

    મારી કમેન્ટ વાંચે છે તેમના મા-બાપ ને ભગવાન સુખી રાખે #JAY MATAJI🙏🙏

  • @govindthakor7808
    @govindthakor7808 2 ปีที่แล้ว +25

    જય માતાજી 🙏🙏એસ. બી. હિન્દુસ્તાની આખી ટીમ ને મા જગત જનની પૂરબાફોઈ પ્રગતિ અને તંદુરસ્તી તેમજ આખી ટીમ આવાજ નવા વિડીયો ચાહકો સૂધી પહોચાડતા રહો અને એક સમય માતાજી એવો લાવે કે આખો ભારત દેશ તેમના વિડીયો જોવે અને તેમની ટીમ એક આગવી ઓળખ બને તેવી વહેલી સવારે પ્રાથના અને અરજ કરીએ છીએ 🙏 🙏

  • @sandipdesaiytff8361
    @sandipdesaiytff8361 2 ปีที่แล้ว +5

    જોરદાર વિડ્યો ફૂલ સપોર્ટ જય હરસિદ્ધિ માતાજી

  • @patelshailesh6675
    @patelshailesh6675 2 ปีที่แล้ว +13

    *"દુ:ખ ના સમયે મન મક્કમ" રાખજો.*
    *અને "સુખ" ના સમયે "મન શાંત" રાખજો.*
    *કારણ કે આ બંને સમય "મન" "વિચલીત" થઈ શકે છે.*
    *🌻Good Morning🌻*
    *👑જય દ્વાཞiકાDHiશ👑*

  • @ravalsanjay1668
    @ravalsanjay1668 2 ปีที่แล้ว +7

    હા મોજ હા

  • @lalsangdarbar1662
    @lalsangdarbar1662 2 ปีที่แล้ว +9

    હા વાઘુભા મોજ આવીગઈ

  • @Royalgujarati45
    @Royalgujarati45 2 ปีที่แล้ว +22

    મજા આવી ગઈ હો ખુબ જ સરસ કોમેડી વિડિયો છે હંસી હસી પેટમાં દુઃખવા આવી જાય મારા ઘરના બધા તમારા વિડીયા રોજ દેખેં છે 🙏🙏🙏🙏 જય ગોગા મહારાજ 🙏જય માતાજી 🙏
    જય ચોરાસી ખાતા દેવ 🙏🙏જય પુરબાફઈ માં🙏જય મહાદેવ 🙏જય સધી માં 🙏
    જય સિકોતર માં 🙏જય દ્વારકાધીશ 🙏
    જય ચામુંડા માતાજી 🙏જય ચેહર માં 🙏
    જય મહાકાળી માં 🙏જય હનુમાન દાદા 🙏
    જય મોમાઈ માં 🙏જય સરસ્વતી માતા 🙏જય ગુરુદેવ 🙏
    જય ભૈરવ દાદા 🙏જય દશામાં 🙏
    જય વિહત માં 🙏જય મેલડી માતાજી 🙏
    જય હરિસિધ્ધી માં 🙏જય વડવાળા 🙏
    જય વિર મહારાજ 🙏જય જોગણી માતાના🙏જય જોગમાયા માં🙏જય મોગલ માં 🙏
    જય બહુચર માં 🙏જય રામદેવપીર 🙏જય રામબાઈ માં🙏જય જહું માતા🙏જય વેરાઈ માં 🙏જય બાબરા મામા 🙏જય ખેતરપાળ દાદા 🙏જય‌ ઝોપડી માં 🙏જય હિંગળાજ માં🙏 જય દીપો માં 🙏 જય શક્તિ માં 🙏 જય ખોડીયાર માં 🙏 જય લાધી માં 🙏 જય નાગેશ્વરી માં 🙏 જય સ્વામિનારાયણ 🙏જય અર્બુદ માં 🙏 જય ભગવતી માં 🙏જય બ્રાહ્મણી માં 🙏 જય જીવણપુરી દાદા 🙏 જય લાખેચરી માં 🙏 જય આશાપુરા માં 🙏 જય નડેશ્વરી માં 🙏

  • @vihatramdijital3293
    @vihatramdijital3293 2 ปีที่แล้ว +12

    જય ગોગા બાપા 🙏🙏🌹🌹🌹🌹

  • @govindthakor118
    @govindthakor118 2 ปีที่แล้ว +4

    વાહ. લાગુ. ભાગ. ની. કોમેડી. બઘા. મિત્રો. ને.મહાકાલી. ના. આશીર્વાદ👼🙏🙏

  • @dharamshipatel6399
    @dharamshipatel6399 2 ปีที่แล้ว +5

    જયમાતાજી। બધા। મિત્રો ને
    હિરાની। લુટ। નો. નવોભાઞ। જલદી। મોકલો
    દારૂડિયાની। જમીન। નોભાગ। સરસ। હતો
    આગળ। ભાગ। લંબાવજો
    વાઘુજી। દારૂડિયાના। રોલમા। પરફેટ।
    ઉતરીજાયછે। ખુબસરસ। જોવાની। ખુબ।
    મજાઆવેછે। તમારી। ટીમ। ખુબ। આગળ। વધે

  • @thakormaulik1296
    @thakormaulik1296 2 ปีที่แล้ว +6

    જય મેલડી માં બધા મિત્રો ને,🙏🙏🙏🙏♥️♥️♥️♥️

  • @akhatdigital1
    @akhatdigital1 2 ปีที่แล้ว +8

    જય માતાજી મહેન્દ્રસિંહ ફ્રેમ વિક્રમ મકવાણા

  • @babarjithakor1429
    @babarjithakor1429 2 ปีที่แล้ว +6

    ખુબ સરસ વિડીયો બનાવ્યો તે બદલ ખુબ ખુબ અભિનંદન મિત્રો જય માતાજી બંધા મિત્રો ને

  • @nikuleditkaroda6291
    @nikuleditkaroda6291 2 ปีที่แล้ว +9

    Morning Jay Mataji

  • @MansungThakor3330
    @MansungThakor3330 2 ปีที่แล้ว +9

    Super comedy ho ફુલ સપોટ આવી મહેનત કરો અને આગળ વધો
    ચાહક મીત્રો હમેશા સપોટ કરજો
    Gujaratí Ni moj

  • @fullofpower4761
    @fullofpower4761 2 ปีที่แล้ว +5

    JAY mataji

  • @thakorjogaji4487
    @thakorjogaji4487 2 ปีที่แล้ว +6

    જોરદાર હો વાઘુભા તમારી કોમેડી 😀😀😀

  • @patelrasik9838
    @patelrasik9838 2 ปีที่แล้ว +11

    વાહ વાઘુજી વાહ બેવળા નુ પાત્ર બાકી જોરદાર હો જય માતાજી વળીલોને 🙏🙏🙏🙏🙏

  • @Prakash-007
    @Prakash-007 2 ปีที่แล้ว +4

    ha moj ha

  • @jamabhuvaji3714
    @jamabhuvaji3714 2 ปีที่แล้ว +25

    જય મેલડી માં દ્વારકાધીશ 🙏🙌♥️

  • @RAJABHUCHR500
    @RAJABHUCHR500 2 ปีที่แล้ว +3

    🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰સુપર................કોમેડી ...................સે 😍🥰🥰🥰🥰🥰

  • @freefireofficial10m88
    @freefireofficial10m88 2 ปีที่แล้ว +7

    સુભ સવાર બધા મિત્રોને

  • @thakor_hitesh9542
    @thakor_hitesh9542 2 ปีที่แล้ว +5

    જય મેલડી માં🙏🙏🙏🙏🙏

  • @thedhruvi5497
    @thedhruvi5497 2 ปีที่แล้ว +32

    શુભ સવારના 🙏 જય માતાજી 🙏 બધા ભાઈઅોને ખૂબ જ આગળ વધો અેવી 🌷🌷 પુરબાફઈ ને સધી માં ને રોમબાઈ માં🌷🌷 ને પ્રાયૅના 🌻🌺🌻

  • @IPL_Indian_premier_league_0707
    @IPL_Indian_premier_league_0707 2 ปีที่แล้ว +5

    🙏 જય માતાજી બધા મિત્રો ને 🙏

  • @mojilameladivara3531
    @mojilameladivara3531 2 ปีที่แล้ว +4

    ગુડ મોર્નિંગ જય મેલડી માં 🙏 માં મેલડી બધા મિત્રોની મનોકામનાઓ પૂરી કરે તેવી પ્રાથના 🙏 જય મેલડી માં 🙏

  • @thakor_hitesh9542
    @thakor_hitesh9542 2 ปีที่แล้ว +5

    જય સિકોતર માં🙏🙏🙏🙏🙏

  • @user-mw8sf2zk6g
    @user-mw8sf2zk6g 2 ปีที่แล้ว +7

    જય માતાજી 🙏🙏

  • @nareshthakor7829
    @nareshthakor7829 2 ปีที่แล้ว +2

    જોરદાર સમજવા લાયક સે હો ભાઈ

  • @લાલભારાજાબહુચર
    @લાલભારાજાબહુચર 2 ปีที่แล้ว +4

    જય હો પુરબા ફઈ

  • @nfgaming3194
    @nfgaming3194 2 ปีที่แล้ว +35

    દશરત અને‌ વાઘુ ખુબજ મસ્ત એકટિન કરે છે

  • @rushiofical2341
    @rushiofical2341 2 ปีที่แล้ว +7

    જય માતાજી

  • @RadheKrishnaps
    @RadheKrishnaps 2 ปีที่แล้ว +5

    માં શક્તિ તમને બ‌ઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ 🙏🙏

  • @royanvadisedhanimaa1121
    @royanvadisedhanimaa1121 2 ปีที่แล้ว +3

    Jay sedhani maa 🚩🚩🚩

  • @prince_____07
    @prince_____07 2 ปีที่แล้ว +5

    *મકાન રોડ ઉપર હોય તો તેની કિંમત ગણાય.*
    *ખેતર રોડ ઉપર હોય તો તેની કિંમત ગણાય.*
    *પરંતુ જો માણસ રોડ ઉપર હોય તો તેની કોઈ કીમત ગણાતી નથી.*
    🙏*હર હર મહાદેવ*🙏

  • @mansugjithakor9442
    @mansugjithakor9442 2 ปีที่แล้ว +7

    જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 ปีที่แล้ว +3

    જય માતાજી 🙏🙏 ખુબ જ સરસ કોમેડી વીડિયો છે 🤔🤔 ફુમતાળજી સરસ કોમેડી વીડિયો છે 🤔🤔🥀

  • @bachujithakor8556
    @bachujithakor8556 2 ปีที่แล้ว +1

    સુપર હિટ વિડિયો

  • @fuljicahudaryfuljicahudary2645
    @fuljicahudaryfuljicahudary2645 2 ปีที่แล้ว +1

    હા મોજ હા ભાઈ સુપર જય માતાજી

  • @nileshrasana8266
    @nileshrasana8266 2 ปีที่แล้ว +2

    nice

  • @royalgeming2662
    @royalgeming2662 2 ปีที่แล้ว +4

    જય માતાજી હિન્દુસ્તાની ને

  • @sanjayofficail9805
    @sanjayofficail9805 2 ปีที่แล้ว +2

    જોરદાર વિડીયો ❤👍👌🌹🙏

  • @thakkarsatish1452
    @thakkarsatish1452 2 ปีที่แล้ว +3

    સુપપપપપરરરર 👌👌👌

  • @nareshthakor7829
    @nareshthakor7829 2 ปีที่แล้ว +3

    જોરદાર ધમાલ હો ભાઈ

  • @vallabhbhaiamliyar6674
    @vallabhbhaiamliyar6674 2 ปีที่แล้ว +2

    Jordar vidio chhe .badha mitrone Jay mataji.

  • @sanjayedits078
    @sanjayedits078 2 ปีที่แล้ว +1

    સુપર એક્ટિંગ વાધુભા

  • @solakikontubhabhopatsiha9748
    @solakikontubhabhopatsiha9748 2 ปีที่แล้ว +1

    વાઘૂભાનિ.એકટીગ.બવુ.સરસ.હો.મોજ.કરાવિદિધિ

  • @vaghelakiransinh4197
    @vaghelakiransinh4197 2 ปีที่แล้ว +4

    Jay mataji bapu

  • @gautamcreation1657
    @gautamcreation1657 2 ปีที่แล้ว +6

    good morning

  • @Jigneshtriveditopic
    @Jigneshtriveditopic 2 ปีที่แล้ว +2

    Ha maru 500patan ni moj ha

  • @dabhijahubhashihori5771
    @dabhijahubhashihori5771 2 ปีที่แล้ว +1

    Super vaghubha Darudiya ni komedi jordar 👌

  • @akashjagdish8823
    @akashjagdish8823 2 ปีที่แล้ว +50

    વાહ વાઘુજી વાહ મોજ આવી ગય બાકી દારૂડિયા ની એક્ટિંગ તો તમારીજ હો 🙏 જય માતાજી 🙏

    • @sagarmodhera8113
      @sagarmodhera8113 2 ปีที่แล้ว +3

      હા મારું 500 પાટણ હા
      500 પાટણ નામ કેવી રીતે પડ્યું
      માફૂજી મને કહેશો તમે

  • @gogaram_digital_studio
    @gogaram_digital_studio 2 ปีที่แล้ว +3

    Jay goga

  • @user-be8wy5mx1u
    @user-be8wy5mx1u 2 ปีที่แล้ว +3

    गुड मॉर्निंग सभी लोगों को जय जोगमाया जय मां मेलडी बहुत ही अच्छा ऐसे ही प्रगति करते रहे हो जय माता जी

  • @vihat..ram..offlclal.7010
    @vihat..ram..offlclal.7010 2 ปีที่แล้ว +2

    *🙏🌹જય વિહત મા 🌹🙏*
    *🙏🌹જય બાબારી સા 🌹🙏*

  • @chamunda.official.manekpura.
    @chamunda.official.manekpura. 2 ปีที่แล้ว +1

    જય માતાજી બધાં મિત્રો ને આવી ને આવી પ્રગતિ કરો

  • @memasbyGujarati007
    @memasbyGujarati007 2 ปีที่แล้ว +1

    s b hindusatani moj

  • @thakor_hitesh9542
    @thakor_hitesh9542 2 ปีที่แล้ว +3

    જય જોગણી માં🙏🙏🙏🙏🙏

  • @bharatsinhvaghelajaybholen9303
    @bharatsinhvaghelajaybholen9303 2 ปีที่แล้ว +10

    શુભ સવાર જય ભોલેનાથ બધા મિત્રોને

    • @rokstargemar1280
      @rokstargemar1280 2 ปีที่แล้ว

      જયમાં તાજી

    • @ashokthakor955
      @ashokthakor955 2 ปีที่แล้ว

      જય માતાજી બધા ભાઈઓ ને

  • @MUKESHBHA2015BHABHAR
    @MUKESHBHA2015BHABHAR 2 ปีที่แล้ว +1

    જોરદાર

  • @pinyupk4478
    @pinyupk4478 2 ปีที่แล้ว +19

    🙏 ગુડ મોર્નિંગ 🙏 જય માતાજી બધા મિત્રો ને 🙏 જય વિર મહારાજ તમને ખુબ આગળ પ્રગતિ કરો તેવી પ્રાર્થના કરીએ છીએ 🙏 હરપલ હરઘડી હસાવતા રહો તમામ ચાહક મિત્રો ને 🙏

  • @dineshthakor7895
    @dineshthakor7895 2 ปีที่แล้ว +1

    સુપર.. હિટ. 👌👌.. ભાઈ. 👌👌.. જોર.. 👌👌.. દાર.. 👌👌.. 🙏🙏.. જય.. 🙏🙏. 🙏. માતાજી.. 🙏🙏

  • @alkeshthakor3440
    @alkeshthakor3440 2 ปีที่แล้ว +3

    જય માતાજી જયસદારામબાપા

  • @DarbarJp_Kamboi
    @DarbarJp_Kamboi 2 ปีที่แล้ว +1

    Super... 🚩જય ભવાની

  • @Rs_oficial_143
    @Rs_oficial_143 2 ปีที่แล้ว

    વાહ વાધુજી દારૂડિયા ની એક્ટિંગ એક દમ અસલી દારૂડિયા જેવી છે

  • @manabhaipadhiyar8487
    @manabhaipadhiyar8487 2 ปีที่แล้ว +4

    ....JAY DVARKADHIS....

  • @vishalthakor76722
    @vishalthakor76722 2 ปีที่แล้ว +2

    Super video

  • @vikrampatne7894
    @vikrampatne7894 2 ปีที่แล้ว +1

    મોજ મોજ 😜😜😜

  • @officialajayrathod7387
    @officialajayrathod7387 2 ปีที่แล้ว +1

    સુપર્👍👍

  • @hakuthakor3151
    @hakuthakor3151 2 ปีที่แล้ว +3

    🙏 જય ધરમોડાવાળા 🙏 🚩

  • @bharthjithakorbharthjithak2648
    @bharthjithakorbharthjithak2648 2 ปีที่แล้ว +1

    હા મોજ

  • @tinajithakor8005
    @tinajithakor8005 2 ปีที่แล้ว +1

    જય સેઘણી માતાજી સુપર વિડિઓ ભાઈઓ મજા આવી

  • @sureshsinhdarbar7758
    @sureshsinhdarbar7758 2 ปีที่แล้ว +26

    જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏

  • @narbhusingrathod6516
    @narbhusingrathod6516 2 ปีที่แล้ว +1

    હા વાધૂભા

  • @rathodediting7827
    @rathodediting7827 2 ปีที่แล้ว +1

    Supar video

  • @jaysadhimaa331
    @jaysadhimaa331 2 ปีที่แล้ว +1

    સુપર

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 2 ปีที่แล้ว +1

    Jay mataji Jay shree Radhe krishna Khub sarash video

  • @royaldarbarbapu8434
    @royaldarbarbapu8434 2 ปีที่แล้ว +6

    Good morning Jay ma Bhavani 🚩🚩🚩🚩

  • @mehulvatamofficial6595
    @mehulvatamofficial6595 2 ปีที่แล้ว +4

    જય માતાજી ..... હીરા ની લુંટ ભાગ બનાવો 🙏👆

  • @user-wi4bl2nm2b
    @user-wi4bl2nm2b ปีที่แล้ว +2

    જય ભવાની માં 🙏 રોહિત જાદવ અને રાહુલ જાદવ નો પુરેપુરો સપોર્ટ છે ભાઈ 🙏 વાગડોદ ⚔️

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 ปีที่แล้ว +9

    જય માતાજી બધા મિત્રો ને 🤔🤔 શુભ કામનાઓ છે 🤔🤔🥀🥀 જય શ્રી પુરબા ફઈ સધી માં 🙏🙏🥀🥀

  • @ajitrameshji9491
    @ajitrameshji9491 2 ปีที่แล้ว +2

    Super

  • @savjinisarta870
    @savjinisarta870 2 ปีที่แล้ว +1

    સરસ કોમેડી છે ભાઈઓ
    જય જોહાર જય આદિવાસી

  • @darbardinesh1525
    @darbardinesh1525 2 ปีที่แล้ว +1

    જય માતાજી જય સધી મા

  • @vikramthakormilifestyles2731
    @vikramthakormilifestyles2731 2 ปีที่แล้ว +3

    🤝🤝 Jay mataji Bhaio super video Bhaio 🤝🤝

  • @રાજા.જહુઓફિસર
    @રાજા.જહુઓફિસર 2 ปีที่แล้ว +10

    શું કામ છે બલ્લુ કાળીયા 🤣😂

  • @dabhijahubhashihori5771
    @dabhijahubhashihori5771 2 ปีที่แล้ว +1

    Jordar 👌 Bhai vaghubha

  • @rimapalharsoda1864
    @rimapalharsoda1864 2 ปีที่แล้ว +2

    Good Video

  • @Suraj.572
    @Suraj.572 2 ปีที่แล้ว +5

    ખુબ ખુબ અભિનંદન

  • @valmiki_digital_9318
    @valmiki_digital_9318 2 ปีที่แล้ว +1

    સુપર કોમેડી ભાઈ

  • @rathavasubhash1905
    @rathavasubhash1905 2 ปีที่แล้ว +1

    જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻જોર્ધાર્ ભાઈ 👍🏻👍🏻😍🤩🤡🥳👌🏻 વાઘૂ ભાઈ ની સરસ કોમેડિ હો 👍🏻

  • @IPL_Indian_premier_league_0707
    @IPL_Indian_premier_league_0707 2 ปีที่แล้ว +3

    હા વાગુભાની એક્ટિંગ હા 😂

  • @prakashprakash3904
    @prakashprakash3904 2 ปีที่แล้ว +2

    જય.ગોગાજી

  • @kingofSubrata
    @kingofSubrata 2 ปีที่แล้ว +3

    S. B. Hindustani ચેનલના એકટરોએ જોરદાર એક્ટિંગ કરી મિત્રો માટે સ્પોટ કરજો બાકી અમારા બનાસ તરફથી ફુલ સપોટ અને ભવિષ્યમાં આવી જ રીતે પ્રગતિ કરી અને આગળ વધીએ એવી દુઆ કરીએ છીએ જય માતાજી મિત્રો

  • @janakkumarthakar6146
    @janakkumarthakar6146 2 ปีที่แล้ว

    વધુભા ની એક્ટિંગ જોરદાર.

  • @dwaraka_nagri_fan
    @dwaraka_nagri_fan 2 ปีที่แล้ว +1

    જય માતાજી ગુડ મોર્નિંગ

  • @mehulvatamofficial6595
    @mehulvatamofficial6595 2 ปีที่แล้ว +49

    દારુડીયા ની એકટીંગ સારી રીતે કરે છે 😊 👑 ❤

  • @chandreshthakoramiyapur890
    @chandreshthakoramiyapur890 2 ปีที่แล้ว +2

    જય માતાજી 🙏હા મોજ હા 😃👍

  • @ascrazyboy104
    @ascrazyboy104 2 ปีที่แล้ว +3

    Good morning🌞